sankat - 2 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | સંકટ (ભાગ-૨)

Featured Books
Categories
Share

સંકટ (ભાગ-૨)

ભાગ_૨

લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલ

કોણ હશે જેણે રુપાના એક પછી એક ત્રણ પતિની હત્યા કરી મનિષાને આજ પથારીમાં નંીદર નોહતી આવી રહી...!!!

રુપા વિશે પ્રશ્નતો મને ઘણાં થાય છે.
શું રુપા એ જ તેના ત્રણ પતિના ખુન નહી કર્યા હોય ને દેખાવ ખાતર તે લેટર મુકી દેતી
હોય ખુન કરી ને.જેનાથી તે બચી શકે.

રુપા પોલીસને કેમ ફરિયાદ નથી કરતી.
ના રુપા આવુ ં શા માટે કરે?
રુપા તો એક સારી છોકરી છે.હંુ તેને જાણું છુ,કોલેજ વખતથી.તે આવું કયારેય ન કરી શકે અને કદાચ તેણે કર્યું હોય તો તે તે મને કહી જ દે.ખુન કરનાર કોઈ બીજું જ હોય શકે.

હાય,મનિષા આજતો તું સમય સર આવી ગઈ.હા,રુપા મને જાણવાની ઈચ્છા થઈ છે કે કોણ તારા ત્રણ પતિનો ખુની છે.
તે પોલીસને ફરિયાદ કેમ નથી કરી રુપા આજ સુધી.રુપા મે એટલા માટે પોલીસને ફરિયાદ નથી કરી કે મારે બીજા લગ્ન કરવા હતા.જો કોઈને ખબર પડે કે રુપાનો પ્રેમી
રુપા સાથે લગ્ન કરનારનુ ં ખુન કરી નાંખે છે .તો શું મારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર થશે?

તો તારે રુપા લગ્નનો કરવા જોઈએ જયાં  સુધી ખુનીનો મળે ત્યાં  સુધી.
મનિષા મે એ પણ પ્રયત્ન કરી જોયો પણ એકલી સ્ત્રી કયા સુધી રહી શકે...
કયારેક મનિષા મને આત્મહત્યા કરવાનું મન થઈ જતુ ં,એક વાર તો મે મરતા મરતા જ નિણઁય બદલ્યો.નહી તો આજ તારી સામે જનો હોત.પણ તું આવા કેમ સવાલ કરે છે.
તું મારી જ પર શક કરતી હોય એ રીતે તું મને સવાલ પુછી રહી છો.

ના..ના ના..ના..એવુ કંઈ નથી રુપા...

રુપાને મનમાં થયું આ મનિષાના પતિ જ નહી હોયને ખુન કરનાર કે તે આટલો બધો 
રસ લઈ રહી છે.તે કંઈ જાણવા છતા છુપાવતી હોય તેવું મને લાગી રહ્યું છે.તે વાત કરતી કરતી થોડી ગભરાય પણ છે.

વાત છે કોલેજ વખતની જ્યારે મનિષાનો
પતિ રવિ,હું અને મનિષા સારા એવા દોસ્ત હતા.કયારેક મુવી જોવા તો કયારેક કોઈ સારી જગ્યા પર ફરવા જતા.મનિષાને રવિ 
ગમતો.પણ રવિને મનિષા નોહતી ગમતી
૩૧ની પાટીઁ હતી.હું મનિષા અને રવિ પાટીઁ
એન્જોઈ કરી રહ્યા હતા.રવિને આજ થોડુ વધાર પીવાઈ ગયુ હતું.મે પણ થોડું લીધું હતું.મનિષા તો ભાનમાં જ નોહતી.

રવિ એ મને ઉપરનાં સ્ટોર રુમમાં આવવાનું કહ્યું મારી નજીક આવીને..
ડીજેનો એટલો અવાજ હતો કે મે તેને ઓકે
આવું એટલુ જ કહ્યું.મને એમ કે રવિને મારુ કંઈક કામ હશે.હું રવિની પાછળ પાછળ સ્ટોર રુમમાં ગઈ.સ્ટોર રુમની અંદર પ્રવેશ 
કરતા જ રવિએ મની ઝકડી લીધી.
મારા ગાલ પર મારી ડોક પર તે કીસ કરવા લાગ્યો મે તેને એક વાર અટકાવાની કોશીશ કરી પણ તે ન માન્યો મને પણ રવિનો સ્પઁશ ગમતો હતો મે તેને બીજી વાર રોક્યો નહી.

