Return of shaitaan - 2 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitaan part 2

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

Return of shaitaan part 2

યુરોપ ની બીઝી સડકો પર એ હત્યારો મોટર સાયકલ પર ગાડીઓ ને ચીરતો આગળ વધી રહ્યો હતો.એને જોઈ ને લાગે છે કે તે ઘણો પૉવેરફૂલ છે.અને મસલ્સ એને પહેરેલા ટી શર્ટ માં થી બહાર દેખાઈ રહ્યા હતા. ચાલો બહુ સારું થયું એ મનોમન વિચારી રહ્યો હતો આજે ચીફ ને મળી ને ઘણું સારું લાગ્યું. આમ તો કોઈ દિવસ ચીફ કોઈ ને મળતા નથી ના ચેહરો બતાવે છે પણ આજે તે ચીફ ને મળી ને ઘણો ખુશ છે.જો કે તેણે ચીફ નો ચેહરો જોયો ના હતો. મનોમન તેને ઘણી મન ની લાગણી થઇ આવી.એ ફોન કોલ ને યાદ કરવા લાગ્યો જયારે તેની પહેલીવાર ચીફ સાથે વાત થઇ હતી.

"મારુ નામ જોયેસ છે અમારું એક ગ્રુપ છે અને અમારો એક દુશ્મન છે અમે સાંભળ્યું છે કે તારા જેવો શાર્પ શૂટર કોઈ નથી." કોઈ માણસે તેને કહ્યું.

હા ડેપેન્ડ કરે છે કે તમે કોને દર્શાવી રહ્યા છો" હત્યારા એ કહ્યું.

"સુ આ કોઈ મજાક છે?તને આમ લાગે છે કે હું તારી સાથે મજાક કરી રહ્યો છુ? તે અમારા ગ્રુપ નું નામ સાંભળ્યું હશે? ...........????? " એ માણસે કહ્યું.

હત્યારો આ સાંભળી ને બે ઘડી અવાક જ થઇ ગયો.

કઈ રિપ્લાય ના મળતા એ માણસે કહ્યું, " તને શક છે કે આ કોલ ખોટો છે? તને ખબર છે આ ગ્રુપ ના ભાઈ ઓ સાથે સુ થયું છે?

હત્યારે ધીરે રહી ને આશ્ચર્ય સાથે પૂછ્યું," સુ બ્રોથેરહૂડ (brootherhood ) હજુ પણ હયાત છે?

"હા ડીપ અંડર ગ્રાઉન્ડ માં છે. આપડા મૂળ એટલા કમજોર નથી કે કોઈ તોડી શકે. " એ માણસે કહ્યું.

"ઈમ્પોસ્સીબલ" હત્યારો બોલ્યો.

"હા એ સાચું છે અને અમારા સુધી પહોંચવું નામુમકીન છે." એ માણસે બોલ્યો.

"સાચે જ?" હત્યારા એ કહ્યું.

" હા સાચે જ અને બહુ જલ્દી તું પણ વિશ્વાસ કરતો થઇ જઈશ કે આ ગ્રુપ હજુ પણ હયાત છે એક ચમકારો જ કાફી છે કે હજુ અમે લોકો છે આ દુનિયા માં."એ માણસ બોલ્યો.

"શું કર્યું છે તમે?"હત્યારા એ પૂછ્યું.

"એક ઈમ્પોસ્સીબ્લ ટાસ્ક."એ માણસે કહ્યું.આટલું કહી ને અને ફોન કટ કરી દીધો. અને બીજા દિવસ ના ન્યૂઝ પેપર માં જે ન્યૂઝ વાંચ્યા હતા આનાથી આખી દુનિયા હાલી ગઈ હતી.એ વાંચી ને હત્યારા ને યકીન થઇ ગયો કે બ્રોથેરહૂડ હજુ પણ આ દુનિયા માં હયાત છે. જેમ જેમ એ આગળ વધી રહ્યો હતો તેમ તેમ તેને નાજ થઇ રહ્યો હતો કે દુનિયાની સૌથી જૂની અને એન્સીયેન્ટ બ્રોથેરહૂડ એ તેની પર વિશ્વાસ કર્યો અને તેને પણ સમાવી લીધો.તેણે તેનું કામ બખૂબી કયું હતું.જેને મારવાનો હતો એને મારી નાખીને જે વસ્તુ જોયેસ ને ડિલિવર કરવની હતી એ કરી હતી.હવે જોયેસ ની વારી હતી એ "વસ્તુ" ને પોતાના પાવર થી ઉપયોગ કરી ને યોગ્ય જગ્યા એ મુકવાની.

