દરવાજો ખોલ્યો , સામે કોણ ??
કૃતિ.....
" પરમદિવસ તને મર્ડરકેસ માં ફાંસી ની સજા છે તે મને કીધુ કેમ નહી" કૃતિ ચીડભરી બોલી.
"કંબક્ત.. રોજ રોજ મરવા કરતા તો એક વાર મરી જવું સારું"
" અને હું લૂંટાઈ ગઈ એનું શું ? "
" હમે તો અપનો ને લૂંટા ગહેરો મે કહા દમ થા.." સત્યમ્ શર્ટનું ઇન કાઢતા બોલ્યો.
" તો..... તું મને પ્રેમ નથી કરતો એમ ને ? " કૃતિ એના નેણ ઉંચા કરી બોલી,
સત્યમ્ હસવા લાગ્યો.. બે પળ પછી બોલ્યો.
" ધબકાર હજુ બાકી છે."
" સોરી...., સોરી સત્યમ્ હું ઊંધું સમજી બેઠી, છેલ્લે મને બધી હકીકત પ્રભાતકાકા એ કહી,"
"નો..નો.. મેં તને ઘણીવાર કહેવાનો પ્રયત્ન કર્યો, પણ તું વાત સાંભળવા તૈયાર જ નોહતી,
સત્યમની આંખોમાં પાણી આવી ગયું હતું, શ્વાસો હૂંફ મારવા લાગ્યા હતા,
અને તે પાછળ ફર્યો,
કૃતિ તેને ગળે વળગી ગઈ,
"આઈ ડોન્ટ કિલ હર" સત્યમ્ ગળગળો થઈ ગયો હતો,
"આઈ નો..ડોન્ટ વરી.. સત્યમ્ મારી પાસે પાકું સાબુત છે,
મર્ડર અભી એ કર્યું છે,
"ક્યાં છે.?? , શું છે સબૂત..?"
" આ સીડી મા... "
સત્યમ ચોકી ગયો અને સિડી TV સાથે કનેક્ટ કરી,
"આ વીડિયો ક્યાંથી લાવી.?" સત્યમ એ કૃતિ તરફ જોયુ,
" મેં તેને પાર્ટી માં એક ટેડીબિઅર ગિફ્ટ કર્યું હતુ, અને તે મારા વિષે શુ પ્લાન બનાવે છે એ જાણવા મેં એમા માઈક્રોચિપ નાખી હતી ઇટ્સ સિમ્પલ....."
સત્યમ સાંભળતા સાથે સોફા પર બેઠેલી કૃતિ ને વળગી ગયો..
" થેન્કયુ...થેંક્યું... થેંક્યું કૃતિ..."
"ચલો ગુડનાઈટ" કૃતિ ઉભી થઈ,
" હવે બેસ ને ક્યાં જવું છે "
"પપ્પા ઘરે રાહ જોતા હસે.."
કૃતિ દરવાજા પાસે પોહચી પાછળ ફરી જોયું ,
હજી બન્ને એક બીજાને પરાયા લાગતા હતા...
★★★
2 day later....
" મિસ્ટર સત્યમ્ દેસાઈ આપકે પાસ કોઈ સાબૂત હૈ કી આપને ખૂન નહીં કિયા " અભી ના લોયર એ સવાલ પૂછ્યા પછી તરત જ બોલ્યો
"નહીં જજસાહબ મેને કહા થા મેરા કલાઇન્ટ બેગુનાહ હૈં."
"મેરે પાસ સબુત હૈ.." કોર્ટ માં હલચલ મચી ગઈ,
"સાઇલેન્સ...." હથોડી ઠપકારતા જજ બોલ્યા.
" મેં અદાલત સે દરખાસ્ત કરતા હું કે એ સીડી પ્લે કી જાયે" સત્યમ સીડી આપી બોલ્યો,
વિડિઓ માં મર્ડર કરો અભી સ્પષ્ટ રીતે દેખાતો હતો, જ્યારે સત્યમ રૂમ માં હાજર નોહતો,
છેવટે ગ્રીષ્મા અને અભી ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.
★★★
" કૃતિ એક વાત કહું " સત્યમ કૃતિના ખોળામાં સૂતો સૂતો બોલ્યો,
"હા..."
" હું કેટલાય દિવસ થી આ દિવસ ની રાહ જોતો હતો
પૂનમનો ચાંદ... ઘનઘોર રાત... શીતળ પવન અને તેની સાથે તુ...."
"એમ....!!!"
"હાસ્તો...લે હવે બીજી વાત કહું ??"
"હા બોલ ને "
" તું છે ને દુનિયાની સૌથી મોટી બુદ્ધુ છો " કૃતિ સત્યમ ને મારવા લાગી સત્યમ ઉભો થઇ ભાગવા માંડ્યો,
"એય બુદ્ધુ ગુડ નાઈટ..."
"ઓયય પાગલ સુન....." કૃતિ ઉભી થઇ બોલી
"શુ ? "
"કાઈ નય..."
હળવા સ્મિત સાથે બન્ને દોડીને એકબીજા ને વળગી પડ્યા....
Thankyou
આપનુ મંતવ્ય આપવા માટે....
Facebook : dharmik bhadkoliya
Instagram : bhadkoliya_dharmik
E-mail : dharmikbhadkoliya365@gmail.com