રવિએ ધીમે ધીમે મારુ લાલ કલરનંું ટીશઁટ 
મારા શરીર પરથી ઊતારવાનો પ્રયત્ન કર્યો .મે પણ તેને પુરે પુરો સપોટ કર્યો .હું પહેલી વાર  
કોઈ પુરષને સ્પશઁ કરી રહી હતી.મારુ શરીર ધ્રુજી રહ્યું હતું.હું ભાનમાં હતી તો પણ રવિના આલીંગનથી મને દુર થવાનું મન થતું ન હતું.
 
રવિ ધીમે ધીમે મારા શરીર પરના એક એક વસ્ત્ર ઉતારીને બાજુમાં ફેંકી રહ્યો હતો.
હું જાણતા હતી આ સ્ટોર રુમમાં મારી સાથે શું થઈ રહ્યું છે. રવિ શું કરી રહ્યો છે.તો પણ હું તેને અટકાવી નોહતી શકતી.મને તે ગમતું હતું.હું સ્ટોર રુમમાં નગ્ન હતી મારા પાસે જ રવિ એજ પરિસ્થિતિમાં બેઠો હતો.કોઈ બહાર સ્ટોર રુમનો દરવાજો ખટખટાવ્યો.મે ફટાફટ કપડા પહેર્યા સ્ટોર રુમના પાછળના દરવાજેથી હું નીકળી ગઈ.થોડીવાર પછી રવિ નીચે આવ્યો મારી પાસે આવી મને કહ્યું આઈ લાવ યુ રુપા.પણ મે ત્યાં જ એ જ ઘડી તેની સામે જ મે ના પડી દીધી.

હું જાણતી હતી કે રવિ મને નહી પણ મારા શરીરને પ્રેમ કરે છે.તેણે કયારેય મને પ્રેમ નથી કર્યો .પણ એક શરીર સુખ માટે રવિ
ત્રણ વ્યક્તિના ખુન કરી શકે તે શકય જ નથી.એ તો મારા પ્રેમમા પાગલ કોઈ પ્રેમી જ કરી શકે.

રુપા તું શું વિચારી રહી છે.
કંઈ નહી મનિષા બસ એમજ કોલેજની યાદો
થોડી તાજી કરી.

રુપા અભિ અત્યારે  કયાં છે ?
જેને તું કોલેજમા ચાહતી હતી.પણ તેણે તને કયારેય ભાવ નોહતો આપ્યો.અભિની તો માહિતી નથી મારી પાસે મનિષા અમીત સાથે લગ્ન થયા તે પછી તે કોન્ટેકમાં જ નથી.

તે પણ તને ચાહતો હતો....!!!
તું કેવી રીતે કહી શકે કે તે મને ચાહતો હતો.
મને એક વાર કેન્ટીન પર તેણે કહેલું કે,હું રુપાને પસંદ કરુ છું,પણ મને રુપાને કહેતા ડર લાગે છે.તારી સામે તે બોલી નોહતો 
શકતો ફટુ હતો.પણ મનિષા તારે તો મને કહેવાયને કે અભિ તને પ્રેમ કરે છે.
રુપા હું મજબૂર હતી ત્યારે તું અમીતના પ્રેમમાં પડી ચુકી હતી.એક સાથે એક જ કોલેજમા અને એક જ કલાસમા આપણા સાથે રહેતા અમિત અને અભિ આ બંને ને તું કેવી રીતે પ્રેમ કરી શકે...

હા,મનિષા તુ ંસાચું કહી રહી છે.તે જે કર્યું  તે યોગ્ય કર્યું .તો તારો કહેવાનો મતલબ એ છે કે અભિએ મારા ત્રણેય પતિના ખુન કર્યા.
બની શકે રુપા........!!!!!!!!!!!
રુપા થોડી વાર મનિષા સામું જોઈ રહીય..

                                ક્રમશ........
                                લી-કલ્પેશ દિયોરા