જગ્યા.......

હત્યારા એ વિચાર્યું કે જોયેસ કેટલો બહાદુર માણસ છે જે મુશ્કેલ ટાસ્ક પણ આસાની થી કરે છે એના કન્નેકશન અંદર સુધી હોવા જોઈએ.

જોયેસ .... હત્યારા એ વિચાર્યું.

ઓફ કોર્સ કોડ નામ હતું. જોયેસ નામ હતું રોમન ગોડ નું.બે મહોર વાળા ગોડ નું .જોયેસ એ સાબિત કર્યું હતું કે એ જે બોલે છે તે કરી ને બતાવે છે.વિચારો માં ને વિચારો માં જ્યાં જવાનું હતું એ જગ્યા આવી ગઈ. મોટર સાયકલ પાર્ક કરી ને એ સાંકડી ગલી માં ચાલવા લાગ્યો. અને આગળ વિચારવા લાગ્યો કે પૂર્વજો તેને આશીર્વાદ આપી રહ્યા છે.આજે પણ એ દુશ્મન જોડે લડી રહ્યો હતો.જે લડાઈ વર્ષો પહેલા પૂર્વજો એ ચાલુ કરી હતી . અગિયારમી સદી થી. દુશ્મનો આવ્યા હતા અને તેમની જમીનો લઇ લીધી હતી તેમની બહેન દીકરીઓ પત્નીઓ પર રૅપ કાર્ય હતા , લોકો ને અપવિત્ર કાર્ય હતા . તેમના ભાગવાનો ને પણ ફેંકી દીધા હતા. તેના પૂર્વજો એ નાની પણ મજબૂત સેનાએ ઉભી કરી હતી નામ આપ્યું હતું "પ્રોટેક્ટર" કોઈ પણ દુશ્મન ને જોતા વેંત જ મારી નાખવાના એકદમ બેરહમી થી.દયા જરા પણ નહિ બતાવાની બસ આ જ તરકીબ હતી એલોકો પાસે દુશ્મન થી બચી રહેવાની. એકદમ સ્ટ્રોંગ બની જય ને લડાઈ કરવાની. તેના પૂર્વજો એક પ્રકાર ના અફીણ ની ખેતી કરતા હતા તેનું નામ હતું હશીશ. જેમ જેમ આ અફીણ નું ચલણ વધતું ગયું તેમ તેમ લોકો આ ગ્રુપ ને હશશિયાન બોલાવતા થયા.અને ધીરે ધીરે હ નીકળી ગયો અને શબ્દ બન્યો" એસાસીન"

************************************

૬૪ મી મિનિટ પસાર થઇ હતી. રાજ ને લાગ્યું કે પ્લેન રન વે પર લેન્ડ થઇ ચૂક્યું છે.ધીરે રહી ને અબી કેબિન ઉપરથી જાણે કે કોઈ કોંવેર્ટીબલ કાર માં બેઠો હોય મ ઉપરથી ધકાણ જેવી કઈ ખુલ્યું અને બસ કાચ જેવી પેટી રહી ગઈ. રાહ સુ જોઈ રહ્યો હતો અહ્હ્હ સૂર્ય ના કિરણો જોઈ રહ્યો હતો તે. શું અદભુત નજારો હતો એ. પ્લેન લેન્ડ થઇ ને ગેટ તરફ ચાલી રહ્યું હતું. રાજ ને એવું લાગ્યું જાણે કે એ સ્વર્ગ માં ના હોય. ચારે બાજુ હરિયાળી અને હરિયાળી જ દેખાતી હતી. રાજ ને લાગ્યું કે જાણે એ કોઈ સપનું જોઈ રહ્યો હોય.

