night Murder 8 in Gujarati Crime Stories by Prinkesh Patel books and stories PDF | નાઈટ મર્ડર 8

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

નાઈટ મર્ડર 8

નાઈટ મર્ડર – 8
----------------------
PRINKESH PATEL
----------------------
(26)
લાસ વેગાસ એરપોર્ટ,
લાસ વેગાસ
U.S.A.
સાંજના લગભગ ૮ વાગ્યે રાણાસાબ અને ખાન એરપોર્ટ પર ઉતર્યા ! રાણાસાબ પોતાની સાથે બહુ કંઈ માલસામાન લાવ્યા ન હતા,બસ એક નાની એવી બેગમાં બે-ત્રણ જોડી કપડાં હતાં. જો કે ખાન તેની સાથે બે બેગ લાવ્યો હ્તો કેમ કે તે અહીં પહેલી વાર આવ્યો હતો અને તેનો લુફ્ત ઉઠાવવાનો મોકો રાણાસાબે તેને આપ્યો હતો . 
( લાસવેગાસ અમેરીકાની એવી જગ્યા છે કે જ્યાં જોવો ત્યાં મોટી-મોટી ઈમારતો,મોટેલો, કેસિનો, હોટેલો,બીચ,ગેમજોન અને શોપીંગ મોલ્સ છે ,ત્યાંની રળીયામણી રાત પણ એટલી હ્દે જ સુવાળી જોવા મળે છે ! જયાં નજર નાખો ત્યાં લોકોને પોતાની રીતે હરતાં ફરતાં જોઈ શકો છો બધાં જ દુનિયાભરનાં અલગ અલગ દેશોમાંથી આવેલા હોય છે. ત્યાં દુનિયાભરની બધી ફેમસ ફૂડ કંપની, શોપીંગ સેન્ટર અને કંપનીઓ આવેલી છે. 
ત્યાનાં રસ્તાં પર નીકળો એટલે બધે જ મોધીદાટ કારોનો મેળાવડો જોવા મળે જેમ કે  રોલ્સરોય , ફેરારી , લીમ્બોર્ગીની , બીએમડબલ્યુ , વોલ્ક્સવેગન વગેરે જોવા મળે !ત્યાંની રુપાળી મોડેલો , નાંચતી અને ગાતી કન્યાઓ જોવા મળે જેને જોઈને બીજા લોકો પણ જુમી ઉઠે છે. બધે જ પાર્ટીઓ કે કીટી પાર્ટીઓ જોવા મળે ! ) 
  રાણાસાબ જો કે પહેલા પણ અહીં આવી ચુકયાં હતા તેથી તેમનાં માટે આ જગ્યા ખાસ નવી ન હતી , તેઓ ૨ વરસ પહેલા જ અહીં એક કેસના સીલસીલામા આવ્યા હતા ! જેથી કરીને તેને એક અહીં ફ્રેન્ડ પણ બની હતી જેમણે તે કેસમા મદ્દદ આપી હતી . રાણાસાબે તેને ભારતમાં હતા ત્યાંથી જ તેઓ લાસવેગાસ આવવાના છે તે માટે કોલ કરી દીધો હતો . રાણાસાબની આંખો આમ તેમ જુમતી હતી પણ કયાંય પણ તેમને તેની ફ્રેન્ડ દેખાતી ન હતી. ત્યાં જ અચાંનક એક ગર્લ રાણાસાબ જ્યા ઉભા હતાં ત્યાં આવી અને એક હાથ આગલ કરી બોલી : 
“હેલ્લો ! રાના હાવ આર યુ ? ”
પણ રાણા સાબ તેને ઓળખી ન શક્યાં ! તે ગર્લ દેખાવમાં એકદમ પાતળી અને દેખાવડી હતી , જો કે શરીર પણ એક્દમ કસાયેલ અને ચુસ્તદ્રુસ્ત લાગતું હતુ. હાલ્ફ જીંસ અને ટી-શર્ટ પહેરેલ હતુ જે તેના શરીર પર બરોબર મેચ દેખાતું હતુ. 
“હેય ! કહી તુમ મેરી એલીજા તો નહી ? ”રાણાસાબ થોડાં મસ્ત અંદાજમાં બોલ્યાં ! અને તેમને પણ પોતાનો હાથ આગળ કર્યો . 
“ય્સ! ડીયર , આઈ એમ એલીજા ! ”તે ગર્લે રાણાસાબ સાથે હાથ મીલાવ્યો અને પછી તે બંને ગળે ભેટી પડયા . 
“ઓહ , એલીજા મે તો તુમ કો પહેચાન હી નહીં પાયા , તુમ પહેલે સે કાફી બદલ ગયી હો ક્યુ? ”   
“ય્સ ! યુ આર રાઈટ , મે અબ જીમ મેં જો જાતી હું ! ” એલીજા એ હસતાં જવાબ આપ્યો !
“જબ મે પહેલી બાર ઈધર આયા થા તબ તુમ સે મીલા થા ઓર હમને મીલે કે કેસ સોલ્વ કીયા થા ,બાદ મે હમને બહુત મજે ભી કીયે થે યાદ હે ! ”
 “ઓફ કોર્સ ! મે ઉન દીનો કો કેસે ભુલ સકતી હું ડીયર ? ”
“આજ જબ ફીર સે તુમ સે મીલ રહા હું તબ લગ રહા હે કી અબ ફીર સે હમારી જોડી જરુર કમાલ કર દીખાયેગી ? ”
