અજનબીની અનોખી કહાની
ભાગ - 1
(સેંતા શક્તિકુમાર)
(Daisy)
એકાએક ધબ-ધબ ના અવાજ સાથે હોસ્પિટલની દીવાલોનો ગુંજી ઉઠી, પણ કોઇ નજરે ચડતુ ન હતુ, સહુકોઈ નજર તાકીને અવાજ ની દિશા તરફ જોઈ રહ્યા હતા, એટલીવાર મા કોઇ માણસ એક સ્ત્રી ને પોતાના હાથ મા ઊચકી ને દોડતો દોડતો આવતો હતો, સ્ત્રી ના માથા માથી લોહીની ધારાઓ વહેતી હતી, અને બેભાન હાલત મા હતી, હાથ અને પગ બંને ઢળી પડ્યા હતા, પેલો માણસ પણ આખો લાલ દેખાતો હતો, આટલીવાર મા કોઇ સ્ટ્રેચર લઈને આવે છે અને પેલી સ્ત્રી ને તેના પર મુકે છે અને જલ્દીથી ઑપરેશન થિએટર મા લઈ જાય છે, એ માણસ બહાર માથા પર હાથ દઈ એક બાકડા પર બેસી જાઇ છે અને ઈશ્વર ને પ્રાથના કરે છે.
કોઇ આવીને એને પુછે છે કે ભાઇ આ કોણ છે અને આને શુ થયુ છે ? (પેલો રડતા ચહેરા સાથે ઉપર જૂવે છે અને ખૂબ સહજતાથી કહે છે)જિંદગી ની એ પડછાય છે જેને મે હમેશા સાથે રાખવાની કોશિશ કરી છે, લોકો કહે છે પોતાની પડછાય થી કોઇ છૂટી શકતું નથી પણ મે તો મારી નજર સામે એ પડછાય ને દૂર જતા જોઈ છે.(આટલુ બોલી તે ફરી માથું નીચુ કરીને બેસી જાય છે).પૂરા સાડા ચાર કલાક એ સ્ત્રી નુ ઑપરેશન ચાલે છે અને પછી ડૉક્ટર બહાર આવે છે, પેલો ઉભો થય એની પાસે જાય છે અને ડૉકટર ને પુછે છે કે શુ થયુ ?
ડૉક્ટર : હાઇ આય એમ ડૉ.અખિલ મિશ્રા.પેલો માણસ : હાઇ આય એમ રુદ્રડૉકટર : કહેતા દુખની લાગણી અનુભવુ છુ પણ સૉરી જીવ તો બચી ગયો છે પણ જીવ નથી હવે એમા.રુદ્ર : મતલબ ?ડૉકટર : મગજ મા પાછલા ભાગમા વાગવાના કારણે એની યાદશક્તિ જતી રહી છે જે ખૂબ ઓછા કેસ મા એવુ બને છે કે પાછી આવે.(આટલુ બોલતાની સાથે જ રુદ્ર જમીન પર ઢળી પડે છે અને ખૂબ રડે છે, બીજા આજુબાજુ ના લોકો માનવતા ને નાતે એને શાંત પાડવાની કોશિશ કરે છે)
(પૂરા સાત દિવસ પછી એને હોસ્પિટલ માથી રજા આપે છે અને પેલી સ્ત્રી ને લઈ એ પોતાના ઘરે જાય છે)
મોટા સરખા એક ઘરના ઓરડા મા પેલી સ્ત્રી ને રુદ્ર સુવડાવે છે અને પોતે બાજુમા બેસે છે, અને પેલી સ્ત્રી ના જાગવાની રાહ જૂવે છે......
(રુદ્ર રાહ જોઈ જોઈને ત્યા જ સુઇ જાય છે એને ખબર રહેતી નથી, અમુક કલાકો બાદ પેલી સ્ત્રી જાગે છે અને પોતાની આંખ ખોલે છે અને જોતાનિ સાથે જ સ્ત્બ્ધ થઈ જાય છે)
મોટુ એવુ ઘર અને ચારેય બાજુ રોશની જળહળતી હતી, દિવાલો પર મોટા મોટા ભીતચિત્રો હતા, માથા પર પંખો ફરતો હતો અને બાજુમા ઠેર ઠેર ઘણી બધી વસ્તુઓ પડી હતી.તે સ્ત્રી ઉભા થવાની કોશિશ કરે છે પણ તે થઈ શકતી નથી અને પાછી સુઇ જાય છે, આવુ લગભગ બે ત્રણ વાર થયુ પણ તે નિષ્ફળ જ રહે છે, બાજુમા નજર કરે છે તો રુદ્ર સુતો હોઇ છે એક સોફા પર બેસીને તેને જોઈ પેલી વધુ સ્ત્બ્ધ થઈ જાય છે પણ કાંઇ કરી શકતી નથી ઈ.