"વેલકમ તો સ્વિટ્ઝર્લૅન્ડ" પયલોટ બોલ્યો.

રાજ ને હજુ પણ ભરોષો થતો ના હતો કે ૯ કલાક નું અંતર તેણે ૧ કલાક માં પૂરું કર્યું હતું. તેણે ઘડી માં ટાઈમે જોયો ૭ વાગ્યા હતા.

તમે ૬ timezone પસાર કરી ને આવ્યા છો મી. રાજ. અહીંયા ૧ p .m થયા છે. પયલોટ બોલ્યો. રાજે તેની ઘડી અહીંના ટાઈમે પ્રમાણે સેટ કરી.

કેવું ફીલ થાય છે મી. રાજ? પયલોટ એ પૂછ્યું.

"એવું લાગે છે ૩ દિવસ નું જમવાનું મારા પેટ છે. બહુ જ ભારે ફીલ થાય છે". રાજ બોલ્યો.

"હા સર, અલ્ટીટ્યૂડએ (altitude ) સીક્નેસ્સ. આપડે ૬૫૦૦૦ ફુટ ઉપર હતા.પાયલોટ બોલ્યો. નોર્મલ પ્લેન મેક્ઝીમમ ૪૦૦૦૦ ફુટ ઉપર ઉડી શકે સર. પણ આ જેટ ખુબ જ પૉવેરફૂલ છે. મેં કહ્યું હતું તમને કે આપડે એક કલાક માં પહોંચી જઇશું જુઓ આપડે આવી ગયા."પાયલોટ એ કહ્યું.

રાજ ની જર્ની સારી રહી હતી થોડું તુર્બ્યુલન્સ અને pressure બદલાવ હતા જે હાઈ અલ્ટીટ્યૂડએ ના લીધે હતા. પણ હજુ પણ રાજ માટે એ સત્ય પચાવું ઘણું અઘરું હતું કે તે ૩૦૦૦મીલ્સ/હોઉંર ની સ્પીડ પર ઉડી ને આવ્યો છે.

૫ મિનિટ માં જ એક કાર આવી ને ઉભી રહી.પાયલોટ એ રાજ ને ખુબ જ સન્માન પૂર્વક ઉતાર્યો અને કાર માં બેસાડ્યો.ચમચમાતી બેન્ટલી કાર થોડી વાર માં જ રસ્તાઓ ઉપર ચાલવા લાગી.

ડ્રાઈવર ખુબ જ ફાસ્ટ કાર ચલાવી રહ્યો હતો.રાજ ની નજર સ્પીડોમીટર પર પડી 170k /h . સુ આ માણસ પાગલ થઇ ગયો છે.મન માં રાજે વિચાર્યું.

૫ km દૂર છે લેબ સર આપડે ૩ મિનિટ માં પહોંચી જઈશું. ડ્રાઈવર બોલ્યો.

રાજ મન માં બોલ્યો ૭ મીન ૮ મીન જેટલો સમય લેવો હોય એટલો લે પણ જીવતા પહોચાડજે.

"સર આ સિટી જેવું શહેર છે બધું જ છે અહીંયા માર્કેટ , હોસ્પિટલ,સિનેમા ..... ડ્રાઈવર બોલ્યો.

રાજ બસ હા હા હા કરી રહ્યો હતો તેની નજર રસ્તાઓ ઉપર હતી.

"ઈન ફેક્ટ અમારી પાસે દુનિયા નું સૌથી મોટું મશિન છે સર." ડ્રાઈવર બોલ્યો.

સાચે જ?? રાજ એ પૂછ્યું.

હા સર પણ એ તમને જોવ નહિ મળે. બહુ ઊંડાણ માં બનાવેલું મશિન છે કદાચ ૮ ફલૂર કે ૧૦ ફલૂર નીચે ઉતારી ને જોવું પડે." દરિસર એ કહ્યું.

