Ragini - 9 in Gujarati Love Stories by Deeps Gadhvi books and stories PDF | રાગિણી ભાગ-9

Featured Books
Categories
Share

રાગિણી ભાગ-9

હુ અને રાગિણી કોનફરન્સ રુમ માંથી બહાર આવ્યા અને રાગિણી એ લંચ માટે ઇન્વાઇટ કર્યો;ના પાડવા માટે કોઇ બહાનુ હતુ નહિ અને હા કેહવા સીવાઇ કોઇ રસ્તો હતો નહિ;માટે હુ અને રાગિણી એમ.ડિ ની રજા લઇ ને બહાર જમવા ગયા અને રાગિણી એ પુછ્યુ કે દિપક શું લઇશ જમવા માટે ત્યાંરે હુ બોલ્યો અરે યાર કાઠીવાડિ શુધ્ધ મંગાવી રાખ ત્યાં હુ ફ્રેશ થઇ ને આવુ;ફ્રેશ થવા માટે વોશરુમ ગયો અને વોશરુમ થી પરત આવતો હતો ત્યાં રેસ્ટો ની બહાર રોડ પર લોકો ની ભીડ જમા હતી; હુ જલ્દિ થી રેસ્ટો ની બહાર ગયો અને રાગિણી એ પાછળ થી અવાજ કર્યો;ઓયયયય આમ ઉતાવળ માં કેમ ભાંગે છે;

હુ કાંઇ પણ જવાબ આપ્યા વગર બહાર ગયો ત્યાં જોયુ તો ચાર પાંચ માણસો એક માણસ ને મારતા હતા અને દેખાવ માં તો છોકરો સારો ઓફિસીયલ લાગતો હતો પણ પીધીલ હાલત લાગતી હતી એટલ હુ ફોરેન એ લોકો પાસે થી એ માણસ ને બચાવ્યો અને મે પુછ્યુ કે કેમ આ માણસ ને ઢોર માર મારો છો;અને દેખાવ માં તો તમે લોકો ખાનદાની લાગો છે અને હરકત મવાલી જેવી કેમ કરો છો;ત્યાં એક માણસ બોલ્યો અરે ઓ ભાઇ અમે ખાનદાની છીએ એટલે તો આને મારીએ છીએ;

પણ આનો વાંક શું છે એતો ક્યો..???

અરે યાર આ માણસ દારુ પી ને હલ્લો મચાવે છે અને મન ફાવે તેમ બોલે છે;મે પેલા માણસ ને પુછ્યુ કેમ લા આવુ બોલશ હે;તુ લાગે છે તો કોઇક ઓફિસીયલ તો આવુ દારુ પી ને આવી હરકત કેમ કરી;

એ માણસ બોલ્યો;અભી આપકો અપન ક્યાં બતાયેંગા સાહેબ;અપન બહુત ઇજ્જતદાર આદમી હે;

ઓકે ઓકે તુમને ખાના ખાયા...???

અરે સાહેબ અપન કે પાસ ફુટ્ટી કોડિ નહિ હે;ક્યાં ખાખ ખાના ખાયેંગા;અચ્છા ચલો આઓ ખાના ખાતે હે પહેલે;

હુ એ માણસ ને લઇ ને આવ્યો અને રાગિણી જ્યાં બેઠી હતી એ ટેબલ એને બેસાડ્યો અને રાગિણી એ મને પુછ્યુ કોણ છે આ માણસ;

ખબર નહિ યાર દેખાવ માં તો સારા ઘર નો લાગે અને કોઇક કંપની માં કામ કરતો હોય એવુ લાગે છે પણ હાલ ફિલહાલ તો નશા માં ધુંત છે;પેલા આને કંઇક ખવડાવીએ અને પછી પુછતાછ કરીએ;

હુ રાગિણી અને પેલો માણસ અમે ત્રણેય ખુબ જમ્યાં અને મે બીલ પૈ કર્યુ અને એ માણસ ને કાર ની બેક સીટ પર બેસાડિયો અને બેસાડિયા ના તુરંત બાદ બીચારો સુઇ ગયો;

મારી ઓફિસ આવી એટલે મે એ માણસ ને જગાડ્યો અને અંદર ઓફિસ માં લઇ ગયો;અને એણે પુછ્યુ કે તુમ કોન હો;કહા કે હો;કહા કામ કરતે હો;?

