Mrugjal ni mamat - 11 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | મૃગજળની મમત - 11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મૃગજળની મમત - 11

પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
============
- સાબીરખાન પઠાણ "પ્રીત"
- મિનલ ક્રિશ્ચન "જીયા"
11


સમિરે જે રીતે તસતસતુ ચુંમ્બન પ્રિયાની ભાવવાહી પાંપણો પર કર્યુ.
પ્રિયાને રૂહમાં એ સ્પર્શ ઉતરી ગયો. સમિર એને સમુળગો સ્પર્શી ગયો હતો. જ્યાં આજ સુધી કોઈ પુરૂષ એને સ્પર્શી શક્યો નહોતો.
પોતે લાગણીઓથી ધબકતી હતી.
એ વાતનો આજે એને અહેસાસ થયો હતો.
પોતાનામાં એક એવી સ્ત્રી જીવતી હતી જે હરદમ ઈચ્છતી હતી.. કે પોતાની નાની નાની વાતનુ કોઈ ધ્યાન રાખે... ક્હ્યા વિના એની આંખોના ભાવ સમજી પામી જાય કે પોતે શુ ઈચ્છી રહી છે. સંબધો ક્ષણભંગુર નહી પણ ત્યાગવા માગીએ તો પણ ના ત્યાગી શકીએ.. એ એવી રીતે શ્વાસમાં ભળેલા હોય..!
પોતે પરવશ બની ગઈ હતી. એ અજાણતાં જ સમિરને સમર્પિત બની ગયેલી.
"સમીર..! અબ જિંદગીસે મુજે ઓર કોઈ ખ્વાઈશ નહી રહી.. મૈં તન મનસે તૂમ્હે સમર્પિત હું ડિઅર..!
તુમ મેરી રુહ મે બસ ગયે હો..
"મેમ..!
સમિરે પ્રિયાની સભાનતા માપતાં પૂછ્યુ.
આપ જાનતી હો ના આપ ક્યા કેહ રહી હૈ..?
ક્યા આપકા કબિલા આપકો મહોબ્બત કી ઈઝાઝત દેગા..? મુજે નહી લગતા આપકી મહોબ્બત કીસીકો રાસ આયેગી..?
આપ કી જાન જા સકતી હૈ..!"
પ્રિયાની દિગ્મૂઢતા એના શબ્દોમાં ઉતરી.
"સમિર..! આજ તૂમ્હે સચ બતા રહી હું મૈ..!
તૂમ્હારી બાત બિલકુલ દુરસ્ત હૈ..! આઈ નો.. મૂજે માર દિયા જા સકતા હૈ..!
વૈસે ભી મૈ તૂમ્હારે કુછ કામ કી નહી રહી. મેરા જિસ્મ નોચ નોચ કર લોગોને છલની કર દિયા હે.. યે મૌત તુમ્હારે લિએ આતી હૈ તો મૂજે મંજુર હૈ..
અબ મૈ મેરી બહેન જિયા કો સમજ પાઈ હું. યે જિગરા જાન દે દેતા હૈ મગર પિછેહઠ નહી કરતા..!"
"જિયા..? આપકી સિસ્ટર..?"
સમિરે કમાનમાંથી તીર છોડ્યુ.
યસ સમિર..! મેરે દો હેવાન ભાઇઓને ઉસે મૌત કે ધાટ ઉતાર દિયા..
"ક્યા કરતે વો.. સબ ઉસ બૂઢી ડાયનસે ડરતે હૈ..?"
"બૂઢ્ઢી ડાયન..?"
સમિરની ચોકી જવાની પરફેક્ટ એક્ટીગ જોતી જિયા બેડની એક સાઈડે હવામાં લહેરાતી હતી.
"હા..! સારી ફસાદ કી જડ વહી હૈ..! બહોત ખતરનાક હૈ વો સમિર... બરસો સે વો કબિલે કી ઔરતો ઔર બચ્ચો કો ખાતી રહી હૈ..
