જો હા પાડી હોત તો.....
USA થી પાછા ફર્યા ને આજે 30 વરસ થઇ ગયા.ડૉક્ટર અનંત પ્રજાપતિ ગુજરાત ના એક જાણીતા ડૉક્ટર માંના એક છે. બે વાર best pediatrician award મેળવી ચુક્યા છે અને 30 વરસ થી આજ સુધી એક પણ રજા કે leave નથી લીધી ને કદી કોઈ વાત ની ના નથી પાડી.
રાતના 3:30 જેવા વાગ્યા હશે ને ફોન રણકી ઉઠે છે. આસ્થા ( ડૉક્ટર ની પત્ની ) ફોન ઉપાડે છે. સામે થી અવાજ આવે છે કે સાહેબ જલ્દી આવો મારી બેબી ની તબિયત બહુ ખરાબ છે, શું કરવું એની કાંઈ ખબર નથી પડતી, બીજા ડોક્ટર એ તો ના પાડી દીધી કે આ નહીં જીવે, હવે તમે જ આમારી છેલ્લી આશા છો એમ બોલતા એક ડૂસકું ભરી લે છે,
( આસ્થા: તમે થોડી ક્ષણ રાહ જોવો ડોક્ટર હમણાં જ આવે છે. )
ચાલો જલ્દી ઉઠો મારા sweet hart એક patient આવ્યું છે. emmergency છે.(આમ તો કોઈ doctor ની પત્ની ને અડધી રાતે આવી રીતે ઉઠવું ગમતું નથી હોતું પણ અનંત અને આસ્થા ના કિસ્સા માં કઈંક જુદું હતું, પોતે એન્જિનર હોવા છતાં ડોક્ટર ની life ને ભળી ભાતી જાણતી હતી. કોઈ emergency હોય એટલે અનંત ને ઉઠાડવો હોય કે પછી એનું જમવા નું હોય એ બધી જવાબદારી આસ્થા એ લગ્ન પછી ઉપાડી દીધી હતી. અનંત અને આસ્થા દૂધ માં સાકર ભળી જાય એવી રીતે એકબીજા માં ભળી ગયા હતા.એમનો પ્રેમ એટલો બધો હતો કે બેય જણ મૌન માં પણ એકબીજા ને ગણું બધું કહી દેતા.)
અચાનક ફરી ફોન રણકે છે ને સામે થી એજ દર્દ ભર્યો આવાજ આવે છે કે " સાહેબ જલ્દી આવો ".
અનંત ફટાફટ તૈયાર થઈ હોસ્પીટલ તરફ ગાડી દોડાવી મૂકે છે.હોસ્પિટલ જઇ ને ઋતુ ( assitant doctoe & best frind ) જોડે એ નાની બાળકીનો રિપોર્ટ મંગાવે છે.રિપોર્ટ જોયા પછી અનંત આ બાળક જોડે જાય છે.તે આમ તો 10 મહિના નું હતું પણ તેને દેખાવ પરથી 3 - 4 મહિના નું લાગતું હતું. તેનું દુબલુ પાતળું શરીર ગરીબી ની ચાડી ખાતા હતા, પાણી ખૂબ જ ઘટી ગયું હતું અને જે પણ ખાય તે ઓમિટ વડે બહાર નીકળી જતું હતું.અનંત એ 2 - 3 ઈંન્જેકશન આપ્યા અને પછી DNS નો એક બાટલો ચડાવ્યો.
patient : સાહેબ મારી છોકરી સાજી તો થઈ જશે ને ? સાહેબ તમે કાંઈ પણ કરો પણ એને બચાવી લો.
અનંત પીતા ના ખભા પર હાથ મૂકે છે અને ઈશારા થી એવું કહે કે ચિંતા ના કરો ઉપર વાળા પર વિશ્વાશ રાખો. ( અનંત તેની કેબિન માં જતો રહે છે.)
ઋતુ : અલા અનંત તું રોવે છે ?
ના ના આતો આંખમાં કૈક પડ્યું લાગે એમ કરી પોતાના આંસુ છુપાવી દે છે.
ઋતુ : અરે હા જો પેલા patient ની તબિયત માં ગનો સુધારો આવ્યો છે.
( સાહેબ અંદર આવું ?)
એ અંદર આવી ને ડાક્ટર ના પગ પકડી લે છે. ને રોવા લગે છે. સાહેબ તમારો આભાર કેવી રીતે માનીએ. સાહેબ આજે તમે "હા પાડી ને " આ ગરીબ પર બહુ મોટો ઉપકાર કર્યો છે.
