Ragini - 7 in Gujarati Love Stories by Deeps Gadhvi books and stories PDF | રાગિણી ભાગ-7

Featured Books
Categories
Share

રાગિણી ભાગ-7

એ ત્રણ બાઇક સવારો માંથી બંટી હતો અને હુ કાર નો ડોર ખોલી ને નીચે ઉતર્યો ત્યાં બંટી બોલ્યો, આ ગયા ફરીસ્તા દેખો તો જરા ઇસકો, વાહ વાહ શુ સ્ટાઇલ છે તારી યાર; અરે લંબ્લુ એક વાત મને કે યાર કે તારે શું જરુર હતી પેલા મહેમુદિયા ને બચાવાની અને એનો મસીંહા બનાવાની હે...!!!

હુ પ્રેમ થી બંટી ને બોલ્યો કે જો ભાઇ એ મહેમુદ ની જગ્યા પર તમે હોત ને તોય પણ તમારી પર વાર ના થવા દેત, અરે ભાઇ શુ માંડ્યુ છે આ બધુ યાર કયાં વેર નુ તમે લોકો જતન કરો છો, આમ બાજીને કોલેજ ની સાથે તમારુ નામ શું કામ ખરાબ કરો છો;અને રઇ વાત મારી તો હુ તો તમારો અને મહેમુદભાઇ બેવ નો દોસ્ત જ રહિશ તમારે જે સમજવુ હોય એ સમજી લો; અને જો મારી પર હજી ઘા' કરવો હોય તો કરી લો હુ ઉફ્ત નહિ કરુ પણ પ્લીજ આ બધુ પતાવો યાર,

બંટી બોલ્યો પત્યુ તારુ લેક્ચર અરે યાર તુ ભણવા આવ્યો છે કે ફિલોસચફિ જાડવા હે, , !!

તને ખબર છે મહેમુદ દોસ્તી ના નામ પર કલંક છે કલંક એ તને નહિ સમજાય કેમ કે તુ હજુ નવો છો અને હા આજ નો દિવસ રહેવા દઉ છુ તને પણ જો કાલે મહેમુદ ની આગળ પાછળ ફર્યો છે ને તો તુ પણ મારો દુશ્મન જ ગણાયસ સમજ્યો અને હા જો તુ એકલો રહિશ તો હુ સમજીસ કે તુ મારો દોસ્ત છે,

મે કિધુ મારા માટે તમે બેવ મારી આંખો છો અને હુ એમાની એક પણ આંખ ફોડવા માંગતો નથી પણ હા મને સમજવા જઇશ તો હેરાન થઇશ માટે કહુ છુ માર તરફ રહિશ તો ફાયદા માં જઇશ નહિંતર ખાડા માં પડિ અને બહાર નીકળવુ પણ આકરુ લાગશે, પેલી મુલાકાત ને મારે આખરી મુલાકાત માં બદલવી નથી માટે મારી રાહ છોડ અને અમને જવા દે યાર...

બંટી અરે અરે ધમકિ આપે છે કે સમજાવે છે યાર અરે તુ મને ઓડખે છે હુ કોણ છુ, મારો અહિનો પ્રધાન છે અને આ જ કોલેજ નો ડિન પણ છે માટે કહુ છુ જો તારે આગળ ભણવુ હોય તો મારા માં ભડિ જા યાર...

વાહ દોસ્ત સારો ફાયદો ઉઠાવે છે બાપા ની ખુરશી નો પણ એક વાત આ ગઢવી ની યાદ રાખજે કે ખુરશી ની જગ્યાં બોવ ઓછી હોય છે પણ એની આબરુ બોવ ઉંચી માટે આમ બાપા ની આબરુ ને બેફામ વેહચીશ નહિ અને એક સારી જીંદગી જીવ અને બાપા નુ નામ રોશન કર બકા હજુ ધણી જીંદગી છે,

વાહ દોસ્ત વાતો તો બોવ ઉંચી કરે છે પણ જોઇએ તુ કેટલા દિવસ આ કોલેજ માં કાઢિ સકિશ ગુડ બાઇ...

ઉફફફ યાર દિપક શુ કરે છે તુ આની સામે બોલવાની શુ જરુર હતી તમારે, , , !!!તમે એને ઓડખતા નથી યાર એ બોવ લુખી ચીજ છે, કાજલ ઘબરાતા અવાજે બોલી...

