Rekha in Gujarati Women Focused by Jaydip Solanki books and stories PDF | રેખા

Featured Books
Categories
Share

રેખા

રાતના એક વાગ્યો છે પણ રેખાના કદમ સમયની સાથે સાથે વધતા જ ગયા છે શ્વાસ ચડી ગયો છે પણ ઊભા રહી શકાય એવી હાલત નથી દોડી શકાય એવી હાલત નથી અને એવામાં જનેતાના ઘરની બહાર બેભાન થઈને ઢળી પડી..... સવાર થાય છે રેખાના માતા બારણું ખોલે છે... અને દીકરી ને આમ ઘરની બહાર પડેલી જોઈ ને માં  ચોકી જાય છે..... અડોશ-પડોશ વાળા ઘર ને ઘરમાં આવે છે અને રેખાના બાપા દીકરીને ખોળામાં લઇ ને પંપાળે છે ... નાના ત્રણ બહેનો અને એક ભાઈ મોટીબેન ને જોઈએ... કદાચ વિચારી રહ્યા છે કે એવું તો શું થઈ રહ્યું છે મોટી બેન સાથે જે કોઈ કંઈ બોલતું નથી બધા ચૂપચાપ કેમ છે... રેખાએ 18 વર્ષની  દીકરી છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પરિવારથી આવે છે જેના લગ્ન 16 વર્ષની ઉંમરે થયેલા રેખા રેખા નો પતિ 26 વર્ષ નું જવાન છે સાંભળતા જ ચોકી જવાય એવું આ સત્ય છે.. અને  જે સ્વાભાવિક રીતે જેને ઘરેલુ હિંસા એક રિવાજ એક પ્રથા થઈ ગઈ છે એમ દીકરી આજે ગર્ભવતી હાલતમાં... લોહીલુહાણ હાથ પગ સાથે પિયર ભેગી થઇ છે ..... પોતાના પિયરમાં જઈને પરિવાર અને ગામવાળા થી કંઈક મદદ મળશે એ વિચારે રેખા આવી હતી... રેખા નેઅમત છે કે હવે હું એક સુરક્ષિત જગ્યાએ છું.. માવતરના ઘરે છો મારો પતિ તો શું પણ દુનિયાનો કોઈ માણસ મને હાથ ના લગાડી શકે.. સવારના આઠ વાગે છે.. સાત મહિનાની ગર્ભવતી રેખા ની ઘરની વડીલ સ્ત્રીઓ કંઈક શિખામણ આપી રહી છે માતા દીકરી ને પંપાળી રહી છે.રે ચડે વડીલોએ આપેલી શિખામણ રેખાએ મનમાં રાખેલ મહત્વકાંક્ષાઓ ની ખોટી સાબિત કરે છે.. તૂટીને થયેલું હૈયું હવે નો છૂંદો થઈ જાય છે.. જે પરિવારને પિતાથી અને આશા રાખી હતી એ પરિવાર એને કંઈક આવી શિખામણો આપે છે જે સાંભળીને સામાન્ય માણસ ચોકી જાય .. કંઈક આવી શિખામણો આપે છે..્્
એકવીસમી સદીના આ અત્યંત ઝડપી યુગમાં જ્યારે આવી જ ઘણો આપતા આપણને શરમ આવે કે પતિ તો બીજું સ્વરૂપ છે પરમેશ્વર... આપણો આદમીની મારે તો બીજુંંં કોણ મારશે વળી અનેે બીજું ઘણું બધું... રેખાની મા કમળા બિલકુલ જીવ નથી ચાલતોો દીકરીને આ રીતે જોતા... પણ એ એનો પ્રેમ બધું જ અહીં નિસહાય છે.. પોતાની બીજી ત્રણ નાનીી દીકરીઓ છે... એમણે પણ આ હાલતમાંંંં કેવી રીતે જોઈ શકશેે્.. એના વિચાર માત્ર થી એક કંપી જાય છે... અને મન મક્કમ કરીને પુરુષપ્રધાન સમાજમાં પુરુુષે લીધેલા નિર્ણયને માનીને દીકરીને સાસરે મૂકે છે... ત્યારે રેખા મા બાપ અને પોતાના ભાઈ બહેનો આગળ આજીજી કરે છે કે મારે કે નથી જવુ.રેખા નો પતિ દેશીી દારૂનો ધંધો.કરેછે એ ધંધામાંથી જે કમાઈ છે જુગારમાં ખર્ચી નાખે છે.. રેખા જંગલ વિસ્તારમાંથી બીડી ના પાન વેચી પૈસા લાવે જ્યારે એનો પતિ ઘરે આવે છે ત્યારે મારપીટ કરે છે. રેખા એ કમાયેલા પૈસા લઈને જુગારમાં જાય છે.. કુમળી વયની  દીકરી નું  જાતિય સુખ મેળવવા રાક્ષસો ની જેમ એની પર ત્રાટકે છે... આ આદિવાસીસ વિસ્તારોમાં સરકારની શિક્ષણને લઈને જાગૃતિ નામની જ છે.રેખા બે વર્ષથી આ બધું સહન કરતી આવે જે ઉંમરમાં આપણી દીકરીઓ હજુ ઢીંગલી ઢીંગલાા ન રમતમાંથી બાર નથી આવતી એ ઉંમરમાં રેખા એ જીવનની રેખાાએ જીવનની બહુ અગત્યની શિખામણ શીખી લીધી છે... પતિના ઘરમાં આવીી છે ફરીથી ત્યારે જાણે યમરાજાના બારણેે ઊભી હોય એવુંંં અનુભવે છે. એ દિવસનાાા બપોરના  વાગે છે. રેખા ના આંસુ હજુ સૂકાયા પોતાની સાથે કાલે રાત્રે શું થયું અને કેવી રીતેે આજે સવારે પોતાના પરિવારે પોતાને હવસખોર અનેે રાક્ષસ જેવા આદમીને હવાલેે કરી દીદી એ વિચાર માત્ર થી રેખાનાા આંખમાં અશ્રુધારાઓ વહેવા લાગે છે. થોડીક આહટ થાય છે અને રેખાા નો પતિ આવે છે. ને પીઠ પર જોરથી લાત મારે છે.. એક પુરુષ પ્રધાન સમાજ નીી બહુ ખરાબ પ્રતીતિ કરાવતો આ વિસ્તાર છે.. આજે આપણે ગર્વથી કહીીી શકીએ છીએ કે આપણો સમાજ હવે પુરુષ પ્રધાન સમાજ રહે નથી આ સમાજમાં પુરુષ અનેે સ્ત્રીને સમાન ગણવામાં આવે છે.. ત્યારે આ આદિવાસી વિસ્તારની દીકરી પતિ ની પીઠ પર માા મારેલી લાત થી જમીન પર બૂમ પાડી રહી પણ આ રાક્ષસ ના ઘરમાં કોઈ એની મદદે આવે એવું નહોતું.. ગર્ભવતી હોવાને લીધે રેખા અસહ્ય વેદના થી પોતાની છોડી દેવા માટે આજીજી કરે છે એનો પતિ જોરથી દરવાજાને ધક્કોો મારીને જતો રહે છે.. છેવટેેેે બે કલાક સુધીની લાંબી અને અત્યંત દર્દ ભરી ચીખો બાદ પોતાના નાના પ્રાણ પ્રિય સંતાન સાથે જમરાજા ની મુલાકાતે જાય છે.... રેખાનું કરુંણ અત્યંત કરુંણ મોત નિપજે છે... બે પ્રાણ પંખેરુ એકસાથે ઉડી જાય છે..