100 Unknown facts
1.) વિશ્વ નું પ્રથમ બ્લડ બેંક 1937 માં બનાવવામાં આવ્યું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
2.) એક 60 kg ના માણસ નું વજન ચંદ્ર પર 10 kg અને સૂર્ય પર 1680 kg થશે કારણકે ચંદ્રની તુલના એ પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ બળ 1/6 ગણું વધુ છે અને સૂર્ય નું 24 ગણું વધુ છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
3.) ફેસબુક પર દર મહિને લગભગ 3.5 અરબ ફોટોઝ અપલોડ થાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
4.) POPCORN દુનિયા નો સૌથી જૂનો નાસ્તો છ જેે છેલ્લા 7000 વર્ષ થી ખાવા માં આવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
5.) એરિઝોના માં 2014 ના વર્ષ મા એક વ્યક્તિ એ 1 કરોડ ના હીરા ની ચોરી કરી હતી પરંતુ નશા ની લત માં તે હીરો 1400 રૂ. માં વેચી દીધો હતો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
6.) ઓસ્ટ્રેલિયા માં 10000 થી વધુ beach છે. એટલે તમે 27 વર્ષ સુધી રોજ એક નવા beach પર ફરી શકો છો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
7.) નેધરલન્ડ માં નીથોર્ણ નામનું એક ગામ છે. જ્યાં એક પણ રોડ નથી ત્યાં માત્ર હોળી (boat) ચાલે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
8.) ભાસ્કરાચાર્ય એ ખગોળશાસ્ત્ર થી 100 વર્ષ પહેલાં જ ધરતી દ્વારા સૂર્ય ના ચારે બાજુ થી ચક્કર લગાવવાની ગણતરી કરી નાખી હતી. તેમના અનુસાર સૂર્ય ની પરિક્રમા કરવામાં 365.258764 દિવસ નો સમય લાગે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
9.) જાપાન માં એક ઇમોશનલ ફિલ્મ જોવા માટે એક વ્યક્તિ ભાડે રાખી શકો છે જે તમારી સાથે ફિલ્મ જોશે અને તમે જો ઇમોશનલ થશો તો તમારા આંસુ પણ લૂછશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
10.) તમારા જેવા દેખાવા વાળા આ દુનિયા માં ઓછા મા ઓછા 6 લોકો હોય છે. જેમને મળવા નો ચાન્સ 9% છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
11.) મુંબઈ માં લંચબોકસ ડિલિવરી કરવાવાળી સિસ્ટમ ડબાવાલા લગભગ 127 વષ જૂનુ સિસ્ટમ છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
12.) મેંદી માં રંગ સાથે ઔષધી હોય છે જેનાથી તણાવ ઓછો થાય છે અને મગજ શાંત રહે છે તેથી લગનમાં વર-વધૂને મહેંદી લગાવવામાં આવે છે કારણકે વર-વધૂ જીવનમાં અગત્યનું પગલું ભરવા જાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
13.) ઇન્ડિયા ગેટ માત્ર દિલ્હી નહીં પરંતુ આખા ભારતનું મહત્વપૂર્ણ સ્મારક છે. ઇન્ડિયા ગેટ 80000 થી વધુ સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. જે પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયા હતા.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
14.) બ્લુટુથ નું નામ ડેનમાર્કના બીજા રાજા "હેરનાલડ બ્લુટુથ" પરથી રાખવામાં આવ્યું છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
15.) એટીએમ થી માત્ર પૈસા નહિ સોનુ પણ નીકળે છે પ્રથમ ગોલ્ડ પ્લેટ નીકળવા વળી મશીન અબુધાબીના અમીરાત પેલેસ ના લોબીમાં લગાવવામાં આવી હતી તેમાંથી ૩૨૦ પ્રકારની વસ્તુઓ નીકળી શકે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
16.) 1998માં, આફ્રિકાના કાર્ગોમાં ફૂટબોલની મેચ ચાલુ હતી ત્યારે અચાનક વીજળી પડી જેમાં એક ટીમના 11 ખેલાડીઓ નું અવસાન થયું જયારે બીજી ટીમના ખેલાડીઓને વાળ પણ વાંકા થયા નહિ.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
17.) એક સામાન્ય મનુષ્ય તેના જીવનકાળ દરમિયાન 35 ટન વધુ ભોજન ખાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
18.) વિશ્વની સૌપ્રથમ ટ્રેનની સ્પીડ વધુમાં વધુ આઠ કિલોમીટર પ્રતિ કલાકની હતી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
19.) વાદળ 146 ફૂટ પ્રતિ સેકન્ડની ઝડપથી દોડી શકે છે એટલે કે એક વાદળને દિલ્હીથી મુંબઈ પહોંચતા નવ કલાક લાગે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
20.) મુંબઈની તાજ હોટલ જે 1903 માં બનીને તૈયાર થએ હતી. તે ભારત ની સૌ પ્રથમ 5 સ્ટાર હોટેલ હતી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
21.) ભારત તરફ થી સૌપ્રથમ વાર 1900 ની સાલ માં ઓલમ્પિક માં ભાગ લેવા મા આવ્યો હતો જેમાં ભારતે 2 સિલ્વર મેડલ athletics માં જીત્યા હતા.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
22.) અફઝલ ખાન ની એક પત્ની એ જ્યારે એમને શિવાજી મહારાજ ની શરણ માં જવાનું કીધું તો અફઝલ ખાને તેની બધી 63 પત્નીઓને મારી નાખી હતી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
