અમેરિકામાં વસતા ભારતીયો ની ખાસિયત એ છે કે તેઓ બહુ જડપથી ગામ/શહેર બદલે છે
નોકરી પણ બદલે છે. અને ઘર પણ બદલે છે.
એટલે કે અમેરિકામાં દસ વરસથી રહેતા ભારતીય બે ત્રણ મકાનો
અને ગામો બદલી નાખ્યા હશે. નોકરી પણ.
સારો પગાર અનેતકો મળે તો તેમને નોકરી બદલતા વlર લlગતી નથી.
એજ રીતે town બદલે છે. અને ઘર પણ.
જો કે નોકરી ન બદલાઈ હોય તો પણ town કે ઘર તો બદલાઈ જતા હોય છે.
અlનુ કારણ છે કે અમેરિકામાં હવે વસાહતીઓ ભારતીયો સહિતના મોટા શહેરો
થી દુર નાના શહેરો માં રહેવું વિશેષ પસંદ કરે છે.
પછી ભલેને નોકરીનું સ્થળ ૨૦ કે ૨૫ માઇલ દુર કેમ ન હોય.
ગામ અને ઘરની પસંદગીમાં countyના ટેક્ષ અને સ્કૂલ એટલેકે બાળકોની શાળા ને જોવાય છે.
રસ્તાઓ સુંદર છે અને વિશાળ છે એટલે drivingનો તેમને વાંધો નથી.
પણ શlત સ્થળે રહેવું વિશેષ પસંદ કરતા હોય છે.
પછી દૂધ લેવા કે કરીયાણl /ગ્રોસરી લેવા પણ દસ પંદર માઈલ driving કેમ ના કરવું પડે.
આપણે ત્યાં ગામડા તૂટી રહ્યા છે અને શહેરો જડપથી વધી રહ્યા છે.
અહી મેગા શહે રો છોડીને લોકો નાના શહેરોમાં રહેવું વિશેશ પસંદ કરે છે.
એક મકાન છોડી બીજે મકlન જતા ઘણા બધા ફર્નિચરને પણ છોડી દે છે .
ડોનેટ કરે કે વેચીને જાય.
અને નવું વસાવી લે છે. આજ તેમની lifestyle છે તેમ કહીએ તો વધારે નથી.
મુંબઈ કલકત્તા જેવા મોટા શહેરમાં તો લોકો સાવ ખડીયેર જ થઇ ગયેલી ૫૦ કે ૧૦૦
વરસ જૂની ઈમારતમl જ રહેતા હોય છે છોડવાનું નામ જ નહિ .
કચ્છ માં ભૂકંપના કlરણે ઘણીબધી ઈમારતો નવી થઇ છે.
અમેરિકામાં પણ બીજા વિસ્વ્યુદ્ધ પછી મોટા ફેરફારો થયા છે .
અને લગભગ નવા બાંધકામો વિશેષ પ્રમાણમાં થયા છે જે આજે પણ ભવ્ય અને સુંદર છે.
વિશેષ ટકાઉ મકાનો અને ઉંચી ઈમારતો બની છે.
જોકે યુરોપની જેમ ઘરો અહી અમેરિકામાં પણ લાકડાના બને છે.
સિવાય કે બહુમાળી ઈમારતો હોય.
અમુક ઉંચાઈ અને મlળ સુધી જ લા ક્ડાના મકાનો બનાવી શકાય એવો કાયદો છે.
મકાનો બધાજ વેલ ફર્નિશ્ડ એટલેકે કબાટો અને ફર્નીચર સહિત વોશીગ મશીન ,
ગેસ, માઇક્રોવેવ કે ફ્રીજ પણ સાથે જ હોય છે .
હાલના પ્રમુખ ટ્રમ્પ એક અબ જોપતી બિજનેસ મેન અને બિલ્ડર પણ છે.
અમેરિકામાં ખાસ કરીને ન્યુયોર્ક માં બહુમાળી ટરમ્પ પેલેસ
અને વિલા ઓ ઘણી બધી જોવા મળશે.
અમેરિકામાં દસ વરસે તો ઘણુબધું બદલાય છે .
