premni paribhasha part-13 in Gujarati Love Stories by Kinjal Patel books and stories PDF | પ્રેમની પરિભાષા ભાગ-૧૩

Featured Books
Categories
Share

પ્રેમની પરિભાષા ભાગ-૧૩

    "શાંતિ થી ગાડી ચલાવો અંકલ "..!! તમારા મહેમાન ને હોસ્પિટલમાં જોવા જતાં ક્યાંક આપણે બન્ને હોસ્પિટલ નાં પહોંચી જઈ??!!' બાજુમાં બેઠેલો વ્યક્તિ ફુલ વેંગમા જતી રોલ્સ રોયલ કાર ને થોડી ધીમી ગતિએ ચાલે તો ક્યાંક આવડી મોંગી કાર ને નુકસાન ના થાય એની તાકેદારી રાખતો હતો.'.

" હા...બેટા તમારી વાત સાચી છેં હુ ધીમે ચાલવું છું' ..' સુરેશ ડ્રાઈવર'.
   " અંકલ એમનાં પતિ ને કૉલ કરી ને તમારે સમાચાર આપવા જોઇયે '.??.આફ્ટર ઓલ અત્યારે આ હાલત મા તેં લેડીઝ ને તેનાં પતિ ની ખાસ જરૂર વધું હોય છેં"!.. 'બાજુમાં બેઠેલ વ્યક્તિ ચિંતાના સુર સાથે વાત કરે છેં'.
    "થોડી ઘણી સ્પીડ વધારીને સુરેશ અંકલ કહેવા લાગ્યાં, એમનાં પતિ તો બોર્ડર ઉપર છેં આર્મી ઓફિસર છેં મને આવી વાત તેમણે જણાવી યોગ્ય નથિ લાગતી ,આમ પણ અહિ અમે સીએ ને ઇન્ને કાઈ ની થાય મારો હજાર હાથવાળો ધણી બેઠો સે ને ઇ હારા વાનાં કરશે ".. મનમાં થોડો બાજો હળવો થયો હોય એમ એમને લાગ્યું ...
 
  " હા..તમારી વાત સાચી છેં અંકલ આપણે છીયે ને અહિ અનેં પૈસા ની જરૂર લાગે તો મારી જોડેથી વીના સંકોંચે લઈ જજો " અને એની રક્ષા કરવી આપણી ફરજ છેં , એમનાં આપણી રક્ષા કરે છેં તો !!"" બાજુમાં બેઠેલ વ્યક્તિ અંદર રહેલી લાગણીઓ ઠાલવવાની કોશિશ કરી રહ્યો હતો".
   
  "ત્યાં જ સુરેશ અંકલનાં મોબાઇલની રિંગ વાગી ..શ્રી કૃષ્ણ શરણમ મમ: શ્રીં કૃષ્ણ શરણમ મમ:...રિંગ વાગતાંની સાથે કૉલ રિસીવ કરી લીધો ,સામે સરલા આંટી હતાં .."
"હેલો.."  તમે મને લેવા અહી સુધી ના આવતાં ,હું નીકળી ગઈ છું દવાખાને જાવા, ..હમણાંજ રાજ નો કૉલ આવ્યો હતો એ કોઇક નવજીવન નું નામ આપ્યું હતુ તો હું એ દવાખાને જવું છું તો તમે પણ ત્યાં જ આવો અને આમ પણ તમે મને લેવા આવત તો ગણો સમય વેડફાઈ જાત,ત્યાં માનસી ને મારી વધું જરૂર છેં..."  'સરલા'.

"  હા...તુ જટ ત્યાં પહોચી જા,અનેં હુ આવુ જ છું " .વાત કરી ને ફોન કટ કરી ને સુરેશ અંકલ ગાડી નવજીવન હોસ્પિટલ તરફ દોરે છેં."

  બાજુમાં બેસેલી વ્યક્તિ iphone મા કાંઇક જોઇ રહીં હોય છેં.
"  લો આવી ગયુ દવાખાનું " સાહેબ તમે આ ગાડી લઇને ઓફીસ જવાં રવાના થઈ જાઓ નહીં તો, મોટા સાહેબ તમારી રાહ જોતાં હશે!! સુરેશ અંકલ ગાડી પાર્કિંગમાં પાર્ક કરાતા બાજુમાં બેઠેલી વ્યક્તિ ને કહી રહ્યાં હતાં."
"નાં ના...આમ પણ મે પપ્પા ને msg કરી નાખ્યો છેં એટ્લે તમે ચિંતા ના કરો અંકલ હુ મેનેજ કરી લઈશ , અત્યારે આપણે તેં મહિલા પાસે રહેવું ગણું અગત્યનું છેં."