એ બોલ્યો;હમ તો વો ઇન્સાન હે જીન્કો દુનીયા બુજ્દિલી સે પહેચાનતી હે;ઔર હમ ઇસી દુનીયા કે વોહ ઇન્સાન હે જો દુનીયા કચરા સમજતે હુએ અક્સર ફેંક દિયા કરતે હે;ઔર રહિ બાત કામ કિ તો કામ હમ ઇમાનદારી ઔર વફાદારી સે કરતે થે લેકિન ઇસ જહાન મે ઇમાનદારી ઔર વફાદારી કા કોઇ મુલ્ય નહિ હે દોસ્ત;

ઓહ તુમ શાયર હો જનાબ;

જી નહિ દોસ્ત શાયરી તો શાયર બોલા કરતે હે લેકિન હમે તો હાલાત ને એસે અલ્ફાઝો કો મુંહ મે પાલ લીયા હે જીન્કો લોગ ને શાયરી કા નામ દે દિયા;

લેકિન હુજ્જુર હાલાત ઔર મજબુરી સે શાયર તો બનતે હે લેકિન જો હાલાત મજબુરી કા સામના કરકે આગે નીકલે વહિ કાબીલ જ઼ાબાઝ કહેલાતા હે;

અરે દોસ્ત હાલાત ઔર મજબુરી કા સામના કરને કિ તાકાત મુજમે નહિ હે;આજ તક મેને એક હિ જગહા કામ કિયા બડિ ઇમાનદારી સે ઔર વક્ત ને મેરે તકદિર કો એસા તમાચા મારા કિ સબ બીખર ગયા;

હા પન હુઆ કિયા યહ તો બતાઓ;હમ એક રિપોર્ટર હે;સાયદ તુમ્હારે કામ આ જાએ;

મે જે.ડિ એન્ડ સન્સ કિ મીલ મે સુપરવાઇઝર થા ઔર એકાઉન્ટન્ટ ભી થા;એક દિન મે છુટ્ટી પર થા ક્યૌકિ મેરી માઁ બીમાર થી ઔર ઉસી દિન પુલીસ મેરે ઘર કો આયી ઔર ઉન્મે સે એક ઇન્સપેક્ટર બોલા કિ તુમ્હારી ગીરફ્તારી કા વોરંટ હે;તુમને જે.ડિ એન્ડ સન્સ કે એકાઉન્ટ મે દસ લાખ કા ધોટાલા કિઆ હે;મેને સફાઇ મે બહુત કુછ બતાયા લેકિન ઉન કમ્બખ્તો ને મેરે પે યકિન ના કિયા ઔર મેરી માઁ યહ સબ બર્દાસ્ત ના કર શકિ ઔર ઉસને વહિ અપના દમ તોડ દિયા;

ઓહ માય ગોડ;યહ તો બહુત બુરા હુઆ લેકિન વોહ ઇન્સપેક્ટર કૌન થા જો તુમ્હારી માઁ કે સામને તુમ્હે જલીલ કિઆ ઔર યહ જાને બગેંર કે તુમ્હારી માઁ કિ હાલત નાજુક હે;

જી દોસ્ત ઉસ બેરહેમ ઇન્સાન કા નામ હે ઇન્સપેક્ટર ચતુર્વેદિ;

ઓહ તો ચતુર્વેદિ હે ઇન્કે પીછે;કમ્બખ્ત બડા હિ જાલીમ ઔર ભ્રષ્ટ હે ઔર વો પૈસો કિ લાલચ મે અંધા હો કે કિસીકો ભી બેંચ શક્તા હે;

