Adhuri rai gai ek zalak - 2 in Gujarati Love Stories by ER-Gunjan Patel books and stories PDF | અધૂરી રઇ ગઈ એક ઝલક - ભાગ 2

Featured Books
Categories
Share

અધૂરી રઇ ગઈ એક ઝલક - ભાગ 2

                આપડે આગર ના ભાગ માં જોઉં હતું કે મે એક મારા અંગત મિત્ર ની વાત કરી હતી...એ મિત્ર મારા માત્ર રોજ ની જિંદગી માં મને આગર લાવા માટે અને મને સાચી દિશા માં જાવા માટે મને પ્રોત્સાહન આપતો.હું પણ એની આપેલી સમજ લેતો.પણ છોડી પણ દેતો.એ મારી વધારે  જ પડતી.ભૂલ થઈ ગઈ.જ મને હાલ ની રીયલ જિંદગી માં નડે છે.પણ હાલ એ મિત્રા પણ સાથ છોડી દીધો હોય એમ લાગે છે.હું એવી આશા રાખું કે એ સાચો મિત્ર જલ્દી થી પાછો આવી જશે..મને વિશ્વાસ છે કે એ મારી ભૂલી માફ કરી ને પાછો એ જશે.....
અને હવે એ મારો મિત્ર ( વિકી ) જેને કંઈજ ખબર નથી હોતી કે મારા વિચારો માં શું ચાલી રહ્યું હોય છે... અને મારા બીજા બધા ગ્રુપ ના  મિત્રો નો પરિચય કરવાની તો બાકી જ છે...
બધા ના નામ સાચા નથી...બીજા નામ થી જ સંબોધન લઈશ....
કૃણાલ,સ્વીટી, નિરાલી ,અને જેના માટે હું આ કહાની લખું રહયો છું એ ખાસ વ્યક્તિ નું નામ કહાની ના શીર્ષક માં જ છુપાયેલુ છે...સમજી અને શોધી લેવું...
અમે બધા સારા મિત્રો હતા.એને અમે જોડે જ કોલેજ માં જતા એને જોડે જ કૉલજ માં  જોડે જ બેસતા...એક જ બેન્ચ પર...અમારુ ગ્રુપ ક્લાસ માં.બેસ્ટ હતું...એન્ડ હું પણ બીજી છોકરીઓ સામે બોલતો થઇ ગયો હતો.
અમે કોલેજ માં.જોડે જ નાસ્તો એને ચા ની ચૂસકી મારતા હતા....આજ પણ એ દિવસો યાદ છે.ચા અને નાસ્તો કર્યા પછી એના પૈસા આપવા જાવા  માટે ઝગડો જ થઈ જાય...હું આપું હું આપું.....એમ ...બસ હવે એ યાદો માં બની ગઈ...
અને હવે કૉલજ  માં બધા ડે ઉજવા માં આવે છે..એમ જ એક ડે આવતો signature ડે.  એમ એવું હોય છે કે અપડે એક બીજા ના શર્ટ ક ત શર્ટ પર sign કરવાની હોય છે...બસ આજ દિવસે મને એક છોકરી એ એનો મોબાઈલ નંબર આપેલો... આ એજ છોકરી છે..જ તમે સમજી રહ્યા છો...એની લાડકું નામ ઝક્કી છે..અને એ એના નામ પર જ ગઈ છે...એક દમ જીદ્દી... જ છે એ છે..
હવે એનો નંબર તો આવી ગયો મારા જોડે એ મને જ ખબર હતી..બીજા મિત્રો ને પાછળ થી ખબર પડી કે મારી જોડે ઝક્કી  ની નંબર છે. પણ હવે એ વાત છે કે હવે એને ફોન કઇ રીતે કરવનો... એને ફોને કરી ને શુ બાનું બતાવનું....એ પૂછે કે કેમ ફોને કર્યો તો શુ કેવનું....એ જ કાઈ ખબર પડતી નથી.....હવે એક દિવસ કામ હતું એનું તો મેં ફોને કર્યો .એને વાત પણ કરી... 1. મિનીટ 02 સેકન્ડ.. મારી માટે એ જ સમય વધારે સુંદર હતો...એ સમય પાછો આવશે એ ભગવાન જ જાણતો હશે...
પછી અમારી કૉલેજ માં અભ્યાસ તો ચાલુ જ હતો.હું હવે અભ્યાસ માં  હવે મન લગાવી ને ધ્યાન આપું છું...કેમ કે હવે મને મારા ઝક્કી મેડમ મળી ગયા હતા...એટલે જ...અને એક સારા મિત્રા એને એક સારા શિક્ષક વિકી તો હતો જ......આ બંને મને મારી એન્જિનિરી અભ્યાસ પૂરો કરવા માં બનેં નો હાથ છે...એના માટે હું એમને હું મારા વતી આભાર માનું છું...મારા માટે બેસ્ટ છે...

હવે  કૉલજ ની વાત કરું .હું 4 સેમ (semster) સુધી હું કયારેય પરિણામ સારુ નથી. મારુ...પણ. 5 સેમ (semster) માં મારુ પરિણામ સારું આવે એવી મારા બન્ને  મિત્રો ને વિશ્વાસ હતો.એમની મેહનત ઉપર.મારા પર નહતો.. પણ મને મારા પર પણ વિશ્વાસ જરાય ન હતો....
પણ.  
હું 5 સેમ ( semster) ની બનેલી એક સાચી ઘટના.. 
હું પેલી વખત ઝક્કી જોડે ફિલ્મ જોવા માટે જવાનું હતું... એ વવાત મને અને ઝક્કી ને જ ખબર હતી... અમે અમારા બીજા કોઈ મિત્રો ને કીધું જ નથી...અને અમે ફિલ્મ જોવા મારી જોડે આવી પણ ગઈ...પણ થયુ એવું ક મારા જોડે ટિકિટ ના પૈસા જ નથી..એ વાત ઝાક્કી ને મેં કીધું જ નઇ..હવે મારે શું કરવું એ મને કાઈ ખબર જ ના પડી....એવામાં મારા ગામ નો એક મિત્ર જોડે થી 500 રૂપિયા લીધા ...અમે ફિલ્મ જોવા જવાના જ હતા...ત્યાં જ 5 સેમ નું પરિણામ આવી ગયુ છે..એવું વિકી મને ફોને કરી ને કીધું...મેં પણ ઝકકી ને કીધું...હવે એ ને ફિલ્મ પડતી મૂકી ને પરિણામ જોઉં છે..એમ જીદ કરવા લાગી... હવે મારે મારુ પરિણામ જોઉં જ નતુ... પણ એની જીદ સામે હું હારી ગયો... અને એમ ઇન્ટરનેટ કાફે માં ગયા .અને એનું પરિણામ દેખાવ લાગી...અને પરિણામે તો સારું જ હોય. .પછી મને કીધું કે હવે તારું જોઈએ...મેં કીધું ના પછી જોઈશું આવતીકાલે કૉલજ માં જઈને .....તો એ માની જ ના....અને મારુ પરિણામ જોવા માટે ઉત્સુકતા થવા લાગી અને મારે તો હ્ર્દય ના ધબકારા વધી ગયા....અને પરિણામ જો યુ તો.......................પછી અમે ફિલ્મ જોવા જ ગયા..........
પરિણામ શુ હશે એ આવતા ભાગ માં ......વાંચજો....