અનંત : મર્મળું સ્મિત કરે છે. એ તો મારી ફરજ હતી.
( patient બહાર જતા રહે છે )
એમના ગયા પછી તે એકદમ ગંભીર થી જાય છે,એના મન માં એજ શબ્દ ઘૂંટાયા કરે છે.… "જો હા પાડી હોત "....
(આમ જોવા જઈએ તો અનંત એકદમ મજાક કરવા વાળું વ્યક્તિત્વ ધરાવે છે, એના મિત્રો પાર્થ, અમિત, યશ જોડે સૌથી વધારે મજાક કે પછી મસ્તી કરવા ની હોય તો પોતે સૌથી પેલ્લો આવે,એવું લાગે જ નહીં કે આ એક pediatrician હશે,એકદમ બાળક હોય એવું જ લાગે. પણ જ્યારે 37 વરસ પહેલાં બનેલી આ ઘટના યાદ આવતા એ જાણે વિશ્વ નો સૌથી ગંભીર વ્યક્તિ હોય એવો બની જતો.કદી રોયો ના હોય એવો આ અનંત ક્યારે એકાંત માં એ વાત ને યાદ કરી પાંપણ ને પણ આતો ઝાકળ હતી એવું કહી દેતો.OT માં શૂન્ય મસ્તક બેસી જતો....!!!! બસ જાણે પવન એ અદબ ના વાળી હોય !!!! )
એ સમય ની વાત કંઈક એવી હતી કે આજ થી 43 વરસ પહેલાં અનંત એ pediatrician ની ડિગ્રી M.P.SHAH MEDICAL COLLEGE,JAMNAGAR. થી મેળવી હતી ( જ્યાં બધી મેડિકલ કોલેજ કરતા best જમવા નું મળે અને આદમ કેન્ટીન તો ખરુજ ).થોડા જ સમય માં તો એનો ગુજરાત જ નહીં પરંતુ ઇન્ડિયા ના બેસ્ટ pediatrician માં તેનો સમાવેશ થઇ ગયો હતો.
2 વરસ માં જ USA ની "JHONS HOPKINS HOSPITAL" એ તને USA માં practise માટે invitation આપ્યું હતું. એ એના માટે ખૂબ જ મોટી અચીવમેન્ટ હતી & એનું સપનું પણ હતું.
સમાજ માં એનું નામ એક ઇઝ્ઝત થી લેવાતું હતું અને આ અચીવમેન્ટ પછી તો એનું માન પણ ખૂબ જ વધી ગયું હતું.USA જાવા ની આગલી રાતે મિત્રો સાથે એક પાર્ટી પણ એન્જોય કરી લીધી હતી.( આટલું મેળવ્યું હોવા છતાં ઘમંડ નો એક છાંટો પણ નહોતો. )
મમ્મી, પપ્પા ને પણ કીધું તું કે ચાલો મને તમારા વિના નહીં ફાવે પણ એમને તો ઇન્ડિયા છોડી ને જવું જ નતું.વધી એક એની બહેન ચાર્મી કે જે તો USA થી નફરત જ કરતી હતી એટલે એનો પણ આવવા નો સવાલ જ નહોતો.એટલે અનંત એની પત્ની આસ્થા અને એક પરી જેવી એમની દીકરી સંસ્કૃતિ આ બે જણ એના ભાગીદાર બન્યા. બધું પેકિંગ થઈ ગયું હતું. 12 વાગ્યા ની flight હતી બધા એરપોર્ટ પર રાહ જોતા હતા. પરી એની કાલીઘેલી ભાષા માં બોલતી હતી કે દાદી " મેં તો ગુમને જા રહી હું બહુત દૂર આપ નહીં આઓગે તો મેં ભી નહીં જાઉંગી, આપ ભી ચાલો ના દાદી "
અનંત ની મમ્મી " તુમ જાઓ મેં તુમ્હારે પીછે પીછે હી આ રહી હું " એટલું કહી એક પપ્પી કરે છે અને એને એક ગાઢ આલિંગન આપે છે.( કોને ખબર હતી કે આ એક છેલ્લી મુલાકાત હતી સંસ્કૃતિ સાથે ની......)
અનંત અને આસ્થા ચરણ સ્પર્શ કરી plane તરફ આગળ વધે છે. દાદી સંસ્કૃતિ ની સારારતી આંખો ને જોઈ રહે છે...... બાય મમ્મી, પાપા, દીદી i miss you all..... ને એ આંખો હવે એના સપના ની ઉડાન તરફ કરે છે.