“અરે ! ઈતની જલ્દી ભી કયાં હે રાણા જ્સ્ટ રીલેક્ષ ઓકે! “ એલીજા એ ઉદાર ભાવે રાણાસાબની આંખો સામે જોઈને કહ્યું .
ખાન ક્યારનો આ બંનેનો વાર્તાલાપ સાંભળી રહયો હતો જો કે તેને પણ બોલવું હતું પણ તે બંને તેની વાતોમાં એટલા બધા મશગુલ હતા કે રાણાસાબ તો જાણે ખાનને પોતાની સાથે લાવ્યાં છે તે ભુલી જ ગયા હોય તેમ લાગે છે ! 
“અરે યે તુમ્હારે સાથ કોન હે ? ”એલીજા એ જીગ્નાસાપુર્વક બોલી ! 
“અરે મે તો બીલકુલ ભુલ હી ગયા થા! ”રાણાસાબ સ્મીત સાથે બોલ્યાં ! હવે તેમની નજર ખાન તરફ ગઈ ! “યે હે ખાન ! મેરે સાથ ઈસ કેસ કે સીલસીલે મે આયા હે ! ” 
“હેલ્લો ખાન ! ”એલીજા એ ખાન સાથે ચુસ્ત હસ્તધુનન કર્યુ ! અને ખાને પણ જો કે તેનું મો એકદમ લાલ થઈ ગયુ હતું કેમ કે તેણે પહેલી વાર આટલી સુંદર સ્ત્રી સાથે મેળાવડો થયો હતો !      
“હેલ્લો મીસ...... ! ”
“.....મીસ એલીજા ”
“...... મીસ એલીજા!....... ” ખાન થોડો શરમાઈને બોલ્યો! 
“ અબ ચલો ! આજ રાત હમ મોટેલ વાઈટ હાઉસ મે રહને વાલે હે .”રાણાસાબ બોલ્યાં ! 
“હા! મુજે લગતા હે હમે અબ વહાં ચલે જાના જહીયે ! ”
“સહી કહા ખાન ઓર તુમ હમારે સાથ ચલોગી એલીજા ? ” 
“મે જરુર આતી લેકીન મુજે એક બહુત હી જરુરી કામ પે જાના હે ! લેકીન કલ સુબહ મે જરુર ચલી આંયેગી ...  !  ” એલીજા એ નીખાલસતા સાથે કહ્યું! 
“જેસા તુમ ચાહો ! લેકીન હમે તો જાના હી હોગા ! ”
“ઠીક હે રાણા મીલ્તે હે કલ સુબહ! “  
“ગુડ નાઈટ ...! ”રાણાસાબ અને ખાન બંને સાથે બોલ્યા ! 
“ગુડ નાઈટ ! બાય ... ! ”
*** 
ખાન અને રાણાસાબ હવે મોટેલ વાઈટ હાઉસમાં પોતાની રુમ ૧૩૧ માં હતા ! આ રુમમાં જે જોઈયે તે બધી જ સુવીધા હતી ! જો કે ૭ સ્ટાર હતી એટલે સુવીધા પણ બધી જ સારી હતી . 
ખાન કંઈક વીચારમાં હતો ! તેને જોઈને લાગતું હતું કે જાણે તેણે લાસવેગાસનો લુફત ઉઠાવવાની મજા હેળવે મુકી દીધી છે ! 
“ક્યાં બાત હે ખાન ? ”
“.............. કોઈ બાત નહી હે ! ”   
“મુજ સે ભલા ક્યુ છુપા રહે હો જો ભી હે વો સબ સચ બતા દો ! ”
“જી ... ! મે યે સોચ રહાં થા કી મીસ એલીજા કેસે ઈતની અછ્છી હીન્દી બોલ લેતી હે ! ” ખાન શરમાઈને બોલ્યો ! 
“ ...વો ઈસલીયે કી ઉસ્કા બાલપન ઈન્ડીયા મે બીતા હે ! ” 
“...... ક્યાં ઈન્ડીયા મે ....! ”
“બીલકુલ ! કયુકી  ઉસ્કે પાપા ઈન્ડીયા સે બીલોંગ કરતે હે ! ”  
“તો ફીર જરુર ઉનકી માં અમેરીકા સે રહી હોંગી ... કયુકી વો ઈતની ખુબસુરત જો હે ? ”
“સચ કહા તુમને ...! ”   
“ અબ સમજ આયા !”
“ક્યા સમજ મે આયા તુમ્કો ખાન ? ”
“ક્ક... કુછ્હ નહી! ”
“ દેખરહા હુ જબ સે હમ ઈધર આયે હે તબ સે તુમ બડે અજીબ સે બીહેવ કર રહે હો ખાન ”
“અરે સર ! મુજે કુછ નહી હુવા ભલા ... ” ખાન ધીમેકથી બોલ્યો ! “મુજે ક્યાં હો સકતા ભલા જબ તક કી મે આપ કે સાથ હું ! ”
“ઠીક ઠીક હે ! અબ હમ સોં જાતે હે ! ”
“જી! સર અબ મુજે ભી લગતા હે કી હમે સો જાના જાહીયે !  ”        
બંને જણાં સુઈ જાય છે ! જયારે રાણાસાબ કાલે કયાં પગલાં ભરવાના છે તેનાં વીચાર પથારી પર કરી રહયા હોય છે . 
(જો તમને સ્ટોરી વાંચવી ગમી હોય તો 5 સ્ટાર આપજો !
મારા Whatsup No: 9624117055 પર સ્ટોરીના મંતવ્ય આપજો !   )
AUTHOR :- PRINKESH PATEL 
Contact me  : 9624117055