ઉસીને જિયા કો મરવા દિયા..! ક્યો કી જિયા તૂમ્હે દેખતે હી પ્યાર કરને લગી હૈ
ઓર વો તુમ્હે યહાંસે ભગા લે જાયેગી યે બાત ડાયન પહેલે સે જાન ગઈ થી.
ઈસી લિએ ઉસને કબિલે મે અપના ગુસ્સા જતાકર દોનો ભાઇઓ કે પાસ ઉસે મરવા દિયા..
પર મૂજે લગતા હૈ જિયા ઈન્તકામ લેને વાપસ આઈ હૈ..! વો છોડેગી નહી ઈન દરિંદો કો..!"
માય ગોડ..! આઈ થિંક.. આપકા મર્ડરભી કરવા સકતી હૈ વો...!"
"મુજે મૌતકા ડર નહી હૈ..! ઉસકે લૌટને સે પહેલે તૂમ્હે ડાયન કી હદસે બાહર નિકાલના હૈ..! અબ તુમ્હે બચાના મેરી જિંદગી કા આખરી મકસદ હૈ સમજલો.!
"મતલબ..?"
મતલબ યે સ્વિટ હાર્ડ.. કી આપ યહાં ન બારાતી હો ન મહેમાન..!
યહાં કે લોગ ખૂન કે પ્યાસે હૈ..! ઈસ ડાયન કી બદૌલત સબ ખૂન પીકર જશ્ન મનાતે હૈ
પૂલાવ બનાકર ઉસમે ખૂન મિલાકર મિજબાની ઉડાતે હૈ.. આપ કો યહાં રખ્ખા તો..
જલ્દ હી આપકી બલિ દેકર ડાયનકો આપકે ખૂન કા પ્યાલા પિલાયા જાયેગા..
યહી કબિલે કા દસ્તૂર હૈ પરંપરા હૈ..!
સમિરનુ બદનમાં ભયનુ લખલખુ પસાર થઈ ગયુ.
આવુ ભયાનક મૌત એ મરવા માગતો નહોતો.. એનાં નસીબ સારાં હતાં કે બે એક્કા એની મૂઠ્ઠીમાં હતા.
"અબતક તો ડાયનકો પતા ચલ ગયા હોગા કી તૂમ મૂજે જિયા કી તરહ ભગાને કી ફીરાકમે હો..?"
નહી પતા હોગા ઉસે.. ક્યો કી નૌરાત્રી અગિયારસ જૈસે પવિત્ર દિનોમે વો યહાસે ભાગ જાયા કરતી હૈ..!
આજકલ દુસરી ડાયનો કે સાથ હોગી વહ..
મૈ મેરી હોન્ડાસીટી ગાડી નિકાલતી હુ..
સારે કબિલે ઔર મેરે ભાઈઓસે બચકર હમે યહાં સે ભાગના હૈ
અગર પકડે ગયે તો કભી લેકે લોગ કેસી મોત દેંગે યે સોચકર ભી દિલ ધક્ક સા રેહ જાતા હૈ..!"
સોરી સમિર.. મૈ ભી અબતક ઈન લોગો કે સાથ મિલી હુઈ થી...!
ન જાને કિતને માસુમ યુવાનો કી જિંદગી સે ખેલા જાને વાલે પૈશાચિક ખેલ મે મૈભી બરાબર કી હિસ્સેદાર થી.
મેને અપને ઈન્હી હાથોસે કિતને ગલે કાટે હૈ..!
ઈશ્વર મુજે કભી માફ નહિ કરેગા મગર તુમને મેરા હ્રદય પરિવર્તન કર દિયા હૈ અબ મેં તુમ્હારી જાન કો જોખિમ મે નહી ડાલ સકતી..!"
જબ ઇન્સાન કો અપને બુરે કર્મો કા પસ્તાવા હોતા હૈ ઔર વો કીસીકી જાન બચાકર પ્રાયશ્ચિત કરતા હૈ તો વહ ક્ષમાકા હકદાર હો જાતા હૈ
તુમ્હારા હૃદય પરિવર્તન હો ગયા વહ મેરે લિયે બહોત બડી બાત હૈ પ્રિયા ઔર રહી બાદ તુમ્હારે પ્રેમ કી તો મુજે તુમ્હારે પાષ્ટસે કોઈ લેનાદેના નહીં હૈ.. તૂમ મેરા આજ હો..!