( ફ્લાઈટ ઉપડે છે.... )
સાંજ ના 6 વાગ્યા હશે ને ફ્લાઈટ lend કરે છે. એક માણસ એમને લેવા આયેલો જ હોય છે. પહેલું ડગલું મુકતાજ કંઈક ખરાબ થવાનું છે એવું અહેસાસ આસ્થા ને થય છે પરંતુ આતો પરિવાર ને છોડ્યા નું દુઃખ હશે એમ માની ને બધું નજર અંદાજ કરે છે. નવા ઘર માં દાખલ થાય છે. બહુ જ સુંદર છે નહીં મારા" ક્યુટ્ટી ". હા જોરદાર છે મારી ડાર્લિંગ અને આસ્થા ની શરારતી આખો માં જોવે છે.
જોતા જોતા 15 દિવસ તો આમ જ પસાર થઈ જાય છે. અનંત ત્યાં પણ તેની ટેલેન્ટ ના લીધે જાણીતો બની જાય છે. અનંત ને 21 desember ના રોજ એક મેડિકલ કાઉન્સિલ માટે લોસ એંન્જલસ જવા નું થાય છે.
ઘેર આવીને આસ્થા.... આસ્થા.... એમ બોલતાજ એને આલિંગન આપી દે છે.એના કપાળ પર એક કિસ કરી દે છે.
આસ્થા: અરે અરે પણ થયું શું છે અનંત એ તો બોલ.
અનંત : સુ બોલું યાર, મને હોસ્પિટલ વાળા એ pediatric ward નો હેડ બનાવી દીધો છે. 21 મી એ મિડીકલ કાઉન્સિલ માટે બોલાવ્યો છે.
આસ્થા: congratulation ડૉ. અનંત પ્રજાપતિ.
અનંત : જો કાલ નો દિવસ મારા જીવન નો ખુબ જ મહત્ત્વ નો દિવસ છે એટલે મને કાલે કોઈ ડિસ્ટર્બન્સ નથી જોઈ તું. હું ફોન પણ નહીં લાઇ જાઉં. મમ્મી - પાપા અને દીદી ને પણ તુજ કાહી દેજે. ત્યાંથી પાછો આવું પછી આપડે રાત્રે ડિનર પર જઈશું અને તારી તેમજ આપણી નાની પરી માટે શોપિંગ કરવા જશો.
( કાલ ના જેટલા પણ ઓપરેશન હતા એ બધા કેન્સલ કરી દેજો & કાલે કોઈ પણ emergency હોય તો ના પાડી દેજો એવું રેસેપનિસ્ટ ને ફોન કારી કહી દે છે. )
આસ્થા 7: 30 જેવા અનંત ને ઉઠાડે છે. એના પહેરવા ના કપડાં ને બધું રેડી કરી નાખે છે. અનંત તૈયાર થઈ મેડિકલ કાઉન્સિલ માટે જવા રવાના થાય છે.
આસ્થા પોતાનું બાકીનું કામકાજ કરતી હોય છે ને ત્યાંજ અચાનક સંસ્કૃતિ ચક્કર ખાઇ ને પડી જાય છે, આંખો એકદમ પીળી થી જાય ને ઉલ્ટી અને ઉબકા ચાલુ થઈ જાય છે. થોડીવાર માં તો લોહીની ઉલ્ટીઓ થવા માંડે છે. આસ્થા એકદમ ગભરાઈ જાય છે (અનંત ને ફોન કરે તો પણ કેવી રીતે એતો ફોન પણ ઘેર મૂકી ને ગયો હતો.આતો પાછું અમેરિકા હતું આપડા ઇન્ડિયા જેવું થોડી હોય કે બાજુ વાળા ને બોલાવો, અહીંયા તો બધા પોત પોતાના કામ માં વ્યસ્ત હોય.) તે અનંત ની હોસ્પિટલ જાય છે પણ રીસેપનિસ્ટ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દેછે કે ડૉ. હાજર નથી.( કદી હોસ્પિટલ ના ગઈ હોવા થી કોઈ ઓળખતું નથી કે આ અનંત ની પત્ની છે.અને પાછા અમે તો ડૉ. ના સાગવાલા છો એમ કહેનારા ગણાં બધા મળતા હોય.) રાત ને 2 જેવા વાગ્યા હોય છે,બીજા હોસ્પિટલ માં પણ આ case લેવા ની ના પાડી દે છે.
