The Author Yash Thakor Follow Current Read યશ ના હાઈકુ - 2 By Yash Thakor Gujarati Poems Share Facebook Twitter Whatsapp Featured Books પ્રેમ સમાધિ - પ્રકરણ-119 પ્રેમ સમાધિ પ્રકરણ-119 વિજયની ગાડી બંગલાની સાવ નજીક આવી ગઇ વ... ક્યાં છે સોનાની નગરી અલડોરાડો? માનવીને હંમેશથી અખૂટ સંપત્તિ મેળવવાની ઝંખના રહી છે અને સોનાન... ભાગવત રહસ્ય - 99 ભાગવત રહસ્ય-૯૯ હવે કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્ર... સિંદબાદની સાત સફરો - 6 6.ફરીથી સહુ મિત્રો અને હિંદબાદ, સિંદબાદને ઘેર ભેગા થયા. સહુન... ખજાનો - 66 "અરે એમાં આભાર શાનો..? આપણે સૌ મિત્ર છીએ. એક ચોક્કસ હેતુ સાથ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share યશ ના હાઈકુ - 2 (11) 1.2k 6.8k 1 યશ ના હાઈકુ ●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●(1)ન વિણું મોતી!આ જગ દુઃખયાળું, પછી રાખુ ક્યાં?(2)ભાવના પણ સંતાઇ ગઇ હવેઆશ પણ ક્યાં?(3)જુનુ મંદિર ભક્ત વિનાનું; ગોતે પ્રભુ ભક્તને(4)એક ભમરો;છે ફુલોની શોધમાંફુલ સુકાયા(5)આંખોમાં આંસુરડી બેન ઊંબરેભાઇની યાદ!(6)રાખ ઉડીનેઆવી આંસુ લૂંટવાઆંસુ બનીને(7)હદય જેનાઉતરે હૃદયમાંહદ વિનાના(8)જુગનુ બની અંધારી રાતે કરેરોશન નભ(9)સસલુ ચાલ્યુંકાચબાની રેસમાંછતાં હારિયું! (10)મે પીધા ઝેર!જાણી જાણી મરવાગયો જીવનો!(11)ઘર સંસાર જીવન જીવવા મારગે કાંટા-કાંકરા(12)મન ખુશ છેલંબાવવા જીવન હસ્વુ જરૂરી (13)ભુખ થી ભૂંડી ભીખ માંગવી; પણનાના છે બાળ(14)શું કરૂ હવે?ન સમજાય ત્યારે આત્મમંથન (15)પથ્થર મેલા પૂજારી સિંચે દુધશું થાય ચોખ્ખા?(16)કળિયુગ માં મોલ પાણીના; જેમસોનુ વેચાય!(17)ભેગા મળીને જમે; તે ગામડાની સાચી સંસ્કૃતિ (18)ભેગુ કરીને જમે; તે શહેરની સાચી સંસ્કૃતિ (19)નિષ્ફળતા તોઅનેક મળી મનેતેથી સફળ (20)સ્વચ્છ ભારત મારૂ સપનુ; આજનહી તો કાલ(21)જગના કામજનસેવા ને લેવુંરામનુ નામ(22)નવરું મન ભુલનુ કારખાનુ સમય મુલ્ય (23)બગાડિયો જોસમય; બગડશે ભાગ્ય તમારુ(24)આળસ એતો જીવતા મનુષ્યની કબ્ર સમાન(25)રાજકુમાર ઘરનો; પિંછી મુકી દાંતણ કરે (26)કાયદાઓ તો ઘણા; પણ સવાલ,અમલ ક્યારે? (27)કન્યા ઘરની પારકી થાપણ; તે વિદાય સુધી(28)રાજની વાતરાખજો છાનીમાનીફુટશે બોમ્બ!(29)કહુ તુજને મારા દિલની વાત ખિજતી નય! (30)જેના દિલમાંવસે રામ રહિમ તે ધર્મ સાચો (31)મોતી વરસેવાગે વાદળો ઢોલનાચે મોરલી (32)સોળ વર્ષની ચારણ કન્યા; ભાગ્યા જંગલ રાજ (33)સુરજ ડુબે ગગને થાય અંધારૂ તારા ચમકે (34)કાળો કાગડો રમે વર્ષાની ગાજે રોડ-શેરીએ (35)સપના જુઓ સવાર પછીના તે સાચા થશે જ(36)શિક્ષણ મુડી બિજ વર્તમાનનું ભવિષ્ય કાજે (37)ગર્મ મિજાજ રંગે લાલ ને પીળા ઘુમાવે જગ (38)ગઈ કાલને આજનો દિવસ; નેઆવતી કાલ (39)જ્યારે મળે છે સમય મને ત્યારે લખું હાઈકુ (40)ટપ ટપકે ટીપાં વરસાદ ના ને ગાજે આભ (41)કસ્તુરબાનો ડેલો રાજકોટમાં આલ્ફ્રેડ સ્કુલ (42)મન મારૂ છે ખાલી લખવા વિચાર મન જ નથી! (43)શું કહું આજ નથી મનમાં કાઇ વિચાર ખાલી!(44)ઘર ગુંજાવી ધમાચકડી કરે નાનકો ભાઇ (45)સો હાઈકુ નો સમય એક વર્ષ ક્યારે વહિગ્યો (46)સત્ય બોલવું ઓછુ બોલવુંઅને પ્રિય બોલવું (47)ભણતા ભણો સાથે કમાતા ફરો ભણતા ભણો (48)ગોળ વિના છે મોળો કંસાર; માતા વિના તે જગ (49)લોકમાન્ય કે સ્વરાજ જન્મસિદ્ધ અધીકાર છે (50)જાનકી નાથે ન જાણ્યું સવારે તે શું થવાનુ છે?(51)મને પતંગ ચલાવવાનો શોખ તહેવાર એ (52)કાલ કરીશ!કાલ કરિશ! પણ કાલ શું કામ? (53)આજ કરિશ! આજ કરિશ! આજ ખુટશે કામ (54)ખુશ મિજાજ જેનો સ્વભાવ; રહે સકારાત્મક (55)ભારતવર્ષ;જમ્મુ ને કશ્મીરથી કન્યાકુમારી (56)વાંચા વિણ તે બોલ્યા કરેને ચાલે તે વિના પગે (57) વેતાળ ખભે વિક્રમાદિત્યના; ને પુછે સવાલ!(58)સાત સમુદ્ર સાત અજાયબી છે ને સાત વાર (59)કરોડિયાનુ જાળું ગોળ મટોળ ઘરના ખુણે (60)માટી માંથીનુ તપે ગરમી જ્વાર કોષ દિવાલ (61)લોહીનો રંગ રોકે બધાને રંગ રંગોનો રાજા (62)એક હાઈકુ ના અક્ષર સત્તર પાંચ સાત ને! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *જ્યારે વિચાર ભમતા આપોઆપ બને હાઈકુ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *લેખક - યશ ઠાકોર ●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●● Download Our App