પૂરા કલાક બાદ ફરી પાછી ઈ ઉભા થવાની કોશિશ કરે છે અને તે અવાજ કરે છે એટ્લામા રુદ્ર જાગી જાય છે અને પેલી સ્ત્રી ની બાજુમા આવે છે અને તેને પકડીને બેઠી કરે છે.
રુદ્ર : હાય....પેલી સ્ત્રી : (ગભરાહટ સાથે સામુ જોઇને) હાય....રુદ્ર : ડુ યુ નો મી ?પેલી સ્ત્રી : કાંઇ બોલતી નથી અને સામુ જોયે જાય છે...રુદ્ર : તારૂ નામ ?પેલી સ્ત્રી : તમે ? કોણ ?રુદ્ર : હુ રુદ્ર અને તમે ?પેલી સ્ત્રી : હુ...હુ...હુ...રુદ્ર : ઓકે...don't mind, હાઉ આર યુ ?પેલી સ્ત્રી : ફાઈન...રુદ્ર : શુ તમે કોફી લેવાનુ પસંદ કરશો ?પેલી સ્ત્રી : હા...રુદ્ર : હ્મ્મ્મ..લાવુ હમણા ખમોપેલી સ્ત્રી : હા....
(રુદ્ર કોફી બનાવા જાય છે અને પેલી સ્ત્રી બધુ જોયા કરે છે એને કાંઇ ખબર પડતી નથી કે આખરે આ બધુ છે શુ ? અને હુ અહી છુ કેમ ? મન મા હજારો સવાલો હતા પણ જવાબ એક પણ ન હતો, પોતાને એ પણ ભાન નથી કે એ કોણ છે અને પોતાનુ નામ શુ છે ? બસ માત્ર એની સામે એટલા સરર્પ્રાઇઝ હતા કે એને ખુદ ને પણ ખબર નથી)
થોડીવાર પછી......
(રુદ્ર કોફીસાથે આવે છે અને પેલી સ્ત્રી ને આપે છે)
(કોફી પીતા પીતા......)
પેલી સ્ત્રી : શું આ તમારું ઘર છે ?રુદ્ર : ઘર મારું છે પણ તમે તમારું જ સમજો.પેલી સ્ત્રી : હું અહીં કેમ છું ? મારું નામ શું છે ? હું કોણ છું ? મને એ કાંઈપણ યાદ નથી, મને શું થયું હતું એ પણ મને યાદ નથી, તમે મને અહીં કઈ રીતે લાવ્યા અને શું થયું હતું મને ?રુદ્ર : હા....હું તમને બધું જ કહીશ, પણ તમે અત્યારે માત્ર આરામ કરો, તમારે આરામની સખત જરૂરત છે.પેલી સ્ત્રી : હા કંઈ વાંધો નહીં અને તમારો ખુબ ખુબ આભાર કે તમે મને સુરક્ષિત અહીં લાવ્યા.રુદ્ર : don't mind be happy
( રુદ્ર પોતાના કામથી બહાર જતો રહે છે અને પેલી સ્ત્રી ઘરમાં બધું જુએ છે)
ફરતા ફરતા એક રુદ્રના રૂમમાં જઈ ચડે છે અને ત્યાં જુએ છે...
મોટી મોટી છબીઓ ભીત પર ટાંગેલી છે, અને બધી જ છબીઓ પર પડદાઓ ઢાંકેલા છે, એમના મનમાં ઘણા જ બધા સવાલો હતા અને સાથે એ પણ હતું કે આ પડદાની પાછળ કોણ હશે ? એને જોવાની ખૂબ જ આતુરતા થઈ એટલે એ જોવા આગળ વધી.
(આટલી વારમાં બહાર ઘરમાં ફોનની રીંગ વાગે છે અને એ તરફ એ જવા લાગે છે, એ જોઈ નથી શકતી કે એ પડદાની પાછળ કોણ છે ?)
એ સ્ત્રી બહાર આવીને પોતાના બેડ પર આરામ કરવા માટે બેસે છે, પણ એના મનમાં હજી એ જ સવાલ છે કે એ પડદાની પાછળ કોણ છે ?
