The Last Year of Engineering - Part-8 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-8

Featured Books
Categories
Share

The Last Year: Chapter-8

ધ લાસ્ટ યર સ્ટોરી

ઓફ

એન્જીનીયરીંગ

(ભાગ-૮)

હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કંઈ જઇ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જઇ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જઇ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જઇ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઈફ જોઈને આ સ્ટોરી લખવાની ઈન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઈફની છે? એટલે પહેલા જઇ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઈફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જઇ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જઇ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઈઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઈરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જઇ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્‌સની રીઆલીટી, ઈમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ગીલ્ટ

આગળ આપણે જોયુ,

હર્ષ નીતુને મળવા જવાનુ ટાળે છે. ફેસબુક પર હર્ષની શ્રુતિ સાથે વાત થાય છે. શ્રુતિ મુવી જોવા ગઈ હોય છે. ત્યારે જઇ તે નીતુને ત્યાં જુએ છે. શ્રુતિ હર્ષને આ વાત મેસેજ પર કહે છે. હર્ષને ફેસબુક થ્રુ ખબર પડે છે કે નીતુનો બર્થડે છે. હર્ષ નીતુને કોલ કરે છે. નીતુ મળવાની ના પાડે છે. હર્ષ ઈનસીસ્ટ કરે છે. હર્ષ નીતુને મળે છે, બર્થડે વીશ કરે છે. નીતુ હર્ષ પાસે કંઈક માંગે છે. હર્ષ ન તો હા પાડી શકે છે, ન તો ના પાડી શકે છે.

***

અત્યાર સુધીની ઘણી સીચ્યુએશનમાંની આ પણ એક એવી સીચ્યુએશન હતી જ્યારે મને નહોતુ સમજાતુ કે શું કરવુ.? તરત મારી સામે રોહનનો ચહેરો સામો આવી ગયો. સવારે કહેલા એના શબ્દો મારા કાનમાં ફુંકાયા.

‘હું નહિ કરી શકુ.’, મેં મારો ફેસ નીતુના ફેસ સામેથી હટાવી લીધો, પણ આંખો નહિ.

‘મને ખબર છે તુ શ્રુતિને લવ કરે છે, તને મારા ભાઈની ફ્રેન્ડશીપનો પણ ડર છે. પણ તુ એક ફ્રેન્ડને એના બર્થ-ડે પર એને માત્ર એક ગીફ્ટ નહિ આપે..?’, એની આંખો ચમકતી હતી કારણ કે એ ભીની હતી.

‘એક, ફ્રેન્ડ જે ગીફ્ટ આપી શકે એ આપી ચુક્યો છે, આ ગીફ્ટ એક ફ્રેન્ડ ના આપી શકે.’, મેં જ્યારે આ કહ્યુ ત્યારે મુવીમાં એક સીડયુસીવ સીન ચાલી રહ્યો હતો.

‘મારે આ ગીફ્ટ મારા બેસ્ટ ફ્રેન્ડ પાસેથી જઇ જોઈએ છે.’, એણે મારો હાથ પકડયો. એ એ.સી ના કારણે ઠંડો હતો. મેં કહ્યુ હતુ ને, લસ્ટનો એક તણખો પણ મનના કોઈ ખુણામાં હોય ને તો એ ઘણી મુસીબતો લાવી શકે. હવે હું મારા કન્ટ્રોલમાં નહોતો. મારા મનના કંન્ટ્રોલમાં હતો.

મેં મારો હાથ એના હાથમાંથી છોડાવી લીધો અને એના મુલાયમ વાળમાં પરોવી દીધો. બીજો હાથ એના કોમળ ગાલ પર રાખી દીધો. હું મારો ચહેરો એની ગરદન તરફ લઈ ગયો. એની ગરદનને ઢાંકેલા વાળ મેં મારા હાથથી પાછળ ધકેલ્યા. એની ગરદન પર સ્ટ્રોન્ગ સ્પ્રે છાંટેલો હોય એવી ફ્રેગરન્સ આવી રહી હતી. એની ગરદનને ચુમતો ચુમતો હું એના ગાલ તરફ પહોંચ્યો. કદાચ મારી દાઢી એને ખુંચી હશે. મેં મારા ચહેરો ત્રાંસો કરીને મારા હોઠ એના હોઠ સાથે કનેક્ટ કરી દીધા. ફીલીન્ગ્સનો ડેટા ટ્રાન્સફર થવા લાગ્યો. એના મોં માથી ચોકલેટ કેકનો ટેસ્ટ હજુ ગયો નહોતો. એટલે હું ક્રીમ ચોકોલેટ ખાઈ રહ્યો હોવ એવો એહસાસ એની જીભ કરાવી રહી હતી. એના મોં નો રસ મને રસ મલાઈ નહિ પણ રસ ચોકોલેટ જેવો લાગ્યો. આ મીઠાઈ હું પહેલી વાર ખાઈ રહ્યો હતો અને પહેલી જઇ વારમાં હું દિવાનો થઈ ચુક્યો હતો. મને મુવીમાં જે સીન ચાલતો હતો એનો અવાજ સંભળાતો હતો. મેનકા સેક્સ કરતી હોય એવા બરાડા નાખતી હતી. એ સાંભળીને નીતુએ એના હાથ મારા માથાની પાછળ જકડી દીધા. એ જેટલુ જોર લગાવી શકે એટલુ જોર લગાવી મારો ચહેરો એના ચહેરા તરફ ખેંચી રહી હતી. મારા હોઠ પહેલી વાર કોઈક નવી કસરત કરી રહ્યા હતા. આટલી લાંબી કસરત ના તો મેં કરી હતી કે ના તો મારા હોઠોએ. આ કસરત કંઈક નવી જઇ હતી. કસરત પછી થાક લાગે, આ કસરત પ્રાણાયમ જેવી હતી જે થાક ઉતારી રહી હતી. નીતુના હોઠો અને જીભને ચાવવા જેવો નાસ્તો મેં આજ સુધી કોઈ દિવસ નહોતો કર્યો. કદાચ આ નાસ્તો નહોતો. નીતુ પણ મારા ફાટેલા હોઠોને મલમ લગાવવામાં મશગુલ થઈ ગઈ હતી. મને ચોક્ક્સ યાદ નથી કે આ કેટલી મિનિટ ચાલ્યુ. પણ જ્યારે મારા હાથ એની પીઠને જકડેલા હતા ત્યારે જઇ મારો મોબાઈલ વાઈબ્રેટ થયો, મેં મારો હાથ એની પીઠ પરથી હટાવ્યો અને મોબાઈલ બહાર કાઢવા હટાવ્યો. એણે એના બીજા હાથે મારો હાથ પકડી રાખ્યો. એણે એક હાથથી મારા માથાને જકડેલુ હતુ. આજે મને મારી બધી સ્ટ્રેન્થ પતી ગઈ હોય એવુ લાગ્યુ કારણ કે એક છોકરીનો હાથ મારા માથા પરથી છોડાવી શકતો નહોતો. મોબાઈલ વાઈબ્રેટ થતો બંધ થઈ ગયો. છતા મારા અને નીતુના હોઠ વાઈબ્રેટ કરી રહ્યા હતા. મોબાઈલ ફરી વાર વાઈબ્રેટ થયો. મેં મારો ચહેરો નીતુના ચહેરા ઉપરથી ખેંચી લીધો.