     બન્ને હોસ્પિટલમાં પ્રવેશે છેં. પગથિયાં ચડતાં જ સુરેશ ડ્રાઈવર નાં પગ વધું તેજ બની ગયા,એમની સાથે સાથે બાજુ વાળી વ્યક્તિ પણ થોડી ગતિથી આગળ વધી .

  અંદર આવતાં જ સામેથી વધું તેજ ચાલ રાજ આવી રહ્યો હતો.
" પપ્પા સારુ થયુ તમે આવી ગયા ,મે હમણાંજ મમ્મી ને કૉલ કાર્યો હતો તેં બસ રસ્તામાં જ છેં પહોંચતા જ હશે!! એક જ વાક્યમાં રાજે બધુ જણાવી દીધું."
"  બેટા ..માનસી કેમ છેં?".. સુરેશઅંકલ.
' માન સર તમે અહિં ?' પપ્પાની વાત નો જવાબ આપ્યાં વીના જ રાજ બાજુમાં ઉભેલ વ્યક્તિને પૂછવા લાગ્યો.
'  હા... એ મારા ભેગા અહિં આવ્યાં છેં એ બધુ તુ પછી મને કેજે પણ એ જલદી બોલ કે, માનસી ને કેમ છેં"  સુરેશ અંકલ નાં મનમાં એક ચિંતાની રેખા ઉપસી આવી'.
  "હા પપ્પા હુ તમને એજ વાત કહેવા માંગુ છું ,પણ મને એ નથી સમજાતું કે કેવી રીતે તમને કહું.મારી હમણાંજ ડૉક્ટર જોડે વાત થયી તો તેમણે માનસી નાં જુના રિપોર્ટ મંગાવ્યા છેં મમ્મી સાથે લાવે જ છેં,ડૉક્ટરે માનસી નું ઑપરેશન કરવાનું જણાવે છેં ને એ એમ કે છેં કે ,તેનાં પતિ ને જલદી કહો કે એ અહિં આવી પહોચે .બે કલાક મા ઓપરેશન કરવું જ પડશે નહીં તો માનો જીવ જોખમ મા મુકાશે"

"માનસી શબ્દ સાંભળતા જ બાજુમાં ઉભેલ વ્યક્તિ ને ધ્રાસકો પડયો" ..કોણ એ માનસી મારી તો.. મિસ માનસી નથી ને , એવો વિચાર કરતો એ ત્યાંજ ઉભો રહે છેં ."
" પપ્પા તમારાં પાસે માનસી નાં રિલેટિવ નો કોઈ કોન્ટેક્ટ હોય તો તેમને જાણ કરો ને!!."રાજ.

"હા બેટા મારા જોડે તેંની બેહેંનપાણી  નેહા નો નંબર છે એને હુ હમણાંજ ફોન કરુ છું હાં તુ અંદર ડૉક્ટર જોડે જા..હુ હમણાં જ ત્યાં આવુ છું". સુરેશ ડ્રાઈવર પોતાનો મોબાઇલ હાથમાં લઇને ને નેહાનો નંબર જોડવા લાગ્યા".

   "બાજુમાં ઉભેલ માન ને એવું લાગ્યું કે,આ તો મારી જ મિસ માનસી છેં કેમ કે,નેહા તો તેની ઓફીસ ફ્રેન્ડ હતી.આવા તો કોઈ સંજોગ ના હોય કે,નેહા અને માનસી નામની એક જ વ્યક્તિ હોય.વિચારો નાં વમળ વચ્ચે ગેરાયેલો એ માનસી ની યાદો મા ફંગોળાવા લાગ્યો."

