"બંધ આંખો માં આંખો ખુલી સ્વપ્ન ઓ જોવા લાગ્યો હું,
અજનબી ની એ રાહો માં ........!
"તું ને તારી વાતો માં......"
( જેમણે પણ ભાગ 2 ને વાંચ્યો હશે એ...એ મણે સમજાયું જ હશે કે આ ભાગ હવે શું કહેવા માગે છે.... )
આપણે આગળ ના ભાગ માં જોયું કે આ વિશાલ ને એ ની પગલી ( નામ પણ આપવું છે. પણ હું વિચારી રહ્યો છું કે શું નામ એ પગલી નું રાખું...? ) બને જણા વાતો વાતો માં ખોવાયા હતા પણ બને જણાં ને કામ પણ હતું તો યે લોકો એ વાતો માંથી બહાર આવી ને પોત પોતા ના કામ કરવા લાગ્યા પછી શું થયુ એ આ ભાગ માં થોડી વાતો માં હું જાણવું છુ.....
દોસ્તો બોલવા કરતા જે વસ્તુ લખીએ ને એમાં બહુ અઘરું હોઈ છે..... કેમ કે બોલવા માં તો ગમે તે ફડાકા મારી લઈએ પણ જ્યારે લખવા બેસીએ ને તો કઈ યાદ જ નહીં હોતું તમારું શુ કહેવું....,???? આ બોલવાની ને લખવાની યાદો માં...
"જ્યારે પણ તારી વાતો માં હોવ.......?
સમય ઝડપી વીતી જાય છે...
તું ક્યારે માલિશ મને એ પહેલી વાર....
એ વિચારોમાં ખોવાયો હોવ છુ.... બસ "તું અને તારીજ વાતો પગલી" ☺️
કદાચ મારી પગલી તો વાતો બંધ થઈ એટલે કામ કરવા લાગી હશે. ને હું તો બસ એ ફોન મુક્યો ને પછી પણ એજ વિચારી રહ્યો હતો કે...?? આ પગલી મને મળવા ક્યારે આવશે. મારે એમની વાતો માં...એમની એ પવન થી ઊડતી વાળો ની લટો માં.... ખોવાવું છે...એમની એવી બથ (HUG) ભરી ને બેસી જવું કે ક્યારેય અમે વિખુટા ના પડીએ ના પડીએ. પણ જો આપડું જ વિચારેલું થતું હોય તો કેટલું સારું હે.......? હું પણ પછી એ વિચારો માં ને ઓફીસ પર હતો તો કામ કરવા લાગ્યો..નહીતો બોસ પણ મારા ખીજાય એટલે શું કરતો હતો ત્યારે કામ એ ખબર પણ નોહતી કેમ કે એવા વિચારોના માયા માં ભેળવાઈ ગયો હતો..ને કામ કરતો હતો
ધીમે...ધીમે.....ધીમેં.....સમય એ દિવસ નો વીતવા લાગ્યો ને જેવી સાંજ પડી હું તો ઘર ની તરફ ચાલવા લાગ્યો...ઝડપી ને ઝડપી....જેવો હું મારી સોસાયટી ના ગેટ પાસે પોહચ્યો પણ મને એ હતું કે મારી પગલી બહાર હોઈ તો હું એમને જોવ પછી થોડી માજા આવે પણ સાચેજ દોસ્તો એ મારી રાહ જોઈ ને તાકતી રહી હોય ને એવું એ વાતાવરણ જોવા મળ્યું ઘર પાસે પોહચ્યો તો યે મારી રાહ જોઈ રહી હતી.
"આંખો થી આંખો માં અમે ઈશારો કર્યો,
થોડું મનો મન હાસ્ય આમે....
પ્રૅમ ની એ અદભુત પાલો,
અમારી પાસે જાણે જ છે..........?"
પછી વિશાલ ઘરે પોહચતા એકદમ એકદમ ફ્રેશ અને ખાઈ-પિય ને નવરો થઈ ગયો ને એ પગલી પણ કામ કરી ને નવરી થઈ ગઈ. હતી પછી ઘરે બને હતા ને વળી સાંજ નો સમય એટલે બને જણા ના ઘર થી બધા લોકો હતા એટલે ફોન પર વાત થઈ શકે એમ ન હતી એટલે....! એ વિશાલ ને એમની પ્યારી પગલી બને જન સંદેશાઓ માં વાત કરતા ....કેમ કે એ સમય ના ગાળા માં આ સ્માર્ટફોન તો ઓછા ને એ "whatsapp" કઈ રીતે ચાલે એ પણ ખબર ક્યાં હતી વળી...!