મેં મોબાઈલ બહાર કાઢ્‌યો. નીલનો કોલ હતો. મે મોબાઈલ નીશાની તરફ કર્યો અને એને દેખાડયો. બસ જેનો ડ્ર હતો એ જુઠ્‌ઠુ બોલવાનુ હતુ અને પછી ગીલ્ટી ફીલ કરવાનુ હતુ. મારે એને શું કહેવુ એ હું વિચારતો હતો. નીતુએ એનો હાથ મારા હાથ ઉપર મુક્યો અને કોલ રીસીવ કરવા કહ્યુ.

‘હા, નીલ’, મે કોલ રીસીવ કર્યો.

‘ક્યાં છે એલા તુપ? કેમ કોલેજ નથી આવ્યોપ?’, નીલે પુછ્‌યુ.

‘આજે કોલેજ આવવાનો મુડ નહોતો, એમ પણ નીતુનો બર્થ ડે છે એટલે હું એનો કોલ આવ્યો એટલે ઈસ્કોન મળવા આવ્યો હતો.’, મેં કહ્યુ.

‘ઓકે, એની સાથે કોણ કોણ છે..?’, આ પુછ્‌યુ એટલે શું કહેવુ એ વિચારવુ પડયુ.

‘બે સ્કુલ ફ્રેન્ડ છે કોઈ એની સાથે, પણ માલ છે’, મેં નાટક કરતા સહજ ધીમા અવાજે કહ્યુ જેથી નીલને વિશ્વાસ બેસે.

‘ઓકે. રાતે બર્થ ડે પાર્ટીમાં આવવાનુ છે એ માટે કોલ કર્યો છે, સાડા સાત વાગે આવી જજે. ડીનર મારા ઘરે જઇ છે.’

‘ઓકે.. બીજુ કંઈ કામ તો નથી ને..?’

‘ના, ચાલ બાય.’

‘ઓકે, બાય.’ મેં કોલ કટ કર્યો.

મેં નીતુ સામુ જોયુ. એના ચહેરા પર કંઈક મોટુ કામ કર્યુ હોય એવો ગર્વ અને સ્માઈલ હતા.

‘વન્સ મોર..?’, નીતુએ કહ્યુ.

‘તને તારૂ ગીફ્ટ મળી ગયુ છે, પ્લીઝ હવે ભુલી જા કે મેં તને કંઈ આપ્યુ છે કે તે કંઈ લીધુ.’, મેં હવે હાર્શ થઈને કહ્યુ જે મને થોડુ ના ગમ્યુ.

‘ઓકે. બટ આઈપ’, મેં એના મોં પર હાથ મુકી દીધો.

‘બટ આઈ ડોન્ટ, તને ખબર છે.’, મેં કહ્યુ અને હું મુવી જોવાનો ઢોંગ કરવા લાગ્યો.

‘સોરી’, મેં થોડી વાર રહીને કહ્યુ.

‘થેંક્યુ ફોર એવરીથીંગ..’, એણે સ્માઈલ સાથે કહ્યુ.

પછીનુ મુવી સામાન્ય હતુ. બહાર નીકળ્યા ત્યારે બહારની દુનિયામાં કોઈ બદલાવ નહોતો. પણ મારી અંદર ઘણુ બદલાઈ ગયુ હતુ. મેં મારી લાઈફની ફર્સ્ટ કીસ કરી હતી.

‘ભુખ લાગી છે તને ?’, નીતુએ પુછ્‌યુ.

અમે લોકોએ નેશનલ હેન્ડલુમમાં પીઝા ખાધા.

‘હવે મારે જવુ જોઈએ’, મેં કહ્યુ.

‘તને છોડી દવ રૂમ સુધી..!’, નીતુએ પુછ્‌યુ.

‘ઓકે..’, હું નીતુની એક્ટીવા પાછળ બેસી ગયો. મેં શીવરંજની પાસે સ્કુટર ઉભુ રખાવ્યુ.

‘બાય’, મેં ઉતરીને કહ્યુ.

‘બાય, રાતે મળીએ’, નીતુએ કહ્યુ.

‘બાય’, મેં કહ્યુ, એણે સ્કુટર ચલાવી મુક્યુ.

***

‘નીતુએ ફોર્સ કર્યો હતો, મારે તો એના બર્થ-ડે પર એની વીશ પુરી કરવાની હતી.’, કંઈક ખોટુ કર્યા પછી આપણુ મન કેટલીય છટક બારી શોધતુ હોય છે. મારા મનમાં સતત સવાલ ઉઠી રહ્યા હતા કે હું જે કરી રહ્યો છુ એ બરાબર છે કે નહિ, નીતુ સાથે આ બધુ કરવુ મને યોગ્ય નહોતુ લાગ્યુ. ડર તમને વિચારોના વિશ્વમાં લઈ જતુ હોય છે. જો શ્રુતિને આ વાત ખબર પડે તો? ડર, શંકાઓનો વરસાદ શરૂ કરતો હોય છે. જો નીતુ શ્રુતિને આજે જે બન્યુ એ કહેશે તો? ડર તમને હંમેશાની જેમ ડરાવતો હોય છે. જો નીલને આ વાતની ખબર પડશે તો?

વોટ ટુ ડુ.. આઈ ડોન્ટ નો. કદાચ આ સમયે તો હું નક્કી નહોતો જઇ કરી શક્યો. ફર્સ્ટ ટાઈમ મેં કદાચ આજે કોઈ પાસે માંગણી કરી હતી. આ માંગણી માફીની હતી. મને એ ખબર નહોતી કે મેં ગુનો કોનો કર્યો હતો? હું નાસ્તીક હતો. મારી યાત્રા નાસ્તીકતાથી આસ્તીકતા તરફની હતી.

***

હું નીલના ઘરમાં પ્રવેશ્યો. અંદર કોઈ જઇ દેખાણુ નહિ. ઉપરના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો.

‘હેય હર્ષ આવ, આવ.’, નૈતીકા આન્ટી ઉપરનો દાદર ઉતરતા મને જોઈ ગયા અને બોલ્યા.

‘ગુડ ઈવનીંગ આન્ટી, નીલ ક્યાં છે..?’, મેં પુછ્‌યુ.

‘નીલ અને નીતુ બન્ને બહાર ગયા. છે, એ આવે એટલે પાર્ટી ચાલુ કરવાની છે. ઉપર નીલ અને નીતુના ફ્રેન્ડસ છે, તુ જા’, નૈતીકા આન્ટીએ કહ્યુ. બીજી રૂમમાંથી નીમેષ અંકલ આવ્યા. અંકલ આન્ટી બન્ને કિચન તરફ ગયા.