    "હા અંકલ બધું બરાબર છેં ને હુ બાય મારી કાર લઇને રાજકોટ આવી રહીં છું ઓકે જેથી તમને મને અનેં માનસી નો ભાર સહન ના કરવો પડે .અનેં અંકલ મન્નૂ ને કાઈ નાં કહેતાં ઓક મે એને કાઈ જણાવ્યું નથી કે હુ આવાંની છું તેં . હસી ને નેહા કહી રહીં હોય છેં"!!.
  "હા..બેટા મારે તને કાંઈક કહેવું છેં"?! .. 'આગળનું  બોલતાં તેમની જીભ નથી ઉપડતી'
' માન સુરેશ અંકલ નાં હાથમાંથી મોબાઇલ છીનવીને વાત કરવા લાગે છેં અનેં સુરેશ અંકલને ઇશારાથી ડૉક્ટર જોડે જવાનું કહે છેં અને પોતે કૉલમા વાત કરી ને જણાવી દેશે .'

"હેલો નેહા " માન.
નેહા પરિચિત અવાજ સાંભળી ને ચોંકી ઉઠી કે આ તો એજ પરિચિત અવાજ છેં.
'સુરેશ અંકલ ક્યાં ગયા ' ? નેહા સામેનું વ્યક્તિ કાંઇ બોલે તેં પહેલા પોતાની વાત કરવા લાગી.
નેહા માનસી તારી ફ્રેન્ડ છેં હુ જાણી શકુ છું એ ક્યાંની છેં અનેં અહી રાજકોટ શુ કામ આવી છેં ??!!..ઓકે એ બધી વાત મને પછી જણાવજો એ પેલા હુ કહું એ શાંતિ થી સાંભળજો ઓકે.! 'માન'.
'નેહા ઓચિંતા પુછાયેલા પ્રશ્નથી પોતાની ગાડી સાઈડમા ઊભી રાખીને વાત કરવા લાગી'.
" હા...બોલો તમે શું કહેવા માંગો છો તેં સ્પષ્ટતાંથી કહેશો તો મને વધું ગમશે"..!! નેહા.
"તમારી ફ્રેન્ડ માનસી હોસ્પિટલ મા છેં અનેં જેમ બને તેમ તમે જલદી આવાંનું કરો અને હાં તમે એમનાં ફેમલિ ને જણાવી દેજો કે એ નીચે પડી જવાથી પેટના ભાગે ઇજા થયી છેં તો ડૉક્ટર ઓપરેશન કરવાનું કે છેં "..
  "ઓહઃ શીટ એવું ના બની શકે એને કાંઈ નાં થવું જોઇયે પ્લીઝ એમની ફેમિલી નો સંપર્ક નાં કરતાં અને હું જલદી સાંજ સુધીમા પહોચી જઇશ તમે બધા પ્લીઝ એમનું ધ્યાન રાખજો"
નેહા નાં અવાજ મા ડર હતો!.
  "હા નેહા  તમે ચિંતા નાં કરતાં અમે અહિ છીયે અને તમે શાંતિ થી આવો ઓકે અને સુરેશ અંકલ ડૉક્ટર જોડે જ છેં તો હુ બધુ પૂછી ને તમને જાણવું છું ઓકે"..
"હા..પણ તમારુ નામ શું છેં તેં તો જણાવતા જાઓ?" ..નેહા
"મારુ નામ માન મહેતા છેં ".
"માન તુ...!!નેહા અચાનક માન સામે આવી ગયો હોય એમ એનું રઈએકશન હતું.
"તુ એજ માન છેં ને જે મુંબઇમાં kot ખંડેરવાલ કંપની મા કામ કરતો હતો "..!!? નેહા.
"હા એ હુ જ છું !પણ તમે મને કેવી રીતે જાણો છો? ..તુ નેહા એજ ઓફીસમાં કામ કરતી હતી એજ છેં ને " અને નેહા અહિ હોસ્પિટલ મા છેં એ મારી મિસ માનસી છેં ".
  "  હા માન એ માનસી જ છેં માન તારી જ માનસી ! અને હવે હુ ત્યાં જલદી થી આવાની કોશિશ કરુ છું ઓકે ત્યાં તુ હવે માનસી ને સંભાળ જે ઓકે .." વાત કરીને નેહા કૉલ કટ કરીને ગાડી સ્ટાર્ટ કરે છેં "...