( આટલી વારમાં રુદ્ર બહારથી આવી જાય છે અને ફરી એક વખત બંને સાથે બેસીને વાર્તાલાપ શરૂ કરે છે )
રુદ્ર : કેમ છે હવે ?પેલી સ્ત્રી : fineરુદ્ર : good good
રુદ્ર : ચાલો આપણે બહાર જમવા જાવાનુ છે સાથે જાઈએ.પેલી સ્ત્રી : પણ હુ...હુ...રુદ્ર : no no ચાલો જાવાનુ જ છે આપણે.પેલી સ્ત્રી : પણ મારા આ કપડા ? અને હુ...પણ હુ કેમ આવુ ?રુદ્ર : બધુ જ ત્યા રૂમ મા છે, તમે ખાલી જાવ તો ખરા અને chenge કરીને આવો.
(પેલી સ્ત્રી ને આગળ પાછળ નુ કાંઈ યાદ હોતુ નથી અત્યારે તો માત્ર રુદ્ર જ બધુ એનું છે આખરે કરે તો કરે શુ ? મન ના હોવા છતા એ રુદ્ર ની વાત માની ને એની સાથે જાય છે, તૈયાર થયને એ બહાર આવે છે અને રુદ્ર ને કહે છે ચાલો....)
રુદ્ર : હા ચાલો...(ગાડી બહાર કાઢે છે અને પેલી સ્ત્રી ને ડોર ખોલી અંદર પણ બેસાડે છે અને પોતે પણ અંદર બેસી અને બંને જવા માટે નીકળે છે)
પેલી સ્ત્રી : ક્યા જાઈએ છીએ આપણે ?રુદ્ર : Hotel Lobbiesપેલી સ્ત્રી : ઘરે કોઈ નથી ? તમે બહાર જ જમો છો રોજ ?રુદ્ર : હા...એવુ જ હોઇ છે એમ કહીને વાત ને પતાવે છે
(પેલી સ્ત્રી જાણી જાય છે કે કાંઇક તો છે મારે આમની સાથે સંબધ જે એ છુપાવ્વા માગે છે)
પેલી સ્ત્રી : hmmm and where is located hotel lobbiesરુદ્ર : south americaપેલી સ્ત્રી : what....
(સીધુ જ બહાર બધે એ અચમ્બીત થય ને જોવા લાગે છે અને ફરી પાછા એના મન મા હજારો સવાલો પેદા થાય છે)
પેલી સ્ત્રી : શુ આપણે અત્યારે america મા છિયે ? કેમ ? પણ કેવી રીતે ?રુદ્ર : બહાર તો જુઓ એકવાર તો કાંઇક ખબર પડે ને તમને.પેલી સ્ત્રી : ખૂબ ઉત્સાહ થી બહાર જૂવે છે અને રુદ્ર ને જલ્દી window open કરવાનુ કહે છે.
(બહાર માથું કાઢી એ સ્ત્રી ખૂબ ખુશીથી હસીને કહે છે હા...હા...હા...wow america)
(અંદર માથું કરીને રુદ્ર ને મજાક મા એક હાથ પર મારે છે અને પાછી ખૂબ હસવા લાગે છે, રુદ્ર કાંઇપણ બોલતો નથી અને હલકુ સ્મીત આપે છે, પેલી સ્ત્રી પણ આવુ કરીને શરમાય છે અને નીચે જોઈ જાય છે)
બંને ડિન્નર કરીને ફરી પાછા ઘરે આવે છે અને સાથે બેસે છે...
પેલી સ્ત્રી : ડોલર હા હા હારુદ્ર : શુ ડોલર ?પેલી સ્ત્રી : મારે ડોલર જોવો કેવો હોઇ ? હા હા હા....રુદ્ર : હા જુઓ ત્યા vollet મા જ છે જોઈ લો ને.(wait wait આપુ આપુ, એમ કહીને vollet જલ્દી થી લઈ લે છે અને કાઢીને બતાવે છે, પેલી સ્ત્રી ને ફરી એકવાર થાય છે કે અંદર કાંઇક તો હશે મારું અતીત)
રુદ્ર : સારુ ચાલો હુ જાવ છુ good night ok પેલી સ્ત્રી : (જટ્કા થી...) ક્યા ? જાવ છો ? મને એકલા બીક લાગે હુ અહી નહી રહુ હુ પણ સાથે આવુ છુ હુ હવે અહી નહી રહુ.રુદ્ર : સુવા જાવ છુ હુ, બીજે ક્યાંય નથી જાતો જુઓ તમારો bedroom ત્યા છે તમે જાવ ok.પેલી સ્ત્રી : ઠીક છે ઠીક છે, મને એમ કે તમે બહાર જાવ છો તો મને એકલા તો બહુ બીક લાગે, અને મને તો તમારા થી પણ બહુ બીક લાગે છે.રુદ્ર : હે....મારા થી તમને બીક લાગે
(એટલુ હસ્યો એટલુ હસ્યો કે રુદ્ર જાતો જાતો પાછો બેસીને સોફો પકડી ને બોલ્યો તમે મારાથી ડરો છો પેલા તો.… ઓ..ઓ...ઓ.. અમ્મ...હા હા હા)
પેલી સ્ત્રી : શુ પેલા તો આગળ ?રુદ્ર : પહેલા ? શુ પહેલા ? ક્યા પહેલા ?