" સંદેશાઓ ની માથાકૂટ,
પ્યાર ભરી એમની વાતાલડી
કેન્દ્રમાં આંખો નું નજરાણું,
એક ઉપર ને એક નીચે થતું પથરાનું.......!"
ધીમે ધીમે એ રાત વીતી રહી છે, આ પ્રેમીડા ઓ ની સાગર માં વાત ઉલેચ લેતી વધી રહી છે.....
ઓય ભૂતડી મેં તને કહ્યું હતું એમણો જવાબ તે હજુ નથી આપ્યો......?
( એ પગલી ને ખબરજ છે. છતાં પણ......
કઈ વાત વિશાલ પણ એ તો કહો તમે મને કેમ કે મને કોઈ વાત યાદજ નથી તમે કહો તો કઈ યાદ આવી જાય કદાચ..
જાને તું ખોટું બોલે છે. મારે તને કઈ કહેવું નથી તારે જવાબ આપવો હોઈ તો સાની નમી આપ નહીતો રહેવા દે.. ???
( એવા પ્યાર થી એ બોલે છે....ને કે....
વિશાલ તમને કવ છુ સાંભળો ને...
હા બોલ........!
વિશાલ તમે કહો ને વળી કઈ વાત હતી એ Plz......?? ( આ રીતે એમને સંદેશા માં ચૂમી વાળો ફોટો મોકલ્યો પણ મને ?? ખબર ના પાડી મને આપ્યો કે એમના ફોન ને......?? )
આવું કઈ કરે ને પ્યાર થી તો સાચેજ....આમ દિલ માં થી સાગર પ્રૅમ નો વાહયો હોઈ એવું લાગે ને કેવો ભી ગુસ્સો ના હોઈ ને એ પીગળી જાય એટલે મારે પણ એ થયુ. ((((( ?? હું હોવ કે એ વિશાલ શુ ફરક પડે પણ તમે જાણી ગયા છો, ને એજ મારે માટે એક મોટી કામના મળી...))))) જેટલો પણ ગુસ્સો હતો ને પીગળી ગયો મારો..ને .....એમને પાછું કહ્યું
"વિશાલ PLZ...... કહો ને કઈ વાત.... હતી એ...
ચલ જૂઠી તું જાણેજ છે, છતાં મને કહે છે....?
ના વિશાલ કહો ને....
પછી મારાથી ના રહેવાયું એટલે કહ્યું 'તું મને ક્યારે મળવા આવીશ.'
એમા મળવાનું શુ હોઈ........???
તમારી સામેજ તો આ ઉભી મળી લો..
એમ નહીં ભૂત...."તું ને હું" જ્યાં કોઈ ના હોઈ. એવી મોજ માં કહું છું.....
નિરાત રાખો વિશાલ આપડે જરૂર મળીશું.... પણ આત્યંરે ના હોઈ ને...સાંજ પડી.......છે..
【 1 દિવસ , 2 દિવસ , 3 દિવસ આવી રીતે.........1 મહિનો , 2 જો મહિનો ને મહિનાઓ વીતવા લાગ્યા.......કેમ કે જો આ વાર્તા લખવા બેસીએ ને તો ઘણા બધા ભાગ આવે ને એવી રીતે મારે થોડો સમય નો આભાવ છે. એટલે ટુક માં લખું છું....】
" 2 વર્ષ ની પછી.....એવું બન્યું કે વિશાલ એકલો રહી ગયો ને એમની પગલી ના 'લગ્ન' આવી ગયા...ને એ લગ્ન કરી ને ચાલતી થઈ પણ એ યાદો સાથે વિતાવેલી, એ મુલાકાતો કરેલી, એ પ્યાર ની મોસમ એમની , એ ઉનાળા ની ગરમી જેમ તડપતી ને તપતિ એમની આંખો , કોઈ કોઈ વાર નો ગુસ્સો બધુજ મૂકી ને એ ચાલી ગઈ હતી....ને વિશાલ બિચારો એમની રાહ તાકતો રહ્યો ......આજ પણ એમની યાદો માં વિશાલ ખોવાયેલો રહે છે....
??માફ કરજો કેમ કે હવે આ વાર્તા લખી શકુ એમ નથી કેમ કે વાર્તા તમારા માટે છે, પણ મારા માટે તો ?? મારી આ સ્ટોરી બની ગયેલી છે, તમારે એ પગલી નું નામ જાણવું હોઈ તો એમની નામ ( NIPA હું એમને પ્યારથી NIP's કેહતો )
આજે પણ એમની યાદો માં તડપતો રહ્યો છું....કદાચ...એમના દિલ માં પણ કોઈ ખૂણા માં મારો પ્યાર હોઈ.....