Twisted Love - 12 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | ટ્વીસ્ટેડ લવ - (PART 12)

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

ટ્વીસ્ટેડ લવ - (PART 12)

( પાછળ ના part માં જોયું કે vaidehi kartik ની gf બની જાય છે. હવે આગળ, )









સવારે clg હોય કે ના હોય 4 વાગે ઉઠવું મને આશ્રમ માં શીખવાડ્યું હતું.fresh થઈને પેલે મારો ફોન ચેક કર્યો એમાં vaidehi ના 18 missed call જોયા. સવારે એટલા વહેલા તો એને call ના કરાય એટલે મેં hiphop music headfon માં લગાવીને થોડુંક work out ચાલુ કર્યું.પછી meditetion માટે બેઠો.પછી યાદ આવ્યું કે vaidehi એ કાલે msg કરેલો but મેં એને read જ નહીં કર્યો.તરત જ ઉભા થઈ whatsapp ખોલ્યું.

(whatsapp chat)
vaidehi : hey
vaidehi :??
vaidehi : wht happened??
vaidehi : હજુ આજે તો તે gf બનાવી છે મને.. Reply તો કર યાર..
vaidehi : okey No problem reply ના કરવો હોય તો... હું સુઈ જાવ છું... Bbye gn ?

મને regret થયું કે યાર કાલે તો મારી girlfriend બની છે ને clg થી ઘરે આવીને વાત જ નહીં કરી એનાં જોડે.મેં આ ભૂલ ને સુધારવા માટે મગજ ઘસ્યું. પછી યાદ આવ્યું કે તે મને ફરવા જવાનું બોલતી હતી.હવે ગમે એમ કરીને મનાવવી તો પડે જ.મેં text msg કર્યો.

me : 11 વાગે ready રહેજે.આજે lunch થી લઈને dinner પણ સાથે જ થશે.રાતે 8 વાગે ઘરે મૂકી જઈશ. ઘરે જે બહાનું કાઢવું હોય તે કાઢી લેજે...Love ya ?

5:30 am વાગે msg કર્યો ત્યાં તો એનો ફોન આવ્યો મને.હું ફોન લઈને ઘર ની બહાર walk પર નીકળી ગયો અને call recieve કર્યો.સામે છેડે થી sweet voice સંભળાયો.

vaidehi : good morning kartik

me : very very good morning...

vaidehi : તો બોલ શું plan છે આજનો??

me : તું અત્યારે છો ક્યાં?? આટલા વહેલા call કર્યો છે મને...

vaidehi : આ બધું તારા લીધે થયું છે... એક તો કાલે msg ના કર્યો...Double tick થયા but reply ના કર્યો.. મેં 15-20 call કર્યા recieve ના કર્યા...પછી તારી gf ને તારી ચિંતા તો થાયને યાર... બિચારી તારા reply ની રાહ જોઇ 1 વાગ્યા સુધી પછી એક વાગે સુવા ગઈ.. ઊંઘ ના આયી તો 3 વાગે ઉઠી ગઈ...અત્યારે balcony માં આવીને તને call કર્યો.

me : મારાં પર ગુસ્સો આવે છે??

vaidehi : એ બધું તો તને મળીને કહીશ.... આજે movie જોવા જવું છે હો..

me : ઘરે શું બોલીશ તું??

vaidehi : મારાં દીદી બધું સંભાળી લેશે ઘરે...

me : તો ભલે..મળીએ 11 વાગે..

vaidehi : આટલા મોડા શું છે??9 વાગે આવી જજે ભોળાનાથ ના મંદિરે..

me : હજુ મારાં 18 પુરા નહીં થયા એટલે મન્દિર માં લગ્ન કરીશું તો પણ સમાજ accept ના કરે ...

vaidehi : ભલે 18 પુરા નહીં થયા તારા તો પણ આવી જજે નકર તારા ઘરે આવવું પડશે હવે હું call cut કરું છું. બધા ઉઠી ગયા હવે તો.... ભૂલતો ના આવવાનું... bbye love you

બોલીને call જ cut કરી નાખ્યો.હું પણ પછી ઘરે  જઈને fresh થઈને 9 વાગે બહાર જવાની તૈયારી કરતો હતો.

Mom : અરે સવાર સવાર માં આટલો તૈયાર થઈ ને ક્યાં નીકળ્યો??

me : મંદિરે જવું છે મારે.. ઘણા દિવસ થી ઈચ્છા હતી. પછી frnd જોડે ફરવાનો plan છે રાતે 8 વાગે આવી જઈશ...