(પેલી સ્ત્રી ને હવે પૂરો વિસ્વાસ આવી જાય છે કે આની સાથે મારે કાંઇક તો રિશ્તૉ છે જ, એટલે હવે એ પોતાને થોડી free મહેસુસ કરે છે, પણ એના સવાલો નો હજી એક્પણ જવાબ એને મળયો ન હતો)
(કોફી પીતા પીતા......)
પેલી સ્ત્રી : શું આ તમારું ઘર છે ?રુદ્ર : ઘર મારું છે પણ તમે તમારું જ સમજો.પેલી સ્ત્રી : હું અહીં કેમ છું ? મારું નામ શું છે ? હું કોણ છું ? મને એ કાંઈપણ યાદ નથી, મને શું થયું હતું એ પણ મને યાદ નથી, તમે મને અહીં કઈ રીતે લાવ્યા અને શું થયું હતું મને ?રુદ્ર : હા....હું તમને બધું જ કહીશ, પણ તમે અત્યારે માત્ર આરામ કરો, તમારે આરામની સખત જરૂરત છે.પેલી સ્ત્રી : હા કંઈ વાંધો નહીં અને તમારો ખુબ ખુબ આભાર કે તમે મને સુરક્ષિત અહીં લાવ્યા.રુદ્ર : don't mind be happy
( રુદ્ર પોતાના કામથી બહાર જતો રહે છે અને પેલી સ્ત્રી ઘરમાં બધું જુએ છે)
ફરતા ફરતા એક રુદ્રના રૂમમાં જઈ ચડે છે અને ત્યાં જુએ છે...
મોટી મોટી છબીઓ ભીત પર ટાંગેલી છે, અને બધી જ છબીઓ પર પડદાઓ ઢાંકેલા છે, એમના મનમાં ઘણા જ બધા સવાલો હતા અને સાથે એ પણ હતું કે આ પડદાની પાછળ કોણ હશે ? એને જોવાની ખૂબ જ આતુરતા થઈ એટલે એ જોવા આગળ વધી.
(આટલી વારમાં બહાર ઘરમાં ફોનની રીંગ વાગે છે અને એ તરફ એ જવા લાગે છે, એ જોઈ નથી શકતી કે એ પડદાની પાછળ કોણ છે ?)
એ સ્ત્રી બહાર આવીને પોતાના બેડ પર આરામ કરવા માટે બેસે છે, પણ એના મનમાં હજી એ જ સવાલ છે કે એ પડદાની પાછળ કોણ છે ?
( આટલી વારમાં રુદ્ર બહારથી આવી જાય છે અને ફરી એક વખત બંને સાથે બેસીને વાર્તાલાપ શરૂ કરે છે )
રુદ્ર : કેમ છે હવે ?પેલી સ્ત્રી : fineરુદ્ર : good good
રુદ્ર : ચાલો આપણે બહાર જમવા જાવાનુ છે સાથે જાઈએ.પેલી સ્ત્રી : પણ હુ...હુ...રુદ્ર : no no ચાલો જાવાનુ જ છે આપણે.પેલી સ્ત્રી : પણ મારા આ કપડા ? અને હુ...પણ હુ કેમ આવુ ?રુદ્ર : બધુ જ ત્યા રૂમ મા છે, તમે ખાલી જાવ તો ખરા અને chenge કરીને આવો.
(પેલી સ્ત્રી ને આગળ પાછળ નુ કાંઈ યાદ હોતુ નથી અત્યારે તો માત્ર રુદ્ર જ બધુ એનું છે આખરે કરે તો કરે શુ ? મન ના હોવા છતા એ રુદ્ર ની વાત માની ને એની સાથે જાય છે, તૈયાર થયને એ બહાર આવે છે અને રુદ્ર ને કહે છે ચાલો....)
