Alisha - 4 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | અલિશા (Part-4)

Featured Books
Categories
Share

અલિશા (Part-4)

ભાગ - 4

લિશા હવે વીસ વષઁની થઇ ગ હતી

તે હવે તેના જીવનમા ઘણુ બધુ જાણવા લાગી હતી..

લિશા જ્યારે બરોડામા બહાર નીકળે તો લોકો તેને તાકી તાકી ને જોતા હતાં..

લિશા જતી હોય તો લોકો પાછળથી કઇ બોલી રહીયા હતા..

આજ તો હદ થઇ ગ..

લિશા રહી હતી તેન ઘર બાહાર તો કોઇ પાછળથી કહ્યું ..ચલતી હે કયા?મેરે ફલેટ મે..

લિશાને આ વાક્ય લાગી આવ્યું

શું આ લોકો બળાત્કાર થયેલ સ્ત્રીને આ રીતે જ જોતા હશે..

લિશા આ બધુ ભુલવા માંગતી હતી

ને લોકો તેને ભુલવા દેતા ન હતા..

લિશા એ આજ નિણય કર્યાઁ એ બરોડો છોડી મુંબઇ જશે..

એવી જગ્યા ગોતીશ કે ત્યાં કૉઇ લોકો મને ઓળખે નહી કો એવા શબ્દના બોલે કે ચલતી હકયા?

બસ !લોકો મને જીવવા દે...

લિશા મુંબઇમા પણ એક સરસ એવી નાનકડી રુમ રાખી રહેવા લાગી...

લિશા બરોડાથી મુંબઇ આવી પણ તે હવે પૈસા કમાવવા માટે આવી હતી..

તે કો બિઝનેસ કરવા માંગતી હતી

લિશા એ નક્કી કર્યું હતું કે હુ ૨૦વષઁ પછી

કઇક પૈસા કમાવવાની શરુવાત કરીશ હવે તે શરુ કરવા માંગતી હતી..

તેમાથી જે પૈસા આવશે તે હુ ગરીબોને કલ્યાણ માટે વાપરીશ..

લિશા જાણવા માંગતી હતી કે

બિઝનેસ શું છે..?

બિઝનેસ કેવી રીતે થાય છે પછી જ તે આગળ વધવા માંગતી હતી.

લિશા ને સૌ પ્રથમ સ્ટેશનરીની દુકાનમાં કામ મળ્યું ..

લિશા એ તે કામની હા પાડી દીધી.

કેમકે લિશાને લોકોને મળવું ગમતું હતું ..

ઘણા લોકોને અલગ અલગ સ્થળ પર ફરવું ગમતું હોય છે.

ઘણા લોકોને માકેટીગ કરવુ ગમતું હોય છે.

લિશા સવારમાં આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કામ કરતી હતી બાકીનો ટાઇમ તે બુક રીડીંગ કરવામાં પસાર કરતી હતી..

લિશા ને સ્ટેશનરીમાં નવા નવા લોકો સાથે મળતી તેની સાથે વાત કરતી..

એલિસા શીખી રહી હતી કે લોકો સાથે વાત કેમ કરવી ?.

લોકો સાથે કેમ વતઁવું?

તે સ્ટેશનરીની દૃકાન પરથી ઘણું બધુ શીખી રહી હતી ..

માત્ર ત્રણ મહીના મા લિશા એ સ્ટેશનરીની જોબ છોડી દીધી..

તે કઇક બનવા માંગતી હતી

તેને બિઝનેસ કરવો હતો..

લિશા એ એક હોટલમાં કામ કરવાનું નક્કી કર્યુ ત્યાં લિશા ને જમવાનું પણ મળી રહેતું હતું

લિશા ને હોટલમાં પણ નવા નવા લોકો સાથે મળવાની મજા આવતી હતી..

લિશા ને હોટલમાં મેનેજમેન્ટ બાબતે ઘણું બધુ શીખવા મળતું હતું .

દરરોજ નવીનવી ટેક્રનિક શીખી રહી હતી.

લિશા ને ઘણીવાર થતું હુ જિંદગીમાં ઇક નવું શીખી રહી છું.

લિશા એ હોટલમાં પણ ચાર મહીનાની અંદર જ જોબ છૉડી દીધી..

તેણે એક કપડાંની દુકાનમાં કામ કરવાનું નકકી કર્યૃ

લિશા જાણતી હતી કે હુ જે કામ કરુ તે મને આગળ જતા કામ લાગશેલિશા જે કામ કરતી તે બેસ્ટ કરતી અને તેમાથી તે શીખતી.