હુ રાગિણી પાસે ગયો અને રાગિણી ને બધી વાત કરી તો રાગિણી એ ચતુર્વેદિ નુ સ્ટીંગ ઓપર્રેશન કરવાનુ નક્કિ કર્યુ અને હુ સતત ચતુર્વેદિ ને ફોલો કરવા લાગ્યો અને આખરે પાંચ દિવસ પછી એક મૌકો મડિ જ ગયો અને એક દિવસ મધ્ય રાત્રી ના સાડા બાર વાગા ની આસપાસ એક ટ્રક આવતો હતો અને એ ટ્રક રાજસ્થાન નો હોય એવુ લાગતુ હતુ કારણ કે નંબર પ્લેટ માં આર.જે લાગ્યુ હતુ;એ દિવસે ચતુર્વેદિ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર ની ચેક પોસ્ટ પર ડ્યુટી કરતો હતો અને એણે એ ટ્રક વાડા સાથે વાતચીત કરતો હતો અને આજુબાજુ નજર કરી ને એણે ટ્રક વાડા પાસે થી પૈસા લીધા અને એ ટ્રક ને જવા દિધો અને એ ચતુર્વેદિ એ લાંચ ના પૈસા એના હવાલદારો સાથે ભાગે પડતા લીધા અને મે એ બધુ રેકોર્ડ કરી લીધુ અને હુ એ ટ્રક નો પીછો કરવા લાગ્યો અને જેવો એ ટ્રક પાલનપુર પહોચ્યો એટલે તરત જ મે પોલીસ કંટ્રોલ રુમ માં કોલ કર્યો અને એ ટ્રક અને ટ્રક ડ્રાઇવર ને પકડિ પાડવા માં આવ્યો;જો હુ એ બોર્ડર પર થી કોલ કરત તો એ કોલ વાયરલેસ દ્વારા ચતુર્વેદિને કોલ જાત એટલે મે મગજ ચલાવી ને અને થોડો ટાઇમ રાહ જોઇને એ ટ્રક ને રાધનપુર થી પાલનપુર આવા દિધો જે ચતુર્વેદિ ના અંદર માં ના આવે અને એ ટ્રક માંથી ગાંજો અફિણ અને ઇંગ્લીશ દારુ ની પેટીઓ મડિ આવી અને મે કેમેરા માં કેદ કરેલુ શુટીંગ કરેલુ કાર્ડ ની કોપીઓ કરી અને એ બધી કોપીઓ મે રાગિણી ને ઘર ની બહાર બોલાવી ને આપી દિધી અને કિધું આ પાંચેય કાર્ડ તુ ડિ.આઇ.જી ઓફિસ,લાંચ એન્ડ રુસવત વીભાગ અને કલેટ્કર ની ઓફિસ અને છેલ્લે બે માંથી એક કાર્ડ કમીશ્નર ઓફિસ મોકલ જે અને છેલ્લે જે વધે એ કાર્ડ તુ આપણી ચેનલ માં હુ કહુ ત્યારે ચલાવી દેજે;પછી હુ ચતુર્વેદિ પાસે લઇ ગયો અને એક શર્ત મુકિ કે આજ થી થોડા દિવસો પહેલા તે એક જે.ડિ એન્ડ સન્સ માં નોકરી કરતા એક એકાટન્ટ ને તે ફંસાવીને બરજબરી થી કબુલાત કરાવેલી અને એની માઁ એ ત્યાંજ દમ તોડેલો હતો એ છોકરા ને માન સમ્માન અને બા ઇજ્જત સાથે એ જ કંપની માં જોબ અપાવ નહિ તો આ વીડિયો હુ મારી ચેન્નલ માં ચલાવીશ અને તારી ઇજ્જત ના ધજાગરા આખા અમદાવાદ માં ઉડશે બોલ ડિલ મંજુર છે;

અરે એક બે કોડિ ના માણસ માટે થયને તુ મારી ઇજ્જત ના ધજાગરા ઉડાવા માંગે છે; અરે એ બદલા માં મારી પાસે પૈસા લઇ ને અને એયને આરામ થી જીવ યાર હજી તુ જવાન છે;ઓય ચતુર્વેદિ ખોટી દલીલ ના કર હા કે ના માં જવા દે બસ...એ છોકરા ને કંપની માં પાછો રખાવો છે કે પછી સસ્પેન્ડ થયને તારે જેલ હવાલે જવુ છે;અને હા આ વીડિયો શુટીંગ હુ ડાઇરેક્ટ ડિ.આઇ.ઝી ને જ આપીશ;કેમ કે કમીશ્નર નો તો તુ ડાબો હાથ છે;માટે હજી કહુ છુ સ્વીકારી લે આ ડિલ ને;

થીક છે તુ મને આ વીડિયો શુટીંગ નુ કાર્ડ આપી દે અને હુ એ છોકરાને પાછી નૌકરી આપી દઉ બસ...