રુદ્ર : હા ચાલો...(ગાડી બહાર કાઢે છે અને પેલી સ્ત્રી ને ડોર ખોલી અંદર પણ બેસાડે છે અને પોતે પણ અંદર બેસી અને બંને જવા માટે નીકળે છે)
પેલી સ્ત્રી : ક્યા જાઈએ છીએ આપણે ?રુદ્ર : Hotel Lobbiesપેલી સ્ત્રી : ઘરે કોઈ નથી ? તમે બહાર જ જમો છો રોજ ?રુદ્ર : હા...એવુ જ હોઇ છે એમ કહીને વાત ને પતાવે છે
(પેલી સ્ત્રી જાણી જાય છે કે કાંઇક તો છે મારે આમની સાથે સંબધ જે એ છુપાવ્વા માગે છે)
પેલી સ્ત્રી : hmmm and where is located hotel lobbiesરુદ્ર : south americaપેલી સ્ત્રી : what....
(સીધુ જ બહાર બધે એ અચમ્બીત થય ને જોવા લાગે છે અને ફરી પાછા એના મન મા હજારો સવાલો પેદા થાય છે)
પેલી સ્ત્રી : શુ આપણે અત્યારે america મા છિયે ? કેમ ? પણ કેવી રીતે ?રુદ્ર : બહાર તો જુઓ એકવાર તો કાંઇક ખબર પડે ને તમને.પેલી સ્ત્રી : ખૂબ ઉત્સાહ થી બહાર જૂવે છે અને રુદ્ર ને જલ્દી window open કરવાનુ કહે છે.
(બહાર માથું કાઢી એ સ્ત્રી ખૂબ ખુશીથી હસીને કહે છે હા...હા...હા...wow america)
(અંદર માથું કરીને રુદ્ર ને મજાક મા એક હાથ પર મારે છે અને પાછી ખૂબ હસવા લાગે છે, રુદ્ર કાંઇપણ બોલતો નથી અને હલકુ સ્મીત આપે છે, પેલી સ્ત્રી પણ આવુ કરીને શરમાય છે અને નીચે જોઈ જાય છે)
બંને ડિન્નર કરીને ફરી પાછા ઘરે આવે છે અને સાથે બેસે છે...
પેલી સ્ત્રી : ડોલર હા હા હારુદ્ર : શુ ડોલર ?પેલી સ્ત્રી : મારે ડોલર જોવો કેવો હોઇ ? હા હા હા....રુદ્ર : હા જુઓ ત્યા vollet મા જ છે જોઈ લો ને.(wait wait આપુ આપુ, એમ કહીને vollet જલ્દી થી લઈ લે છે અને કાઢીને બતાવે છે, પેલી સ્ત્રી ને ફરી એકવાર થાય છે કે અંદર કાંઇક તો હશે મારું અતીત)
રુદ્ર : સારુ ચાલો હુ જાવ છુ good night okપેલી સ્ત્રી : (જટ્કા થી...) ક્યા ? જાવ છો ? મને એકલા બીક લાગે હુ અહી નહી રહુ હુ પણ સાથે આવુ છુ હુ હવે અહી નહી રહુ.રુદ્ર : સુવા જાવ છુ હુ, બીજે ક્યાંય નથી જાતો જુઓ તમારો bedroom ત્યા છે તમે જાવ ok.પેલી સ્ત્રી : ઠીક છે ઠીક છે, મને એમ કે તમે બહાર જાવ છો તો મને એકલા તો બહુ બીક લાગે, અને મને તો તમારા થી પણ બહુ બીક લાગે છે.રુદ્ર : હે....મારા થી તમને બીક લાગે
(એટલુ હસ્યો એટલુ હસ્યો કે રુદ્ર જાતો જાતો પાછો બેસીને સોફો પકડી ને બોલ્યો તમે મારાથી ડરો છો પેલા તો....ઓ..ઓ...ઓ..અમ્મ...હા હા હા)
પેલી સ્ત્રી : શુ પેલા તો આગળ ?રુદ્ર : પહેલા ? શુ પહેલા ? ક્યા પહેલા ?