હું ઉપર ગયો, લગભગ ત્યાં બધા જઇ હતા. રોહન પણ ત્યાં જઇ હતો. સાથે વિનીતા, જાનવી, વસુંધરા. પ્રણય, વિશાલ અને સુધીર, આ બધા જઇ નીતુના કલાસ મેટ હતા. હું રોહનની પાસે ગયો. આજે મને ખુબ બેડ એન્ડ ગીલ્ટી ફીલ થઈ રહ્યુ હતુ, જો કીસ કર્યા પછી આવુ ફીલ થતુ હોય તો હું કોઈ દિવસ કીસ કરવા નથી માંગતો એવુ વિચારી રહ્યો હતો.

‘સોરી રોહન, સવારમાં મારાથી થોડુ વધારે બોલાઈ ગયુ હોય તો’, મેં રોહન ને સોરી કહ્યુ.

બે ગાળો આપી દેવી એ હિમ્મત નુ કામ નથી પણ એ ગાળો આપ્યા પછી સોરી કહેવુ એ કરવા માટે ખુબ જઇ હિમ્મત જોઈએ. એટલે જઇ મેં રોહનને સોરી કહ્યુ.

‘ઈટ્‌સ ઓકે યાર, કદાચ હું જઇ વધારે બોલ્યો હોઈશ.’, રોહને કહ્યુ. અમે બન્ને ગળે મળ્યા.

રોહનના મોબાઈલમાં મેસેજ આવ્યો.

‘હેય, પેલા લોકો આવે છે, ચાલો ચાલો જલદી.’, રોહને કહ્યુ. ડેકોરેટ કરેલો રૂમ અમે જ્યાં હતા એની બાજુનો જઇ રૂમ હતો. અમે જલદીથી અંદર પ્રવેશ્યા. લાઈટો બંધ કરીને અમારે અંદર ઉભુ રહેવાનુ હતુ. હું રૂમમાં અંદર આવ્યો એટલે મેં મારી નજર રૂમમાં બધે જઇ ફેરવી દીધી. બાજુની બે અને સામેની એક દિવાર પર નીતુના મોટા મોટા ફોટાઓ હતા, એક ફોટામાં એ ટેડીબેઅર લઈને બેઠી હતી. ડાબી બાજુની દિવાલ પરનો ફોટો એના નાનપણનો હતો. તે એમાં રડતી હતી અને આંખો ચોળતી હતી. જમણી બાજુનો ફોટો ખુબ જઇ ગુસ્સામાં હોય એવા એક્સપ્રેશન્સમાં હતો, તુટેલો મોબાઈલ એના ડાબા હાથમાં કોઈની સામે ઘા કરવાનો હોય એમ પકડી રાખ્યો હતો. કેક પીંક કલરની હતી, જેના પર ચોકોલેટ્‌સ પણ હતી. કેકની ચારે તરફ નાના રમકડા મુકેલા હતા. જેમા પ્લાસ્ટીકના ઘોડાઓ, ગેંડાઓ, પ્લાસ્ટીકના નાના નાના ટ્રકો, પાંચ ન્.ઈ.ડ્ઢ લાઈટ, બે બીપીએલ કંપનીના કાટ ખાઈ ગયેલા પાવર સેલ, અને એક લેસર લાઈટ હતી.

કેકના ટેબલની ચારે ફરતે ફાટેલા ફોટાઓથી રાઉન્ડ કરેલુ હતુ. મને આ બધુ જઇ અજીબ લાગતુ હતુ, થોડો ઘણો તો ખ્યાલ આવી ગયો હતો કે આ બધી વસ્તુઓ બાળપણમાં નીતુની જઇ હશે. ફરી રોહનના મોબાઈલમાં મેસેજ આવ્યો. એટલે બધાએ લાઈટ બંધ કરવાનુ નક્કિ કર્યુ. અંકલ આન્ટી પણ રૂમમાં આવી ગયા.

રૂમનું બંધ બારણુ ખુલ્યુ. એટલે તરત જઇ નીતુનો ટેડીબીઅર વાળો ફોટો હતો ત્યાં સફેદ કલરનો પડદો પડયો અને પ્રોજેક્ટરથી વિડીયો ચાલુ થયો.

હેપ્પી બર્થ ડેના સંગીત સાથે અમે પણ બર્થ-ડે સોંગ ગાઈ રહ્યા હતા. સ્ક્રીન પર હેપ્પી બર્થ-ડે નીતુ લખેલુ હતુ. મેં નીતુ સામે જોયુ. એના ચહેરા પર ખુશી અને આશ્ચર્ય હતુ. હવે સોંગ ચેન્જ થયુ અને તાલ મુવીના ઈશ્ક બીનાની ઈન્સ્ટ્રુમેન્ટલ થીમ વાગવા લાગી. સાથે સ્ક્રીન પરનો સીન પણ બદલ્યો.

જે ફોટો ડાબી સાઈડ હતો એ જઇ આવ્યો. જેમા નીતુ પાંચ વર્ષ જેટલી ઉમરની હતી, અને રડી રહી હતી. નીચેપ “એંપ એં.. એં..” લખેલુ હતુ. પછી તો જે જે રમકડા મેં રૂમના અંજવાળામાં જોયા હતા, એ બધા આવ્યા. દસ વર્ષની ઉમરે એ રમકડાથી રમી રહી હતી એનો વિડીયો આવ્યો. વિડીયોમાં ડીસ્ક્રીપ્શન પણ લખાઈને આવી રહ્યુ હતુ. પછી ફાટેલા ફોટાની સ્ટોરી આવી. એક વાર નીલ સ્ટુડીયોમાંથી એનો સરસ મોડેલીંગ ફોટો પડાવીને આવે છે, નીતુને ચીડવે છે અને નીતુ પોતાના અને નીલના બધા ફોટા ફાડી નાખે છે. લાસ્ટમાં નીતુનો મોબાઈલ વાળો વિડીયો પણ આવ્યો, જે કદાચ એના મમ્મીએ શુટ કર્યો હશે, જેમાં હમણાની જઇ નીતુ હતી. નીલ સાથે થયેલા ઝઘડાને એના મમ્મીએ કેમેરામાં મસ્ત કેદ કર્યો હતો, મોબાઈલનો છુટ્ટો ઘા નીલ તરફ કરેલો, પણ નીલને વાગ્યો નહિ પણ મોબાઈલના બે ટુકડા થઈ ગયા. લાસ્ટમાં વન્સ અગેઈન હેપ્પી બર્થ ડે ટુ નીતુ આવ્યુ. લાઈટ ચાલુ થઈ.

નીતુ હર્ષ ઘેલી થઈ ગઈ હતી. એ એના મમ્મીને ગળે મળી રહી હતી. એના પપ્પાએ અને નીલે પણ એને બાહોંમાં જકડી. હા એની આંખોમાં ખુશીયોથી આંખો ભીની હતી.