અરે એ લુખી ચીજ હોય તો હુ પણ લુખી ચીજ ને વેચી ને દાળીયા ખાવ એવો છુ મેડમ તમે મારી ચીંતા નહિ કરો કેમ કે હવે હુ આવ્યો છુ કોલેજ માં અને હુ જ્યાં ભણ્યો છુ ત્યાંનુ વાતાવરણ હંમેશ ને માટે ઠંડુ અને નરમ કરતો રહ્યો છુ અને અંઇયા પણ હવે કંઇક એવુ જ કરવુ પડશે..

આવી રીતે અમે એક બીજા ને ચેતવતા હતા ત્યાં મારી હોસ્ટેલ આવી અને હુ ઉતરી ને ડોર બંધ કર્યો અને કાજલ ને બાઇ બોલી ને જતો હતો ત્યાં કાજલ બોલી યાર હજુ પાંચ જ વાગ્યા છે અને આટલા લાંબા સમય માં તમે અહિ કરશો શુ...????

અરે કંઇ નહિ બસ ફ્રેશ થયને વાંચવા બેસીસ કેમ કે એક્સામ ની તૈયારી જેટલી વેલી થાય એટલુ સારુ ને...

વેલ અમમ દિપક પણ કાલે સંન્ડે છે તો તમે સંન્ડે ના શુ કરશો..???

કંઇ ખાશ નહિ બસ અહિ જ હોઇશ અને એયય ને મસ્ત બધા સમાજ ના છોકરો ભેગા મડિને ડાયરો કરીશુ બીજુ શુ...!!!

ઓહ વાવ નાઇસ બટ કેન વી લંચ ટુ ગેધર ઇફ યુ ડોન્ટ માંઇન્ડ શો...!!!!

વેલ આઇ વીલ ટ્રાઇ નોટ સ્યોર આઇ વીલ કોલ યુ વ્હેન આઇ ફ્રિ...!!!ઓકે

ઓકે....

મે કાજલ ને સંન્ડે ના કોલ કર્યો અને કાજલે કોલ ઉઠાવ્યો અને મને એણે ઇસ્કોન મોલ ની પાછળ એક રેસ્ટોરેન્ટ માં લંચ માટે ઇન્વાઇટ કર્યો અને મને બસ ની ખબર ન હતી એટલે હુ રીક્ષા કરી ને ગયો ત્યાં તો એની સાથે એક બીજો છોકરો પણ હતો, મને થોડુક કંફ્યુશન જેવુ લાગ્યુ એટલે મે કાજલ જોવે એમ એક નાટક કર્યુ અને મારા દોસ્ત ને ફોન કર્યો અને બોલ્યો કે પાંચ મીનીટ પછી મને કોલ કરજે ઓકે...

આમ હુ રેસ્ટો માં અંદર ગયો અને હાય હેલૉ કર્યુ પણ કાજલે મારો ચહેરો વાંચી લીધો હતો એટલે એ બોલી કે આ મારો ભાઇ અર્પીત છે અને અમે લોકો લંચ કરવા આવ્યા હતા તો તમને પણ બોલાવી લીધા...

હાસસસસ યાર દિલ માં રાહત થય એ સાંભળી ને કે એ જસ્ટ એનો ભાઇ હતો મને તો ફાળ પડિ ગયો હતો દિલ માં યાર અને કાજલ પણ બોલી ગય એ સારુ કેવાય...

મારા દોસ્ત નો કોલ આવ્યો એટલે ભે કાપી નાખ્યો કેમ કે હવે કોઇ પણ બાના ની જરુર ના હતી કેમ કે હકિકત માલુમાત થય જ ગય હતી તો પછી બાનુ કાઢી ને જવા થી કાઇ ફાયદો ન હતો...

વેલ તમે શું લેશો જમવા માં...???

અમમમ શુધ્ધ કાઠીયાવાદિ જ ફાવશે કારણ કે બીજુ બધુ ખાવા ની આદત નથી...

ઓહકે ગુડ, શો અર્પીત તુ શુ લહિશ...???

જી દિદિ મને પણ કાઠીયાવાદિ જ ચાલશે કેમ કે બાજુ માં પણ પ્યોર કાઠીયાવાદિ બેઠા...હાહાહાહા

વેલ તો હુ પણ કાઠીયાવાદિ ખઇશ...