કો એવું કામ નથી હોતું કે તમને માંથી કઇ શીખવા ના મળે..?

નાનકડા એવા કામ માથી પણ ઘણું બધુ શીખવા મળતું હોય છે

લિશા કાપડની દુકાનમાંથી ઘણુ બધુ શીખી તે કાપડ ક્યાંથી લાવે છે?

તે કાપડ કેવું લાવે છે?

શું ભાવમાં આપે છે?

લિશા એ ત્યાં ત્રણ મહીના નોકરી કરી..

ત્યાંથી લિશા એ એક પાગલખાનામા નોકરી કરવાનું નક્કી કરયુ

તે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પાગલખાનામા કામ કરતી ..

લિશા જોવા માંગતી હતી કે તે લોકોનું જીવન કેવું છે..?

લિશા તે જગ્યા પર રહેવા લાગી તેમ તેમ તેને નવા જ નુભવ થવા લાગ્યા..

લિશા ને થતું હતું કે પાગલખાનામા લોકો તેને ગમતી વસ્તુ કરે છે..

અને બહર લોકો કોને દેખાવડો કરવા માટે બિઝનેસ કરે છે

પાગલખાનામા લોકો બીંદાસથી ફરતા હોય છે ન કો ટેન્શન કે ન કો સમાજની જવાબદારી..

લિશા ને બાહરના લોકો કરતા આ પાગલખાનામાં રહેતા લોકો ગમ્યા

કેમકે નય કો ભેદભાવ નહી કો માન બડાય..

સવારમાં જાગતા જ લોકો સંગત પર નાચતા એનાથી સરસ તમારી જિંદગી કઇ હોય..

અત્યારે માણસ કોને દેખાવડો કરવા માટે જીવી રહ્યો છે.

બાજુમાં કો સારી કાર લાવે તો આપડે પણ એ કાર જોઇએ જ.

તમે તે કાર લઇને હેરાન પણ થય શકો છો!

તમે તમારી પરિસ્થતિ મુજબ જીવન જીવતા શીખી જાવ તો જીવનનો આનંદ માણવાની મજા આવશે..

મે આગળ પણ કહ્યું અને અત્યારે પણ કહૂ છુતમે એક ઇશ્વરનાં સંતાન છો..

તમે સાથે કઇ લઇ જવાના નથી તો શા માટે આ દોડધામ ભરી જિંદગી જીવી..

ઇશ્વર એક આપણેને સરસ મજાનો દિવસ આપ્યો છે..

એ દિવસને તમારે જીવી લેવો જોઇએ..

લિશા ને સૌથી વધુ નોકરી આ ગમી હતી પણ લિશાને હજી દુનિયામાં ફરવું હતું ..

લિશા જાણતી હતી કે આગળ વધવા માટે નુભવ જરુરી છે..

લિશા ને હવે પાગલખાનાથી કઇ દુર જવું હતું ..

તે રાત્રે મનમાં રટણ કરી રહી હતી...

હવે હુ શું કામ કરુ જેના થી મને મારા જીવનમાં લાભ થાય?

લિશા બિઝનેસ કરવા માંગતી હતી પણ તેની પાસે પૈસા ન હતા...

પણ લિશાને તેના માના શબ્દો યાદ આવ્યાં.

લિશા તું ઇશ્વરને ગમે તેવું કામ કરજે

ઇશ્વર તારી મદદ કરશે..

ઇશ્વર તને બધુ જ આપશે..

પણ તું જે કામ કર એ ગરીબોના કલ્યાણ માટે હોવું જોઈએ....

લિશા સવાર પડતા જ બજારમાં જવા નીકળી,

લિશા પાસે ફક્ત પંદર હજાર રૂપિયા હતા તેમાથી તેણે બિઝનેસ કરવાનું નક્કી કયુઁ ..

પંદર હજારમાં કઇ બિઝનેસ થાય?

પણ લિશા બિઝનેસ કરવા માંગતી હતી..

ીશાને અંદરથી કો કહી રહ્યું હતું કેમનો થાય.?.... બિઝનેસ ..!!

તુ એક ઇશ્વરનું સંતાન છે અને ઇશ્વર તારી સાથે છે

હુ જે કરીશ તે ઇશ્વરને ગમે તે જ કરીશ..

લિશા બજારમાં ફરી રહી હતી ..

ત્યાં જ તેને સામેની દુકાનમાં ઘણા બધા ટીફીન જોવા મળ્યા ..

લિશા એ ટીફીન જોયને સ્મિત કર્યૃઁ ..