Mom : આજે તો રવિવાર છે એટલે મંદિરે તો મારે પણ આવવું છે.મને મંદિરે ઉતારી દેજે...

આમને પણ અત્યારે જ આવવું છે મંદિરે.છેલ્લે મેં હા પાડી અને એ પણ બેસી ગયા મારી bike પાછળ.મેં bike સીધી ભોળાનાથ ટેમ્પલ ની સામે ઉભી રાખી અને અંદર ગયો મમ્મી સાથે.ત્યાં vaidehi પહેલેથી જ અંદર બેઠી હતી.printed  Orange kurti with sky blue jeans.અલગ જ look દેખાતો હતો.જેવો હું દેખાયો એને એવી ઉભી થઈ મારાં પાસે આવી. મારાં મમ્મી બાજુ માં જ ઉભા હતા.હું વિચારતો હતો કે મમ્મીને શું બોલું.

vaidehi : darling કેટલી વાર લગાડી તે... રાહ જ દેખાડવાની મને.

મારાં મમ્મી મારાં સામે વિચિત્ર રીતે દેખતા હતા.Vaidehi એ આજે પહેલી વાર darling કીધુ એ પણ મારાં મમ્મી સામે.એ મને આંખો થી પૂછી રહ્યા હતા કે કોણ છે આ?? ત્યાં તો vaidehi મારો હાથ પકડી ને મને અંદર લઇ જવા લાગી.હવે ખબર પડી ગઈ કે હવે situation નો સામનો કરવો જ પડશે. 

me : vaidehi હું તને કેવાનું ભૂલી ગયો..આ મારાં મમ્મી છે.મમ્મી આને મળો આ મારી clg માં ભણે છે.

Mom : vaidehiii?? 

બોલીને મારાં સામે એવી રીતે જોવા લાગ્યા કે મેં તો ગંભીર ગુનો કરી નાખ્યો હોય.vaidehi પહેલે તો પગે લાગી મારાં મમ્મીને એટલે એમનો ક્રોધ શાંત થયો.આમ તો મારાં મમ્મી open minded એટલે વાંધો ના આવે તો પણ મારે આટલી જલ્દી નહોતું કહેવું કે મેં gf બનાવી છે.

Mom : kartik બહેનપણી બનાવી લીધી મને કીધુ પણ નહીં.એ વાત પછી કરીએ. તમે લોકો જલસા કરો આજે. ઘરે મોડો આવીશ તો ચાલશે.

me : ભલે.

Mom : vaidehi બેટા ઘરે આવતી રહેજે. મને ગમશે.આવીશ ને ઘરે??

vaidehi : પાક્કું આવીશ.

આવી વાતો કરીને મમ્મી ઘરે ગયા.

vaidehi : તારા Mom તો યાર ગજબ છે. તને કાંઈ આશ્ચર્ય ના થયું જોઈને.

me : ના રે. મને આ જ અપેક્ષા હતી મમ્મી પાસેથી.

પછી અમે મંદિરે થોડીક વાર બેસીને બહાર નીકળ્યા.Vaidehi ને first time bike પાછળ બેસાડી.મારાં ખભે હાથ રાખીને bike પર ચડી તો જયારે એને પગ માં દુખાવા નું નાટક કરેલું એ યાદ આવી ગયું અને મને સહેજ હસવું આવ્યું.

vaidehi : આવી રીતે કેમ હસ્યો તું??

me : એમ જ

vaidehi : મને તારા ઈરાદા સારા નહીં લાગતા.

me : તો તો મેડમ જરાક દૂર બેસજો bike માં મને ચોંટી ના પડતા પાછળ થી.

vaidehi પાછળ થી એકદમ tight hug કરીને બેસી ગઈ
vaidehi : આવી રીતે બેસું તો હાલશે ને..

me : અરે દોડશે વ્હાલી.

crystal mall theater માં ગયા.જોયું તો show 2:30 નો હતો.

me  : એક કામ કરને તું બેસ હું ticket book કરાવી લાવું છું.

vaidehi : kartik..

me : બોલને

vaidehi : corner વાળી seet..

me : ના રે મને બીક લાગે છે યાર corner માં બેસવાથી

vaidehi : મારો હાથ પકડી રાખજે બીક નહીં લાગે..

me : પાગલ મને તારાથી જ તો બીક લાગે છે corner seet માં ????

vaidehi : તું બેસ અહીંયા હલતો પણ નહીં હું જાવ છું ticket book કરવા.