આમ કાજલે ત્રણ કાઠીયાવાદિ ઓર્ડર કરી અને એનો ભાઇ જરા વોશરુમ ગયો એટલે હળવે રહિને કાજલે પુછ્યુ કે મારા ભાઇને જોઇને તમેને કેવુ લાગ્યુ, પણ મે તમારા મોં પર સાફ સાફ જોયુ કે તમે અંદરખાને મુંજાએલા હતા અને વીચારતા હતા કે આ કોની સાથે આવી હશે એમ...

જી ના ના ના એએએએએવુ કંઇજ નથી કાજલજી વી આર અ ગુડ ફ્રેન્ડ્સ યાહ....

ઓકે ઓકે બાબા વી આર ફ્રેન્ડ્સ બટ ઓન્લી યુ નોટ મી ઓકે...

કેમ તમે મને ફ્રેન્ડ નથી માનતા...????

ત્યાં એનો ભાઇ આવી ગયો ને મારી વાત અધુરી રહિ ગય પણ ખેર કાંઇ વાંધો નહિ આજ નહિ કાલે જવાબ મેડવી લઇશ...

જમવાનુ ખુબ જ સારુ અને પોષ્ટીક હતુ એક દમ કાબીલે તારીફ હતુ અને લંચ પૈ કરવા જતો હતો ત્યાં અર્પીત આવ્યો કે આ શું કરો છો તમે...!!

મે કિંધુ કે બીલ પૈ કરુ છુ...!!!!

અરે હોતા હશે કાંઇ મેમાન ના થોડા લેવાતા હશે કાંઇ..!

ઓહ ભઇ લેતો નહિ કાંઇ હો...!!! મેમાન છે લા...

આખરે બીલ પૈ પેલા અર્પીતે કર્યુ અને અર્પીત ને કોલ આવ્યો એટલે એ બાર ગયો અને હુ રેસ્ટો ની બહાર આવ્યો અને કાજલ ને કિધુ કે ચાલ આઇસક્રિમ ખાઇએ,

હુ અને કાજલ આઇસક્રિમ ખાવા ગયા ત્યાં એક છોકરો એક છોકરી જોડે લુખ્ખાગીરી કરતો હતો એટલે હુ કાજલ ને પાછળ કરીને એ છોકરા પાસે ગયો અને બોલ્યો...

ઓ ભઇ શુ છે તારે...!!!

પેલો બોલ્યો તારે શુ છે એ બોલ ને...!!!

જો ભાઇ આ રેવા દે નહિતર મોંધુ પડશે...!!!

લ્યાં તુ છે કોણ મને મોંધુ પાડવા વાળો (આમ બોલીને મને મારવા હાથ ઉપાડ્યો)

મે એનો હાથ પડકિ ને એની જ પાછડ કર્યો અને હું એની પાછળ થી લાતો મારવા લાગ્યો અને સટાક સટાક એમ ફે ત્રણ જાપટુ મારી અને એ ભગતા ભાગતા બોલતો ગયો કે અહિં જ ઉભો રે જે હમણા આવુ છુ, હુ બોલ્યા જા જા હવે છાની માની ઉભા રાખવા વાડિ...

પેલા બેન ને પુછ્યુ કોણ હતુ એ...???

બેન બોલી ખબર નહિ મોલ માં હતી ત્યારનો પાછળ પડ્યો હતો...ભાઇ થેન્ક્યુ...

અરે ઇટ્સ ઓકે બેન સંભાળીને જાજો...

હુ કાજલ પાસે આવ્યો અને કાજલ બોલી શુ જરુર હતી તમારે આવુ કરવાની હે...!!!

અરે અરે એ એક સ્ત્રી ની છેડતી કરતો હતો યાર એમ કેમ થવા દઉં...!!!

હા તો પબ્લીક છે પોલીસ છે તમારે વચ્ચે પડવાની શી જરુર હતી...

અરે કાજલ સમજો એ સ્ત્રી ની મર્યાદા ને ને ઠેસ પહોચાડતો હતો અને તમારી પબ્લીક ઉભી ઉભી જોતી હતી અને પોલીસ ને કોઇ પણ કોલ કર્યો...!!! નહિ ને..!!

