Chapter 11
Are you mad? ( શયાન સોફિયા નો હાથ પકડીને એની તરફ ખેચે છે )
Don't touch me. ( ગુસ્સા થી એનો હાથ શયાન થી છોડાવે છે )
Sorry, પણ તારે આવું ન કરવું જોઈએ. (શયાન )
તું...હે ... તું ... મને શીખવાડીશ કે મારે શું કરવું જોઈએ અને શું નઈ? (સોફિયા ગુસ્સા થી બોલે છે )
Right, પણ પોતાને ચોટ પહોંચાડવી એ કઈ ઉચીત નથી. (શયાન )
Really, તું આવું બોલે છે? ( સોફિયા )
તું શાદી ના દિવસે મને છોડી ને અલીફા સાથે ભાગી ગયો એ ઉચિત હતું? (સોફિયા )
શયાન પાસે સોફિયા ના સવાલ નો કોઈ જવાબ ન હતો. શયાન ની ખામોશી એ સાફ જાહેર કરતુ હતું કે એ દોષી છે.
કેમ ચૂપ થઇ ગયો? હવે કોઈ સફાઈ નથી આપવી? ( સોફિયા )
દરેક વાત ની સફાઈ ના હોય સોફિયા. (શયાન )
તો કેવી વાત ની સફાઈ હોય? એ પણ તું નક્કી કરીશ. (સોફિયા )
મને એ વાતનું દુઃખ છે પણ એ હાલાતજ એવા હતા. (શયાન )
બસ. ...શયાન હવે કેટલું જૂઠ બોલીશ, અને આજે આટલી મહેરબાની બતાવા પાછળ નું શું કારણ? (સોફિયા)
ઈત્તફાક થી મળી ગયો હતો પણ હવે જાવ છું, મારા થી તને આટલી બધી નફરત છે એ મને આજેજ ખબર પડી. (શયાન )
Good, આજે તો તને પડી કે હું તારા જોડે નફરત કરું છું, અને હા તું જઈ શકે છે અને તારું અહીંયા થી જવું મને આનંદમઇ લાગશે. (સોફિયા )
Thank you! ( શયાન )
શયાન ની આખો મા આશુ હતા અને અવાઝ મા દર્દ, પણ એના થી સોફિયા ન કોઈ ફરક પડ્યો નહિ.
શયાન દોડતો દોડતો કાર તરફ જાય છે અને કેક લઈને સોફિયા પાસે ફરી પાછો આવે છે.
આ કેક તારી માટે છે. (શયાન )
અને આ કેક હું કેમ લવ તારી પાસે થી? (સોફિયા )
તું જેની સાથે સૌવથી વધારે નફરત કરે છે એની સાથે આજે લાસ્ટ મુલાકાત છે એની ખુશીમા. (શયાન )
this is best gift ever, thank you so much and please leave now. (સોફિયા )
એ સાથે સોફિયા અને શયાન ની મુલાકાત નો અંત આવે છે. 8 દિવસ પછી ......
એક કેફે માં શયાન એની કોફી પીતો હતો અને એજ કેફે માં સોફિયા નું આવવાનું થાય છે. આ કોઈ ઇત્તફાક છે કે સાજીશ, એતો સમય સાથેજ ખબર પડશે.
શયાન કેફે ના કાઉન્ટર પર એની કોફી લઈને ઉભો હતો.
"બ્રાઉન શુગર મિલેગી?" ( શયાન વેટર ને કહે છે )
"ofcourse sir" ( વેટર બ્રાઉન શુગર આપતા કહે છે )
"sir આપ અપની કોલ્ડ કોફી મેં ice cream add કરના ચાહોગે?" (વેટર )
"yes!" ( થોડુક વિચાર્યા પછી શયાન વેટર ને કહે છે )
જયારે શયાન અને વેટર ની વાતચીત ચાલુ હોઈ છે,એ દરમિયાન સોફિયા કેફે મા આવે છે અને શયાન ની શીટ પર બેસી જાય છે.