" આ બાજુ માન માનસી ને આમ અચાનક હોસ્પિટલ મા હોય છેં યે વાત ખટકે છેં અનેં બીજી વાત મનમાં આવે છેં કે શું માનસી એ લગ્ન કરી લીધાં ??"
સવાલો નાં ખાડામાં માન વધું ને વધું ઊંડો જઈ રહ્યો હતો..
  " માન વિચારવાનું બાજુ પર છોડ અને અત્યારે માનસી નું વિચાર !!"..માન પોતાના મનમાં ઉભા થયેલા વિચારનાં વંટોળ ને ઊભું રહેવાનું કહે છેં.".

"માનસાહેબ તમે અહિ.. રાજ નાં પપ્પા ક્યાં છેં મને કહો ને જલદી મારે માનસી પાસે જવું છેં ??!" સરલા બેન  હોસ્પિટલમાં આવતાં જ નર્સ અને દર્દીઓની ભીડ વચ્ચે માન દેખાઈ આવતાં એ ત્યાં ગયા ".
'આંટી એ અંદર ડોક્ટરની કેબીન મા છેં ,માનસી ની તબિયત વિશે ચર્ચા કરી રહ્યા છેં તમે રિપોર્ટ લાવ્યા છો ?'..માન.
' ...ચાલો ત્યાં જઇએ?' સરલાબેન
     "કેબીન  મા  રાજ અનેં સુરેશ અંકલ ડૉક્ટર આગળ બેઠા હોય છેં  બન્ને ત્યાં જાય છેં અને માન સરલા આંટીનાં હાથ માંથી ફાઇલ આપે છેં "!

તો હવે અમે ઓપરેશનની તૈયારી કરીયે છીએ ..ડૉક્ટર જોશી નર્સ ને તૈયારી કરવાનો ઓર્ડર આપે છેં .
' પણ ડૉક્ટર મારી દિકરી ને શુ થયુ છેં ઇ તો મને કહો ' એને કાઈ ના થવું જોઇયે એને બચાવી લો એનાં મા બાપ ને હુ શુ જવાબ આપીશ '..સરલા બેન પોતાની દિકરી ને ખોઈ બેઠા હોય છેં તો એ માનસી ને આવી હાલત મા ખોવા નહોતાં માંગતા.'
  "ડૉક્ટર રિપોર્ટ ફાઇલ વાંચીને બાજુ પર મુકી અને કહેવા લાગ્યા.." પેશેન્ટ નાં પેટમા જૂડવા બાળકો છેં અનેં તેં નીચે પડી જતા પેટ નાં ભાગમાં જયાં બાળક નો માથાનો હિસ્સો હોય છેં તેં તરફ વધું પછડાટ થયો છેં જેથી અંદર રહેલા બાળકો ગણી ઇજા પહોંચી છેં, અને મે એનાં જુના રિપોર્ટ જોયા તો એ રિપોર્ટ મુજબ એની આ પ્રેગ્નેંસિ બહુ કોમ્પલીકેટ વાળી છેં અને એની નોર્મલ ડિલેવરી પોસિબલ તો નહોતી જ .!! થોડી થોડી વારે ડોક્ટરની નજર દુર ઊભેલા માન ની તરફ જતી હતી..વધું આગળ કહું તો માનસી નો કેસ બહુ  સીરિયસ કેસ છેં અને હમણાં અમે એની તાપસ કરતાં જાણવા મળ્યું છેં કે ,અંદર રહેલા બાળકોની સ્થિતી બદલાઇ ગયી છેં તો પેશેન્ટનું જલદી ઓપરેશન કરવું જરુરી છેં નહીં તો અમે મા કે બાળક ને કોઈને પણ નહીં બચાવી શકીએ.." ..
  "અને હાં....સુરેશભાઈ તમે એમનાં ઘરનાં લોકો ને જાણ કરી દો અને એનાં પતિ ને જલદી કહો કે,એ અહિ આવી જાય એમનો મત જોઇયે છેં ." ડૉક્ટર જોશી.