પછી નીતુએ કેક કાપી. એક પછી એક બધાએ કેકનો ટુકડો નીતુના મોંમાં મુક્યો. મારો વારો પણ આવ્યો. આ કેક તો ફીક્કી જ લાગવાની હતી. હસતા હસતા મેં પણ એના મોંમા કેકેનો ટુકડો મુક્યો. બધા જ્યારે એકબીજાના મોંમાં કેક મુકતા હતા ત્યારે બધા ચીસો પાડતા હતા. નીલે કેકનો એક મોટો પીસ લઈને નીતુના મોં પર ચોપડી દીધો. એક પછી એક બધા જઇ આ રીપીટ કરવા લાગ્યા. નીતુનો ચહેરો આખો કેક કેક થઈ ગયો હતો. મારૂં મન ત્યારે ક્યાંક બીજે જઇ આંટા મારી રહ્યુ હતુ. હું આ પાર્ટીથી આઘો આઘો હતો. ખબર નહિ, આજે ક્યાંય ચેન ન્હોતો. ક્યાંક કંઈક ખુટે છે એમ લાગતુ હતુ.

સાંજનુ ડીનર ચાલુ થવામા જઇ હતુ. મારા ઘરેથી કોલ આવ્યો, મારી મમ્મી બોલી રહી હતી.

‘હર્ષ તારા પપ્પાને એટકે આવ્યો છે.’, મારી મમ્મી બોલી.

હું બે-ઘડી સ્તબ્ધ થઈ ગયો, કંઈ બોલી શક્યો નહિ. હું કોઈની પાર્ટીમાં ભંગ પાડવા નહોતો માંગતો એટલે હું સાઈડમાં ચાલ્યો ગયો.

‘કેમ છે, હવે સારૂ છે ને..?’, હું એમ તો મને હેન્ડલ કરી શકુ એવો છુ, એટલે ઢીલો ના પડયો.

‘સ્મીમેરમાં દાખલ કર્યા છેપ તુ જલદીથી આવી જા બેટા, હું એકલી છુ’, મારી મમ્મી ગળગળી થઈ ગઈ.

મારે જવુ પડે એમ જઇ હતુ. કારણ કે મારૂ ત્રણ મેમ્બરનુ ફેમેલી હતુ અને મમ્મી એકલી હતી. મારા માસા માસી સુરતમાં જઇ હતા પણ એ લોકો અમુક કારણો ને લીધે અમારી સાથે નહોતા બોલતા.

‘મમ્મી તુ જરા પણ ચિંતા ના કર, હું અત્યારે જઇ નીકળુ છુ.. પપ્પા નો ખયાલ રાખજે.’, મેં કહ્યુ.

‘બેટા, જલદી આવજે,’ હું મારી મમ્મીના અવાજમાં માત્ર આંસુ સાંભળી રહ્યો હતો.

‘મમ્મી રડમા.. હું નીકળુ છું.’, મેં ફોન મુક્યો.

મે નીલ અને રોહનને સાઈડમાં બોલાવ્યા અને બધી વાત કરી. સાથે મેં કહ્યુ કે નીતુને આ વિષે ના કહેતા, પ્લીઝ પાર્ટી ચાલુ રહેવી જોઈએ. હું અત્યારે જ સુરત જવા નીકળુ છુ.

***

અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ્સ આવી જઇ નહોતી. જો આવી હોય તો પણ કઈ..? એચ.ઓ.ડી વાળી પ્રોબ્લેમ..? કે પછી રોહન સાથે ફ્રેન્ડશીપ તુટવાનો ડર..? કે પછી નીતુ સાથેની કીસની ખબર શ્રુતિને ના પડે. પણ અત્યારે જે સ્થિતી હતી એ પ્રમાણે તો હું મનમાં જઇ ઘણુ સમજી ગયો હતો. હવે મારે શું કરવાનુ હતુ, એ મને જઇ ખબર હતી.

મારા પપ્પા રમેશભાઈ સહારા દરવાજા ટેક્સટાઈલ માર્કેટ પાસે ખમણની દુકાન ચલાવતા હતા. અમે લોકોએ અમારૂ વરાછાનુ મકાન વેંચીને માર્કેટમાં પપ્પા માટે દુકાન ખરીદી. પણ દુકાન ખાસ નહોતી ચાલતી, ધીરે-ધીરે દુકાન સેટ થઈ અને હમણા જઇ રાગે ચડી હતી. પાટીયા રોડ પર અમે ભાડેના ફ્લેટમાં રહેતા. હવે પ્રોબ્લેમ એ થઈ કે અમારૂ મીડલ ક્લાસ ફેમીલી. દર મહિને ઘરેથી સાત-આંઠ હજાર હું મંગાવતો. પપ્પા માંડ માંડ કરીને કરી આપતા. હવે પપ્પા સાથે જે થયુ પછી. મારા ખીસ્સા તો ખાલી થવાના જઇ હતા. પણ સાથે મારે જોબ પણ ગોતવાની હતી. ક્યાં..? મને નહોતી ખબર..!

***

આ ટાઈમમાં હું પોતાની જાતને જેમ બને એમ શાંત પાડવા માંગતો હતો. બટ વિચારો કોને છોડે છે. એને કંઈ બસમાં સાથે આવવા ટીકીટ લેવી નથી પડતી. મેં પહેલી વાર ઉંઘની ગોળીઓ મેડીકલ માથી ખરીદી. હું પહેલીવાર હકીકત થી છટક્યો જે મને અત્યારે બરાબર નથી લાગતુ.

સાડા નવ તો ઓલરેડી વાગી ચુક્યા હતા. અમદાવાદથી સુરતની પ્રાઈવેટ બસ રાતે સાડા દસે ઉપડે. હું મોસ્ટ ઓફ ટ્રેઈન કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં જઇ જવાનુ પસંદ કરૂ બટ મારે જેમ બને એમ જલદીથી પહોંચવુ હતુ. હું નહેરૂનગર ગયો, અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સમાં પુછ્‌યુ. ટીકીટનો ભાવ સીટીંગ માટે ૨૫૦ અને સ્લીપીંગ માટે ૩૦૦ હતો. મેં સ્લીપીંગની જઇ ટીકીટ ખરીદી. એક કલાકમાં બસ આવી.

મેં સ્લીપીંગ પીલ ખાતા પહેલા મોબાઈલમાં પાંચ વાગ્યા નુ એલાર્મ સેટ કર્યુ. મેં ગોળી ખાધી. આ ગોળી માટે મારે બવ મહેનત કરવી પડી. કારણ કે મેડીકલ વાળો પ્રીસક્રીપ્શન વિના ટેબ્લેટ આપવા તૈયાર નહોતો. મને ઉંઘવાનો શોખ નહોતો. પણ જો હું ઉંઘની ટેબ્લેટ ના ખાત તો હું આખા રસ્તે વિચારો જઇ કર્યા કરત. આખી રાત ઉંઘ ના આવત અને આવતી કાલે મારે મારા પપ્પા ને સંભાળવાના હતા એ વખતે મને થાક લાગે એ હું નહોતો ચાહતો. મને બસના સોફાની ઉપર જોતા જોતા ક્યારે ઉંઘ આવી ગઈ ખબર જઇ ના રહી.