હું કાંઈ પણ બોલું એની પેલા તો ગુસ્સે થઈને ticket window પાસે પહોંચી ગઈ.

me : કઈ movie??

Vaidehi : તું 2:30 એ જોઇ લેજે.ચાલ હવે લંચ કરવાનું છે.

lunch કરીને બેઠા.Vaidehi ની વાતો પતવાની જ નથી કોઈને દિવસ.પછી અમે પાછા theater પહોંચ્યા.

અંદર ગયા તો movie હતું ok jaanu.seet book કરાવેલી corner વાળી.vaidehi ત્યાં લઇ ગઈ.

me : તે તો યાર corner વાળી seet book કરાવી છે યાર...અને આ જ movie મળી તને

vaidehi : આયા જો ઘણા બધા couples બેઠા છે. Movie romantic છે. શાંતિ થી સવાલ જવાબ કર્યા વગર બેસી જા.

movie start થઈ ગઈ.vaidehi romantic scene આવતા મારાં સામું જોયું.મને ખાતરી હતી જ કે આ movie આને બગાડી નાખશે.First half તો એ રાજી રાજી હતી. Second half માં heroin ખોવાઈ ગઈ પછી મળી hero ને મળી ગઈ. પછી dialogue માર્યો.પછી ઊંચી થઈને kiss કરી hero ને. Vaidehi ને તો scene ગમી ગયું વધારે પડતું. એને મારી સામે dialogue માર્યો,"અગર મેં કહી ગુમ ગઈ તો તુમ મુજે ઢૂંઢને આઓગે ".મારાં પાસે જવાબ નહોતો. તે પોતાનો face મારી સાવ નજીક લઇ આવી.તેના અને મારાં હોઠ વચ્ચે થોડીક જ જગ્યા હતી.હું આગળ ના વધતા ત્યાં જ અટકી ગયો. હવે મારાં ધબકારા વધી રહ્યા હતા.

me : vaidehi રહેવા દે... હજુ કાલે જ તું મારી gf બની છો...હજુ તું પેલે મને સમજ... હું એટલો પણ સારો નથી..

હજુ આગળ બોલવા જાઉં એની પહેલા તો એને મારાં હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.ધબકારા હજુ જોર થી ધબકવા મંડ્યા. દિમાગ કામ કરતું બંધ થઈ ગયું.આંખ તો ખુલી જ હતી.

vaidehi : stupid આંખ તો બંદ કરાય ને કમ સે કમ.

me :
તું જ્યારે પણ આવે છે મારી નજરો ની સામે ,
આંખ એક પલકારો મારવાનું ચુકી જાય છે.

કારણ તો બીજું કઈ નહિ હોય,
કદાચ એ પણ તારી આંખો માં ખોવાઈ જાય છે.

vaidehi blush કરવા લાગી.એક તો corner seet પોતે book કરાવે,kiss પણ પોતે જ કરે,blush બી પોતે જ કરે  અને સલાહ મને આપે આંખ બંદ કરવાની.

movie પત્યું ત્યાં સુધી માં તો vaidehi blush કરતા શીખી ગઈ.પછી હું એને dinner કરવાની જગ્યા એને એનાં ઘરે મૂકી આવ્યો.

હું જયારે ઘરે ગયો ત્યારે મમ્મી એ એકેય સવાલ ના  પૂછ્યો.રાતે dinner કરીને મારાં room તરફ ગયો. આજનો દિવસ સપના જેવો ગયો હતો તેથી આજનો દિવસ મગજ માં repeat mode માં set કર્યું.vaidehi ને good night વાળો msg કરીને સુઈ ગયો જેનાથી તે મને msg કરીને મારાં reply ની રાહ ના જુએ.એકબીજા જોડે time spend કર્યા પછી હવે understanding વધી હતી.

સવારે ઉઠ્યો ત્યારે ફોન માં harsh નો msg હતો કે "monday evening સુધીમાં first sem નું result આવી જશે." વાંચીને મને યાદ આવ્યું કે vaidehi એ exam માં કાંઈ ખાસ લખ્યું નહીં હોય એટલે એનાં fail થવાના chances વધારે હતા.મારું result તો pass માં હશે જ એ તો ખાતરી હતી,ચિંતા હતી ખાલી vaidehi ની.જે હશે એ તો હવે result પછી જ ખબર પડે.


(ક્રમશ :)


_________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.
આભાર ??

on Instagram: cauz.iamkartik