સમિરે ભીતર પ્રવેશી દિવ્ય સુકૂનની અનુભૂતિ કરી.
ઓલિયા પીરની કબર પર ગ્રીન ચાદર ફૂલોથી ઢંકાઇ ગયેલી.
મોગરો અને ગુલાબની સુવાસથી વાતાવરણ મધમધી ઉઠ્યુ હતુ.
સમિરે જિયાના કહ્યા મુજબ ચાદર ચુમી.
બે હાથ ઉઠાવી પોતાની સલામતી માટે દુવા કરી..
પછી કબ્રની સામે તરફ એ ગયો.
ત્યાં કોર્નર પર ફર્શ સાથે બે ફૂટ જેટલો લોઢાનો દરવાજો હતો.
કોર્નરની દિવાર પર ડોરબેલ સ્વિચ હતી.
સમિરે એને બે ત્રણ વાર પુશ કર્યુ.
દરવાજો ભીતર તરફ ખુલ્યો.
સમિર આંખો ફાડી ફાડી જોતો રહ્યો.
ભીતરથી લોબાનની ધુમ્રસેરો બહાર આવી રહી હતી.
અંદર અંધકાર સિવાય કઈ નજરે નહોતુ પડતુ.
એવામાં એક હાથ બહાર આવ્યો અને એક નાની બોટલ મૂકી અંધકારમાં વિલુપ્ત થઈ ગયો.
સમિર એ બોટલ સાથે ઝડપી બહાર આવ્યો.
સમિરને જોતાંજ જિયાની આંખોમાં ઓજસ પથરાઈ ગયુ.
"સૂનો સમિર..! ઉસ બોતલ મે ચિરાગી તેલ હૈ..!
જિયાએ ફોડ પાડતાં કહ્યુ.
જૈસે હી પ્રિયા તૂમ્હે લેને મજારમે કદમ રખતી હૈ તૂમ્હે સમ્હાલ કર યહ ચિરાગી તેલ ઉસ પર ડાલ દેના હૈ..
તુમ ઉસ પર કુછ ડાલને વાલે હો ઉસ બાત કી ઉસકો તબતક ભનક ના લગે જબતક વો મજાર કે અંદર ના આ જાયે..!"
ઠીક હૈ મૈ ખ્યાલ રખુંગા સમિરે ધીમેથી કહ્યુ.
જિયા સમિરની નજરો માં આવી નહોતી એનો અર્થ એ થતો હતો કે એ પ્રિયા અને ડાયનથી પોતાની જાતને છૂપાવી રહી હતી.
કંઈક રહસ્ય હતુ જે હજુ સુધી સમિર કળી શક્યો નહોતો.
જિયા હાજર હતી એનો અર્થ સીધો એ સમિર સમજ્યો કે પોતાના જીવને ખત્રો નહોતો.
એના જ અંતરનો પડઘો પાડતી હોય એમ
જિયા બોલી.
ડરો મત બુધ્ધુ મૈ તૂમ્હારે સાથ હું..!
જબ ઉસને તૂમ્હે અપને ઈલાકે મે લાકર ધરદબોજને કી ચાલ ચલી હૈ..
તો મૈને ભી ઉસકે દિમાગ કો પટકને ઉસકે ઉપર અપની ચાલ ચલદી હૈ..!
જબ પતા ચલેગા દિમાગ ફટ જાયેગા ઉન દોનોકા..!"
'મૈ કુછ સમજા નહીં.. ડીયર જી..!'
સમિરને જિયાની વાત ગોળગોળ લાગી.
ફિલહાલ ઈતના સમજલો.. તૂમ્હે ભગાકર ફાર્મહાઉસ સે બાહર નિકાલ કર અપને ઈલાકે મે લાના ડાયન કી ધિનૌની હરકત હૈ..!
"હંમ..!"
સમિરના ચહેરાનો રંગ ઉડી ગયો..
પ્રિયા આટલી હદ સુધી જઈ શકે છે એની સમિરે કલ્પના નહોતી કરી.
લાગણીઓનો ધરોંબો કેળવીને કોઈ જ્યારે ઠેસ પહોચાડે છે ત્યારે હૈયુ હચમચી જાય છે. પછી કોઈના પર ભરોસો મૂકવાનુ સામર્થ્ય મન ગુમાવી દે છે..
સમિરની દશા પણ અત્યારે એવી જ હતી.
એના મનને ઠેસ પહોંચી હતી.
જીવતાં કેટલાંક માણસો પોતાના સ્વાર્થ માટે કેટલી નિમ્ન હદ સુધી જાય છે કેટલા રંગ બદલે છે.
એ લોકો માટે લાગણીઓ માત્ર છલાવાથી વિશેષ નથી જેના અંચળો ઓઢી કેટલાંય નિર્દોષોનો ભોગ લઈ શકાય છે.
સમિર વિક્ષુબ્ધ બનેલો. ડળોળાઈ ગઈ હતી મગજની ક્ષમતા.
પોતાને વિશ્વાસમાં લેવાનુ કેટલુ ડરાવનુ તૂત હતુ.. સમિરથી એક લાંબો નિસાસો નંખાઈ ગયો.
જેમાં ભારોભાર અફસોસ છલકાયો.
"અબ કુછ બોલના મત વો ડાયનસે મિલકર વાપસ આ રહી હૈ..!"
"ડાયન?"
સમિરની આંખો પહોળી થઈ ગઈ..
"અબ ગભરાઓ મત.!
ઔર અપના યે દર્પન ઠીક કરલો. ઉસે જરાભી ભનક નહી લગની ચાહીએ કી..!"
"મૈ સમજ ગયા..!"
સમિરે સ્વસ્થ થવાનો અભિનય કર્યો.
સમિરના મનમાં હજુય એક વાત ખટકતી હતી.
આખરે પ્રિયા પર ચિરાગી તેલ છાંટવાથી શુ થવાનુ હતુ..? એનો અર્થની ગહનતાથી સમિર અનભિજ્ઞ હતો.
*** **** ***** *****
પ્રિયા ડાયનને મળી પાછી ફરી રહી હતી.
રસ્તાઓ પર જગ્યા જગ્યાએ પાણીના ખાબોચિયાં ભરાઈ ગયેલાં.
ધરણી પર જોઈને પણ મનમાં સુગ ચડે એવી જીવાત ઉભરાઈ ગયેલી.
સાચવીને ડગ મૂકતી પ્રિયા મજાર તરફ આગળ વધી.
સારૂ હતુ કે જિયા સાથે નહોતી નહીતો બધો ખેલ બગડી જાત..
જિયા પોતાને નફરત કરવા લાગેલી એ વાત પોતાના ષડયંત્ર માટે લાભદાઈ હતી.
સમિરને ડાયનના હવાલે કરી જિયાને જોઈ લઈશ..
જ્યાં સુધી ડાયનનો હાથ માથે છે જિયા એના ઈરાદાઓમાં નાકામ જ છે.
સમિરને ડાયન ભરખી જશે એ વાત જ જિયા માટે સબક બની જવાની..!!"
'સમિરને ભગાવુ છું' એવી એની ભ્રમણાને ટૂટ્યા પછી એના ખંડીત ચહેરાને જોવા પ્રિયા ઉત્સુક હતી.
***** ****** ********

( ક્રમશ:)
સાબીરખાન પઠાણ