ના ના ચતુર્વેદિ તારી ચતુરાઇ આ ચારણ(ગઢવી)ના દિકરા પાસે નય હાલે;પેલા ઇ છોકરા ની નૌકરી અને પછી એ શુટીંગ નુ કાર્ડ...

ઓકે કાલે સવારે જે.ડિ એન્ડ સન્સ કંપની માં ભેગા થઇએ.

હુ ચતુર્વેદિ પાસે થી નીકળી ને ઘર બાજુ જતો હતો ત્યાં અચાનક ચાર પાંચ માણસો એ હથીયાર લઇને મને ઘેરી લીધો;એમા થી એકે મારી સામે હુમલો કરવાની કોંશીશ કરી એટલે હુ પાછળ હટી ને એણે મને મારવા ઉગામેલો હાથ ને પડકિ ને મે એણે એક ફેંટ મારી અને એના હાથ માંથી પાઇપ લઇ લીધો અને એ જ પાઇપ વડે બધાને ફરી વડિયો અને એક માણસે ફેરવી ને પાઇપ મારા ડાબા હાથ માં માર્યો અને પછી એક દમ ખારો થયને પાઇપ વડે હુ એને મારવા જ લાગ્યો અને બીજા લોકો મારો મગજ ખરાબ થતા જોયો એટલે બધા ભાંગી ગયા ને પેલો જે નીચે પડ્યો તો એના માથા ના વાળ જાલીને પુછ્યુ કે તને કોણે મોકલ્યા મને મારવા માટે એટલે એ કાંઇ બોલ્યો નહિ તો મે ખેંચી ને એક પાઇપ એના પગ માં માર્યો એટલે રાડ પાડતા બોલ્યો કે મને ચતુર્વેદિ એ કિધુ હતુ તમને મારવા માટે અને એ શુટીંગ નુ કાર્ડ લઇને ચતુર્વેદિ એ આપવાનુ કહ્યુ હતુ;,ઓહ તો એમ વાત છે; એટલે મે મારો કેમેરો જે નીચે પડ્યો હતો એ ચેક કર્યો જેમા થી કાર્ડ હતુ નહિ;આતો સારુ કહેવાય કે મે એ કાર્ડ ની કોપીઓ કરી લીધી હતી નહિતર સબુત પણ જાત ને અને પેલા છોકરા ને કરેલો વાયદો પણ ટુતી જાત;આમ મે ફોન કરીને રાગિણી ની બોલાવી અને મારો ડાબો હાથ ખુબ જ જખમી હતો અને પેલો પડેલો માણસ પણ ખુબ જ જખમી હતો કેમ કે મે એને ખુબજ માર્યો હતો;રાગિણી આવી એટલે પેલા તો ડંગ રહિ ગય એણે મારો હાથ જોયો અને ઇમોશન માં આવી ને બોલી યાર તુ આવા પંગા શુ લેવા ને લેશ યાર આજે હાથ માં વાગ્યુ છે અને જો કાંઇ મોટી જાન હાની થય હોત તો; મે કહ્યુ અરે બકા તુ મારી છોડ આને ઉપાડ મે આની હાલત ખુબ જ ગંભીર કરી નાખી છે અને મે અને રાગિણી એ પેલા માણસ ને ઉપાડિને કાર માં બેસાડિયો અને હોસ્પિટલ માં એડમીટ કરાવ્યો;અને મને પણ ડાબા હાથ પર પ્લાસ્ટર આવ્યુ હતુ;સવાર પડિ એટલે મારા ઘરે રોકાએલો પેલો છોકરો;હુ એને લેવા ઘરે ગયો અને એને મે બધી વાત કરી તો એ પગે પડ્યો અને બોલ્યો;,દોસ્ત એક અજનબી ઇન્સાન કિ ખાતીર તુને અપની જાન કિ બાજી લગાદિ;તુમ ઇન્સાન કે રુપ મે દેવતા હો દેવતા સચ મે;અરે નહિ નહિ યાર મે દેવતા નહિ ઇન્સાન હુ ઔર મે તો અપને ઇન્સાનીયત કા ફર્ઝ અદા કર રહા હુ બસ;