બહુ વિનંતી પછી રીસેપનિસ્ટ અનંત ના હોટેલ રૂમ નો નંબર આપે. અનંત ફોન ઉપાડે તો છે પણ આસ્થા ને દદડાવી મૂકે છે, ( ના પાડી તી ને કે કોઈ ફોન ના કરજે,તું સમજ તી કેમ નથી,કાલે સવારે વહેલા ઉઠવા નું છે,અને હું નથી ઇચ્છતો કે કાલે મારા જીવનના સૌથી મહત્વ ના દિવસે મોડો પડું.કીધું તો ખરા કે કાલે મિટિંગ પુરી થઈ જાય પછી વાત કરીશ.હાલ મને સુવા દે.પ્લીઝ યાર...... )
આસ્થા : પણ મારી વાત તો સાંભળ.
અનંત : પણ બણ કાઈ નાઈ. ( ફોન કાપી દે છે )
( એને ક્યાં ખબર હતી કે એક સપનું પૂરું થતું હતું તો સામે એની પૂનમ ના ચાંદ જેવી પુત્રી એના થી દુર જય રહી હતી, એના જીવન માં આવનારા અજ્વાળા ને અંધકાર ભરખી જવાનો હતો....)
આસ્થા ની આંખો માં આંસુ આવી ગયા હતા.હવે કરવું તો શું કરવું.રીસેપનિસ્ટ ને request કરી એટલે એને થોડી medicine આપી, પણ એનાથી સંસ્કૃતિ ની તબિયત સુધારવા ને બદલે વધુ બગડી ગઈ,એના શ્વાસો સ્વાસ્ સામાન્ય કરતા ઓછી ગતિ એ ચાલી રહ્યા હતા. (મેડિકલ ની ભાષા માં જેને bradicardiya કહેવાય.) સંસ્કૃતિ બોલી રહી હતી મમ્મીઇઇ પાપા ને ક્યાં કહાઆઆ આ..... એનો અવાજ સ્પષ્ટ નહોતો આવી રહ્યો,ધીમે ધીમે આ મંદ પડી રહ્યો હતો. પાપા આ રહે હે એએ... ના, ઉન્હોને હા કિયા ના ? આટલું બોલ્યા પછી એની આંખો કાયમ માટે બંધ થઈ જાય છે. સંસ્કૃતિ છે ની જગ્યા એ હતી, એ માસુમ અનંત નિંદ્રા માં સરી ગઈ હતી. આસ્થા જાણે બધું જ ત્યાંજ સ્થિર થઈ ગયું હોય એમ બેઠી હતી. આંસુ પણ ઠરી ગયાં હતાં..... આ તે કેવી પરિસ્થિતિ.....
એકબાજુ અનંત પોતાના પ્રમોશન ની ખુશી લાઇ ને ઘેર આવી રહ્યો હતો બીજી બાજુ આ એના થી પણ મોટું દુઃખ એની રાહ જોઈ ને બેઠું હતું.અનંત જ્યારે ઘર ના દરવાજામાં દાખલ થયો એટલે થોડી ભીડ જોઈ એને એમ હતું કે એને પ્રમોશન મળ્યું એટલે આસ્થા એ નાની પાર્ટી ની તૈયારી કરી હતી પણ અહીંયા તો આસ્થા આ એક ચોખઠું તૈયાર કર્યું હતું જેની પર સંસ્કૃતિ ને સુવડાવી હતી. આસ્થા નિઃશબ્દ નયન થી એને નિહાળી રહી હતી એને એમ હતું કે હમણાં એ બોલશે પણ એ તો તો.......મન ની એક વિચારધારા હતી કાઈ હકીકત નહોતી. અનંત અંદર દાખલ થાય છે ને આ દૃશ્ય જોઈ એની સ્થિતિ કાપો તો લોહી ના નીકળે.....( આગળ તો તમે સમજી જ ગયા હશો )
રાતનો એ આસ્થા નો ફોન, પણ મારી વાત તો સાંભળો, તું સમજતી કેમ નથી, નાતો પાડી હતી કે ફોન ના કરજે આ બધી જ વાતો એના સ્મૃતિ પટ માં ચક્રવાત ની જેમ ઘૂમ્યા કરે છે. આસ્થા અનંત ને વળગી પડે છે ને કહે "જો તમે હા પાડી હોત....." તો આપણી સંસ્કૃતિ આમ રાખ બની માટી માં ના ભળી જાત...