સોફિયા કેમ શયાનની જ શીટ પર જઈને બેસે છે? સોફિયા નું શયાન ની શીટ પર બેસવું કોઈ ઇત્તફાક ન હતો પરંતુ એ શીટ ની લોકેશન અજ કંઇક ખાસ હતી. ત્યાં થી શિમલા ના રોડ નો બેહતરીન નજારો જોઈ શકાતો હતો. એવું ન હતું કે બીજી સીટ પર શિમલા ના રોડ ન જોઈ શકાતા હતા . પરંતુ એ શીટ પર બેસી ને જોવાની મઝા જ અલગ હતી.
શયાન એની કોફી લઈને એની શીટ તરફ જાય છે તો જુવે છે કે કોઈ છોકરી એની શીટ પર બેઠી હોય છે પરંતુ એ એનો ફેસ જોઈ શક્યો નહિ, કેમ કે ઉંધી બેઠી હોય છે.
"excuse me, this is..." ( શયાન આટલું બોલતા ચૂપ થઇ જાય છે )
"fuck, તું અહીંયા સુધી પણ પોકી ગયો?" ( સોફિયા એટલું બોલતા ઉભી થઇ જાય છે )
શયાન કઈ જવાબ આપે એ પહેલા સોફિયા એને ધક્કો મારે છે જેથી શયાન ની કોફી બંને પર છલકાય છે.
થોડીક વાર માં તો કેફે મા તમાશો થઇ જાય છે અને મેનેજર દોડતો દોડતો સોફિયા પાસે જાય છ.
"shit, તું મારા કપડાં ખરાબ કર્યા." ( સોફિયા ગુસ્સા થી શયાન ને કહે છે )
"તારા કરતા મારા કપડાં વધારે ખરાબ થયા છે અને તું ભૂલી ગઈ હોય તો યાદ અપાવી દવ કે ધક્કો પણ તેજ મારિયો છે." ( શયાન થોડા ગુસ્સા સાથે સોફિયા ને કહે છે )
"સોરી" ( એટલું બોલતા શયાન સોફિયા ની શીટ થી દૂર જઈને બેસે છે )
"are you all right madam?" ( કેફે મેનેજર )
"i am fine, thankyou!" (સોફિયા )
"sorry mam, but હુવા ક્યાં આપ કે સાથ?" ( કેફે મેનેજર )
"વો ભાઈસાબ કાફી દિનો સે મુઝે ફોલો કર રહે હે." (સોફિયા એ શયાન ની તરફ ઈશારો કરતા કહ્યું )
"મેમ માફી ચાહૂંગા પર વો પિછલે 1 વીક સે હર રોઝ ઇસી વકત કેફે આતે હે, ઓર અભી જો સીટ પર આપ બેઠી હો વહાં પર હી બૈઠતે હે."
( કેફે મેનેજર )
"1 કોફી પ્લીઝ." ( સોફિયા કોફી ઓડૅર કરીને મેનેજર ની વાત ટાળી )
"યસ, મેમ" ( કૅફે મેનેજર )
"wait!" (સોફિયા )
"યસ, મેમ" (કૅફે મેનેજર )
"આજે પણ એ ભાઈસાબ આજ સીટ પર બેઠા હતા?" (સોફિયા )
"યસ, મેમ" (કૅફે મેનેજર )
"કોફી કે સાથ બ્રાઉન સુગર લાના."(સોફિયા )
"જી , મેમ!" ( કેફે મેનેજર )
૧૦ મિનિટ પછી .....
વેટર કોફી લઇ ને સોફિયા પાસે આવે છે.
