‘
અમેરિકl એ દુનિયાનો નંબર ૧ લોકશાહી દેશ છે,
.
અમેરિકા માટે ઘણા લો કો ને લવ અને હેટ નો સંબંધ છે
આવું માત્ર ભારતના નહિ દુનિયાભરના લોકો માટે કહી શકાય.
..કારણ અમેરિકા દુનિયાનો નબર ૧ દેશ લાંબા સમયથી છે..
.
આપણે ઘણીવાર અમેરિકાની સ્પર્ધા કરવાની વાત કરીએ છીએ
તો ક્યારેક સરખામણી પણ કરતા હોઈએ છીએ
બાકી અમેરિકાની ઈર્શ્યા તો ગણl કરે છે
આવું આ અમેરિકા આખરે છે શું ખરેખર ?
જોકે અમેરિકા ફરવા અને પ્રવાસ માટે નો દેશ છે. અને ઉતમ સુવિધાઓ પ્રવાસીઓની ત્યાં ઉપલબ્ધ છે
પરંતુ આપણા લોકો ત્યાં ડોલર કમાવા અને કાયમી રહેવા વિશેષ જાય છે..
અને ત્યાં ગયા પછી તેમની ઈચ્છા કાયમી વસી જવાનો જ હો ય છે.
ડોલર જેટલા થાય તેટલા ભેગા કરવા અને વિશેષ સારી લાઈફ સ્ટાઇલ માણવા ત્યાં રહેવાનું વિશેષ પસંદ કરતા હોય છે.
દુનિયાભરના લોકો અમેરિકાને કમાવા અને રહેવા માટે વિશેષ પસંદ કરે છે.
એ હવે હકીકત બની ગઈ છે.વીસમી સદીથી જ અમેરિકા તરફ દુનિયાના લોકોની દોટ શરુ થઇ હતી.
તેનું કારણ આ દેશની સમૃદ્ધિ અને વિકાસ મુખ્ય છે.
દુનિયા જેને નંબર ૧ દેશ કહે છે એ અમેરિકા આજે તો
ઈમીગ્રન્ટ નો દેશ બની ગયો છે.
અમેરિકા પ્રવાસીઓ માટે બહુ સુંદર દેશ છે .
આખો દેશ ખુબ સરસ રીતે planned કરેલો
એટલે કે well planned દેશ છે.
અને પ્રવાસીઓની ઉત્તમ સુવિધાઓ ત્યાં છે.
વીસlની માથાકુટના કlરણે ટ્રાવેલ એજન્ટો બીજl
દેશોમાં નજર દોડાવે છે…..
એટલે અમેરિકા ના ભાગે આવતો ટ્રl વેલનો ધંધો બીજે ડાયવરટ થાય છે..
લોકોએ તેને ડોલરિયો દેશ બનાવી દીધો છે
એટલે કે ડોલર કમાવવા માટે અને રહેવા માંટે નો દેશ બનાવી દીધો છે.
આથી પવાસ નકશા પ્ર ર એ પાછ ળ ધકેલાતો જાય છે.
પ્ર વાસ કરવા માટે જવું છે એમ કહો તો પે લો વિસા ઓફિસર
પણ તમારી તરફ શંકા થી જુએ અને તમારો વિસા રીજેક્ટ
થઇ જાય એવું પણ બની શકે છે.
મજાની વાત એ છે કે આ દેશમાં જેટલા કાયદેસર વિસા
લઈને રો જ મુલાકાતીઓ આવે છે તો બીજી તરફ
ગેરકાયદેસર વગર વિસા એ પણ સારા એવા
લોકો રોજ આવે છે .
જે દુનિયા ભરમાંથી અને ખાસ કરીને દક્ષીણ અમેરિકાથી
ગુસી જાય છે.
એક અંદાજ પ્રમાણે અમેરિકામાં એક કરોડ થી વધુ લોકો ગેરકાયદેસર વસવાટ કરતા હશે.
દેશ બહુ વિશાળ હોવાથી એની સીમl થી ઘણા આ રીતે
આવી શકે છે.
અને વરસો થી નોકરી ધંધા પણ કરી રહ્યા છે.
અમેરિકા એકમાત્ર એવો દેશ છે કે જ્યાં રૂબરૂ ઈન્ટરવ્યું વગર વીસ l મળતો નથી અને ત્યાં પ્રર્વશ માટેના નિયમો સખત છે.
પણ જયl વધુ કડકાઈ ત્યાં છીંડા પણ એટલા જ હોય
તેમ અહી પણ છે.
ભારતીયો એ ત્યાં સારું એવું જમાવ્યું છે તેમાં કોઈ શંકા નથી.
ભારતીયોની લોબી પણ વધુ અને વધુ મજબુત થતી જાય છે.
ગુજરાતીઓ ત્યાં વેપાર ધંધામાં છે તો અન્ય ભારતીયો અને ગુજરાતીઓ પણ નોકરી કે પ્રોફેશનલ તરીકે વિશેષ છે.
એક સમય હતો આપણl ડોક્ટરોએ અમેરિકા તરફ જાણે દોટ મૂકી હતી અને યુવાનોમાં પણ અમેરિકા નું ઘેલુ કે ગાંડપણ હતું.
પણ એકાદ દાયકાથી અમેરિકા થી ભારત પરત ફરનારા અને અહીજ નોકરી ધંધા કરતા લોકો પણ મળી આવશે.
અમેરિકા ના મૂળ લોકl ક્યાં એ સવાલ છે.
મૂળ તો અમેરિકા શોધાયો ૧૫ મી સદીમાં કોલમ્બસ દ્વારા ..