USA થી પાછા ફર્યા ને આજે 30 વરસ થઇ ગયા.ડૉક્ટર અનંત પ્રજાપતિ ગુજરાત ના એક જાણીતા ડૉક્ટર માંના એક છે. બે વાર best pediatrician award મેળવી ચુક્યા છે અને 30 વરસ થી આજ સુધી એક પણ રજા કે leave નથી લીધી ને કદી કોઈ વાત ની ના નથી પાડી.
રાતના 3:30 જેવા વાગ્યા હશે ને ફોન રણકી ઉઠે છે. આસ્થા ( ડૉક્ટર ની પત્ની ) ફોન ઉપાડે છે.સામે થી અવાજ આવે છે કે સાહેબ જલ્દી આવો મારી બેબી ની તબિયત બહુ ખરાબ છે, શું કરવું એની કાંઈ ખબર નથી પડતી, બીજા ડોક્ટર એ તો ના પાડી દીધી કે આ નહીં જીવે, હવે તમે જ આમારી છેલ્લી આશા છો એમ બોલતા એક ડૂસકું ભરી લે છે,
( આસ્થા: તમે થોડી ક્ષણ રાહ જોવો ડોક્ટર હમણાં જ આવે છે. )
ચાલો જલ્દી ઉઠો મારા sweet hart એક patient આવ્યું છે. emmergency છે.(આમ તો કોઈ doctor ની પત્ની ને અડધી રાતે આવી રીતે ઉઠવું ગમતું નથી હોતું પણ અનંત અને આસ્થા ના કિસ્સા માં કઈંક જુદું હતું, પોતે એન્જિનર હોવા છતાં ડોક્ટર ની life ને ભળી ભાતી જાણતી હતી. કોઈ emergency હોય એટલે અનંત ને ઉઠાડવો હોય કે પછી એનું જમવા નું હોય એ બધી જવાબદારી આસ્થા એ લગ્ન પછી ઉપાડી દીધી હતી. અનંત અને આસ્થા દૂધ માં સાકર ભળી જાય એવી રીતે એકબીજા માં ભળી ગયા હતા.એમનો પ્રેમ એટલો બધો હતો કે બેય જણ મૌન માં પણ એકબીજા ને ગણું બધું કહી દેતા.)
અચાનક ફરી ફોન રણકે છે ને સામે થી એજ દર્દ ભર્યો આવાજ આવે છે કે " સાહેબ જલ્દી આવો ".
અનંત ફટાફટ તૈયાર થઈ હોસ્પીટલ તરફ ગાડી દોડાવી મૂકે છે.હોસ્પિટલ જઇ ને ઋતુ ( assitant doctoe & best frind ) જોડે એ નાની બાળકીનો રિપોર્ટ મંગાવે છે.રિપોર્ટ જોયા પછી અનંત આ બાળક જોડે જાય છે.તે આમ તો 10 મહિના નું હતું પણ તેને દેખાવ પરથી 3 - 4 મહિના નું લાગતું હતું. તેનું દુબલુ પાતળું શરીર ગરીબી ની ચાડી ખાતા હતા, પાણી ખૂબ જ ઘટી ગયું હતું અને જે પણ ખાય તે ઓમિટ વડે બહાર નીકળી જતું હતું.અનંત એ 2 - 3 ઈંન્જેકશન આપ્યા અને પછી DNS નો એક બાટલો ચડાવ્યો.
patient : સાહેબ મારી છોકરી સાજી તો થઈ જશે ને ? સાહેબ તમે કાંઈ પણ કરો પણ એને બચાવી લો.
અનંત પીતા ના ખભા પર હાથ મૂકે છે અને ઈશારા થી એવું કહે કે ચિંતા ના કરો ઉપર વાળા પર વિશ્વાશ રાખો. ( અનંત તેની કેબિન માં જતો રહે છે.)
ઋતુ : અલા અનંત તું રોવે છે ?
ના ના આતો આંખમાં કૈક પડ્યું લાગે એમ કરી પોતાના આંસુ છુપાવી દે છે.
ઋતુ : અરે હા જો પેલા patient ની તબિયત માં ગનો સુધારો આવ્યો છે.
( સાહેબ અંદર આવું ?)
એ અંદર આવી ને ડાક્ટર ના પગ પકડી લે છે. ને રોવા લગે છે. સાહેબ તમારો આભાર કેવી રીતે માનીએ. સાહેબ આજે તમે "હા પાડી ને " આ ગરીબ પર બહુ મોટો ઉપકાર કર્યો છે.
અનંત : મર્મળું સ્મિત કરે છે. એ તો મારી ફરજ હતી.