***

બસમાંથી ઉતરીને હું સીધો સ્મીમેર હોસ્પીટલમાં જઇ પહોંચ્યો. મે કાર્ડીયો વોર્ડ શોધ્યો મારી મમ્મીની આંખોમાં હું ઉંઘ સ્પષ્ટ પણે જોઈ રહ્યો હતો. એની આંખોમાં ચિંતા હતી. એ મને મારા પપ્પા પાસે લઈ ગઈ. મારા પપ્પા પલંગ પર ઉંઘેલા હતા. એને હું જગાડવા માંગતો નહોતો. હું થોડી વાર માટે ત્યાં જ બેસ્યો.

‘મમ્મી તુ ઘરે જા થોડો આરામ કરી લે’, મેં મમ્મીને કહ્યુ.

‘પણ, અહિ મારી જરૂર પડશે’, મારી મમ્મી બોલી.

‘એ હું સંભાળી લઈશ’, મેં કહ્યુ.

મારી મમ્મીને મેં ઘરે મોકલી. હું બાજુમાં જઇ બેઠો અને પપ્પા ઉઠે એની વાટમાં બાજુમાં જઇ પલંગ પર માથુ રાખી ઉંઘી ગયો.

આઠ વાગ્યા એટલે નર્સ આવી. મેં નર્સને પપ્પાની સીચુએશન અને તબીયત વિશે પુછ્‌યુ.

મારા પપ્પા સાડા નવ વાગે ઉઠ્‌યા.. એમની આંખો મારા પર પડી.

***

‘સોરી પપ્પા..’, આંખો ઉઘડી એટલે મેં મારા પપ્પાને કહ્યુ કારણ કે આ સોરી અત્યારે ખુબ જરૂરી હતી. આ સોરીને લીધે મને ઘણી બધી ઉંડી વાતો સાંભળવા મળશે એ પણ મને ખબર હતી કારણ કે મારા પપ્પા એના સપના પુરા કરી શક્યા નહોતા. છતા એમની વાતો મને મોટીવેટ કરતી.

‘”સોરી” એક એવો શબ્દ જે ગમે ત્યારે દવાનુ કામ કરે છે, જો કેટલા ઘા રૂજાઈ ગયા..’, પપ્પાએ થોડુ હસીને કહ્યુ.

હું ખુશ થયો, હાશ. પપ્પાએ મને માફ કર્યુ હતુ. મારી આંખો ભીની થઈ ગઈ. પેલી કહેવત છે ને છોરૂ-કછોરૂ થાય પણ માવતર કમાવતર ના થાય. બે મહિના પહેલા પપ્પા સાથે જઘડો થયો હતો. જેના અબોલા એ દિવસે તુટ્‌યા.

મારી પાસે પપ્પા સાથે શું વાત કરવી એ વિષે કોઈ જઇ સમજ નહોતી.

ત્યારે જઇ નર્સ ત્યાં આવી. ‘મેડમ, ઘરે ક્યારે લઈ જઇ શકાશે..?’, મેં નર્સને પુછ્‌યુ.

‘આવતી કાલે.’, નર્સે કહ્યુ.

‘પપ્પા ચિંતા ના કરતા બધુ બરાબર થઈ જશે. હવે મારે એક સેમેસ્ટર જઇ બાકી છે. હું મારા ખર્ચ માટે કોઈ પાર્ટ ટાઈમ જોબ શોધી લઈશ.’, મેં મારા પપ્પાને કહ્યુ.

‘શુ કરે છે ગર્લફ્રેન્ડસ...?’, પપ્પાએ હસતા હસતા પુછ્‌યુ જે અનએક્સપેક્ટેડ હતુ.

‘પપ્પા મારે ગર્લફ્રેન્ડ નથી..’, મે કહ્યુ. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પપ્પાએ મારી સાથે આવી રીતે ક્યારેય વાતો નહોતી કરી.

‘જો બેટા અત્યાર સુધી હું મારા સપનાઓ તારા પર થોપતો આવ્યો છુ. હું બાર સુધી ભણ્‌યો. પછી મારે મેડીકલમાં જવુ હતુ. ફેમેલી પાસે એડમીશનના પૈસા નહોતા. મેં હીરા ઘસ્યા. ઘર ઉભુ કર્યુ. તારો જન્મ થયો. તારૂં ભણતર અને નવી દુકાન ખરીદી. ત્યાં સુધી મેં તો એક જ સપનુ જોયુ છે કે તુ એન્જીનીયર થા અને આપણે આપણા બધા સગાઓને દેખાડી દઈએ કે મારો દીકરો પણ કંઈ કમ નથી. પણ દિકરા આ ઉચ્ચાકાંક્ષાઓમાં હું એ તો ભુલી જ ગયો કે મારે એક દિકરો છે જેને પોતાના પણ સપના છે.

મેં પણ મારી ઉમરમાં પ્રેમ કર્યો છે, મે તારી મમ્મી ને જોવા માટે એના ઘરની સામેના પાનના ગલ્લે ખુબ રાહ જોઈ છે. એને મળવા માટે તો કેટલા પાપડ વણ્‌યા છે. છેવટે તારી મમ્મી અને હું પ્રેમમાં પડયા. જ્ઞાતિનો પ્રોબ્લેમ હતો એટલે ઘરેથી પણ વિરોધ હતો જ. અમે બધાની વિરૂધ્ધ જઇને લગ્ન કર્યા. પણ બેટા મને માફ કરજે.’ મારા પપ્પાએ બોલવાનુ સતત ચાલુ રાખ્યુ.

‘પણ પપ્પા..’ મેં કહ્યુ પણ.

‘મને બોલી લેવા દે આજે, કેટલા દિવસો પછી મારી આકાંક્ષાઓ હેઠી બેઠી છે. ઉમરે મને બધુ જઇ ભુલવાડી દીધુ કે યુવાનીમાં પ્રેમ જ બધુ હોય છે. પોતે જોયેલા સપના માં-બાપના સપનાઓ કરતા મોટા હોય છે. મારે એટલા માટે તારી માફી માંગવી છે કારણ કે હું એ ભુલી ગયો કે તારી ઉમરે મેં પણ જલસા જઇ કર્યા હતા, અને એ કરવા હું તને રોકતો હતો. હું એમ માનુ કે મારે તને મારા જેવો બનાવવો છે તો હું એ કેવી રીતે ભુલી શકુ કે એ સમયે હું પણ કોઈનુ નહોતો માનતો... બેટા આજે તને છુટ છે તારે જે કરવુ હોય એ કર... તને કોઈ જઇ નહિ ટોકે..’, મારા પપ્પાએ કહ્યુ.

‘પપ્પા ભુલ મારી પણ છે, મે જઇ તમને કદી સમજવાની કોશીષ નથી કરી. હવે પપ્પા તમે જેમ કહેશો એમ જઇ થશે.’, મેં પણ કહ્યુ.

પહેલીવાર હું અને પપ્પા એકબીજાને સમજ્યા હતા.