તે પછી યુંરોપીયાનોએ અને અંગ્રેજોએ ત્યાં જવા નું શરુ કર્યું
અને યુરોપના વિવિધ દેશો નો અમેરિકા માં વર્ચસ્વ જમાવવા સંઘર્ષ અને લડાઈઓ પણ થયા.
જેમાં અંગ્રેજ અને ફ્રેંચ તેમજ છે લા સ્પેનીશ લોકો પણ હતા.
આજે તો અમેરિકા ના ગોરાઓ એટલે યુંરોપી યનો મૂળ છે જેઓ છેલ્લા ૫૦ ૦ વરસો થી ત્યાં વસી રહ્યા છે અને ખાસ તો અંગ્રજો ….
એટલે તેમની એનેક પેઢી ઓ થઇ જેમના માટે હવે અમેરિકા જ તેમનો દેશ છે .
બીજા પોતાની સેવા માટે મજદૂર તરીકે અફ્રીકાનોને લાવેલા જેઓ એક સમયે ગુલામો હતl.
અમેરિકા ને આજાદી મળી એ પછી આ તમામ અફ્રીકાનોને સમાન અધિકારો મળ્યા છે .
એટલે સ્વતંત્ર લોકશાહી દેશના તમામ હક્કો અને અધિકારો અlમને મળ્યા છે અને તમામ હોદ્દા ઓ અને હક્કો તેઓ ને છે . \
અમેરિકા ના પ્રેસિડેન્ટ બરlક માં આફ્રિકન અમેરિકન પ્રમુખ પહેલા છે જેઓ દસ વરસ અમેરિકાના પ્રમુખ રહ્યા છે.
આ લોકોને આફ્રિકન અમેરિકન કહી શકો [પણ કlળા કહો તો કાયદેસર તમારી સામે કામ થાય
જેમ અlપણે ત્યાં અમુક જlતી માટે છે તેમ તમે તેમની સામે અપમાન જ નક વર્તન કે ભાસા નથી વાપરી શકતા.
છેલા થી એશિયનોની મોટી વસ્તી પણ આ દેશ થી આકર્ષી ને અહી આવે છે . જેમાં પ્રોફેશનલ્સ વિશેષ છે.
ચીનના તેમજ ભારતીયો સિવાય પણ ઘણl અlરબ કે અન્ય એશીયાઇ દેશના લોકો એ અમેરિકાને પોતાનો દેશ બનાવ્યો છે.
અમેરિકાના ઘણા શહેરો એટલેકે townકે વિસ્તારો માં તમને એશિયાનો જ જોવા મળશે.
બીજા બહુ ઓછા દેખાશે. ઘણી જગ્યા માત્ર ભારતીયો જ દેખાય .
આજ છે અમેરિકાની લક્ષ્નીક્તા કે વાસ્તવિકતા
અમેરિકા હવે દુનિયાનો દેશ બની ગયો છે એવો દેશ જ્યાં દુનિયાના બધા દેશોના તમામ ખંડોના લો કો વસે છે.
અને અહીના નાગરિકો છે.
એટલેજ અમેરિકા ની સરખામણી કે સ્પર્ધા અlપણl માટે તો ઠીક દુનિયાના કોઈ દેશે કરવા જેવી નથી.
સમાન હકો અને અધિકારો તમામ ગોરા. કlળા કે એશિયન નાગરિકોને મળે છે .
જોકે શિસ્ત અને કાનુન પાલન માટે અમેરિકા સખત છે.
લોકશાહીના નામે કોઈ લોલામ્પોલ આપણl જેવું ના ચાલે…
ખાસ કરીને અહીની સ્વછતાં અને શિસ્તપાલન અનુસરણીય છે.
સ્વચ્છતા નું પાલન ન કરવું હોય અને જ્યાં ત્યાં આપણી જેમ જ્યાં ત્યાં કચરો ફેકવો હોય કે થૂકવું હોય તો દંડ ભરવોપડે .
અમેરિકાના શહેરોમાં આવી દંડ ની જ જબરી આવક સ્થાનિક સતાને થતી હોય છે.
ખાસ કરીને ન્યુયોર્ક શહેરમાં ગંદકી કરનારાઓ દર વરસે લાખો ડોલરની રકમ તેની સ્થાનિક સત્તાને ભરે છે.
આપણl દેશને સ્વસ્છ બનાવવા અlવl જ ભારેખમ કાયદા કરી તેનું પાલન પણ કરાવવું પડે.
લોકશાહી નો અર્થ મનસ્વી રીતે લોકો વર્તે અને છાશવારે સતાને પડકારે તે નથી .
કાયદાના પાલન અને શિસ્તનું પાલન થી જ આ દેશ આજે આગળ છે.
માત્ર અમેરિકાના જ નહિ દુનિયાના મોટાભાગના સુદર અને સ્વચ્છ દેશો તેના નાગરિકોની શિસ્ત અને સહકારને કારણે જ
આજે સુંદર અને આધુનિક બની શક્યl છે.
એવુજ ટ્રાફિકના નિયમોનું પણ છે.
લોકોએ પાર્કિંગ ના સખત નિયમો નું પાલન કરવું પડે છે.
નહિતર મોટો દંડ ભરવો પડે અને વાહન ગુમાવવાનો વારો આવે તે અલગ...
મજાની વાત છે કે આપણl ભારતીયો સ્વચ્છતાના અને ટ્રાફિકના નિયમોનું સુંદર રીતે પાલન આ દેશમાં કરી રહ્યl છે.
કમનસીબે આપણl દેશમાં આપણl પોતાનાજ લોકો ટ્રાફિકના નિયમો નું પાલન કરતા નથી .
અને સ્વચ્છતાની તો પરવાજ નથી.
જો કે સરકારો પણ આની વ્યવસ્થિત જોગવાઈઓ અને પાલન કરાવવામાં ઉણી ઉતરી રહી છે.