હુ ટીફીનનો બિઝનેસ શરુ કરીશ..

લોકોન ઘરે ઘરે હુ ટીફીન પહોંચાડીશ..

લોકોને હુ ગરમ ગરમ ભોજન આપીશ પણ લિશાને થયું પૈસા..?

તેને ફરી વાર અંદરથી કો કહી રહ્યું હતું લિશા તુ ઇશ્વરનું સંતાન છે..

લિશા એ તે જગ્યા પરથી જ ૩૦૦૦ રૂપિયના દસ ટીફીન ખરીદ્યા ..

લિશા જયા રહેતી હતી ત્યાં જ રૂમ પર તેણે જમવાનું બનાવવાનું નક્કી કયુ પણ ' લોકો આવશે કઇ રીતે ટીફીન લેવા મારી પાસે..

લિશા ટીફીન લઇ બજારમાં વેચવા માટે દરરોજ નીકળતી પણ એમ કોય ટીફીન લે..લિશા એ વિચાર કરો ટીફીનતો કોય લેતું નથી ?હુ શું કરુ મારી પાસે હવે પૈસા પણ નથી..

પણલિશા તેની જિંદગીમા હારે તેમ ન હતી..

લિશા એ ઇશ્વરને પ્રાર્થના કરી.

હે ઇશ્વર મને કઇક એવો રસ્તો બતાવ કે હુ ગરીબ લોકોને મારા ટીફીન પહોંચાડી શકુ.

લિશા સાંજના સમયે ચાલતા ચાલતા જતી હતી ત્યાં કોના હાથમાં ન્યુઝપેપર જોયું .

લિશા ને થયું હુ આ ન્યુઝપેપરમા જાહેરાત આપીશ...

લિશા ન્યુઝવાળા પાસે ગઇ ન્યુઝપેપરમાં એક સરસ જાહેરાત આપી.

જથી અમે "ગરમ ભોજન"ની ટીફીન સેવાની શરુવાત કરીયે છીએ..

જે કોની ઇચ્છા હોય તે આ નંબર સંપકઁ કરે..

ફૉન નંબર-૨૮૦૫૩૩(લિશા)

સવાર ઊઠતા જ લિશાને ફોન આવવા લાગ્યા ...

લિશા ને પહેલા દિવસે જ આઠ ટીફીનનઓર્ડર આવ્ય ..

લિશા રાજી રાજી થઇ ગઅને ઇશ્વરમો આભાર માન્યો .

ઇશ્વર જ્યારે રસ્તો બતાવવા અને દોરવા માંગે છે ત્યારે ગમે તે રીતે સ્વપ્‍નમાં ૫ણ રસ્તો બતાવે છે.

ભાવનાઓ શુદ્ધ હોય તો જીવનની દિશા બદલાઇ જાય છે.

લિશા એ હોટલમાં કામ પણ કર્યું હતું સરસ મજાની રસોય પણ બનાવતા આવડતી હતી.

લિશા ને હવે ધીમે ધીમે ગ્રાહક વધતા જતા હતા.

એક મહિનામા સત્યાવીસ ગ્રાહક બધાય ગયા હતાં,

જે લિશાની મહેનત અને ઇશ્વરમો સાથ હતો..

લિશા કોય પણ જગ્યાપર ટીફીન આપવા માટે જાય તો..

તે તેને પછતી કેમછો..મજામાં જમવાની મજા આવે છે ને..

લિશા ના સત્યાવીસમાથી ૨૦ ગ્રાહક સિતેર ની આસપાસન ઉંમરના હતા..

લિશા ટીફીનપણ માત્ર સાઠ રૂપિયા લેતી હતી..

લિશા એટલું સરસ ભોજન બનાવતી કે લોકો ટેસ્ટ લઇને ટીફીન શરુ કરાવતા હતા..

લિશાએ ઇશ્વરનો ખબ ખબ આભાર માન્યો,

ટીફીન સેવા શરુ કરવામાં તેમન મદદ કરી..

આજ અલિશાને આચાનક પગનો દુ:ખાવો શરુ થ ગયો..

લિશાને તરત જ હોસ્પીટલમા દાખલ થવું પડ્યું ..

લિશાને તપાસ કરતા જાણ થય કે લિશાના બને પગમાં ઈનફેકશ લાગી ગયું છે..

જો તે પગ નહી કપાવે તો આખા શરીરમાં ઇનફેકશન લાગી જશે..

લિશા ને થયું હુ હોસ્પીટલમા દાખલ થશ તો મારી ટીફીન સેવા બંધ થય જશે..