સમીર ઇસ વક્ત જીયા કો અપને આંખો કે સામને દેખ રહા થા જીયા અપની આંખો કે ઇશારે સે ઉસે કહી રહી થી..
તુમ બિલકુલ ઠીક હો સમીર તુમ્હે યહી કરના હૈ..
તૂમ પ્રિયા કો અપના કર મેરે દિલ કા બોજ હલકા કર દેના..!"
તો મેં ચલુ..?હમકો યહાં સે નીકલને કા ઇંતજામ કરના હૈ
ઓર દિન ઢલ ને સે પહેલે બારા કોસકી દૂરી લોંગ દેના હૈ..!"
ઠીક હૈ પર એક બાત બતા ના ચાહતા હુ પ્રિયા ઈસ મિશન મે મેરે સાથ તુ અકેલી નહીં હો બલ્કે જીયા ભી મેરે સાથ હૈ..!"
હવે ચમકવાનો વારો પ્રિયા નો હતો.
એ અવિશ્વાસ ભરી નજરે સમીરને જોવા લાગી.
એ જ વખતે જીયા એની સામે પ્રકટ થઈ હતી એક પણ ક્ષણ ના વિલંબ વિના દોડીને એ જિયાને વીંટળાઈ ગઈ
એની આંખમાંથી આંસુ દદડી રહ્યાં હતાં. 'મુજે ક્ષમા કર દેના સિસ્ટર..મુજે ક્ષમા કર દેના.. મેં તુમકો બચા નહીં પાઇ..!
જીયા આજ બહોત ખુશ થી.
વો અપની ખુશી જાહીર નહીં કર પાઈ..!
પ્રિયા તુમ સમીર કો યહાં સે લે ચલો મેં તુમ્હારે સાથ હું ઓર ડાયન અભી આને વાલી નહીં હૈ.
મેં દેખ રહી હું. વો બહોત દૂર હૈ યહાંસે..!"
જ્યારે પ્રિયા કમરાની બહાર નીકળી ત્યારે ગડગડાટ સાથે આભ ફાટ્યું વીજળીના કડાકા બોલ્યા અને ગોરંભાયેલા બારે મેઘ ખાંગા થયા. દક્ષિણ દિશામાં વિજળીના લિસોટા વારંવાર ભૂમિ તળે ઉતરતા હતા..
બહોત હી ખૌફનાક મંજર અભી જેલને હૈ..!"
જિયાથી બોલાઈ જવાયુ.
( ક્રમશ:)
આપ લોગ ક્યા ચાહતે હૈ સમિર કો જિયા મિલની ચાહીએ યા પ્રિયા ?
અપની રાય જરુર દે કૈસી હૈ "ખૌફના મંડાણ"
**** ***** ***** **********
ખટપટિયા મિટિંગમાં થી જેવો પાછો ફર્યો કે જગદિશે સમિરના નંમ્બર પરથી કોલ રેકોર્ડ થયાની વાત જણાવી.
ખટપટિયાએ તરત જ રેકોર્ડ થયેલો કોલ ફરી ફરીને સાંભળ્યો.
અવાજ સમિરનો જ હતો કારણ કે ખટપટિયાએ માસ્ટરજીના ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ વાળા ફોનમાંથી સમિરના ફોનકોલ સાંભળ્યા હતા.
પોપટ સરે સિગારેટ કાઢી પેટાવી હવામાં ફૂંક મારી.
અને એ ધુમાડાના ફંગોળાતા ગોટાને જોતા રહ્યા.
"સર.. કંઈ દેખાય છે..?"
પોપટસરને વિચારમાં પડેલા જોઈ જગદિશથી ન રહેવાયુ.