‘પપ્પા હમણા તો દુકાન બંધ રાખવી પડશે.. તો પૈસાનુ મેનેજમેન્ટ કેવી રીતે કરીશુ..?’, થોડી વાર પહેલા મને જે સવાલ કેમ પુછવો એ અકળામણ હતી, હવે એ સવાલ સહજ પુછી નાખ્યો.

‘એ તુ શાને ટેન્શન લે છે..!, થોડી બચત કરેલી જઇ છે, થોડુ ઘણુ સારૂ થાય એટલે દુકાન ચાલુ કરી દઈશુ.’, પપ્પા બોલ્યા.

‘હું પણ પાર્ટ ટાઈમ જોબ શોધી લઈશ...’, મેં કહ્યુ.

મારી મમ્મી આવી. અમે બધાએ નાસ્તો કર્યો. હું જેવી રીતે મારા પપ્પા સાથે વાતો કરી રહ્યો હતો, એ જોઈને મારી મમ્મીને પણ નવાઈ લાગી.

‘આમ શું સામુ જુવે છે..? પપ્પાને હું બરાબર સમજી ગયો છુ.’, મે મારી મમ્મીને મારી સામે આશ્ચર્યથી જોઈને કહ્યુ. મારી મમ્મી હસવા લાગી.

બીજે દિવસે સ્મીમેરમાંથી રજા લીધી. ઘરે જીને પપ્પા ને બેડ પર જઇ સુવડાવ્યા. મારા મામાના ઘરેથી મારા મામાની છોકરી આવવાની હતી. જે રાજકોટ રહે છે એ પણ આવી ગઈ. ઘરના કામમાં મદદ રહે એટલે મારા મામાએ પ્રીયાને મોકલી હતી.

રાતે અમે બધા સાથે જઇ જમવા બેસ્યા. જમવાનુ પપ્પાના પલંગ પાસે જઇ ગોઠવવામાં આવ્યુ.

‘હર્ષ તારે જવુ હોય તો તુ કાલે નીકળી જા, હવે તો પ્રીયા અને તારી મમ્મી બન્ને છે જ.’, જમતી વખતે પપ્પાએ કહ્યુ.

‘ઓકે પપ્પા કાલે બપોર પછી ઈન્ટરસીટીમાં નીકળી જીશ, મારા અહિના ફ્રેન્ડસને મળી લવને’, મેં કહ્યુ.

***

ઘણા સમય પછી સુરત આવ્યો હતો, એટલે એમનો એમ તો ના જઇ ચાલ્યો જાવ. સુરતના ખમણ કે લોચો ના ખાવ તો હું સુરત આવ્યો જઇ નહોતો એવુ લાગે. સુરત એટલે હિરા અને સાડીઓનુ શહેર. સુરત નામ આવે એટલે મારી સામે ગોપાલનો લોચો અને ગાયત્રીના ખમણ તો આવે જ. પપ્પાના ખમણ તો સુરત આવુ ત્યારે રોજ મળે પણ ગાયત્રીના ખમણ તો ખાવા જઇ પડે. ગીતાંજલી પાસેના વિડીયોમાં સસ્તામા મુવી જોવા કે પછી પાંચ રૂપીયામાં કોલેજીયન ભેળ ખાવી. સાથે ખાઉધરા ગલીના મૈસુર. ડુમસની બીચ. રાજ એમ્પાયર નુ મુવી. નાનપુરાના પકોડા. એ બધુ એકવાર તો ચાખવુ જઇ પડે.

બીજે દિવસે બપોર પછી ક્યાંય જવાનુ નહોતુ. એટલે હું મારા ડિપ્લોમાના ફ્રેન્ડ વિશાલને લઈને ખમણ અને લોચો ખાવા ગયો.

સાડા બાર વાગ્યા એટલે મારે ઘરેથી નીકળવાનો ટાઈમ થઈ ગયો હતો. મેં ના પાડી છતા પપ્પાએ મને બે હજાર રૂપીયા પરાણે આપ્યા. હું અમદાવાદ જવા નીકળ્યો. અત્યારે હું ખુબ સારૂ ફીલ કરી રહ્યો હતો.

હું વડોદરા પહોંચ્યો ત્યારે મારા મોબાઈલમાં મેસેજ આવ્યો. એ મેસેજ સ્મિતામેમનો હતો.

૪૦૬, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, નહેરૂનગર ચાર રસ્તા પાસે, લેનોવો કેરની સામે.

મને યાદ આવ્યુ કે આજે તો શુક્રવાર છે. અને આવતી કાલે શનિવાર મેડમના ઘરે આ દિવસે જવાનુ નક્કી થયુ હતુ. અમદાવાદમાં એક નવી જ લાઈફ મારી વાટ જોઈ રહી હતી.

સાત વાગ્યે હું અમદાવાદ પહોંચ્યો. મુસાફરીમાં થાકી ગયો હતો એટલે રૂમે જઇને ઉંઘવાનુ જ પસંદ કર્યુ હતુ. રોહને મારા પપ્પા વિશે પુછયુ. મે પણ હવે સારૂ છે એવો જવાબ આપ્યો. અમે રાતે ટીફીન આવ્યુ હતુ એ ખાધુ. રોહન સાથે પપ્પા વિશેની બધી વાતો કરી. જે રીતે પપ્પાએ મારી સાથે વાતો કરી એ બધી. માણસ જ્યારે ખુશ હોય ત્યારે એ ખુશી શેર કરવા વાળુ કોઈ હોવુ જ જોઈએ એવુ પણ મને આજે લાગ્યુ.

‘રોહના આજે સાવ થાકી ગયો છુ, બીજી વાતો કાલે કરીએ... અને કાલેતો મેમ ના ઘરે જવાનુ છે એટલે કાલે વહેલા જાગવાનુ છે.’, મેં કહ્યુ.

‘કેમ..?’, રોહને પુછ્‌યુ.

‘તારા માટે નોવેલ્સ લેવા.’, મેં હસતા-હસતા કહ્યુ.

મેં મારા લેપટોપમાં અધુરૂ હતુ એ લીયોનાર્ડોનુ એવીએટર શરૂ કર્યુ. આજે ઉંઘ ના જ આવી. મુવી તો બોરીંગ લાગ્યુ પણ, ઈન્સ્પાયર કરે એવુ મુવી હતુ. છતા આજે ઉંઘ ના આવી. શ્રુતિ અને સ્મિતા મેમને મળવાની એક્સાઈટમેન્ટ જ એટલી હતી. એમના વિચારો પીછો છોડે ત્યારે ઉંઘ આવે ને. પણ છેલ્લે એ દિવસે મે જ્યારે મોબાઈલમાં જોયુ હતુ ત્યારે એક વાગ્યો હતો. પછી મને ઉંઘ આવી ગઈ હતી.

