college life in Gujarati Short Stories by Piaa Kumar books and stories PDF | કોલેજ ના કલરીયા

Featured Books
Categories
Share

કોલેજ ના કલરીયા

         કોલેજ  કોલેજ અને કોલેજ..... કોલેજ જવાનું  કોને ન ગમે. સ્કુલમાં હોઈએ ત્યારથી જ મનમાં ઘણી આશા હોય આવી રીતે જશું.આમ કરશું તેમ કરશું. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ હોય સ્કુલની સરખામણી શાળા સાથે ન જ થાય.
        રીઝલ્ટ આવ્યુ ને M.T.B  Collage ma એડમિશન થયું.  કોલેજનો પહેલો દિવસ વિસ્મરણીય રહ્યો. અઠવાગેટ થી હું ચાલતી કોલેજ તરફ જતી હતી. એકલી હતી કારણ  એ કે   late admission સ્કુલના મિત્રો હતાં પણ પહોંચી ગયેલાં. 
       એક રિક્ષાવાળો મારી બાજુમાં જ છે ક અહતી કારણ  એ કે   late admission સ્કુલના મિત્રો હતાં પણ પહોંચી ગયેલાં. 
       એક રિક્ષાવાળો મારી બાજુમાં જ છે ક અઠવાગેટ થી સાથે ને સાથે રિક્ષા ચલાવે. મે એક વાર ના પાડી બે વાર ત્રણ વાર પણ માને જ નહી એવામાં ને એવામાં કૈલાશ હોટલ આવી. વિચાર્યુ આ તો કોલેજ મૂકશે.  હું હોટલની એકદમ સામે જ ઉભી રહી ને  એને ખખડાવ્યો.એને પહેલા તો ડેસ..ડેસ.... આપી ને પછી અડધા હિન્દી અને અડધા ગુજરાતીમાં પતા નહી ચલતા એક વાર તો મના કિયા દિમાગ ઘર પે રખ કે આયા હૈ. એ તો જાણે 100 ની સ્પીડે ભાગ્યો.
       આ બધું મારી મિત્રો નો મિત્ર જોતો હતો એની મને ખબર નહોતી. હું તો કોલેજ પહોંચી એટલે પેલા એ વાત ચાલુ કરી. આજે તો તમારી એક મિત્રએ એકને ધોય કાઢ્યો એટલે મે એને વચ્ચેથી અટકાવ્યો.હા તો એ એને જ લાયક હતો...
                           
                                ******
           એક પછી એક દિવસો જતાં તેમ તેમ મજા આવતી.
          હું ને મારી મિત્ર lecture attend કરતાં લગભગ બધાં જ મારા મિત્રો લગભગ બધાં જ ન ભરે. કોલેજ ના બાગમાં બેસે ને મસ્તી કોઇક વાર હું ને મારી મિત્ર પણ બેસતાં. એ લોકો રોજ વાહિયાત કહી શકાય એવી રમત રમે.
           એમાંની એક રમત યાદ છે. બોટલ ફેરવવાની જેની પાસે અટકે તેણે એ લોકો જે સોંપે એ કરવાનું  એમાંની એક મિત્રનો વારો આવ્યો એટલે એને સામેથી જ કહ્યું પેલો ઊભો છે તેની સાથે વાત કરી આવું ને પૂછે તો કહીશ રમતનો ભાગ છે એટલે આવી તમારું નામ પૂછવા કીધું છે. એ તો ગયી જે ગમતું હતું તે કરવા ને પેલા એ તો એનો હાથ પકડી રાખ્યો ને એ મિત્ર બનાવી આવી. હા એ લોકોની દોસ્તી બહુ લાંબી ન ટકી મે એને પુછ્યુ તો કહે બહુ  fast છે.
          ને પછી વારો આવ્યો બીજી મિત્ર નો એ બિચારી તો ફસી એ જેનું નામ ઠામ પૂછી લાવી એ અમારા નવા proffesar હતાં.
         મજા આવતી પણ કોઇવાર એ લોકોથી દૂર રહેવામાં એ ભલાઈ હતી.એ દિવસો યાદ રહી ગયાં એ બધી ના જ  boyfriend હતાં પણ કોલેજ પૂરતાં જ આજે બધા જ settled થયી ગયાં અને છૂટા પણ.
        એ મજા જ અલગ હતી બધાને જ M.T.B ની કચોરી ભાવતી એટલે ખાતાં હતાં ને મને sket ની canteen માં જવું ગમતું. life revarce  થતી હોય તો કેવી મજા આવે ફરી એ બધી મજા કરી અવાય. જે મૂકી આવ્યાં  ત્યાં જઈ શકાય મિત્રો ને મળી શકાય.
     
                                   ****