હુ શું કરીશ પણ લિશાને યાદ આવ્યું

હુ એક ઇશ્વરનું સંતાન છુ ..

ઇશ્વર મારી મદદ કરશે ..

કદાસ મને આખા શરીરમાં ઇનફેકશન લાગી ગયા પછી ખબર પડી હોત તો હુ ન જીવી શકેત?

હુ ઇશ્વરનો આભાર માનીશ કે મને વહેલા ખબર પડી..

લિશા એ પગનું ઓપરેશન કરાવું..

લિશા બંન્ને પગ કાપી નાખવા મા આવ્યા ..

લિશાને જરા પણ દુ:ખ હૉતું કેમકે લિશા જાણતી હતી ઇશ્વર જે કરે એ સારા માટે કરે છે..

લિશા મનથી હારે તેમ ન હતી

ભલે તેની ટીફીન સેવા છ મહીના સુધી બંધ રે..,

લિશા ને હવે ધીમે ધીમે સારુ થઇ રહ્યું હતું ..

લિશા ના ગ્રાહક પણ જાણતા હતા કેલિશાને તેના પગ કપાવવા પડયા ઇનફેકશના કારણે એટલા માટે ટીફીન સેવા બંધ કરી છે..

એ પણ લિશાના ટીફીનન રાહ જોય રહ્યા હતા..

લિશાને થોડાક દિવસો માંજ હોસ્પીટલમાંથી રજા મળી ગ..

પણ' લિશા ને થયું હુ પગ વગર કેવી રીતે ટીફીન સેવા શરુ કરીશ ?પણ' લિશા હારી નહી..

તેણે એક છોકરી રાખી ..કામ પર..

તેનું કામ ફક્ત લોકો ને ટીફીન પહોંચાડવાનું જ હશે..

લિશા એ ફરી વાર ન્યુઝવાળા પાસે ગઇ ન્યુઝ પેપરમાં એક સરસ જાહેરાત આપી .,

આજથી અમે "ગરમ ભોજન"ની ટીફીન સેવાની શરુવાત કરી છીએ..

જે કોની ઇચ્છા હોય તે આ નંબર સંપકઁ કરે..

ફૉન નંબર-૨૮૦૫૩૩(લિશા)

સવાર ઠતા જ લિશાને ફરી વાર લોકોના ફોન આવવા લાગ્યા ...

લિશાને પહેલા દિવસે જ ત્રીસ ટીફીનનો વોડઁર આવ્યો ..

લિશા એ ઇશ્વરનો આભાર માન્યો ..

લિશા ફક્ત હવે ભોજન બનાવવાનું જ કામ કરતી હતી..

લિશા એ હવે એક ટીફીન આપવા માટે છોકરી રાખી લીધી હતી..

માનવી ની સામે કોય પણ પરિસ્થિતિ આવે તો હારી ન જવું જોઇએ..

ઇશ્વર તમારી પરીક્ષા લેતો જ હોય છે..

જો તમે તેમા નિષ્ફળ ગયા અથવા મહેનત કરવાનું કામ છોડી દીધું તો ઇશ્વર પણ તમારો સાથ નથી આપતો..

લિશાની જેમ આગળ વધવું પડશે.,

ઇશ્વરને પ્રાર્થના કરવી જોઇએ

હે ઇશ્વર..!હુ તારુ સંતાન છુ ..

તું જો દુ;ખ આપે તો હુ દુ;ખ ભોગવવા તૈયાર છુ ..

અને તું જો સુ;ખ આપે તો તેનો આનંદ માણવા પણ હુ તૈયાર છું....

લિશા ને હવે ટીફીન સેવા સારી ચાવા લાગી હતી ચાર મહીનાની અંદર નેવુ ટીફીન થ ગયા હતા..

લિશા ને થયું મારે બહાર એક ભાડેથી સારી દુકાન હવે રાખી લેવી જોઇએ જેથી સરળતાથી ગરમ ટીફીન લૉકૉને પહોંચાડી શકુ ..

લિશા પાસે પગ નોહતા તો પણ તે દરેક ગ્રાહકને મળવા જતી હતી..

લિશા એ પણ જાણતી હતી કે કોને શું ભાવે છે અને કોને ડાયાબિટીસ છે..?

કોને મીઠું વધારે ખાવાની મનાય છે.?કોને તીખું નથી ભાવતું ..

લિશા તેનું ટીફીન તેજ પ્રમાણે તૈયાર કરતી હતી..

લિશા તેની મા ના શબ્દ હમેશા યાદ રાખતી..