(પેલી સ્ત્રી ને હવે પૂરો વિસ્વાસ આવી જાય છે કે આની સાથે મારે કાંઇક તો રિશ્તૉ છે જ, એટલે હવે એ પોતાને થોડી free મહેસુસ કરે છે, પણ એના સવાલો નો હજી એક્પણ જવાબ એને મળયો ન હતો)
(રુદ્ર મોટું એવું બગાસું ખાય છે અને હાથ ઉપર કરી આળસ મરડે છે)
રુદ્ર : સારું ચાલો સમય ઘણો વીતી ગયો છે હવે સુઈ જઈએ.પેલી સ્ત્રી : હા...ઘણો સમય જતો રહ્યો છે ચાલો *goodnight*
( એમ કહીને બન્ને પોતપોતાના રૂમમાં જાય છે અને સૂવે છે, પેલી સ્ત્રીને નીંદર આવતી નથી કેમ કે હજી પણ એ પોતાના અતીતથી અજાણ છે, એ જાણવા માટે ઘણી જ આતુર છે કે એ કોણ છે, બારણું ખોલીને એ બહાર આવે છે અને લોબીમાં જાય છે, ત્યાં ફરીવાર એ સ્તબ્ધ થઈ જાય છે)
દૂર-દૂર સુધી કાળા અંધારામાં બધે જ રોશની ઝળહળે છે, રસ્તા પણ સાવ ચોખ્ખા નજરે ચડે છે, ઠંડો પવન એમની ઝુલ્ફોને ઝુલાવી રહ્યું છે, આકાશમાં પણ ચાંદ ની ચાંદની પથરાઈ છે, થોડે દૂર રોશનીથી એક તળાવ ઝગમગી રહ્યું છે, એ નીચે નજર કરે છે ત્યારે તો તેને ખબર પડે છે કે એ ક્યાં છેક ઉપર છે, હજી સુધી પણ એને કોઈ વસ્તુનું ભાન નથી, કેમકે એ પોતાને જાણવા જ એટલી આતુર છે.
( બાજુમાં પડેલી ખુરસી પર બેસી જાય છે, અને બહારની તરફ તે જુએ છે, થોડી જ વારમાં તે ત્યાં ને ત્યાં જ સૂઈ જાય છે ખબર રહેતી નથી )
સવારે.......
(રુદ્ર ચા લઈને પેલી સ્ત્રીના રૂમ મા જાય છે અને તેને ના જોતા એ મુન્જાય જાય છે, આજુબાજુ ઘર મા ચારેય તરફ જોવા લાગે છે અને પેલીને શોધવા લાગે છે, થોડીવાર પછી એને ખબર પડે છે કે એ lobby મા ખુરશી પર જ બહાર સુઇ ગય છે, રુદ્ર તેને જગાડે છે અને પેલી ઊભી થાય છે)
રુદ્ર : કેમ અહી ?પેલી સ્ત્રી : હુ બહાર આવી હતી રાત્રે તો પછી ખબર નહી અહી જ નિંદર આવી ગય.રુદ્ર : ઓહ...હ્મ્મ્મ...
(થોડીવાર પછી બંને સાથે ચા પીવે છે)
રુદ્ર : ok તો હુ હવે job પર જાવ છુ બપોરે આવતો રહીશ...
(આટલું બોલતા જ પેલી ને પાછો દહોરો પડ્યો હોઇ એમ....હુ કાંઈ એકલી નહી રહુ, મને બીક લાગે, હુ પણ સાથે આવુ છુ હુ અહી નહી રહુ)
રુદ્ર : પણ તમને ત્યા સાવ નહી ગમે અહી રહો હુ હમણા જ આવતો રહુ છુ.
(એમ કહીને પેલી ને હેમખેમ સમજાવે છે અને તે પછી જાય છે)
થોડીવાર પેલી એકલી બેસે છે પણ ત્યા એને પડદા ની પાછળ કોણ છે રુદ્રના રૂમ મા એ જાણવાની ઇચ્છા થાય છે અને એ બાજુ જાય છે...
(બારણા ને ધક્કો મારે છે પણ ખુલતુ નથી, બારણુ lock છે, એ આજુબાજુ જૂવે છે પણ key હોતી નથી અને નિરાશ થય ને બેસી જાય છે, થોડીવાર પછી કોઇ ક્લુ મળવા ની રાહ મા એ આખુ ઘર જૂવે છે અને ઘણી વસ્તુ પણ ફેરવે છે)
બપોરે 12:30 એ રુદ્ર પાછો આવે છે અને બારણું ખખડાવે છે...