હુ એને લઇ ને એની કંપની માં ગયો જ્યાં ઓલ રેડિ ચતુર્વેદિ હાજર હતો;

હુ ચતુર્વેદિ ને બોલ્યો કે તે એક્સેપ્ટ નહિ કર્યુ હોય કે હુ અંઇયા હાજર હોઇશ નહિ,,!!!

અરે ગઢવી સાહેબ તમે તો નારાજ થય ગયા હે યાર;હુ તમારી હિંમ્મત ને પારખતો હતો પણ તમે તો ઉસ્તાદ નીકળ્યા;

બેટા ચતુર્વેદિ આ ઉસ્તાદ ની તે ઉસ્તાદિ હજી જોય નથી અને એક વાત કહિ દઉ કે તે મને મારવા મોકલે લા માણસો માથી એક માણસ મારી પાસે છે અને હુ ચાહુ તો તને દફા તણસો સ્તતર માં તને છ વર્ષ ની જેલ કરાવી શકુ એમ છુ પણ હુ તને એક સુધરવાનો મોકૌ આપુ છુ માટે હવે તુ આવુ બીજી વાર કરીશ તો તારી જીંદગી એવી તો હુ નર્ક બનાવી ને મુકિ દઇશ કે તુ પળ પળ માટે મૌત માંગીશ પણ હુ તને મરવા પણ નહિ દઉ સમજ્યો,

અરે બાપ રે તુ તો મારો પણ બાપ છો;તુ ન્યુઝ રિપોર્ટર નહિ પણ તારે તો આઇ.પી.એસ હોવા ની જરુર હતી;

અરે ઓ ચતુર્વેદિ ગુનાઓ ને રોકવા માટે વર્દિ ની જરુર નથી એક આમ ઇન્સાન પણ ગુનાઓ ને રોકિ શકે છે જેમ કે હુ રોકુ છુ એમ;

ઓહ તો ગઢવી માંથી મહાત્મા બની ગયા છો એમ ને;પણ સાંભળ ગઢવી હુ પણ જોવુ છુ કે આમ ને તુ ક્યાં સુધી તારી મહાનતા ને આગળ લઇ જઇ શકિશ;

ઓહ એમ એવુ છે તો ઓકે ચતુર્વેદિ આ છોકરા ને તો હુ મારી ઓફિસ માં કામે લગાડિ દઇશ અને તારી એ હરકત ને આખા ગુજરાત સામે મુકિ દઇશ;

અરે રે હુ તો ડરી ગયો;તુ કેવી રીતે મારી એ હરકત ને તારી ન્યુઝ માં ચલાવીશ કેમ કે એ કાર્ડ તો મારી પાસે છે અને કાલે રાત્રે એ હમાલા ખોરો માંથી એક હમલા ખોરે એ કાર્ડ ને તારા કેમેરા માંથી કાઢી લીધુ હતુ;

ઓહહહહ અચ્છા તો તુ એમ માને છે કે મારી પાસે કાંઇ સબુત નહિ હોય એમ;એ કાર્ડ ની પાંચ કોપી પાંચેય ઓફિસો માં જતી રહિ છે અને પેલા માણસ ની ગવાહિ પણ લેવાઇ જશે અને તને સસ્પેન્ડ કરી નાખીશ;મને ખબર હતી કે કુતરા ની પુંછડિ ગમે એટલી ભોં માં ભંડારો પણ અંતે તો વાંકિ ને વાંકિ જ રે;

મે રાગિણી ને ફોન કર્યો અને ચતુર્વેદિ નુ શુટીંગ બ્રેકિંગ ન્યુઝ પર મુકિ દે અને બાકિ ની બીજી ચેનલો ને પણ આ શુટીંગ મોકલી આપે;

