Twisted love (PART 1) in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | ટ્વીસ્ટેડ લવ (part 1)

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

ટ્વીસ્ટેડ લવ (part 1)

14 NOV, 2017


" kartik આજે મારું પણ breakup થઈ ગયું ??"

આ શબ્દો છે મારા ભાઈ જેવા ભાઈબંધ Harsh desai ના.
આજે officially તેનું અને મારું અમારાં બંને નું breakup થયું હતું.

મને તો એટલું બધું Hurt નહોતું થયું,,, પરંતુ મારા ભાઈબંધ ને માટે આ પહેલી વાર નહોતું. એને દરેક વરસે આવું જ થતું.

મને એનો call આવતાં મેં એને કીધું,
"same here bro, ચાલ સાંજે મળી ને celebrate કરીએ. બાકી થવાનું હશે તે થશે..."

Harsh : "વાત સાચી છે તારી,, મારા નસીબ જ આવા છે,પણ તારે બી breakup આજે જ થઈ ગયું યાર!!! વિશ્વાસ નહીં આવતો મને!! ???? વૈદેહી આવું કોઈ દિવસ ના કરે યાર.... નક્કી કાંઈક misunderstanding થઈ ગઈ છે. "

" એમાં યાર આખી વાત તું ફોન પર જ કરી લઈશ?? સાંજે celebrate કરવું છે.. બસ હવે direct સાંજે મળીએ "મેં કીધું.

Harsh : " okey હવે સાંજે મળ્યા અડ્ડા પર,, bye. "




હાં મને ખબર છે તમે લોકો confuse થઈ રહ્યા છો કે આ લોકો શું લાગી પડ્યા છે. તો  મારે તમને આખી love story જણાવવી પડશે?????...... sorry love story નહીં પરંતુ Twisted Love Story.

આની શરૂઆત થઈ હતી મારા Diploma Engineering college ના first year માં...

16 OCT, 2016

મારો પરિચય આપું તો હું છું Kartik chavda. આજે મારી college life ની પહેલી ઇનિંગ્સ છે અને આજે તેનો first day છે.
.
.
.
હું computer branch ના class માં enter થયો. last third bench પર જઈને બેસી ગયો. slowly slowly આખો class ભરાઈ ગયો. 70% boys  હતા અને 30% girls .

મોટા ભાગ ના english medium ના student હતાં અને અમે તો રહ્યા ગુજરાતી માધ્યમ વાળા. મારી બાજુ માં બેસેલો
એક છોકરા જોડે friendship થઈ પણ જામતું નહોતું. થોડાક દિવસ પછી જોકે જમાવટ આવી ગઈ હતી.
આ હતો Harsh desai.

અને પહેલા જ દિવસે મેં break time માં જોઈ એક એવી છોકરી કે જેને જોઈને heart બે ઘડી heartbeat ચૂકી જાય.

તે પાણી પીવા માટે પાણી ના નળ પાસે આવતી હતી....... તે નજીક જ આવતી હતી હું પાણી ના નળ પર પાણી પીતો હતો. અને તે એકદમ બાજુ માં આવી ગઈ અને તે ઊભી હતી મારા પાછળ અને તેની friends પાણી પી રહી હતી.

હું તો સાવ statue જ બની ગયો હતો.

એના face પર અલગ જ spark હતો જે મને મારા class ની એકેય girl ના face પર નહોતો. એના વાળ ખુલ્લા હતા. જાણે હજુ અત્યારે beauty parlour માંથી બહાર જ નીકળી હોય. stylish sky blue boyfriend jeans પહેરેલ હતું. અને ઉપર orange top. સૌથી interesting તો એના પગ પર પહેરેલા sneaker ? હતા. ??

અને એનો અવાજ આખી lobby માં ગુંજી રહ્યો હતો.
બાજુ માં આવી ને પણ તે એની friends જોડે એટલી જોર થી હસી રહી હતી કે આખી college સાંભળે. હું પાણી પીને ત્યાંથી  નીકળી ગયો.

lacture પતાવી ને ઘરે ગયો અને સૂઈ ગયો.
છતાં પેલી છોકરી ના હાવ ભાવ અને તેનો અવાજ આખી રાત મગજ માં ફરતો રહ્યો.

અને પછી  તે મગજ પર overload થવા લાગી અને મેં 3 am ના મારી sleep ને sacrifice કરી ને ઊભો થઈ ગયો અને laptop માં songs ચાલુ કર્યા.

મહા મહેનતે સવાર ના 7 વાગ્યા અને હું college જવાની તૈયારી કરવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે આજે તે મને જોવા મળશે કે નહીં!!!


      (ક્રમશ:)