'દેખાવુ જોઈએ પણ દેખાતુ નથી..!,પોપટ સરે ગંભીરતા ધરી કહ્યુ.
આ કોલ ડીટેલ પ્રમાણે તો આખો કેસ સાઇબર ક્રાઇમનો હોય એમ લાગે છે
ફોન પોલિસસ્ટેશનમાં જપ્ત હોય ને છતાંય સમિર એ જ નંબર પરથી વાત કરતો હોય એટલે ષડયંત્ર મોટુ હોય એમ લાગે છે.
એક લીંક મળી જાય તો આખુ કોકડુ ઉકેલાઈ જાય..!
જગદિશ વહેલા મોડા જરૂર આ કેસમાં કઈક હાથ લાગશે..!
પોપટ સરે આશા વ્યક્ત કરી.
એ જ સમયે કૂરિયર વાળો એક પાર્સલ આપી ગયો.
સિગ્નેચર આપી પોપટ સરે પાર્સલ ખોલ્યુ.
એક નાના બોક્સમાં મોબાઇલ હતો.
સાથે એક ચિઠ્ઠી હતી.
જે બંગાળની બોર્ડર પર પડતા ગામની ચોકી ઈન્ચાર્જની હતી.
ખટપટિયા ચિઠ્ઠી વાંચી ગયો.
"સર..
આ મોબાઈલ ફોન સમિરનો હોઈ તમને મોકલુ છું..!
આ ફોનમાં કંઈક તો રહસ્ય છે.. જેના કારણે ઓટોમેટિક મેસેજ થયેલો.
તમને કેસ ઉકેલવામાં ઈમ્પોર્ટન્ટ સાબીત થશે તમે એનો તાગ મેળવી શકો એ આશયે તમારી અમાનત મોકલુ છું.
ઈસ્પે. અવસ્થી..

નીચે અવસ્થીની સાઇન હતી.
ખટપટિયા એકધારી નજરે ફોનને જોતો રહ્યો.
હજુ હમણાં કોલ રેકોર્ડિંગ સાંભળ્યુ હતુ.
અવાજ સમિરનો જ હતો.

ખટપટિયા
સચોટ કહી શકતો હતો કે અવાજ એજ હતો.
કેસ વધુ ગૂંચવાતો જતો હતો.
જોકે સમિર 'પાછો ફરશે' એ વાત સમિરનાં પેરેન્ટસ્ માટે જીવનદાન સમી હતી.
કંઈ કેટલાય સમયથી બેઉ ચિત્ત હતાં.
જવાનજોધ પૂત્ર ગાયબ થયાને કેટલા દિવસ થયા હતા..?
અને હજુ સુધી પોપટ સર પોતે આ કેસમાં જાજુ કંઈ ઉકાળી શક્યા નહોતા.
માસ્તરજીની આશાઓ ઠગારી નિવડી હતી.
જેનો ભારોભાર રંજ પોપટ સરને હતો.
એમણે બનતી તમામ કોશિશો કરી લીધી હતી.
સમિર ગુમ થયાની જાહેરાત ન્યુઝમાં અપાઈ ગયેલી.
સમિરનુ અપહરણ કોઈ પૈસાને લઈ થયુ હોય એ શક્યતા હવે નહિવત હતી કેમકે એવુ હોતતો ઉઠાઉગીરો આટલો સમય ન ટકે.. જરૂર મામલો કંઈક અલગ હતો.
ખટપટિયાએ છેલ્લે એના નંબર પર થયેલા બધાજ કોલરોને રૂબરૂ મલી આડેહાથે લીધેલા.
પણ બધુ વ્યર્થ..
છતાં પોપટસર હિમ્મત હાર્યાનહોતા
જરૂર આ કેસને ઉજાગર કરતી કોઈ તો કડી મળશે એવી એમને આશા હતી.
*** ***** **** ***
ધોધમાર વરસાર વરસી રહ્યો હતો.
હાઈવે પર પર્વતોમાંથી ઉતરતુ પાણી વહી રહ્યુ હતુ. રસ્તો ધુમ્મસ ભર્યો હોય એમ વરસાદની આક્રમકતા સામે ઝાંખો થઈ ગયેલો.