ખેર જવા દો એ બધુ ચાલો આપણે જઇએ એમ બોલતા હુ કાજલ ને આઇસક્રિમ ની શોપ પર લઇ ગયો...

ઓફવો તમે તો નારાજ થય ગયા, અરે બાબા હુ આવુ કાંઇ થાઇ એટલે મારા પોતા પર કાબુ રાખી શક્તો નથી, હુ આવુ કાંઇ બરદાસ્ત કરી શક્તો નથી યાર, પ્લીજ કાજલજી સમજો મને...

કાજલ બોલી ઓકે બટ નેક્સ ટાઇમ કરશો તો હુ વાત કરવાનુ બંધ કરી દઇશ સમજ્યા તમે...

અરે કાજલજી તમે પર ખરા છો હો, માણસ અન્યાય નો સામનો કરવાનુ કે પણ તમે તો ઉલ્ટાનુ મને અન્યાય ની સામે જુકવાનુ કો છો એ મારા થી કેમ બને...!!!

એમ નહિ બને ને...!!!તો ભુલી જાઉ મને અને હુ મારા રસ્તે અને તમે તમારા રસ્તે...ઓક..!!

અરે અરે ઓકે બાબા હવે આવુ નહિ કરુ બસ કાનુન બોલાવી લઇશ પણ હુ વચ્ચે નહિ પડુ...ઓકે..!!

હવે તો હસો યાર અને આ જો આઇસક્રિમ પણ ઓગળી ગય તમારી વાતો સાંભળીને...હાહાહાહાહા

અચ્છા જી તો મારી ફિરકિ લો છો...

આમ હુ અને કાજલ વાતો કરતા હતા ત્યાં અચાનક મહેમુદ આવ્યો...

ઓ ભાઇજાન સલામ આલેકુમ...

આલેકુમ સલામ ભાઇજાન તસરીફ રખે..!!

જી તમે અહિં ક્યાંથી આવ્યા ભાઇજાન...!!!

અ જી કેસે ના આતે હમ તો રહેતે હિ યહિ હે..!!

શરિફ ગરીબે નવાજ કા નાકા તો શુના હિ હોગા જી હમારા ગરીબ ખાના વહિ હે કભી આઇયેગા હમારે ગરીબખાન ને મે ખુબ નવાજેંગે આપકો જનાબ...

જી શુક્રીઆ ભાઇજાન ઇસ ઇંદ કો આઉંગા મુબારકબાદ દેને ઇન્સાઅલાહ રહેમ બક્સે હમારી દોસ્તી પર...

જી હા અલ્લાહ કિ મેરબાની ગઢવી સાહેબ આપકિ વર્ના આપ જેસા નીહાયતી શરીફ બંદા આજકલ કિસકો મીલ્તા હૈ...

જી યે તો આપકા બડ્ડપન હે ભાઇજાન હમ તો વો જો દોસ્ત કે દામન કો કભી ડાધ ના લગને દેનેવાલે દોસ્ત હે..

કાજલ બોલી ભાઇજાન આપકે ઇસ દોસ્ત કિ હરકત જરા સુનીએ અભી એક લુખ્ખે કો પીટ દિઆ ભરી મહેફિલ કે સામને ઔર વોહ ધમકિ દે કે ગયા હે કિ વો આએગા ઓર ઇસકિ ખેર ઉતારેગા...

અરે કાજલ બેન ફિક્કર ક્યું કરતી હો જબ દિલ મે ઇમાન હો તો દુનીયા જુક જાતી હે પર ઇમાન કો જુકા નહિ શક્તી યે ગઢવી સાહેબ તો બડે હિ ઇમાન ઔર ન્યાય કે પુજારી હે ફિર ઇસકા કોન બાલ ઉખાડ શક્તા હે...

લો ભાઇજાન મે આપકો ઇનકિ સીકાયત કર રહિ હુ ઔર આપ હે કિ ઇનકો ઉક્સા રહે હે, આખીર આપ દોનો ચાહતે ક્યાં હો, , , !!!

આપકે પાસ બહુત સારી જીંદગી પડિ હે ઔર આપ એસે એસે પંગે લે કરકે ક્યું મુસીબત સર લેતે હો યાર...

