આટલું સંભળાયું ત્યાં તો મારુ બ્લડ-પ્રેસર વધી ગયું.મગજ માં શૂન્યાવકાશની સ્થિતિ."નમસ્તે અનન્યા"મેં કહ્યું.અનન્યા મારી બાળપણ ની દોસ્ત.જે મનન નાં લગ્ન માટે મુંબઇ થી આવી હતી.એ ફેમિલી સાથે ત્યાંજ રહે છે.જે મનન ના દૂર ના રિલેટિવ થાય છે મને ખાસ યાદ નથી. તે તુલસી ને પાણી અર્પણ કરતી હતી.માથાં પર ચૂંદડી ઓઢી ને પ્રદક્ષિણા કરતી આ અનન્યા જાણે કોઈ પરલોક માંથી સાક્ષાત પરી ના આવી હોય એવું મને લાગતું હતું!! તુલસીમાતા તો આપણાં આંગણામાં જ શોભે કેમ કે પવિત્ર .ઘણાં ફાયદા જેમ કે જીવજંતુ અને મચ્છર ને ઘર માં આવતાં અટકાવે ,સાપ તુલસી ના છોડ પાસે જવાની ક્યારેય ડેર કરતો નથી ,વળી સવારે ચા કે કોફી માં ઓગાળી ને પીવાથી આપણી હેલ્થ ને સ્થિર કરે અને આયુષ્ય માં વધારો કરે જો દરરોજ પીવો તો ખી ખી. અને એન્ટીબાયોપિક મેડિકલ ક્ષેત્રે પણ ઉપયોગી.અરે તુલસી તો માનવજાત માટે સંજીવીની છે.પછી તો મેં 'ને અનન્યા એ ઘણી વાતો કરી.વાતો ના હોય તો પણ એની નજીક ઉભું રહીને એને આંખ ની પલકે પલકે જોવાની મજા એ તો મને જ ખબર!જાણે કે ફોન લઇ ને burst shot નાં ખેંચાતા હોય!!!
રાત પડી ને હવે હલ્દી-મહેંદી નો કાર્યક્રમ હતો.મનનીયા ને હલ્દી લગાડવા ની શરુ થઇ.બીજી છોકરીયું મહેંદી એ વળગી.સામે દુલ્હન ને પણ મહેંદી થતી હશે સાયદ!કેમ કે મહેંદી એક તો ઠંડી.જે હાથ અને પગ પર લગાડવાની હોય.એ લગાડવાથી આપણી ઘણી ચેતાઓ ત્યાં પુરી થતી હોય છે મહેંદી ને લીધે સ્ટ્રેસ ની પરિસ્થિતિ માં દુલ્હન ને રાહત મળે છે અને બાકી ની ફુલગાજરીયું પણ મહેંદી લગાવે જાત-જાત ની અને ભાત-ભાત ની જાણે એને તો કેમ કાંઈ સ્ટ્રેસ હોય ખી ખી.અનન્યા પણ મહેંદી કરતી હતી.છુટા વાળ સાથે મહેંદી કરતી અનન્યા ને જોયાં જ કરવાનું મન થતું હતું પણ મનન ને હલ્દી લગાડવાની હતી.એટલે પછી મારી ઇન્દ્રિયોનો કન્ટ્રોલ રાખવો પડ્યો ખી ખી...
હલ્દી વિધિ તો બધા ને આનંદ લાવનાર છે .બધાં હલ્દી મનન ને લગાડતાં હતાં.હલ્દી કે જે હળદર ની પેષ્ટ હોય.ચહેરા ની ચામડી માં જ્યાં-ત્યાં ખૂણા-ખાચકાં માં જે બેક્ટેરિયા રાજ કરતાં હોય તો તેને દૂર કરી નાખે ખી ખી અને સાથે સાથે હળદર ની પેષ્ટ ઓઈલી હોવાથી ચહેરો મોઇચ્યુરાઇઝ થઇ જાય.