( patient બહાર જતા રહે છે )
એમના ગયા પછી તે એકદમ ગંભીર થી જાય છે,એના મન માં એજ શબ્દ ઘૂંટાયા કરે છે..... "જો હા પાડી હોત "......
(આમ જોવા જઈએ તો અનંત એકદમ મજાક કરવા વાળું વ્યક્તિત્વ ધરાવે છે, એના મિત્રો પાર્થ, અમિત, યશ જોડે સૌથી વધારે મજાક કે પછી મસ્તી કરવા ની હોય તો પોતે સૌથી પેલ્લો આવે,એવું લાગે જ નહીં કે આ એક pediatrician હશે,એકદમ બાળક હોય એવું જ લાગે. પણ જ્યારે 37 વરસ પહેલાં બનેલી આ ઘટના યાદ આવતા એ જાણે વિશ્વ નો સૌથી ગંભીર વ્યક્તિ હોય એવો બની જતો.કદી રોયો ના હોય એવો આ અનંત ક્યારે એકાંત માં એ વાત ને યાદ કરી પાંપણ ને પણ આતો ઝાકળ હતી એવું કહી દેતો.OT માં શૂન્ય મસ્તક બેસી જતો....!!! બસ જાણે પવન એ અદબ ના વાળી હોય !!! )
એ સમય ની વાત કંઈક એવી હતી કે આજ થી 43 વરસ પહેલાં અનંત એ pediatrician ની ડિગ્રી M.P.SHAH MEDICAL COLLEGE,JAMNAGAR. થી મેળવી હતી ( જ્યાં બધી મેડિકલ કોલેજ કરતા best જમવા નું મળે અને આદમ કેન્ટીન તો ખરુજ ).થોડા જ સમય માં તો એનો ગુજરાત જ નહીં પરંતુ ઇન્ડિયા ના બેસ્ટ pediatrician માં તેનો સમાવેશ થઇ ગયો હતો.
2 વરસ માં જ USA ની "JHONS HOPKINS HOSPITAL" એ તને USA માં practise માટે invitation આપ્યું હતું. એ એના માટે ખૂબ જ મોટી અચીવમેન્ટ હતી & એનું સપનું પણ હતું.
સમાજ માં એનું નામ એક ઇઝ્ઝત થી લેવાતું હતું અને આ અચીવમેન્ટ પછી તો એનું માન પણ ખૂબ જ વધી ગયું હતું.USA જાવા ની આગલી રાતે મિત્રો સાથે એક પાર્ટી પણ એન્જોય કરી લીધી હતી.( આટલું મેળવ્યું હોવા છતાં ઘમંડ નો એક છાંટો પણ નહોતો. )
મમ્મી, પપ્પા ને પણ કીધું તું કે ચાલો મને તમારા વિના નહીં ફાવે પણ એમને તો ઇન્ડિયા છોડી ને જવું જ નતું.વધી એક એની બહેન ચાર્મી કે જે તો USA થી નફરત જ કરતી હતી એટલે એનો પણ આવવા નો સવાલ જ નહોતો.એટલે અનંત એની પત્ની આસ્થા અને એક પરી જેવી એમની દીકરી સંસ્કૃતિ આ બે જણ એના ભાગીદાર બન્યા. બધું પેકિંગ થઈ ગયું હતું. 12 વાગ્યા ની flight હતી બધા એરપોર્ટ પર રાહ જોતા હતા. પરી એની કાલીઘેલી ભાષા માં બોલતી હતી કે દાદી " મેં તો ગુમને જા રહી હું બહુત દૂર આપ નહીં આઓગે તો મેં ભી નહીં જાઉંગી, આપ ભી ચાલો ના દાદી "
અનંત ની મમ્મી " તુમ જાઓ મેં તુમ્હારે પીછે પીછે હી આ રહી હું " એટલું કહી એક પપ્પી કરે છે અને એને એક ગાઢ આલિંગન આપે છે.( કોને ખબર હતી કે આ એક છેલ્લી મુલાકાત હતી સંસ્કૃતિ સાથે ની......)
અનંત અને આસ્થા ચરણ સ્પર્શ કરી plane તરફ આગળ વધે છે. દાદી સંસ્કૃતિ ની સારારતી આંખો ને જોઈ રહે છે..... બાય મમ્મી, પાપા, દીદી i miss you all..... ને એ આંખો હવે એના સપના ની ઉડાન તરફ કરે છે.