મે કાજલ ને કિધુ કે યાર જીંદગી હોય તો એનો મતલબ એવો નહિ કે અન્યાય ને અંદેખો કરવો, બલકિ એની સામે લડવાનુ હોય...

હા પણ લડવા માટે પોલીસ છે પ્રસાંસન છે, તમારે લોકો એ માથે લેવાની શુ જરુર છે, , !!

અચ્છા બાબા છોડો આ વાત યાર ચલો ક્યાંક બીજે જઇએ, ભાઇજાન મહેમુદ ચલે...???

જી શૂક્રિઆ મેરે અઝીજ દોસ્ત લેકિન મુજે થોડા કામ હે તો મે બહાર કો જાઉંગા તુમ અગર હમારી બાઇક લેના ચાહતે હો તો લે જા શક્તે હો...!!!

મે કિંધુ અ જી શુક્રિઆ જનાબ પર ઇન મહોતરમા કે પાસ કાર હે તો હમ ઉસી મે સફર તય કર લેતે...!!! ક્યું જી સહિ હે ના...!!!!

કાજલ બોલી જી બહેતર...અચ્છા ભાઇજાન ખુદાહાફિઝ...

જી જી ખુદાહાફિઝ...

હુ અને કાજલ સાબરમતી રીવરફ્રન્ટ બાજુ ગયા અને ત્યાં એક શાંત અને એકાંત માં બેઠા હતા અને એક બીજા ની વાતુ કરતા હતા,

કાજલ બોલી અચ્છા તો અમમમ જામનગર માં તમારે કોઇ ગર્લફ્રેન્ડ ખરી...???

જી ના જસ્ટ બધા ફ્રેન્ડ્સ છીએ પણ કોઇ ખાસ અંગત અફેર કોઇ ની જોડે નથી..!!

ઓકે તો માતા પિતા એ કોઇ છોકરી શોધવાનુ શરુ કર્યુ છે કે પછી આમ જ...!!!

વેલ અમમમ એતો મને ખબર નથી પણ હાલ ફિલ્હાલ મને કોઇ ઉતાવડ નથી...!!!

અચ્છા તો અમમમ તમારી પસંદગી તો હશે ને કે તમારે કઇ ટાઇપ ની છોકરી ને તમારી જીંદગી સોપવા માંગશો...!!!

અમમમ હજી તો એવો કોઇ પ્લાજ વીચાર્યો નથી કારણ કે હજી કોઇના પ્રત્યે એવુ એક્ટ્રેશન થયુ નથી...

વેલ અમમમ કેવુ એકટ્રેશન મતલબ કે તમને આમ સંતોષતા ની અનુભુતી દિલ માં થાઇ એવુ એક્ટ્રેશન...???

જી હા બસ એવુ જ...પણ તમે કેમ આવા સવાલો પુછો છો...???

તમે કોઇ દિવસ છોકરીઓ વીશે વીચાર્યુ છે કે તમને જોઇને એને કેટલુ આકર્ષણ થતુ હશે...!!!

ના એતો મે વીચાર્યુ નથી કારણ કે મે કોઇ દિવસ છોકરીઓ ને બને એટલુ હુ પાસે રહેતો જ નથી આતો આપણે સેમ કાસ્ટ છીએ એટલે આપણે સાથે રહિએ છીએ બસ આનાથી વીશેષ દિલ અને દિમાંગ માં કંઇજ નથી...!!!

ઓકે વેલ તો બોવ લેટ થયુ છે તો હુ તમને હોસ્ટેલ ડ્રોપ કરી દઉ અને હુ પણ ઘરે જવા માટે નીકળી જઉ...

આમ હુ અને કાજલ બંને એક બીજા ના ઠેકાણે પહોચ્યા પણ મને કાજલે કરેલી વાત ખુબ જ ઉંડા દિલ માં ઉતરી ગય હતી કે ભલે મને છોકરીઓ તરફ નુ આકર્ષણ ના હોય પણ શું છોકરીઓ ને મારી સાથે કોઇ આકર્ષણ રહ્યુ હશે, આમ હજારો સવાલો દિલ માં ઉત્પન થતા હતા પણ જવાબ એક પણ ના નહોતા મડતા...