પેલી સ્ત્રી : કોણ ?રુદ્ર : હુપેલી સ્ત્રી : હુ કોણ ? રુદ્ર : અરે હુ...રુદ્રપેલી સ્ત્રી : ના અવાજ તો બીજો આવે છેરુદ્ર : અરે હુ છુ ખોલોપેલી સ્ત્રી : ના મને વિસ્વાસ નથી આવતોરુદ્ર : અરે હુ જ છુ થાકી ગયો છુ બારણુ ખોલોપેલી સ્ત્રી : ના never.રુદ્ર : અરે બાપા હુ જ છુ રુદ્ર ખોલોપેલી સ્ત્રી : હ્મ્મ્મ એક કામ કરો તો બારણુ ખૉલુરુદ્ર : હા...બાપા જલ્દી બોલો હુ થાકી ગયો છુ બહુપેલી સ્ત્રી : તમે ગયા ત્યારે મે કેવા કપડા પહેર્યા હતા ચાલો બોલો તો જ બારણુ ખૉલુ નહી તો નહી.રુદ્ર : (જિંદગી ચકડોળે ચડાવી આણે તો)
એક મિનિટ........બે મિનિટ.......ત્રણ મિનિટ......
પેલી સ્ત્રી : મને ખબર જ છે તમે નથી હવે તો હુ બારણુ ખૉલુ જ નહી.રુદ્ર : વિચારું છુ ખમો ને બાપાપેલી સ્ત્રી : દુનિયા ચાંદ પર પહોંચી અને તમે હજી વિચારો જ છો બહુ કેવાયરુદ્ર : અરે યાર ચુપ યાદ નહી આવતુ ચુપ
રુદ્ર : હા આવ્યુ આવ્યુ...પેલી સ્ત્રી : ક્યા ? કોણ આવ્યુ ? ક્યારે ?રુદ્ર : અરે યાર યાદ આવ્યુ એમપેલી સ્ત્રી : બોલો...બોલો...કહો ચલો શુ પહેર્યુ મે કહો ?રુદ્ર : સ્કાય બ્લુ topપેલી : હ્મ્મ્મ્મ અને ?રુદ્ર : અને ખમો...હા જો sky blue top અને black jeansપેલી : હ્મ્મ્મ્મ હવે બારણુ ખૉલુ છુ લો આવો અંદર
(પેલો અંદર આવે છે જલ્દી અને બેસે છે આરામ કરવા, પેલી પાણી લાવે છે અને આપે છે)
પેલી : સાચુ તમે જ હતા હો મને તો વિસ્વાસ જ નહોતો આવતો બોલોરુદ્ર : હા...પેલી : બહાર ઊભા ઊભા થાકી ગયા હશો કા ?રુદ્ર : હા...પેલી : ભૂખ લાગી તમને ? મે તો અત્યાર સુધી ઘર મા ગોત્યુ પણ કાંઈ મળયુ નહી મને બોલોરુદ્ર : હા...હા...હા...હાપેલી : શુ હા હા હા કાંઇક કહીને તો જતા હો મને, ભૂખ કેવી લાગી હતી મને.રુદ્ર : હા જો હુ લાવ્યો છુ જો અંદર છે ચલો બેસી જાઇએ
(બંને સાથે જમવા બેસે છે અને ઘણીબધી વાતો કરે છે અને પેલી પુછે છે ફરીવાર કે હુ કોણ છુ ?)
રુદ્ર : કાંઈ ખોટું tension નથી લેવુ આપણે અને શાંતીથી આરામ કર જા હવે...પેલી : હવે હુ અહી નહી રહુ, મારે અહી નથી રહેવું, હુ તો તમને જાણતી પણ નથી હુ શુકામ રહુ અહી ? હુ અત્યારે જ જાવ છુ.
(રુદ્ર જમતો જમતો ઉભો થય જાય છે અને પેલી નુ બાવડુ જાલી ને બહાર લોબી મા લય જાય છે)
(ખૂબ ગુસ્સામા બોલે છે)
રુદ્ર : જો આમ જો તુ...ક્યા જાઇશ તુ ? અને ક્યા રહિશ ? કોને જાણે છે તુ ? છે કોઇ તારૂ ? શુ કરીશ તુ અહી થી જાય ને ?
