jindgi no rang in Gujarati Poems by Shaimee oza Lafj books and stories PDF | જીંદગી નો રંગ...

Featured Books
Categories
Share

જીંદગી નો રંગ...

1.મારી જીંદગી મને ક્યાંથી ક્યાં લઈ ગઈ 

મારા જન્મતાં ની જ સાથે વિધાતા લેખ લખી ગયા
મારી જીંદગી મને કયાંથી કયાં લઈ ગઈ  વિચારતાં વિચારતાં

હુ નાની એવી ઢીંગલી  હતી ત્યારે બહુ ઉછડ કુદ કરતી ફળિયું ગજવતી હતી પણ હું મોટી થઈ તો જીંદગી મને  ક્યાંથી  ક્યાં લઈ ગઈ

એવા તે વમળો માં ભટકાઈ મને એવો તે ખેલ રચ્યો હુ જેમ બહાર નીકળવા ના રસ્તા શોધુ તેમ સંકટ  રૂપી દરીયાં માં ખેચાતી  ગઇ હું મારી જીંદગી મને કયાંથી કયાં લઈ ગઈ

ભુલવા  માંગુ હુ નાદાનીયત મારી મારી જીંદગી મને પળે પળે તાજી કરાવે સ્મૃતિ ને દુઃખદ ઘટના માં મને ફસાવી  નાંખી મારી જીંદગી મને કયાંથી કયાં લઈ ગઈ

કેવા તે અટવાયાં યુવાની પણ રડતાં  રડતાં  બોલી કે જીંદગી મને ક્યાંથી ક્યાં લઈ ગઈ 

હુ અે વમળો માં જ અટવાઈ રહી હુ અેવી ગલી ઓ મા અટવાઈ ગઇ હુ ભીડ માં અેકલી રહી ગઇ 
મારી જીંદગી મને ક્યાંથી ક્યાં લઈ ગઈ

નાદાનીયત મા કોઇ ભુલો કરશો નહી તમારી આત્મા તમને જંપવા દેશે નહીં એક જ સવાલ કરશે ને તમને રડાવશે  હે જીંદગી તુ મને ક્યાંથી ક્યાં લઈ ગઈ

                     ~ શૈમી પ્રજાપતિ]

2.હુ અધૂરી રહી ગઇ.

જીંદગી મા ઘણા સમણાં હતા કોઈ ને પામવા ના જીવન ની એક એક પળ ને યાદગાર બનાવવા ના પણ હું અધૂરી રહી ગઇ...

જીંદગી માં મારે બચ્ચા જેવી હરકતો કરવી હતી હુ મારા મા નાની એવી ગુડીયા જેવી હરકતો કરીને રહેવું હતુ મારા ઢીંગલા  સાથે પણ હું અધૂરી રહી ગઇ...

મારા સપના ઓ મૃત્યુ થયું, મારી ખુશી પળ માં જ વિખરાઈ ગઈ હુ શુ માંથી શુ બની ગઈ ને હુ અધૂરી રહી ગઇ...

કેવી રીતે હુ એની વાત મા આવી ને વિચારો ને જુઠા  વચનો ને સપનાં માં કેવી રીતે અટાવાઈ મારા દિલ ને ખ્યાલ સુધાં ન આવ્યો ને હું અધૂરી રહી ગઇ.....

કોઈ મારી લાગણી સાથે રમત રમી ગયું ને હું ભીડ માં પણ એકલતા નો શિકાર બની ને હું અધૂરી રહી ગઇ...

લિ શૈમી પ્રજાપતિ

3. મારા થી નહીં બને...

જુઠી કસમો જુઠા વાયદા  આપણા થી નહીં બને
 કોઈ ને  ભ્રમ મા રાખી ઠગવા મારાથી નહીં બને

ભલે તુ વરસાદ ને નિહાળે  બારી એથી પણ ગમ નુ પોટલુ માથે લઈ ને કોરુ  રહેવું મારા થી નહીં બને

 જુદાં નો જામ પીવો કોઇનું કાળજુ  વિધવું મારા થી નહીં બને...

કોઇ ની ખુશી  છીનવી ને પોતાની કરવી મારા થી નહીં બને કોઈ નુ પડાવી લેવું મારા થી નહીં બને...

હું શિવ ભગવાન ની પુત્રી કોઈ ઢોંગી  માણસ સામે હાથ જોડવા મારા થી નહીં બને....