બીજા દિવસે વરઘોડો હતો.હવે વરઘોડો એ ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.હા હવે ભાઈ ને જો લગ્ન કરવાં જ છે તો હવે બેય માણસ નું વિચારવું પડેને!ખી ખી ખી..બધાં અલગ-અલગ વેશ-ભૂષા માં તૈયાર થયાં હતાં,થાય જ ને આજ તો ગરબા પણ હતાં.ગણપતિ ની આરતી બાદ આ હા હા હા..ત્રણ તાલી ના રાસ શરૂ થયાં.અનન્યા ને આવતાં જોઈ મારા હોશ ઉડી ગયાં જોરદાર...એ લટ વાળી અનન્યા ચણીયાચોળી થી ભરપૂર મારી બાજુ માં આવીને ત્રણ તાલી માં જોડાય ગઈ.આ હા હા હા..કડક.. મજા આવી ગઈ! પછી તો એય ને કાંઈ મારી અંદર નો માણસ બહાર નીકળ્યો છે અલગજ! અમારા બંને ના ગરબાનાં સ્ટેપ મળતાં થઇ ગયાં ધીમે ધીમે પગ મળતાં થઇ ગયાં.બસ હવે મન મેળવવા ની વાર હતી.એણે મારી બાજુ જોઈ હળવું સ્મિત કર્યું અને પછી ભાઈ હાથ માં થોડાક રયે...ગાભાં કાઢી નાખ્યા ખી ખી ખી ખી...
રાસ પૂરાં થતાં.હું છત પર ચડ્યો એનાં તરફ ઈશારો કરીને.હું ઉપર પહોંચીને એની વાટ જોતો હતો.એક સેકન્ડ એક કલાક જેવી લાગતી હતી.થોડોક સમય રાહ જોઈ પણ આવી નહીં.પછી હું કંટાળી ને ઉપર ચંદ્રને જોવા લાગ્યો.ત્યાંજ ઝાંઝર નો રણકાર સંભળાયો.મેં એક ચંદ્ર પરથી નજર હટાવી બીજા ચંદ્ર પર લીધી.થોડીક વાર તો બંને એકબીજા ને જોતાં જ રહ્યાં. હવે બંને એ એક-બીજા ની નજીક આવવનું સાહસ કર્યું.અત્યારે પણ એમનાં ડાબા પગ સાથે મારો ડાબો પગ મળતો જ હતો.એ ચંદ્ર નો પ્રકાશ પણ જાણે અમને નજીક લાવવાની એનર્જી આપીને અમને મદદ કરતો હતો.બેય શરીરો ને એક કરવાની મને બહુજ ઉતાવળ હતી.હું એમની નજીક ગયો.મેં બંને હાથો થી તેની કમર ને ઘેરી લીધી.એ લસીલી કમર પર હાથ સરક્યો ને જાણે ચારસો ચાલીશ વોટ નો કરંટ લાગ્યો હોય એવો અનુભવ થયો વાવ સોલિડ...એણે પોતાનાં હાથ મારાં ગળા ની ફરતે વીંટી લીધાં.એ મારા થી ઊંચાઈ માં દસેક સેન્ટિમીટર નાની હતી.હું તેણી નાં કમર ના સહારે અને એ મારી ગરદન ના સહારે અમે બંને અમારા મોં ને એકબીજા નજીક ખેંચી રહ્યાં હતાં.થાકી ગયેલાં બંને હાંફી રહ્યાં નો અહેસાસ કરી રહ્યા હતાં.તરસ પણ એટલીજ લાગી હતી જેનાં લીધે ગળું બહુ જ સુકાતું હતું.અંતે એ તરસ ને છીપાવી જ નાખી રસપાન થી.પછી હું મારા હાથ એની ઉભરાયેલી છાતી તરફ જઈ રહ્યાં હતાં ત્યાંજ.......