( ફ્લાઈટ ઉપડે છે...... )
સાંજ ના 6 વાગ્યા હશે ને ફ્લાઈટ lend કરે છે. એક માણસ એમને લેવા આયેલો જ હોય છે. પહેલું ડગલું મુકતાજ કંઈક ખરાબ થવાનું છે એવું અહેસાસ આસ્થા ને થય છે પરંતુ આતો પરિવાર ને છોડ્યા નું દુઃખ હશે એમ માની ને બધું નજર અંદાજ કરે છે. નવા ઘર માં દાખલ થાય છે. બહુ જ સુંદર છે નહીં મારા" ક્યુટ્ટી ". હા જોરદાર છે મારી ડાર્લિંગ અને આસ્થા ની શરારતી આખો માં જોવે છે.
જોતા જોતા 15 દિવસ તો આમ જ પસાર થઈ જાય છે. અનંત ત્યાં પણ તેની ટેલેન્ટ ના લીધે જાણીતો બની જાય છે. અનંત ને 21 desember ના રોજ એક મેડિકલ કાઉન્સિલ માટે લોસ એંન્જલસ જવા નું થાય છે.
ઘેર આવીને આસ્થા.... આસ્થા.... એમ બોલતાજ એને આલિંગન આપી દે છે.એના કપાળ પર એક કિસ કરી દે છે.
આસ્થા: અરે અરે પણ થયું શું છે અનંત એ તો બોલ.
અનંત : સુ બોલું યાર, મને હોસ્પિટલ વાળા એ pediatric ward નો હેડ બનાવી દીધો છે. 21 મી એ મિડીકલ કાઉન્સિલ માટે બોલાવ્યો છે.
આસ્થા: congratulation ડૉ. અનંત પ્રજાપતિ.
અનંત : જો કાલ નો દિવસ મારા જીવન નો ખુબ જ મહત્ત્વ નો દિવસ છે એટલે મને કાલે કોઈ ડિસ્ટર્બન્સ નથી જોઈ તું. હું ફોન પણ નહીં લાઇ જાઉં. મમ્મી - પાપા અને દીદી ને પણ તુજ કાહી દેજે. ત્યાંથી પાછો આવું પછી આપડે રાત્રે ડિનર પર જઈશું અને તારી તેમજ આપણી નાની પરી માટે શોપિંગ કરવા જશો.
( કાલ ના જેટલા પણ ઓપરેશન હતા એ બધા કેન્સલ કરી દેજો & કાલે કોઈ પણ emergency હોય તો ના પાડી દેજો એવું રેસેપનિસ્ટ ને ફોન કારી કહી દે છે. )
આસ્થા 7: 30 જેવા અનંત ને ઉઠાડે છે. એના પહેરવા ના કપડાં ને બધું રેડી કરી નાખે છે. અનંત તૈયાર થઈ મેડિકલ કાઉન્સિલ માટે જવા રવાના થાય છે.
આસ્થા પોતાનું બાકીનું કામકાજ કરતી હોય છે ને ત્યાંજ અચાનક સંસ્કૃતિ ચક્કર ખાઇ ને પડી જાય છે, આંખો એકદમ પીળી થી જાય ને ઉલ્ટી અને ઉબકા ચાલુ થઈ જાય છે. થોડીવાર માં તો લોહીની ઉલ્ટીઓ થવા માંડે છે. આસ્થા એકદમ ગભરાઈ જાય છે (અનંત ને ફોન કરે તો પણ કેવી રીતે એતો ફોન પણ ઘેર મૂકી ને ગયો હતો.આતો પાછું અમેરિકા હતું આપડા ઇન્ડિયા જેવું થોડી હોય કે બાજુ વાળા ને બોલાવો, અહીંયા તો બધા પોત પોતાના કામ માં વ્યસ્ત હોય.) તે અનંત ની હોસ્પિટલ જાય છે પણ રીસેપનિસ્ટ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દેછે કે ડૉ. હાજર નથી.( કદી હોસ્પિટલ ના ગઈ હોવા થી કોઈ ઓળખતું નથી કે આ અનંત ની પત્ની છે.અને પાછા અમે તો ડૉ. ના સાગવાલા છો એમ કહેનારા ગણાં બધા મળતા હોય.) રાત ને 2 જેવા વાગ્યા હોય છે,બીજા હોસ્પિટલ માં પણ આ case લેવા ની ના પાડી દે છે.