કોઈ ને મુશ્કેલી માં ભરમા વવા મારા થી નહીં બને
કોઈ ની સાથે નાટક કરવું મારા થી નહીં બને....

4. હું બેતાબ છું

તારી સાથે એક પળ વિતાવવા હું બેતાબ છું
તુ છે એટલો સારો જેને પામવા હુ બેતાબ છું

તારી વાતો છે એવીજેને સાંભળવા હું બેતાબ છું.
તારો ચહેરો છે એવો જેને હુ રમાડવા હું બેતાબ છું

તારો સાથ છે એવો કે જેને માણવા હું બેતાબ છું
તારી સાથે નાતો છે જન્મો જનમ નો જેને વાગોળવા હું બેતાબ છું

તુ છે એવો મસ્ત કે તેને ચૂમવા માટે  હું બેતાબ છું
ચાલુ  સ્મરણો છે. પણ એવુ જેને  વાગોળવા હું બેતાબ છું....

જીવવુ  થોડુ પણ તારી સાથે જીવન વિતાવવા બેતાબ છું તારા દિલ ના રોમ રોમ માં  ફૂલો ની પરાગરજ ની માફક પ્રસરવા માટે હુ બેતાબ છું

તુ છે એટલો મસ્ત કે જેનો ખિલખિલાટ જેને  હું બેતાબ છું. તારા હોઠ છે એટલા મસ્ત કે જેને હુ ચૂસવા બેતાબ છું..

 તારી યાદ છે એવી કે જેને હું મારી જીંદગી નો એક ભાગ બનાવવા હુ બેતાબ છું. તુ છે એવો રંગીન હું મારી જીંદગી ને તારા રંગ થી રંગાવવા તૈયાર છું.


તારી ધડકન છે એવી જેની આહ આંખો માં ઉતારવા હું બેતાબ છું.તારી સાથે વિતાવેલી પળ છે એવી જે ને હુ મારી એક યાદ બનાવવા હુ બેતાબ છું.

ચાલુ તેજ છે એવુ જેને હુ આંખો રુપી સમુદ્ર માં ઉતારવા હું બેતાબ છું.હું  જીત્યો હોય ભલે દુનિયા પણ હુ તારા પ્રેમ માં હાર વા હુ બેતાબ છું.


~ શૈમી પ્રજાપતિ]

5.જીંદગી ની ફરિયાદ 

   પ્રેમ રુપી પક્ષી મારી જીંદગી વેર વિખેર કરી નાંખી આજે કેવી નાદાની થઇ ગઇ..

કેવી હોય હાર ને કેવી હોય જીત જીંદગી એક અમસ્તી  શરત બની ગઈ.

નામ આવ્યુ તારુ તો બધું પ્રકરણ ખતમ 
મારી બધી લાગણી ઓ ખતમ થઈ ગઈ 

આંખો રડી  રડી ને સુકાઈ ગઈ હે જીંદગી એવી તે કેવી તુ મને ફસાઈ ગઈ.

સપના ઓ તો એવા રંગીન હતા શૈમી સખત ભૂલ શું તારા થી થઈ ગઈ...

જયારે જીંદગી એ મોત ને જોયું ત્યારે હસી ને કહ્યુ 
આપણા બને વચ્ચે જો કેવો દાવ થઈ ગયો.

મારા દિલ પર ભાર એનો હતો એની હા ની સાથે મારા દિલ માં એના માટે હા કેવી થઈ ગઈ

~ શૈમી  પ્રજાપતિ]

6.                              યાદ

જ્યારે કોઈ એ આંખો થી આંખો થી કહ્યું ત્યારે  તમારી યાદ આવી .......
જ્યારે દુનિયા એ મને પાગલ દિવાની બાવરી નો ખિતાબ આપ્યો ત્યારે મન તમારો સાથ મને પોતાનો લાગ્યો.....

જ્યારે વસન્તઋતુ ની ગરમી વર્ષા ઋતુ નો પહેલો વરસાદ ની એક બુન્દ્ ચહેરા પર પડતાં તે આખા રોમ રોમ માં  પ્રસરી ગયો ને દિલ માં તમારી  યાદ આપી ગયો..