(પેલી રડવા લાગે છે અને રૂમમા જઇ ને બેસી જાય છે ખૂબ રડે છે પેલી નીચુ માથું રાખી)
(થોડીવાર પછી રુદ્ર પેલીના રૂમમાં જાય છે)
રુદ્ર : sorry બાબા ચાલો હવે હસો અને આવો આપણે બહાર રૂમ મા બેસીએ આવો.પેલી : (કાંઈ બોલતી નથી)રુદ્ર : sorry ચાલો હવે કાંઈ નહી કહું તમને બસ ચાલો આવો.પેલી : (કાંઈ બોલતી નથી)રુદ્ર : અરે બાબા sorry ચાલો ને પ્લીજ઼ પેલી : (કાંઈ બોલતી નથી)રુદ્ર : ઓય...શુ છે હે ? કેમ કાંઈ નથી બોલતા ?પેલી : (કાંઈ બોલતી નથી)રુદ્ર : હવે કાંઈ ના બોલું બસ પાક્કુ ચલો આવો અને હવે માની જાવ પેલી : promiss...રુદ્ર : પક્કા વાલાપેલી : ચલો આપણે બહાર બેસીએ આવો...
(પેલી ની પાછળ રુદ્ર માથું હલાવતો હલાવતો....બાપ રે.....હોનારત.....)
પેલી : શુ શુ ?રુદ્ર : કાંઈ નહી...કાંઈ નહી...ફોન લાવોતો...
(બંને main room મા આવીને tv જોવા બેસે છે અને સાથે વાતો પણ કરે છે)
રુદ્ર : એ તમને રસોઈ બનાવતા આવડે ?પેલી : અરે...શુ લાગે તમને...મને તો બધુ ફાવે તમે કો એ ફટાફટ બનાવી નાખુ અને એ પણ તમે કોઇ દિવસ ખાધું ના હોઇ એવુરુદ્ર : હા...એ છે કોઇ દી ખાધું ના હોઇ એવુપેલી : અરે એમ નહી મને બધુ આવડે હવે એમ કહું છુરુદ્ર : ઓહ એમ કો છો એમ ને !પેલી : હા તો........રુદ્ર : આપણે હવે તો બહાર નહી જાઈએ, અહી જ બનાવશુ અહી બધો જ સામાન છેપેલી : હા હા એમ જ કરાય ને બહાર નથી જાવું હવેરુદ્ર : શુ શુ ફાવે તમને ?પેલી : અરે ગમે એ આવડે બધુ એટલે બધુ પછી ક્યા વાત જ રહી બીજીરુદ્ર : હ્મ્મ્મ્મ્મ તો આજ રાત્રે chinize સમોસા બનાવ જો હો નેપેલી : એટલે એમ બધુ નહી...એ...એ...એવુ ના આવડે મનેરુદ્ર : હા હા હા, તો શુ શુ આવડે હવે કોપેલી : સાદુ સાદુ આવડે ફાસ્ટ ફૂડ ના આવડેરુદ્ર : હ્મ્મ્મ્મ, હા એવુ જ ભાવે એ બનાવ્જૉપેલી : હા એવુ બનાવિશુ આપણે.
(થોડીવાર પછી.....)
રુદ્ર : ચાલો હુ જાવ છુ હમણા 5 વાગે આવતો રહીશ.
(અને પેલી ને ફરીવાર દહોરો પડ્યો)પેલી : હુ કાંઈ એકલી નહી રહુ, મને બીક લાગે, હુ પણ સાથે આવુ છુ, હુ અહી નહી રહુ....રુદ્ર : અરે હુ કામ થી જાવ છુ ત્યા તમને નહી મજા આવે અહી રહો અને કાંઇક કરો હમણા હુ આવી જાઇશ.
(મહા મહેનતે પેલી ને મનાવે છે અને એ બહાર જાય છે)
(પેલી 5 વાગવા આવતા રુદ્ર ની રાહ જોઈ બેસે છે બારણા પાસે, થોડી જ વાર મા બારણુ ખખડે છે)
પેલી : કોણ ?રુદ્ર : હુ...પેલી હુ કોણ ?રુદ્ર : ગુસ્સે થય ને ખોલ નહી તો અંદર આવીશ ને ત્યારે મારિશ બોવ હો...ખોલોપેલી : હા હા હા ઠીક તમે જ છો એમ નેરુદ્ર : હા હુ જ છુ બારણુ ખોલો જલ્દી.
(બારણુ ખોલે છે પેલી અને રુદ્ર અંદર આવે છે અને પેલી ને કહે છે)
રુદ્ર : જલ્દી તૈયાર થય જાવ આપણે shopoing કરવા જાવાનુ છે.પેલી : હા… ચાલો… ચાલો… હમણા જ આવુ...
***