શું ખરેખર આવુ હશે કે છોકરીઓ મારા તરફ આકર્ષાય...!!!કાજલ નો મતલબ મને કાંઇ સમજાતો ન હતો, એક બાજુ સ્કાઇ ન્યુઝ ટી.વી નો લેટર આવ્યો હતો જોબ ઇન્ટરવ્યુ માટે નો અને એક બાજુ કાજલે મારી સામે મુકેલો સવાલ...!!

સવાર ના પાંચ વાગે ઉઠ્યો ફ્રેશ થયને ર્ફસ્ટ કામ એ કર્યુ એ કે ભગવાન માતાજી ને દિવા ધુપ કરીને મનાવ્યા અને ઇન્ટર્વ્યુ સારુ જાય એ માટે ની પ્રાથના કરી...

સવાર ના આઠ વાગ્યા એટલે રીક્ષા પકડિ અને રીક્ષા માં ઓલરેડિ એક છોકરી બેઠી હતી જોકે કેમ ઉભી રાખી રીક્ષા એ બાબત નો ઝગડો કરવા લાગી અને મે એમને કિંધુ મેડમ ઇટ્સ ઓકે તમે જાઉ હુ બીજી રીક્ષા લઇ લઇશ અને એમણે મારી સામે જોયુ એટલે કંઇ પણ બોલ્યા વગર બેસવા નુ આમંત્રણ આપી દિધું અને હુ રીક્ષા માં બેઠો અને રીક્ષા આગળ ચાલી અને બંને ચુપ બેઠા હતા પણ પેલી છોકરી થી રેવાનુ નહિ એટલે પુછ્યુ....

જોબ ઇન્ટરવ્યુ માટે જાઓ છો...???

હુ બોલ્યો;જી હા...

કઇ કેટેગરી ની જોબ...???

જી જર્નાલીસ્ટ એસ રિપોર્ટર

ઓહ વાવ વ્હોટ અ કો એક્સીડેન્ટ હુ પણ જર્નાલીસ્ટ એસે ન્યુઝ એડિટર માટેનુ ઇન્ટરવ્યુ આપવા જાઉ છુ...

ઓહ ધેટ'સ રિઅલી ગ્રેટ...ઓલ ધી બેસ્ટ...

ઓહ યા સેમ ટુ યુ મીસ્ટર...???? નામ પુછતી હોય એવા એટીટ્યુડ સાથે બોલી...

જી દિપક...દિપક ગઢવી....

જી હુ રાગિણી...રાગિણી મલ્હોત્રા...

મે ગ્રેટ કહિને વાત ટુંકાવી...

રાગિણી બોલી હુ સ્કાઇ ન્યુઝ માં ઇન્ટરવ્યુ આપવા માટે જાઉ છુ...!!! ને તમે...???

હુ બોલ્યોʼ, જી વાહ અગ્ગેન સેમ ટુ યુ...

ઓહ ગોડ કેટલુ મડતુ આવે છે આપણુ નહિ દિપક...!!!

જી હા રાગિણી...

કઇ કોલેજ માં છો તમે દિપક...!!!

જી ગુજરાત કોલેજ...ફાઇલ યર માં...

અરે વાહ મારો ભાઇ પણ એજ કોલેજ માં છે...

અચ્છા સારુ શુ નામ એમનુ...???

જી વીક્રાંત પણ બધા એને બંટી કહે છે...

શું કિધું બંટી તમારો ભાઇ છે....!!!!

હકિકત ક્યાંરે છુપાતી નથી અને આવુ જ કંઇક બનવા જઇ રહ્યુ હતુ, રાગિણી બંટી ની બેન છે અને એ બંટી નો મારી હારે છત્રીસ નો આકડો છે જો એ ત્યાંરે ખબર પડિ જાત તો કદાચ એ ધટના ક્યાંરે ન બનત...

સમય એનુ કામ કરતો જાય છે એમા કોઇક આગળ આવે તો કોઇક પાછળ રહિ જાય છે...

હુ તો ખેર હંમેશા પાછળ રહ્યો છુ એટલે તો જ હુ જર્નાલીસ્ટ નો કોર્ષ કર્યા પછી કોલેજ પુરી કરવા ગયો અને હવે જે આગળ થવાનુ હતુ એણે કોઇ રોકિ શકે તેમ નો હતુ...

રાગિણી ને હવે ખબર પડશે કે બંટી અને દિપક વચ્ચે શું બન્યુ હતુ...

ક્રમશઃ