"  પણ ડૉક્ટર અમે એમનાં ફેમિલી મા કોણ છેં યે પણ નથી જાણતાં અને એ ક્યાં રહે છેં  એ પણ અમને નથી ખબર ?? એમનાં પતિ આર્મી ઓફિસર છેં જે જમ્મુ કાશ્મીરમાં છેં બસ એટલું જ જાણીએ છીયે.." ! સુરેશ અંકલ '..
   આટલી વાતો થતી હતી ત્યાં દુર ઉભેલો માન નજીક આવ્યો
" હેલો ડૉક્ટર .. i am maan maheta.. group of maheta industry..!!" માન પોતાની ઓળખાણ આપી ને આગળ આવ્યો."
"ઓહઃ તમે mr મહેતા નાં સન છો તમે અહિં..આવડા મોટા બિઝનેસમેન નાં સન અહી.. , સર મારુ શુ કામ પડયું?! dr.
' એ બધી વાત પછી તમે જે પણ માનસી વિશે છેં તેં બધુ મને કહી શકો છો હુ એમનો સંબંધી છું'..માન'.
  સુરેશ અંકલ માન તરફ થોડી જુદી નજર કરે છેં .
  "તો mr માન અને સુરેશ ભાઈ મારે એ જાણવું છેં કે પેશેન્ટ ઓપરેશન કરતાં એને કાંઈ પણ સંજોગ ઉભા થાય તો એની જીમ્મેદારી અમારી નહીં ઓકે.. બાળક ના બચી શકે એવું પણ બની શકે .જુના રિપોર્ટ અનુસાર માનસી ને અત્યારે હજુ સાતમો મહિનો અડધો જ ખતમ થયો છેં તો સરલા બેન તમે એક મહિલા છો તો આ બાબત વિશે સારી રીતે સમજી શકો છો !".. dr જોશી.
"dr તમે કોઈ પણ સંજોગે માનસી ને બચાવવી જ પડશે તમારા થી પોસિબલ નાં હોય તો હુ અમેરિકાનાં ડૉક્ટર જોડે વાત કરાવી શકુ છું" ..' માન'.
" માન તમે જાણો છો ને હુ આખા ગુજરાતના ઉમદા ડોક્ટરોમા મારુ નામ સામેલ છેં" ડૉક્ટર જોશી પોતાની કાબિલિયત ની ઓળખાણ કરાવા લાગ્યા..

"   ડૉક્ટર...જલદી ઓપરેશન થિયેટર મા ચલો પેશન્ટ ની હાલત ખરાબ થયી રહીં છેં અને બ્લીડીંગ ખૂબ થયી રહ્યુ છેં જલદી ....!!!" નર્સ કેબીનનો દરવાજો જોરથી ખોલીને હાંફતિ કહેવા લાગી.
  " ડૉક્ટર અહી બધાને બાહર રાહ જોવાનું કહીને જલદી થી ઓપરેશન થિયેટરમાં દોડી ગયા."..
  બાહર માન માનસી મળી તો આવી હાલતમાં મળી એની હાલત ની ચિંતા કરતો બાહર બાંકડે બેઠો હોય છેં .
રાજ તુ અત્યારે જ ઓફીસ જા અને ત્યાં પપ્પા કદાચ દિલ્હી જવા નીકળવાના છેં તો તુ એમની મીટીંગ ની બધી તૈયારી કરાવી દેજે મને આવતાં વાર થશે ." માન રાજ ને ઓફીસ જાવા રવાના કરે છેં.
'રાજ અહિ બધાની રજા લઇને ઓફીસ જાય છેં'.

" સુરેશભાઈ માનની બાજુ મા આવે છેં ..બેટા તુ આટલો બધો ચિંતામા કેમ જણાય છેં અને માનસી ની તરફ આટલો બધો લગાવ !??"
"માન સુરેશ અંકલને એનો મોબાઇલ અપાતા કહે છેં કે, અંકલ આ જ મારી માનસી છેં જેને શોધવા તમને મે થોડા દિવસ પહેલા મુંબઈ મોકલ્યા હતાં."!! ...માન.
" માન ની વાત  સાંભળી ને સુરેશ અંકલ નાં પગ નીચેથી ધરતી સરકવા લાગી. .."!!

" દુર ભગવાનના મંદિર પાસે સરલબેન ત્રણ જીવોની રક્ષા કરવા ભગવાનને પ્રાર્થના કરતાં હતાં..."

શુ માનસી આ મુસીબતનો સામનો કરી શકશે? શુ માન માનસી નાં સામે આવી જશે? શુ સાચે જ માન માનસી ને દગો આપી ને ગયો હતો કે પછી બીજુ કારણ હતુ?માને પોતાની ઓળખ માનસીથી કેમ છુપાવી હતી?
જાણવા વાંચતા રહો પ્રેમની પરિભાષા ...

વધું આવતાં અંકે..