બેટા! તું જે કર એ બેસ્ટ કરજે તારા જીવનમાં ..

લિશા ટીફીનની બધી જ સુવીધા પુરી પાડતી હતી..

થોડાક દિવસની અંદર જ લિશાને ભાડેથી દુકાન મળી ગ....

ઇશ્વર બધાં જ લોકો માટે સરખો છે

તમે "ચા"ની લારી નાખો તો એવી "ચા" બનાવો કે લોકોને ત્યાં આવવાનું મન થાય..

જો તમે તમારા ગ્રાહકને પસંદ પડે તે નહી કરો તો ગ્રાહક તમારી પાસે બીજી વાર ક્યારેય નહી વે..

એટલે જે કરો તે બેસ્ટ કરો ગ્રાહકને ગમે તેવું કરો..

લિશા તેની મા ના શબ્દો હમેશાં યાદ રાખતી હતી

જે કરો જીવનમાં તે બેસ્ટ કરો..,,

લિશા ને ભલે તેની માતા એ ઘરે જ અભ્યાસ કરાવો હોય પણ લિશા તેના માતા-પિતા પાસેથી ઘણુ બધુ શીખી હતી..

લિશા તું જે કર તે તને ગમવું જોઇએ..

જિંદગી તારી છે..

તું બીજા કહે એમ જીંદગી જીવી ને તારી જિંદગી બરબાદ નહી કરતી..

લિશા ને આજ તેની મા યાદ આવી રહી હતી..

લિશા હવે પચ્ચી વષઁની થ ગઇ હતી..

લિશા એક સ્ત્રી હતી હવે તે જાણવા લાગી હતી કે કયા વ્યક્તિ સાથે વાત કરાય..

કયા વ્યક્તિ સાથે મિત્રતા કરાય..

લિશાનો બિઝનેસ વધતો જતો હતો લિશા હવે દરરોજના ૨૦૦ ટીફીન બનાવતી થઇ ગ હતી..

લિશા પાસે પૈસા પણ હવે ઘણા બધા ગયા હતા..

લિશા એ આજ બીજો નિણઁય લીધો..

હુ આ પૈસામાંથી સરસ એક હોટલ બનાવીશ પણ મારી પાસે એટલા બધા પૈસા નથી કે હુ હોટલ બનાવી શકુ ..

પણલિશા ને આજ પણ અંદરથી કો કહી રહ્યું હતું ..

લિશા તું એક ઇશ્વરનુ સંતાન છે ઇશ્વર તારી સાથે છે તું કમઁ કર ઇશ્વર તારી સાથે જ છે.,

લિશા એ મુંબઈ શહેરમા સરસ મજાની એક જગ્યા ભાડેથી લીધી તે જગ્યા પર અલિશા એ હોટલ બનાવવાનું નક્કી કરુ ..

સ્ત્રી એકલી કઇ કરી ન શકે..

સ્ત્રીઓ કઇ કરી નથી શકતી.

સ્ત્રીઓ ઘરની બહ નીકળી શકે નહી..

ઘરની બાહર સ્ત્રીઓનું નામનો હોય..

શું સ્ત્રીમાં ઘરમા નથી રહેતી..?

ભારત દેશના ઘણા નિયમ આજ પણ મને ઝેરીલા સાપની જેમ ડંખે છે !!

શું સ્ત્રી કઇ બની ન શકે?

શું સ્ત્રી તેની મનગમતી ચીજ ન કરી શકે..?

દુનિયામાં કોય પણ વસ્તુ અશક્ય નથી..

જો સ્ત્રી ધારે તો માઇન્ટ એવરેસ્ટ પણ ચડી શકે છે........એકલા જ!!!

પણ ભારત દેશમાં આજ પણ સ્ત્રીઓને ઘરમાં પુરી રાખવામા આવે છે..

સ્ત્રી પાસે કઇ આવડતના હોય ?

સ્ત્રી કઇ કરી ન શકે?

તે તદવાત ખોટી છે..

જે આવડત સ્ત્રી પાસે હોય તે પરુષ પાસે પણ હોતી નથી..

સ્ત્રી હમેશા ધીરજથી કામ લેવાનું પસંદ કરેછે

પુરષને તે પસંદ નથી..

સ્ત્રી જો ધારે તો તે ગમે તે કરી શકે છે..

તેને નક્કી કરી લેવું જોઇએ કે

હુ એક ઇશ્વરનું સંતાન છુ અને ઇશ્વર મારી સાથે છે......

ક્રમશ:…

(લી-કલ્પેશ દિયોરા)