આ નદી ઓ સમુદ્ર માં મળે છે તેમ અમે તમારા માં મળી ગયા
આ દિલ ને કોઇ પોતાનું હોવાનો અને કોઇ એના માટે બનેલું છે  તેવો  ઇશારો આપી અને આ દિલ માં તમે એક જ વસ્તુ છોડી બસ તમારી યાદ....

આ દિલ ને તો તમારા પ્રેમ નો નશો હતો ....તમને પામવાની ઇચ્છા હતી. તમારી સાથે રહેવાની...જીવન વિતાવવા નું સપનુ મારી કિતાબો ના પાના માં જ રહી ગયું ને મને તો મળી માત્ર તમારી યાદ......

લિ..શૈમી પ્રજાપતિ......

7.                         દેખતાં દેખાતાં 

દેખતાં દેખતાં મારી જીંદગી મને ઝેરી સાપ જેવી બની ગઈ થોડી ક્ષણ માં જોત જોતા મા કેવો ખેલ ખેલી ગયું ભાગ્ય દેખાતાં દેખતાં....

અમે તો ભ્રમ રુપી દરિયા માં એવી  ઉતરી કે બહાર નીકળવા ના બદલે અમે તો ઊંડા ઉતરી ને જાણી ને લુંટાઈ ગયા દેખતાં દેખતાં.....

સપનાં  અરમાનો  ઘણા બધાં હતા જોત  જોતા માં મૃગજળ બની ગયા દેખતાં દેખતાં, હુ શુ થી શુ થઇ ગઇ દેખતાં દેખતાં.....

તારા અેક વચનો મારી દુનિયા બદલી નાંખી દેખતાં દેખતાં હુ શુ થી શુ થઈ ગયી દેખતાં દેખાતાં.....તારા અસ્તિત્વઅે  જીંદગી મારી પોતાના નામે કરી દેખાતાં દેખતાં.......

વફા  ના બદલે દગો મળ્યો જીંદગી, તારી આ રમતે મને ક્યાં થી કયાં પહોંચાડી દેખાતાં દેખતાં...... એ બધુ થોડા જ ક્ષણ માં જીંદગી  મારી સાથે રમત રમી ગઈ દેખાતાં દેખતાં.....

આ દિલ જોખમો થી એવુ ભરાઈ ગયુ જોતા જોતા મા કોઈ મને અઘ વચ્ચે કોઈ ભીડ માં એકલુ છોડી ગયુ દેખાતાં દેખતાં..... એ બધુ થોડા જ ક્ષણ મા જ જુગાર ખેલાઇ ગયો.દેખતાં દેખતાં.....

અમે એવાં તે ભ્રમ મા ફસાયા કે અમે પોતાને ભુલી પણ ભુલી ગયા. અને કોઈ ને પોતાની જીંદગી મા જગ્યાએ તો મારા આખા દિલ પર કબજો કરી લીધો આ બધું થોડી જ ક્ષણ મા બની ગયું દેખતાં દેખતાં.....

કોઈ પોતાની વાતો મા ગુચવી ગયું, ને કોઇ અધવચ્ચે છોડી ગયુ દેખાતાં દેખતાં,  કોઇ જોત જોતા મા લુટી ગયુ ,આ થોડી જ ક્ષણ મા જ બની ગયું દેખતાં દેખતાં...

થોડી ક્ષણ માં દિલ માં હલચલ મચી ગઈ ,જેને મારું ચેન ઝુટવી દીધું, કોઇ મને પણ પોતાની જાત થી છીનવી ગયુ દેખાતાં દેખતાં, આ થોડી ક્ષણ મા જ બની ગયું દેખતાં દેખતાં....

દિલમા તો દર્દરુપી વાવાઝોડા એ તો રાહ ભટકાવી, પણ કોઇ માણસ પણ પોતાની વાતો મા ભટકાવી ગયુ એકલતા ની ભેટ આપી ગયો. આ થોડી ક્ષણ માં જ બની ગયું દેખતાં દેખતાં.
આ થોડી જ ક્ષણ મા બની ગયું દેખતાં દેખતાં.....

કોઈ પોતાનુ બની બેવફાઈ નો ગમ આપી ગયું દેખતાં તારી તારી સાથે હુ છું, એવુ કહી કોઈ અધ વચ્ચે મને મુકી ગયુ દેખાતાં દેખતાં આ થોડી જ ક્ષણ મા જ બની ગયું દેખતાં દેખાતા....

લી.. Shaimee Prajapati... 

8.