23.) મેકડોનાલ્ડ માં રોજે કરોડ લોકો ખાવા જાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
24 ) સમય થી વહેલા જન્મવા વારા લોકો વધારે પડતાં left handed હોય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
25.) બિયર પીવાથી તમારી કિડની માં પથરી થવા ની સંભાવના 40% ઓછી થઈ જાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
26.) દેશ ની પવિત્ર નગરી વારાણસી ભારત નું સૌથી જૂનું શહેર છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
27.) જિરાફ ની જીભ 21 ઇંચ લાંબી હોય છે જેનાથી તે તેના કાન પણ સાફ કરે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
28.) જ્યારે કાગડા નું મૃત્યુ થાય છે ત્યારે બધા કાગડા સાથે મળી ને શોક મનાવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
29.) શૂન્ય "0" એકમાત્ર એવી સંખ્યા છે રોમન અંક માં વાપરવા માં આવતી નથી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
30.) ડોલ્ફિન અને વ્હેલ જ્યારે ખુશ હોય છે ત્યારે ચીસ પાડે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
31.) ક્રિસ ગેઈલ એકમાત્ર ખેલાડી છે જેને ટેસ્ટ ક્રિકેટ પહેલા જ બોલે સિકસર મારી હતી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
32.) અત્યાર સુધી 12 માણસ ચાંદ પર ગયા છે અને છેલા 41 વર્ષ થી કોઈ નથી ગયું.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
33.) "બાલ ઠાકરે" નતો મુખ્યમંત્રી હતા નતો સાંસદ સભ્ય તો પણ તેમના મૃત્યુ બાદ તેમને 21 તોપો ની સલામી આપવા માં આવી હતી. જે માત્ર રાષ્ટ્રપતિ કે પ્રધામંત્રી ને જ આપવા માં આવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
34.) ખૂબ વધારે હસવા થી પણ તમારી મૃત્યુ થઇ સકે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
35.) હજી સુધીના આંકડા મુજબ 80% વિમાન દુર્ઘટના ઉડાન ભરવા ના 3 મિનિટ ની અંદર અને લેન્ડિંગ ના સમયે છેલા 8 મિનિટ માં થાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
36.) ચાઇના માં 30 મિલિયન થી પણ વધારે લોકો ગુફા વારા ઘર માં રહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
37.) ભારતે વિશ્વ ને યોગા આપ્યું છે જે લગભગ 5000 વર્ષ જૂનું છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
38.) શું તમને ખબર છે જો તમે 111,111,111ને 111,111,111 વડે ગુણાકાર કરશો તો જવાબ 12345678987654321 આવશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
39.) અમેરિકા માં 38% ડોક્ટરો ભારતીય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
40.) ચીન માં સૌથી વધારે જુડવા બાળકો જન્મે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
41.) 52000 ટન સોનું આજે પણ જમીન ની નીચે છે જેની કિંમત 2 ટ્રિલિયન ડોલર (13,95,40,00,00,00,000.02 રૂપિયા તારીખ : 2-12-2018 પ્રમાણે) થાય.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
42.) સાપ સતત 3 વર્ષ સુધી ઊંઘી સકે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
43.) બંગાળ બેંક એ ભારત ની સૌપ્રથમ બેંક છે જેમાં ચેક સિસ્ટમ ચાલુ કરવામાં આવ્યું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
44.) એક વ્યક્તિ પોતાના જીવનમાં 6 વર્ષ સપના જોવા. માં કાઢી નાખતો હોય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
45.) દર 10 માંથી 1 મહિલા ને અને દર 100 માંથી 1 પુરુષ ને પિંપલ થાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
46.) બ્લ્યુ વ્હેલ તેના મોઢા માં એટલું પાણી સંગ્રહ કરી શકે છે જેટલું એના પોતાના શરીર નું વજન છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
47.) જમ્મુ અને કાશ્મીર ની રાજધાની ગરમી ની ઋતુ માં શ્રી નગર અને ઠંડી ની ઋતુ માં જમ્મુ હોય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
48.) દરરોજ 30 મિનિટ નું વ્યાયામ તમને 10% વધુ સ્માર્ટ બનાવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
49.) પૃથ્વી સૌરમંડળમાં એક એવો ગ્રહ છે જેમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
50.) સચિન તેંડુલકર દુનિયા નો પ્રથમ ખેલાડી છે જેને થર્ડ અમ્પાયર દ્વારા આઉટ આપવા માં આવ્યા છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Source : રોચક તથ્ય એપ
આશા છે કે તમને નવી નવી વાતો જાણવા મળી હશે. કૉમેન્ટ કરી ને આપનો અભિપ્રાય જણાવશો.
આભાર ??????