વાતો ચાલતી જ હતી ત્યાં જ જોરદાર બ્રેક વાગી અને કાર ઉભી રહી. રાજે જોયું ત્યાં લખેલું હતું securite arretez . રાજ ને શરીર માં થી ઠંડી નું લખલખું પસાર થઇ ગયું . અચાનક જ એ ગભરાઈ ને બોલ્યો "ઓહ મય ગોડ હું પાસપોર્ટ તો લાવ્યો જ નથી."

"રિલેક્સ સર, જરૂરી નથી.અમારી સાંઠ ગાંઠ છે સ્વિસ ગોવેર્નમેન્ટ સાથે. એમ કહી ને ડ્રાઈવર એ આઈ ડી આપ્યું.અને મશિન ગ્રીન થયું.

અધિકારી એ પૂછ્યું,"પાસસેન્જર નું નામ?"

"રાજ શાહ."ડ્રાઈવર એ કહ્યું.

"કોના મેહમાન છે?"અધિકારી એ પૂછ્યું.

ડિરેક્ટર ના." ડ્રાઈવર બોલ્યો.

અધિકારી જોતો જ રહી ગયો.એ થોડો દૂર કમ્પ્યુટર પાસે ગયો અને પાછો આવ્યો અને બોલ્યો,"એન્જોય યોર સ્ટેય રાજ સર. "

ડ્રાઈવર એ કાર ચાલુ કરી અને થોડી વાર માં જ ફેસિલિટી ના એન્ટ્રન્સ પાસે આવી ને ઉભા હતા.રાજ અચ્મ્બિત થઇ ને જોતો હતો. ગ્લાસ અને સ્ટીલ ના મિશ્રણ થી તૈયાર કરેલી આ અત્યાધુનિક બિલ્ડીંગ હતી.રાજ પહેલે થી જ આર્કિટેક્ચર નો દીવાનો હતો. તે જોતો જ હતો આટલી વાર માં ડ્રાઈવર એ એક બટન દબાવ્યું .સામેથી અવાજ આવ્યો કે ક્યાં જવાનું છે?

ડ્રાઈવર એ કહ્યું,"nuclear research "

ઑટોમૅટિક દરવાજા ઓપન થયા અને કાર અંદર જવા લાગી.એક જગ્યા એ આવી ને ઉભી રહી અને ડ્રાઈવર બોલ્યો," રાજ સર આપણું સ્ટોપ આવી ગયું છે.તમને ડિરેક્ટર અહીંયા લેવા માટે આવશે.એન્જોય યોર સ્ટેય સર.

આટલું કહી ને માનપૂર્વક રાજ ને ઉતારી ને ડ્રાઈવર જતો રહ્યો.

રાજ આમ તેમ જોવા લાગ્યો બીજી ૨ કે ૩ મિનિટ પસાર થઇ અને એક માણસ દૂરથી વ્હીલ ચેર પર આવા લાગ્યો.રાજ અને આવતા જોઈ રહ્યો. એને હજુ ખબર ના હતી કે કોણ છે કોને મળવાનું છે.એ વિચરતો હતો કે આજ એ માણસ છે કે કોઈ બીજો?

આટલી વાર માં આ માણસ પાસે આવી ગયો અને રાજ તરફ હાથ લંબાવી ને બોલ્યો," રાજ શાહ. આપડે ફોન ઉપર વાત કરી હતી. મારુ નામ મેક્સ વિલિયમ કોહલેર છે.

હાઈ દોસ્તો આ હતો પાર્ટ ૨ બહુ જ જલ્દી લઇ ને આવીશ પાર્ટ ૩ આશા છે કે તમને પસંદ આવશે . સ્ટોરી થોડી લાંબી ચાલશે સો please થોડી patience રાખજો.મારુ વત્સ અપ્પ નંબર છે +૬૧ ૦૪૨૧૮૬૫૮૭૩.

મારુ ઇમેઇલ આઈડી છે jsm86@rediffmail.com