ચતુર્વેદિ મને થયુ કે તને એક મૌકો આપુ પણ તારી હરકોતો એવી છે કે એક પણ મૌકો આપવા ને લાયક નથી;

મે જે.ડિ. કંપની ના માલીક ને સમજાવ્યા અને એ દસ લાખ નો ઘોટાલો પેલા છોકરા એ નહિ પણ એના ખુદ ના દિકરા અભીષેકે કરી હતી અને ચતુર્વેદિ ને બે લાખ આપીને તમારા દિકરા એ પેલા છોકરા ને ફસાવ્યો હતો પણ ખેર હવે આ બધુ કહિ ને શું ફાયદો જે થવાનુ હતુ એ તો થય ગયુ પણ શેઠ આ છોકરા એ તમારે ત્યાં સાત વર્ષ નોકરી કરી અને ઇમાનદારી થી એના કામ ને અંજામ આપતો હતો પણ તમે એની ઇમાનદારી જોયા વગર આવા ચતુર્વેદિ જેવા ઇન્સાન ના લીધે તમે ધક્કા મારી ને કંપની માંથી બહાર કાઢી નાખ્યો અને એટલુ જ નહિ પણ એ છોકરો હવે અનાથ પણ થય ગયો એની માઁ આ બધુ ક્રુત્ય જોય ના શકિ અને એનુ દિલ આ બધુ સહન ના કરી શક્યુ અને એ બીચારા માજી નુ પ્રાણ પંખીડુ ઉડિ ગયુ;શેઠ તમે આ છોકરા ની હસ્તી ખેલતી જીંદગી બર્બાદ કરી નાખી છે પણ ખેર આ છોકરો તમારે ત્યાં કામ કરી નહિ શકે કેમ જે માણસ ના ઇમાનદારી પર કોઇ કિચડ ઉછાળે ને એ માણસ એ જગ્યા પર જીવી ના શકે અને કામ પણ ના કરી શકે એને શેઠ ત્યાં કામ કરવા ને બદલે તો મજુરી કરવી સારી લાગે;

આમ હુ એ છોકરા ને મારા એમ.ડિ પાસે લઇ ગયો અને એ છોકરા ને અમારા ન્યુ એકાટન્ટ તરીકે અપોઇન્ટ કર્યો એ છોકરો મારો ખુબ ધન્યવાદ કરવા નો પ્રયાસ કર્યો પણ મે એને કિધું કે ઇન્સાનીયત કા નાતા સીર્ફ ઉશકે અચ્છે કર્મો સે હોતા હે ઔર મેને ભી વહિ ધર્મ નીભાયા હે;એ માણસ બોલ્યો કે આજ ટી.વી ચેનલસ કિ ટી.આર.પી કે લીયે અપના ઇમાન ભી બેચ ખાતે હે લેકિન નહિ આજ ભી સ્કાઇ ન્યૂઝ ચેનલ હે જો કિ ઉનમે ઇમાન કો દાઉ પર લગાકે મેરે જેસે ઇન્સાન કિ જીંદગી કો સવારતે હે;દિપક સર આપ એક વોહ ઇન્સાન હે જો કિ ઇન્સાનીય કે આગે અપના સર કલમ હો જાયે તો બી પરવાહ નહિ કરતે;હુ બોલ્યો કે જીનકો સચ્ચાઇ કિ રાહ પર ચલાના અચ્છા લગતા હે વોહ જાન કિ પરવાહ નહિ કિયા કરતે ક્યુંકિ જાન કિ બાજી અક્સર સચ્ચાઇ બાહિર લાને મે હિ લગતી હે;અને એમ.ડિ એ રાગિણી એ વીષ્ણુ કાકા આવીને બધાએ મારો આભાર વ્યક્ત કર્યો અને બીજી ચેનેલો વાડા ઓએ પણ મારો આભાર વ્યક્ત કર્યો અને ચતુર્વેદિ ને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યો અને ત્રણ દિવસ ની જેલ પણ થય....

ક્રમશઃ