collage day ak love story - 4 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કૉલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૪)

Featured Books
  • जर ती असती - 1

    असं म्हणतात की, मनुष्य जेव्हा जन्माला येतो तेव्हाच हे ठरून ज...

  • नियती - भाग 33

    भाग 33इकडे मायरा अश्रू गाळत... डाव्या हातात ओढणी घेऊन डोळे प...

  • वाटमार्गी

    वाटमार्गी       शिदु देवधराच्या तांबोळातल्या कलमाना आगप फूट...

  • परीवर्तन

    परिवर्तन राजा चंडप्रताप नखशिखांत रक्‍ताने भरत्ला होता. शत्रू...

  • स्कायलॅब पडली

    स्कायलॅब पडली                           त्यावर्षी ११ जुनला श...

Categories
Share

કૉલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૪)

કોલેજ ડે એક લવ સ્ટોરી
ક્રમશ:(ભાગ_૪)

અમારો પાટીઁનો કાયઁકર્મઁ શરુ થઈ ગયો હતો..
આજ મોનીકા એક સરસ ગીત પર ડાન્સ કરવાની હતી..
તેને જોવો માટે આજ હું પણ ટળવળતો હતો...
અને હા મે પણ એક નાટકમાં ભાગ લીધો હતો તે નાટકનું નામ હતું

  "સિંઘમ"

હું સિંઘમ હતો અને રવિ જયકાંત શિખરે હતો..
એ નાટકમાં જોગાનું જોગ ઊલટું પુલટુ થઈ ગયું હતું ...
જયકાંત શિખરને મે ગોળીમારી જયકાંત શિખરે પડી ગયો..
પણ તેના માણસો હજી જીવતા હતા..
અમારે નાટકમાં એવું નક્કી થયું હતું કે જયકાંત શિખરે પહેલા પછી તેના માણસોને પડી જવાનું ..
પણ ખબર પડી કે જયકાંત શિખરે પડી ગયો 
ત્યારે તેના માણસો ગોળી માર્યા વગર આપો આપ પડી ગયા..

હજી અમારું નાટક બાકી હતું પણ જયકાંત શીખરે જ પડી ગયો તો પછી નાટક ક્યાંથી આગળ ચાલે ..
એ પછી મે બે-ત્રણ ડાઈલોગ બોલી નાટક પુરુ કરુ..

તે પછી હતો મોનીકાનો ડાન્સ તેની સાથે
શ્વેતા, પુજા અને કેશા હતી..
તેમાં શ્વેતા કાનુડો બની હતી..
આમતો તે વણઁમા કાનુડો જ હતી...
એ ડાન્સ અમને ખુબજ ગમ્યો ..અમે પણ ખૂબ ડાન્સ કર્યો.

થોડીવાર પહેલા જ એક પાટીઁનો રાઉન્ડ પુરો થયો હતો ..
અને બીજા રાઉન્ડની શરુવાત થવાની હતી ..

મોનીકા એ મને ઇશારો કરી ઉપર બોલાવ્યો 
મને થયું કંઈ કામ હશે પાટીઁ બાબતે.
હું ઉપર ગયો...!!મોનીકા થોડી ઉદાચ હતી
તેને ચહેરો કંઈક કહી રહ્યો હતો.
તે કઈક મને કેહવા માંગતી હતી..!!!

થોડીવારમા જ હુ મોનીકાની સામે આવીને ઊભો રહી ગયો..
તે નીચું જોયને ઊભી હતી..
શરૂવાત તેને જ કરી...

કવિ તમને એક વાત પુછુ..?
તમે મને ના તો નહી કહો ને..!!!
હું શા માટે ના પાડુ..!!બોલને મોનીકા..!
આજ કવિ હું તમને કવ તે તમે દિલ ખોલીને સાંભળજો..

કવિ હું તમને પ્રેમ કરુ છુ .,
કવિ હું તમને મારુ દિલ દય બેઠી છુ ..
પણ, તમે કવિ મારે આ વાતને ઠુકરાવશો તો નહીને..

હા, કદાચ તમે કવિ મને "ના" પાડશો તો પણ હું તમારી જ રહેવાની ..
કવિ તમને હું કયારેય નહી ભુલી શકુ ..
તમે મારો સાથ તો નહીં છોડી દયોને કવિ..
તું શું કામને એવું વિચાર છે. મોનીકા...!!!
તમે મારો સાથ છોડી દયો તો પણ હું જીવન ભર તમારી
જ સંગીની બનીને રશ...
 
મોનીકા કંઈ આગળ બોલવા જાય તે પહેલા જ મેં મોનીકાના હોઠ પર હાથ દઈ દીધો..
બસ..હવે બોવ થયું મોનીકા...

આજ હું પણ નિણઁય કરીને આવ્યો હતો કે મોનીકાને મારા પ્રેમની રજુવાત કરુ..

પણ મન મારુ રવાડે ચડયું..
કદાસ મને મોનીકા "ના" પાડશે તો..
પણ તે તો મારી સામે જ આવીને પ્રેમની રજુવાત કરી દીધી..
હવે આપણે મનથી નહી પણ દીલથી ભેગા થયા છીયે..
કદાચ ઇશ્વર આવીને પણ મને અને તને જુદા નહી કરી શકે મોનીકા...

મોનીકા કવિને ભેટી પડી..!!!

આઈ લવ યુ કવિ..!

આઈ લવ યુ ટુ મોનીકા..!!!

કોઈ આવે તે પહેલા મોનીકાને  મારાથી
મે અળગી કરી..

બસ હવે અમારી પાટીઁનો બીજો રાઇન્ડ શરુ થઈ ગયો હતો...
હું અને મોનીકા છુટા પડયા..

મે અને મોનીકાએ બીજા રાઈન્ડની પાટીઁમાં ખુબ જ ડાન્સ કરો..

અમારી પાટીઁ પુરી જ થઈ હતી ..
હું અને મોનીકા છુટા પડયા..

થોડી જ વારમાં અમે ઘરે પહોંચી ગયા.
પણ,મને આજ નિદંર નોહતી આવી રહી..
બસ, મોનીકાની જ યાદ આવતી હતી..
રાત્રીના ૪:૦૦ વાગી ગયા હતા..

મે રાત્રે ૪:૦૦ વાગે મોનીકાને ફોન કર્યો ..

મોનીકા એ ફોન રીસવ કર્યો ..

કેમ અત્યારે ફોન..!!!
બસ એમજ......


આઈ લવ યુ મોનીકા...!!

તેમ કહીને મે ફોન કટ કરી નાંખ્યો ..
મોનીકા નિદંરમાં પણ હસી હશે...
...........
પણ ,મને તે દિવસે મસ્ત નિદંર આવી ગઈ..
                   ............#ક્રમશ
-kalpeshdiyora999@gmail.com