બહુ વિનંતી પછી રીસેપનિસ્ટ અનંત ના હોટેલ રૂમ નો નંબર આપે. અનંત ફોન ઉપાડે તો છે પણ આસ્થા ને દદડાવી મૂકે છે, ( ના પાડી તી ને કે કોઈ ફોન ના કરજે,તું સમજ તી કેમ નથી,કાલે સવારે વહેલા ઉઠવા નું છે,અને હું નથી ઇચ્છતો કે કાલે મારા જીવનના સૌથી મહત્વ ના દિવસે મોડો પડું.કીધું તો ખરા કે કાલે મિટિંગ પુરી થઈ જાય પછી વાત કરીશ.હાલ મને સુવા દે.પ્લીઝ યાર..... )
આસ્થા : પણ મારી વાત તો સાંભળ.
અનંત : પણ બણ કાઈ નાઈ. ( ફોન કાપી દે છે )
( એને ક્યાં ખબર હતી કે એક સપનું પૂરું થતું હતું તો સામે એની પૂનમ ના ચાંદ જેવી પુત્રી એના થી દુર જય રહી હતી, એના જીવન માં આવનારા અજ્વાળા ને અંધકાર ભરખી જવાનો હતો......)
આસ્થા ની આંખો માં આંસુ આવી ગયા હતા.હવે કરવું તો શું કરવું.રીસેપનિસ્ટ ને request કરી એટલે એને થોડી medicine આપી, પણ એનાથી સંસ્કૃતિ ની તબિયત સુધારવા ને બદલે વધુ બગડી ગઈ,એના શ્વાસો સ્વાસ્ સામાન્ય કરતા ઓછી ગતિ એ ચાલી રહ્યા હતા. (મેડિકલ ની ભાષા માં જેને bradicardiya કહેવાય.) સંસ્કૃતિ બોલી રહી હતી મમ્મીઇઇ પાપા ને ક્યાં કહાઆઆ આ..... એનો અવાજ સ્પષ્ટ નહોતો આવી રહ્યો,ધીમે ધીમે આ મંદ પડી રહ્યો હતો. પાપા આ રહે હે એએ... ના, ઉન્હોને હા કિયા ના ? આટલું બોલ્યા પછી એની આંખો કાયમ માટે બંધ થઈ જાય છે. સંસ્કૃતિ છે ની જગ્યા એ હતી, એ માસુમ અનંત નિંદ્રા માં સરી ગઈ હતી. આસ્થા જાણે બધું જ ત્યાંજ સ્થિર થઈ ગયું હોય એમ બેઠી હતી. આંસુ પણ ઠરી ગયાં હતાં..... આ તે કેવી પરિસ્થિતિ.....
એકબાજુ અનંત પોતાના પ્રમોશન ની ખુશી લાઇ ને ઘેર આવી રહ્યો હતો બીજી બાજુ આ એના થી પણ મોટું દુઃખ એની રાહ જોઈ ને બેઠું હતું.અનંત જ્યારે ઘર ના દરવાજામાં દાખલ થયો એટલે થોડી ભીડ જોઈ એને એમ હતું કે એને પ્રમોશન મળ્યું એટલે આસ્થા એ નાની પાર્ટી ની તૈયારી કરી હતી પણ અહીંયા તો આસ્થા આ એક ચોખઠું તૈયાર કર્યું હતું જેની પર સંસ્કૃતિ ને સુવડાવી હતી. આસ્થા નિઃશબ્દ નયન થી એને નિહાળી રહી હતી એને એમ હતું કે હમણાં એ બોલશે પણ એ તો તો.....મન ની એક વિચારધારા હતી કાઈ હકીકત નહોતી. અનંત અંદર દાખલ થાય છે ને આ દૃશ્ય જોઈ એની સ્થિતિ કાપો તો લોહી ના નીકળે.… ( આગળ તો તમે સમજી જ ગયા હશો )
રાતનો એ આસ્થા નો ફોન, પણ મારી વાત તો સાંભળો, તું સમજતી કેમ નથી, નાતો પાડી હતી કે ફોન ના કરજે આ બધી જ વાતો એના સ્મૃતિ પટ માં ચક્રવાત ની જેમ ઘૂમ્યા કરે છે. આસ્થા અનંત ને વળગી પડે છે ને કહે "જો તમે હા પાડી હોત તો.........
તે દિવસ થી લઇ ને જ્યારે પણ આ વાત યાદ આવે એટલે આ ડો. અનંત પ્રજાપતિ આજ રીતે ઑપરેશન થિયેટર માં શુન્ય મસ્તક બેસી જાય છે.... જાણે પવન એ અદબ ના વાળી હોય ... ને એજ વાત નો અફસોસ કરે છે કે
" જો હા પાડી હોત તો......"
- રોનક પ્રજાપતિ ( અનંત )