***

‘લવ યુ લવ યુ’, એવો મેસેજ મેં આંખો ચોળતા જોયો. એ મેસેજ નીતુનો જ હતો. પણ એ દિવસે મેં ઈગ્નોર કર્યો. આ દિવસ ખબર નહિ કેવી રીતે ચાલી રહ્યો હતો. મેં રોહનને ક્યાંય જોયો નહિ. હું તૈયાર થઈને સ્મિતા મેમ ના ઘરે જવા નીકળ્યો. હું ઘરના ગેટની બહાર નીકળ્યો. શીવરંજનીથી નહેરૂ નગર જવાનુ હતુ. એટલે હું ચાર રસ્તા તરફ ચાલતો થયો. મારી રૂમના ગેટથી શીવરંજની તરફ ચાલતા-ચાલતા મેં જોયુ કે ખમણની એક દુકાનનુ ઉદઘાટન થઈ રહ્યુ હતુ. મે વિચાર્યુ ખમણ ખાવ કે નહિ. પણ હું ચાલતો જ ગયો. મને ફરી વિચાર આવ્યો કે ચાલને ખમણ ખાઈ લવ. એટલે હું પાછો ફર્યો. એ દુકાનનુ નામ પણ ગાયત્રી ખમણ જઇ હતુ. દુકાનની અંદર એન્ટર થયો એટલે ખમણ અને લોચો બન્ને જોયા. મેં વીસ રૂપીયાના ખમણ માંગ્યા. ખમણની બદલે એણે લોચો આપ્યો પણ મેં વિચાર્યુ કે ચાલ ને લોચો કે ખમણ આપણે નાસ્તો કરવાથી કામ છે ને..! એટલે મેં લોચો ખાઈ લીધો. લોચાનો ટેસ્ટ સુરતના ગોપાલના લોચાથી જરાય પણ ઉતરે એવો નહોતો.

હું લોચો ખાઈને ત્યાંથી તરત જઇ નીકળ્યો. શીવરંજની ચાર રસ્તા પાસે પહોંચ્યો. મેં ચારે તરફ જોયુ. મારે રીક્ષા અથવા તો બસ પકડવાની હતી. ફરી એક આશ્ચર્ય દેખાયુ. છસ્‌જીની બધી બસો પર નહેરૂનગરનુ બોર્ડ જ મારેલુ હતુ. કદાચ કોઈ કામ ચાલતુ હશે એટલે ડાયવર્ઝન અપાયેલ હશે. મેં મારા મોબાઈલમાં ટાઈમ જોયો. હજુ તો સાડા નવ જ વાગ્યા હતા. દોઢ કલાકની વાર હતી. હું એક્સાઈટમેન્ટમાં ને એક્સાઈટમેન્ટમાં વહેલા નીકળી ગયો હતો. એટલે પછી મે વિચાર્યુ કે થોડુ ચાલીને જાવ. શીવરંજનીથી હું નહેરૂનગરના મ્ઇ્‌જી રોડ પર ચાલતો થયો. આજે ચાલવાનો કંટાળો નહોતો આવતો. બટ મને સ્મિતામેમના ઘરે જવાની ઉતાવળ તો હતી જ. પણ હજુ અગિયાર વાગવાને તો ઘણી વાર હતી.

હું ચાલતો ચાલતો વીસેક મિનિટમાં ઝાંસી કી રાનીના મ્ઇ્‌જી પાસે પહોંચ્યો. પણ હું જે તરફ ચાલી રહ્યો હતો. એ ડાબી તરફ મેં થોડે દુર જોયુ કે ઘણુ બધુ પબ્લીક ટોળુ વળીને ઉભુ હતુ. કેટલીક પોલીસની ગાડીઓ પણ આવી ચુકી હતી. મેં મારી ઝડપ વધારી. મને દુરથી એમ લાગ્યુ કે કોઈ ઝઘડો થયો લાગે છે. લોકો ટોળુ વળીને વચ્ચે કંઈક જોઈ રહ્યા હતા. મેં ડોકાવાની કોશીષ કરી પણ માણસોનુ ટોળુ એટલુ મોટુ હતુ કે મને અંદરનુ સહેજેય ના દેખાયુ. ત્યાંજ વધુ એક પોલીસ વાન આવી. એમાથી ઈન્સપેક્ટર રાણા ઉતર્યો બીજા કોન્સ્ટેબલોએ રાણાને અંદર જવા જગ્યા કરી આપી. એમા મને પણ અંદર જોવા માટે થોડી જગ્યા મળી ગઈ, પણ છતા મારે અંદર જોવા માટે થોડુ ઉંચુ જોવુ પડતુ હતુ. વચ્ચે કોઈ જીન્સ અને રેડ કલરનુ ટી-શર્ટ પહેરેલો છોકરો પડયો હતો. મેં મારી બાજુ વાળા ભાઈને પુછયુ.. શું થયુ છે..?

‘ખુન થયેલ છે..’, એ ભાઈએ કહ્યુ.

‘કેવી રીતે..?’, મે પુછયુ.

‘છાતી પાસે ગોળી મારેલ છે..! વહેલી સવારથી અહિં લાશ પડી છે.’, એ ભાઈએ કહ્યુ, મને તરત જ ડેવીડ યાદ આવ્યો. આવુ ત્રીજી વાર બન્યુ હતુ. મારી જમણી તરફનો એક છોકરો વાત કરી રહ્યો હતો કે આ છોકરો ન્.ડ્ઢ કોલેજનો છે. મને તરત જ ધ્રાસ્કો પડયો.

‘ક્યાંનો છોકરો છે?’, મેં એ છોકરાને પુછયુ.

‘ન્.ડ્ઢ કોલેજ, થોડી વાર પહેલા જે કોન્સ્ટેબલ્સ આવ્યા હતા એ લોકોએ આ છોકરાના ખીસ્સામાંથી આઈ. કાર્ડ કાઢયુ હતુ એમાં ્‌ઝ્રજી કંપનીનુ અને એક વર્ષ પહેલાનુ ન્.ડ્ઢ કોલેજનુ આઈ કાર્ડ નીકળ્યુ હતુ.’, એ છોકરાએ કહ્યુ.

તરત જઇ મેં અંદાજો લગાવ્યો કે સ્ટુડન્ટ આઈ.ટી કમ્યુટરનો હોવો જોઈએ. જેનુ આઈ કાર્ડ આ છોકરાના ખીસ્સામાંથી નીકળ્યુ હતુ. એ છોકરાની લાશને એમ્બ્યુલન્સમાં લઈ જવામા આવી. આ બધુ જોતા-જોતા પોણો એક કલાક જેવો ટાઈમ વીતી ગયો. રાણાની નજર જતા જતા મારી સામે પડી. મને બોલાવ્યા વીના જ એ એની જીપમાં ચાલ્યો ગયો.

અગિયાર વાગવામાં પદંરેક મિનિટ બાકી હતી એટલે પછી મે ઝાંસી કી રાનીથી નહેરૂ નગર મ્ઇ્‌જીમાં જવાનુ નક્કી કર્યુ. બે જ મિનિટમાં હું નહેરૂનગર ઉતર્યો. હવે મારે નહેરૂનગર સર્કલ પાસેથી પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ શોધવાનો હતો. હું સર્કલ પાસે ગયો. સવાર-સવારમાં ઉભેલા એક પાણી પુરીની લારીવાળાને જઇને પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ વિશે પુછયુ. એણે મને એના હાથથી આમથી આમ જાવ એમ કહીને રસ્તો બતાવ્યો. હું પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ પહોંચ્યો.