ડ્રાઈવિંગ સીટ પર બેસેલી ગોરા બદનની માલકિન નીલી આંખોથી રસ્તાની મર્યાદા માપતી સ્ટેરિંગ પર ગજબના કંટ્રોલ સાથે ગાડી ડ્રાઇવ કરી રહેલી.
સમિર રસ્તાઓનુ લોકેશન જોવા માગતો હતો પણ એને વરસાદની ધારો સિવાય આસપાસ કશુ નજરે પડતુ નહોતુ.
ધરેથી નીકળી જવાનો નિર્ધાર કર્યો ત્યારેજ
વરસાદ ટૂટી પડેલો.
છતાંય ભાઈઓ સમિરના બલિને લઈ કબિલા સાથે વિચારવિર્મશ માં વ્યસ્ત હતા.
તક ગૂમાવવી પરવડે એમ નહોતી.
એટલે પ્રિયાએ હોન્ડાસિટી બહાર કાઢી.
જિયાએ ત્યારે સમિરને ગળે લગાવી લીધેલો.
અને કહેલુ કે એ પ્રિયા સાથે ભાગી જાય
પોતે અહીનુ કામ પતાવી હાજર થઈ જશે.
સમિરે કંઇ આનાકાની ન કરી. ફટાફટ સ્નાન કરી એ નીકળી ગયો.
જિયાની વાત એના માટે લોઢાની લકીર હતી.
અને કેમ ન હોય..?
પોતે જ્યારે ગૂંગળાતો હતો ત્યારે એક જીયા હતી જે એનો સહારો બની આવી હતી.
આશાનું કિરણ બનીને કેદમાંથી આઝાદ કરાવવા કટિબદ્ધ થઈ હતી. એને જીવ પણ પોતાના માટે જ ખોયો હતો
અત્યારે વરસાદના જોર સામે પ્રિયા ઝઝૂમી રહી હતી. પર્વતો પરથી પથ્થરો દદડી રહ્યા હતાં. રસ્તાની બન્ને સાઈડે તીવ્રતાથી પાણી દોડતુ હતુ.
જેમાં ઝાડનાં સૂકાં પર્ણોથી લઈ મૂળસોતો ઉખડી ગયેલાં ઝાડ પણ તણાતાં હતાં.
એક ધારી ડ્રાઈવ કરી રહેલી પ્રિયાએ અણધારી આફતને જરા પણ મચક નહોતી આપી.
સમિર એના ગોરા ચહેરાની રંગત સાથે ગુલાબી હોઠને જોતો હતો.
કાનની બુટ્ટીઓમાં લટકી રહેલાં લોંગ મોતીઓનાં એરિંગ એને ખૂબ ઓપતાં હતાં.
એનુ મૌન સમિરને અકળાવતુ હતુ.
પણ પરિસ્થિતિ જ એવી હતી.
ડાયન ને જાણ થાય કે પ્રિયા એના શિકારને લઈ ભાગી રહી છે તો એના પ્રકોપ સામે ટકવુ મૂશ્કેલ હતુ.
ધડીના છઠ્ઠા ભાગમાં ડાયન પ્રિયાની માયા સંકેલી શકે એમ હતી.
એ વાતથી પ્રિયા સુજ્ઞ હતી.
ડાયનની શક્તિઓ એને ધણી વાર નજરે નિહાળી હતી.
એક વાર કોઈ ફાર્મ હાઉસ પર બલિ દરમ્યાન કોઈએ ડાયનને પૂછેલુ કે એની કેટલી શક્તિઓનો પરચો બતાવી ન શકે..?
ત્યારે એણે એ જીવિત યુવાનના શરીરને હાથ લગાવ્યા વિના એનુ કલેજુ ખેચી લઈ કાચુ જ બધાની નજર સામે ખાઈ લીધેલું.
સફરજન તરબૂચ કે કોઈ પણ ફળને અડક્યા વિના ગર્ભ એ ખાઈ લેતી હતી.