મકાનોના બાંધકામ પણ એવા કે મોટા શહેરો ની ૫૦ વરસ કે વધુની ઈમારતો
પણ સુંદર અને ભવ્ય રીતે આજે પણ જાજરમાન દેખાય છે .
ઇસ્ટ કોસ્ટ ઉપરના ન્યુયોર્ક અને વોશીન્ગ્ત્ન પણ એવાજ ભવ્ય શહેરો છે.
બને શહેરોની પોતાની આગવી સુંદરતા છે ,ભવ્યતા છે.
જેની ઘણીબધી ઈમારતો અત્યંત ભવ્ય અને સુંદર છે.
બાંધકામ અને અlરકીટેકટની બાબતમાં અl પણl દેશે આ પશ્ચિમી દેશો અને અમેરિકા
પાસે થી ટેકનીકલ જ્ઞાન મેળવવાની જરૂર છે.
ખાસ કરીને અlપણે જયારે સ્માર્ટ સીટી ની વાતો કરી રહ્યા છીએ અને પ્લાનિંગ ચાલે છે
ત્યારે આવી બાબતો ધ્યાન માં લેવા જેવી છે.
શહેરોના બાંધકામ બાબતે અંગ્રેજો અને યુરોપીયનો શરૂઆતથીજ પ્રગતિશીલ રહ્યા છે.
એટલેજ યુરોપ અમેરિકાના શહેર્રો વિશ્વમાં સોથી સુંદર આજે પણ છે.
જુના બાંધકામો પણ સુંદર અને ભવ્ય છે.
અlપણl દેશમાં મોટા શહેરો જેમાં મુંબઈ ,દિલ્હી મદ્રાસ કે કલકત્તl બેંગ્લોર કહી શકાય તેના
મૂળ બાંધકામોમાં અંગ્રેજોનો કસબ દેખાય છે.
અંગ્રેજ સમયની ઈમારતો લાકડાની કે પછી પત્થરોની હજુ સુધીઅડીખમ રહી છે.
લાકડાના મકાનો બનાવતા હોવા છ તા લાકડા કાપવા બાબતે કોઈ પર્યાવરણ
સંસ્થોએ વાંધો નથી લીધો.
જોકે સામે અનેક વૃક્ષો પણ દર વરસે નવા રોપવા માં
આવે છે અને તેનો ઉછેર પણ થાય છે.
શેહે રોમાં ઘાસ અને ગ્રીન બેલ્ટ તેમજ લેન્ડસ્કેપીંગ ની આગવી સ્ટાઇલ
દેખાય છે જે સમગ્ર શહેરને સુંદર અને ભવ્ય દેખાવ આપે છે.
આની જાળવણી પણ આધુનિક રીતે અને નિયમિત થાય છે .
પોતાના દેશને સુંદર અને સ્વચ્છ રાખવા માટે અમેરિકનો બહુ ચોક્કસ છે .
યુરોપ સહિત હવે તો એશિયાના ઘણા દેશો ચીન, સીંગlપુર બેંગકોક ,દુબઈ ,
મીડલઇસ્ટ ના દેશો પણ પોતાના દેશની સ્વછ તા અને સુંદરતl માટે સવેદનશીલ છે.
અને તેમના પ્રયાસો સફળ પણ થયા છે.
સીટી ની સુંદરતા અને સ્વસ્ચ્તા માંટે તેમજ પ્લાનિંગ અને આયોજન માટે
ગોરાઓને કોઈ ઓવ્રરટેક ન કરી શકે .
યુરોપના શહેરોના બાંધકામ કરતા અમેરિકાના શહેરોનું બાંધકામ અને દેખાવ
નવો જ લાગશે.
દર દસ વરસે તો ઘણા બધા નવીની કરણ થયા કરે છે.
અહીના નાના કે મોટા શ હેરો ની ખાસિયત તેના પાર્ક ,ગાર્ડનમાં અને
બાગ બગીચામાં જોવા મળે છે.
દરેક મોટા શહેરોમાં લાયબ્રેરી અને મ્યુજીયમ હોય જ છે
મ્યુજીયમો તો ભવ્ય અને ખાસ concept પર ના પણ હોય છે.
