સ્ટોરી વિશે.. એક કાલ્પનીક છે.કોઈ ધટના સાથે સંબંધ નથી.સ્ટોરી એક એરેબિયન સમુદ્ધી લુટારાનુ જીવન તેમજ ધણા સમય પહેલાના જીવનનુ વણઁન છે.સ્ટોરી રાજા રજવાડા સમયની છે.સ્ટોરીના પાત્રો પણ વિદેશી છે.
મો:-8849286096
સ્પેનનાં સમુદ્ધમાં વહાણવટાઓ ઝહાજ હંકારીને પુર ઝડપે આગળ વધતાં હતા, એક વહાણવટાએ સમુદ્ધમાં જાળ નાખી કાઈક ખાવા માટે માંછલી મળી રહે...કપ્તાન કપાત્ન જાળમાં કંઈક ફસાયુ છે વજન વધારે છે.અરે બહાર નીકાળ.....અરે...આ...શુ કોઈ વૃદ્ધ માણસ છે.ખોલ....ખોલ જલ્દી હજી જીવે છે,,કોણ છે ભાઈ તુ તે વૃદ્ધ માણસે હુમલો કરવા જતો હતો.અજીબ અજીબ ભાષામાં વાત કરી રહયો હતો,
ઝહાજને કિનારે લાવીને તે વૃદ્ધ માણસને પોતાની ધોડાગાડીમાં નાખીને રાજમહેલ લઈ જવા રવાના થયા.ભવ્ય ઈમારતો અને શાહી આલમથી શણગાર સજેલ ભવ્ય રાજમહેલમાં દાખલ થયા..મહારાજ.....મહારાજ...જલ્દી આવો,, શુ છે આ બધુ.....મહારાજ સમુદ્ધમાં જાળમા ફસાયેલ આ વૃદ્ધ માણસ મળયો છે.અજીબ ભાષામાં વાત કરે છે.તેના હાથમા એક કિતાબ છે મહારાજ....મહારાજ આ કહે શે કે એને બોસ્કોનુ ઝહાજ ગોતી કાઢયુ છે.નામુનકીન બોસ્કો 200 વષૅ પહેલા મરી ગયો છે...ખબર છે મહારાજ બોસ્કો કંઈક શોધ કરતા મરી ગયો હતો
મહારાજે કિતાબના નકશા સામે નજર કરી....પરી અમૃત....કેટલી વારમાં ઝહાજ પહોચાડી શકશો મહારાજ સમુદ્ધની લહેરોની સાથે એક અંગત માણસે જવાબ આપ્યો
સાભળો સાભળો આજની તાજા ખબર જેક લુટેરાને આજે ફાંસી આપવામાં આવે છે.બાબા જલ્દી ચાલો આપણે ફાંસી નહી જોઈ શકિએ....બેટા ફાસી તરત ના થાય પહેલા મુકદમો ચાલશે બપોર બાદ ફાસી થશે
સ્પેનના દરેક માણસો અદાલતની બહાર ફાસી જોવા ખીચોખીચ ભરાઈ ગયો છે.શોર બકોરચારે બાજુ છે.એક સૈનિક જેલમાં ગયો ચલ નિકળ બહાર આયો મોટો સમુદ્રી લુટેરો પોતાને મોટો કેપ્ટન સમજે છે,તારા માટે ખુદાને પ્રાથૅના કરીશ ચલ ......શાન્ત રહો....શાન્ત રહો,,,,,અદાલતમાં હાજર છે પ્રખ્યાત લુટેરો ધણા બધા જુમૅનો અપરાધી કેપ્ટન જેક....કેટલીવાર સમજાવુ મારુ નામ ગીબ્સ છે લુટેરાના શબ્દો પર કોઈનુ ધ્યાન નથી...સાભળો સાભળો કેપ્ટન જેકના કેસનો ફેસલો લાવવા તસરીફ લાવી રહયા છે જેકોબ સ્મીથ ચારે બાજુ શોર બકોર કાનના પડદા તુટી જાય એટલી જોરથી શોર બકોર થઈ રહયો છે.જેકોબ સ્મીથ પોતાનૂ સ્થાન ગ્રહણ કરે છે..જેકની નજર સ્મીથ પર જતા તેને અંદાજ આવી ગયો કે આ સ્મીથ નથી પણ પોતાનો મિત્ર ડેવિન છે.ડેવિન ને પણ કેદ કરવામાં આવેલ હતો,ડેવિન પણ મનમાં મુસ્કાઈ રહયો હતો આખરે મિત્રએ ઓળખી લીધો આખી બેઠક પોત પોતાના મંતવ્યો આપી રહયા હતા ચારે બાજુથી... ફાંસી આપો..ફાંસી આપોના નારા ચાલુ હતાં...Order...order શાંન્તી રાખો,ફાસી આપો...ફાંસી આપો....શાન્તી રાખો આને કંઈક બોલવા દો સાહેબ મારુ નામ જેક નથી મને જબરજસ્તીથી લાવવામા આવ્યો છે.મારુ નામ ગીબ્સ છે.કોઈ સબુત હોય તો હાજર કરો,,,,નથી....ઓકે તો કેપ્ટન જેકને સબુતના અભાવે ફાંસી આપવામા નૈ આવે પણ આજીવન કારાવસ માટે સ્પેન કાટ્રોની જેલમા રાખવામા આવ છે.
જજ સ્મીથ પોતાની બેઠક પરથી ઉભા થઈને ઝડપથી અસલ જજના કમરામાં દાખલ થયા જયા જજ સાહેબને દોરડાથી બાંધવામા આવેલ હતા.પોતાનો પહેરવેશ જજની સામે ફેકયો..થોડેક દુર જતા એક સૈનિક જોઈ ગયો અચાનક દસ પંદર સૈનિકોનુ ટુકડીએ ડેવિનને બંધક બનાવી દીધો.ગીબ્સ અને ડેવિનને કાટ્રોની જેલમાં લઈ જવા એક બગી મંગાવવામા આવી બંનેને બગીમા બેસાડયા પુર ઝડપે બગી કાટ્રોના રસ્તે આગળ વધી રહી હતી બગીની આગળ સૈનિકોનુ ઝુંડ અને પાછળ પણ એકે બાજુ ભાગવાનો રસ્તો પણ નથી,,,,ગીબ્સ તુ કંઈ રીતે ફસાઈ ગયો આતો હુ હતો કે તુ બચી ગયો નહીતર આજે તારો લાસ્ટ દિવસજ હતો...હા...હા ધન્યવાદ તારો હુ સિરાજ નામનુ ઝહાજ લુટ કરતા પકડાઈ ગયો શુ...અને તુ હુ તો ભાઈ પરી અમૃતની શોધમાં શુ......વધુ આવતા અંકે
આપની પ્રતિકીયા ઝણાવજો