"કોફી મેમ" ( વેટર )
"યહાં પે રખ દો, thankyou!" (સોફિયા )
"અચ્છા, સુનો!" ( સોફિયા )
"જી, મેમ" (વેટર)
"યે ટિશ્યૂ પેપર વો સર કો દેદો ઓર બોલના કી સોફિયા ને દિયા હે." (સોફિયા )
ok, મેમ (વેટર )
સોફિયા એ આપેલું ટીશિયું પેપર વેટર શયાન સુધી પોહચાડે છે.
જયારે શયાન ટીશિયું પેપર જુવે છે તો એના પર સોરી લખેલું હોઈ છે. થોડીક વાર મૌન બેઠા પછી શયાન વેટર ને બોલાવે છે અને એજ સોફિયાના આપેલા ટીશિયું પેપર પર કંઈક લખીને સોફિયા ને પાછું આપવાનું કહ છે.
જયારે સોફિયા ટીશિયું પેપર જુવ છે તો એના સોરી લખેલા ઉપ્પર લીટી મારેલી હોઈ છે. અને એના નીચે "its not ok" લખેલું હોઈ છે. સોફિયા ને એનો મતલબ સમજયો નહિ માટે એ ના છૂટકે શયાન પાસે જાય છે.
"મને એનો મતલબ સમજાવીશ?" (સોફિયા થોડા ગુસ્સા માં શયાન ન પૂછે છે)
"sorry કેવાની પણ શું જરૂર હતી? જયારે તને તારી ભૂલ નો કોઈ એહસાસ આજ નથી. અને હા તારું આ રીતે સોરી કહેવાથી કઈ બધું ઠીક બી નથી થઇ જવાનું." (શયાન શાંતિ થી સોફિયા ને કહે છે)
"તો શું હ તારી સામે ગીડગીડાઈને માફી માંગુ?" (સોફિયા ફરી એક વાર ગુસ્સા થી બોલે છે)
"આજે તો હું તારો પીછો નથી કરીયો ? તો આજે મારા પર આટલો ગુસ્સો શા માટે? હા મેં માનિયુ કે મેં તારી સાથે બવ ખરાબ સલુક કરીયો છે, પણ હું તારી આગળ માફી પણ માંગી ચુકીયો છું. પરંતુ મારી માફી ની કોઈ અસર થઇ નહિ, તો એમાં મારો શું વંખ?"
(શયાન ગળગળા અવાજે સોફિયા ને જવાબ આપે છે)
"હું તને માફી પણ કઈ રીતે આપું?" (સોફિયા)
"હા, તું મને માફ ન કરીશ પણ કમસેકમ તું મારી સાથે આ રીતનો વેહરા ન કરી શકે." (શયાન)
"Ok, આજના માટે હું તને સોરી કવ છું, ખુશ?" (સોફિયા)
"મેં જે પણ કરિયું તારી સાથે એ માટે હું શરમિંદગી મેહસૂસ કરું છું, હું સારો પણ નથી એ પણ હું માનું. પરંતુ તું સમજે છે એટલો ખરાબ નથી હું." (શયાન)
"Ok, બીજું કઈ કેહવું છે?" (સોફિયા)
"Sorry યાર કે અત્યારે હું તારે સાથે વાત આજ કરી." (શયાન)
"Then leave, why the hell are you seating here?" (સોફિયા)
"હા જાવ અજ છું, પણ You know what અત્યારે હું ખુશ છું ખબર છે કેમ?" (શયાન)
"Hmm why?" (સોફિયા)
"Because હવે મને રીયલાઈઝ થઇ ગયું છે કે તું એ સોફિયા નથી જે ને હું ઓળખતો હતો... અને જે થયું બધું બરાબર છે."(શયાન Good Bye કહી ન ચાલતો થઇ જાય છે)
***
શું શયાન અને સોફિયા હવે ક્યારે પણ નહિ મળે ?
શું આ બન્ને ની સ્ટોરી નો આજ અંત હતો ?
આ બધું જાણવા માટે વાંચતા રહો ''the old diary ''
તમારો પ્રતિભાવ આપવો ભૂલશો નહિ
thank you