મેં એલીવેટર શોધી. મારી ધડકનો ધીમે-ધીમે વધવા લાગી હતી. હવે શ્રુતિ યાદ આવી. મનમાં એવુ પણ થયુ કે શ્રુતિ અહિં નીચે જઇ ક્યાંક દેખાઈ જાય તો..? મેં લીક્ટમાં ૪ નંબરનુ બટન દબાવ્યુ. આંચકા સાથે લીફ્ટ ઉપર ચાલી એટલે મને એમ થયુ કે લીફ્ટમાં કઈંક પ્રોબ્લેમ હશે. લીફ્ટની અંદર દરવાજાની ઉપરની સાઈટમા હું ન્ઈડ્ઢ જોઈ રહ્યો હતો. એક પછી એક માળ જેમ લીફ્ટ ઉપર જઇ રહી હતી, એમ ન્ઈડ્ઢમાં ડીજીટ ચેન્જ થઈ રહ્યા હતા. સાથે મારી ધડકનોની સ્પીડ પણ વધી રહી હતી. પેટમાં પાણી હલી રહ્યુ હોય એવુ લાગતુ હતુ. માથાનાં લમણા પાસેની રગ પાસે જ્યારે મારો હાથ માથાના વાળ બરાબર કરતી વખતે ગયો ત્યારે મેં નોટીસ કર્યુ કે એ રગમાં લોહીનુ પ્રેશર વધી ગયુ હતુ અને માથુ ભારે થઈ ગયુ હતુ. લીફ્ટ ઉભી રહી ગઈ અને મેં દરવાજો ખોલ્યો. લીફ્ટમાંથી બહાર નીકળી હું ડાબી તરફ ગયો. ત્યાં એક દરવાજા પર ૪૦૬ નંબર લખેલો હતો. મારા હાથ ડોરબેલની સ્વીચ દબાવવા થોડા વાઈબ્રેટ થતા હતા. મેં બે વાર સ્વીચ દબાવી. હું પેટમા હીલોળા લેતા પાણી સાથે ઉભો રહ્યો. મારૂં શરીર તો નહોતુ હલી રહ્યુ પણ અંદર બધુ જ હલી રહ્યુ હતુ.

એકાદ મિનિટ હું ઉભો રહ્યો પણ કોઈએ બારણુ ખોલ્યુ નહિ, મેં ફરી ડોરબેલ વગાડી.

‘દરવાજો ખુલ્લો જ છે, અંદર આવી જાવ.’ અંદર થી મીઠો અવાજ આવ્યો. હું તરત અવાજ વરતી ગયો. અવાજ સ્મિતા મેમનો હતો.

મેં બારણાને ધક્કો માર્યો. હું અંદર પ્રવેશ્યો અને દરવાજાને પાછો બંધ કર્યો. ફ્લેટના ડ્રોઈંગ હોલમાં મેં કોઈને જોયા નહિ. આખો ડ્રોઈંગ હોલ ખાલી હતો. મને સમજાતુ નહોતુ એ શું કરવુ? બેસવુ કે પછી આમ ને આમ ઉભુ રહેવુ.? બે મિનિટ હું ઉભો રહ્યો પણ કોઈ આવ્યુ નહિ. ડાબી સાઈડના રૂમમાંથી કંઈક ખખડયુ એનો અવાજ મને સંભળાયો. એ રૂમનુ બારણુ થોડુક ખુલ્લુ હતુ. કદાચ મેમ ત્યાં હશે એવુ મને લાગ્યુ એટલે હું એ રૂમ તરફ ગયો.

એ રૂમના અડધા ખુલ્લા દરવાજા પાસે હું ગયો અને અંદર જવા જતો હતો ત્યાં જ મે અંદર જે દ્રશ્ય જોયુ એ જોઈને મારા પગ ધુ્રજી ગયા. મારા આખા શરીરમાં ધુ્રજારી ઉપડી ગઈ. મેડમ એની બ્રા અને પેન્ટીમાં મને પીઠ દેખાય એ રીતે કપડા ચેન્જ કરી રહ્યા હતા. એ વખતે મને કંઈ ના સમજાયુ. હું ત્યાં જઇ ઉભો રહી ગયો. એમણે પીંક કલરની બ્રા અને પીંક કલરની પેન્ટી પહેરી હતી. મેડમે એનો હાથ એના પાછળ જવા દીધો. એણે બ્રાની ક્લીપ ખોલવાનો પ્રયત્ન કર્યો. મેડમની પીઠ એકદમ માખણ જેવી હતી. એમની કમર પરથી તો મલાઈ ઝરતી હતી. એની કોમળતા મારી આંખો મહેસુસ કરી રહી હતી. એક પણ ડાઘ મેં એમની પીઠ પર ના જોયો. મારી ધડકનો આટલી જડપથી ધડકતા મેં કદી જઇ મહેસુસ નહોતી કરી. મેં મારા પેન્ટના ખીસ્સામાં હાથ નાખી નીચેનુ અવ્યવસ્થિત બધુ વ્યવસ્થિત કર્યુ. મેમ હજુ ક્લીપ ખોલવા માટે મથી રહ્યા હતા. એ મારી તરફ ફર્યા. આહહ્‌હ... એમની છાતી પીંક કલરની બ્રામાં ગુલાબની પાંખડી કરતાંય કોમળ હોય એવો આભાસ કરાવતી હતી. મેડમ બ્રા પેન્ટીમાં હોય એવી બાર્બી ડોલ જેવા લાગતા હતા. હજુ એમના હાથ પાછળ તરફ હતા. પણ એમનો ચહેરો મારા તરફ હતો મને ડર હતો કે એ મને જોઈ ના જાય, પણ હું દરવાજા પાસેથી ખસવા તૈયાર નહોતો. ત્યારે જઇ મેમની નજર દરવાજા પાસે પડી. અધુરો ખુલેલો દરવાજો અને એમાંથી અંદર આવતી આંખો મેડમો જોઈ ગયા..

‘હર્ષ..?, મેડમ બોલ્યા, મારી ધડકનો એટલી વધી ગઈ કે મને થયુ કે મારી છાતી આજે ફાટી જશે. પેટમાં પતંગીયાઓ ઉડવા લાગ્યા. હું મેડમની પીંક બ્રા પર આંખો રાખી ઉભો રહી ગયો.

***

શું હર્ષ લસ્ટમાં ડુબી જશે? શું થશે જ્યારે નીલને હર્ષ અને નીતુની ખબર પડશે? હર્ષને પોતાની લાઈફમાં શું કરવુ છે એ શોધી શકશે? કઈ રીતે? બધુ જ જાણવા માટે વાંચતા રહો - ધ લાસ્ટ યર. ફરી મળીશું આવતા શનિવારે.