એટલે જ કબિલો એનાથી ભયભીત હતો.
ક્યારે કોઈનો વારો પડી જાય કહેવાય નહી.
લગભગ એકધારી ગાડી ભગાવી પચાસેક માઇલ જેટલુ અંતર એણે કાપી નાખ્યુ હતુ.
ફરી રસ્તો પર્વતાળ વિસ્તારમાં પ્રવેશતો હતો.
જેવો આગળનો લાંબો ટર્ન પ્રિયાએ ઓળંગ્યો કે અચાનક એને આંચકાભેર બ્રેક મારવી પડી.
રસ્તા પર મોટુ વૃક્ષ પડ્યુ હતુ.
રસ્તો જામ હતો.
સાવ નિર્જન માર્ગ પર કોઈ વાહન આ તરફ આવવાની શક્યતા ઓછી હતી.
કેમકે આ વિસ્તારથી પરિચિત લોકો વરસાદમાં આ તરફ આવવાનુ ટાળતા.
આ વિસ્તાર આખો ડાયનો નો હતો.
પર્વતોની કેટલીક ગેબી ગૂફાઓમાં ડાયનો પડી રહેતી.
જીવતાં માણસોને પકડી લાવી મિજબાની ઉડાવતી.
દૂર ઝાંખપ માં કોઈ ઓલિયા પીરની મજાર વર્તાઈ.. મજાર જંગલમાં હતી.
પ્રિયાએ ગાડીને બ્રેક મારી ત્યારે સમિરને ધક્કો લાગેલો. કાચ પર માથુ અફળાતાં અફળાતાં બચેલુ.
"અબ ક્યા હોગા..?"
જાડને રસ્તા વચ્ચે જોઈ સમિરના પેટમાં ફાળ પડેલી.
"તૂમ ગભરાઓ મત..!"
ગભરામણ એને પણ થતી હતી છતાં સમિરની હિમ્મત ટકાવી રાખવા એને આશ્વાસન આપ્યુ.
વિહવળ દ્રષ્ટી નાખી એ જ્યારે આસપાસ જોવા લાગી. ત્યારે મજારને જોઈ એની આંખોમાં ચમક પસાર થઈ ગયેલી.
સમિર ઈશ્વર ભી અપને સાથ હૈ..!
યે કુદરત કા એક કરિશ્મા હી સમજો કી વો મજાર અપને સામને હૈ..!
"વો કૈસે..?"
સમિરે જિજ્ઞાસા વ્યક્ત કરી.
યે વો મજાર હૈ સમિર જો ઈસ જંગલ મે અપની જગહ ખુદ બ ખુદ બદલતી રહેતી હૈ... હર કિસી કો ઈસકી જિઆરત નસિબ નહી હોતી..
શાયદ આજ હમારી હિફાજત કે લિએ યે યહાં હૈ..
ચલો વહાં ચલતે હૈ..
અંધેરા હોને વાલા હૈ.. ગાડીમે રૂકના ખત્રેસે ખાલી નહી હૈ.
પ્રિયાએ ગાડી સાઈડ પર લગાવી રીતસર મજાર તરફ વરસતા વરસાદમાં
ભાગો..! કહી દોટ મૂકી.
સમિર પણ આજ ધણા સમય પછી ખુલ્લામાં ભાગવાનો લ્હાવો લઈ રહ્યો હતો.
પાણીનાં ફોરાં શરીર પર અથડાઈ વિખરાઈ જતાં હતાં.
તોફાની પવન ધીમો પડવાનુ નામ નહોતો લેતો.
અને પ્રિયા સમિરને એ વાત જણાવી ડરાવવા માગતી નહોતી કે.. અત્યારે તેઓ ડાકણોના ભયાનક પ્રદેશમાં આવી ચડ્યાં હતાં.


ક્રમશ:
- સાબીરખાન પઠાણ
મિનલ ક્રિશ્ચિયન 'જિયા'
આપના અભિપ્રાયોનો અભિલાષી..