આધુનિક ટેકનોલોજી તો ખરીજ..
ન્યુયોર્ક અને વોશીન્ગ્ટન માં વિશાળ અને સુંદર લાયબ્રેરી ઓ છે
તેમાં પુસ્તકોની મોટી સંખ્યા છે
અહી અlવતl પ્રવાસીઓ પણ આની મુલાકાત લેવlનું ચુકતા નથી.
કમ્પ્યુટર અને ઈન્ટરનેટ ની સુવિધા પણ વાચકો લાયબ્રેરીમાં મેળવી શકે છે.
નાના શહેરો અને અન્ય તમામ શહેરોમાં પણ એક થી વધુ લાયબ્રેરીઓ જોવા મળશે.
જેમાં તમામ પ્રકારના પુસ્તકો અને વાંચી શકાય તેવી સુવિધાઓ થી સજ્જ
સુંદર વાતાવરણ હોય છે.
ઘણા સીનીયર સીટીજન્સ સમય પાસ કરવા પણ નજદીકની લાયબ્રેરીમાં
જાય છે,વાંચે છે,
લંચ પણ લેતા હોય છે અને રીલેક્ષ પણ થતા હોય છે.
દરેકની આસપાસ લેન્ડસ્કેપીંગ ,લોન કે બેન્ચીસ હોયજ.
તમે ત્યાં અlરlમ પણ ફરમાવી શકો છો.
અમેરિકાના શહેરો એટલે લાયબ્રેરી,મ્યુજીયમ અને બાગ બગીચા ઓ - પાર્ક્સ .
ચારે તરફ વિશાળ ખુલ્લી જગ્યાઓ અને લોન,ઘાસ અને સુંદર લેન્ડસ્કેપીંગ….
નાના મોટા તમામ શહેરો માં આ વ્યવસ્થા સરકારે જ મોટા ભા ગે કરેલી છે.
સ્થાનિક ઓથોરી ટી જ સંચાલન અને વ્યવસ્થા જાળવે છે.
સુંદર પ્રાઇવેટ મ્યુજીય્મો પણ ઘણા શહેરોમાં છે.
વિશાળ રસ્તાઓ ,મલ્ટીપલ પાર્કિંગ પ્લોટો તો ખરl જ..
અને સુંદર ફૂટપાથો વોકર્સ માટે ...
દુનિયાભરના દેશોની રેસ્ટોરાં ઓ અને તેમની વાનગીઓ વોશીન્ગટન માં
અને ન્યુયોર્કમાં છે .
પસંદ તમારી હોય.
પર્યાવરણ ની જાળવણીમાં આપણl કરતl તેઓ ઘણા આગળ છે.
પર્યાવરણના નામે આપણે
ત્યાં નર્મદા બંધનો વરસો સુધી વિરોધ કરી વ્યક્તિગત લાભો લેવામાં આવે છે.
અને સમૂહનો વિકાસ અટકાવવામાં આવે છે .
આવું અમેરિકામાં પણ લોકશાહી હોવા
છતાં ભાગ્યે જ બને છે.
હાલમાં અlપણે ત્યાં કાગળ બચાવોની જુંબેશ પર્યાવરણ ના નામે છે.
જોકે અમેરિકનો કાગળનો ભરપુર ઉપયોગ કરે છે.
ટીસ્યુપેપર વગર અમેર્રીકાને ન ચાલે.
પ્લાસ્ટિક થેલીઓનો પ્રતિબંધ પણ પર્યાવરણ ના નામે ઇન્ડિયા માં છે
અમેરિકામાં પ્લાસ્ટિક અને કાગળની બોલ્ બlલા છે.
શહેરોની ડીજlઈ ન માટે યુરોપિયન સ્થાપતિઓની /અર્કિટેકટની સરખામણીએ /તોલે કોઈ ન આવે..
અમેરિકાનું હાલનું પાટનગર વોશીનગ્ટન એક અત્યંત ખુબસુરત અને ભવ્ય શહે ર છે.
અને હવે તો અમેરિકા માં આવા સંખ્યાબંધ સુંદર શહેરો છે.
.
.
.