Alisha - 3 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | અલિશા (Part-3)

Featured Books
Categories
Share

અલિશા (Part-3)

ભાગ - 3

લિશાની માત્ર બાર વષઁની ઉંમર હતી.,

એને ઘણું બધુ જીવનમાં શીખવાનું હતું ...

લિશા અને તેની માતા ગાડઁનમા બેસીને વાત કરી રહ્યા હતા..

મા હુ તને એક વાત કેહવા માગું છૂં,

હુ બે દિવસ પછી આ ઘર છોડી શહેરમાં જવા માંગું છું,તું મને રજા આપીશ?

તને ખબર છે હુ ગરીબની સેવા કરવા માંગું છું પણ તે અહિ નહી થઇ શકે..

જો હુ શહેરમાં નહી જાવ તો મને ખબર કેમ પડશે કે ગરીબ કોણ છે?

ગરીબ કયા રહે છે? ગરીબ શું ખાય છે? ગરીબી કેવી હોય? કેમકે મારે ગરબોનાં કલ્યાણ માટે મારી જીંદગી પસાર કરવી છે..

લિશા મે તને પહેલા પણ કીધું હતું અને અત્યારે પણ તને કહું છું .,

લિશા તું એક ઈશ્વરનું સંતાન છે..

અમારું કામ તારુ ઘડતર કરવાનું છે..

હુ તને શા માટે રોકી શકુ,

અમારુ કામ હવે પરુ થયું,

હવે તું તારી જીંદગી જીવી શકે છો લિશા,

તું જયા પણ જા ત્યાં ઈશ્વર તારુ ભલું કરશે અને તારુ ધ્યાન રાખશે..

તું જઇ શકે છોલિશા

પણ મે કહેલા શબ્દ યાદ રાખજે લિશા.......

તું તારા જીવનમાં ક્યારેય ભલી નહી જતી..

તું એક ઈશ્વરનું સંતાન છે..

હા ,ાં હુ ક્યારેય નહી ભુલુ.

ઈશ્વર સાથેની વાત અને તારી સાથેની એ વાત.

લિશા એ માત્ર બાર વર્ષની ઉંમર ઘર છોડયુ..

લિશા જાણવા માંગતી હતી કે લોકો કઇ રીતે પૈસા કમાય છે?

લોકો નું જીવન કેવું છે.?

લોકો જીવન કેવી રીતે જીવે છે?

કોય દુ:ખી કેમ થાય છે? ને કોય સુ:ખી કેમ થાય છે?

લિશા તેના ગામથી નજીકનુ શહેર બરોડા આવી..

બરોડાનુ વાતાવરણ કઇક અલગ જ લિશાને લાગી રહ્યું હતું ..

બરોડામાંલિશા એ એક નાનકડો રૂમ રાખી રહેવાનું લિશા એ શરુ કરુ.,

લિશા એક જ કામ માટે શહેરમાં આવી હતી કે હુ ગરીબોનુ કલ્યાણ કઇ રીતે કરું.

તે આજ પહેલી વાર શહેરમાં આવી હતી..

શહેર કેવું હોય ?તે ક્યારેય લિશા એ જોયું ન હતું.

જ તે શહેર તરફ રવાના થઇ,,

લોકો લિશાને તાકી તાકી જોય રહ્યા હતા.,

લિશાને થયું આ લોકો મને તાકી તાકીને કેમ જોવે છે..

હુ પણ તેની જેવી માણસ જ છું..

પણ લિશાને નાનપણથી ટેવ હતી ચંપલ વગર ચાલવાની.,

બપોરના તડકામાં ચંપલ વગર ડક પર ચાલી જતી હતી..

લિશાને ભાન થયું તે તરત જ એક દુકાનમાં જચંપલ લઇ આવી..

લિશા બરોડા વી એને છ મહિના થઇ ગયા ખબર પણ ન પડી ..

આજ સવારમાં જ ઊઠતા લિશાને સમાચાર મળ્યા કે ,.

તારા માતા -પિતાનું અકસ્માતમાં મત્યુ થયું છે

લિશા થોડી વારતો ગભરાય ગઇ

આગળ એક ડગલું પણ ભરી શકી નહી.

થોડીવાર શાંત રહી તેણે ગામ તરફ જવાનો રસ્તો પકડ્યો.

કેમકે લિશા સિવાય બીજું કોય ન હતુ તેને ઓળખનાર...

છ મહિનાની અંદર જલિશા ના માતા-પિતાનું મુત્યુ થયું

માતા-પિતાના અકસ્માતથી લિશા ભાંગી પડી..

લિશા ને કઇ સમજાતુ ન હતું કે તે શું કર.,

તે નર્વસ હતી..હુ શું કરીશ ?.,

મારુ આ દુનિયામાં બીજુ કો નથી..પણલિશાને તેની માંના શબ્દ યાદ હતા..

તું એક ઈશ્વરનું સંતાન છે..

તું કઇ પણ કરી શકે છો.

હા, માં હુ ક્યારેય નહી ભુલુ.

મે મારી માં ને આપેલ વચન એ કેવી રીતે ભુલી શકુ..

મા હું ઈશ્વર સાથેની વાત અને તારી સાથેની એ વાત ક્યારેય નહી ભુલુ .,

લિશા બે મહના પછી ફરી વાર બરોડા જવા રવાના થઇ

લિશાનુ સપનું હતું જીવનમાં હુ કઇક બનું અને ગરીબોનુ કલ્યાણ કરૃં,

સાંજના ૭:૩૦લિશા ઘરથી જમવા માટે બાહર નીકળી..

એટલી બધી ટ્રાફિક હતું કે લોકો ભીડમાં ધીમે ધીમે જ રહીયા હતા..

લિશા રોજની જેમ આજ પણ બરોડાના રસ્તા પર જઇ રહી હતી..

લિશાને લાગી રહ્યું હતું કે મારો કો પીછો કરી રહ્યું છે..

લિશા ચાલતી ચાલતી જતી હતી ..

લિશા ને કોઇએ પાછળથી પકડી ગાડીમાં બેસારી દીધી..

લિશા રાડો પાડી રહી હતી...… બચાવો બચાવો...

પણ ટ્રાફિક ટલ હતી કે લિશાનો અવા કો સાંભળી રહ્યું ન હતું ..

લિશાા મૉ પર અને આંખ પર પટ બાંધી દીધી ..

લિશા ને એ લોકો કો મકાનમાં લઈ આવ્યા...

લિશા જાણતી ન હતી કે મકાન છે કે ફલેટ ?કેમકે તેની આંખ બંધ હતી.,

પણ તેના અંદાજ પ્રમાણે તે કઇ રહી હતી.,

લિશા કઇ બોલી શકિત ન હતી..

લિશા ને એ લોકો એ આખી રાત્ર એક રુમમાં રાખી લિશા પર બળાત્કાર કર્યૉ...

તે કઇ બોલી શક્તિ ન હતી..,ફક્ત ચાર લોકોનો જુદો જુદો અવાજ સંભળાય રહ્યા હતા ..

બળાત્કાર તો ઠીક છે પણ એટલી હદ સુધી તેને હેરાન કરી કે તે બેભાન થઇ ગઈ

લિશા કઇ બોલી પણ શકતી ન હતી..

તે બળાત્કારીઓ એ લિશાને સવારે વહેલા રસ્તા પર ગાડીમાંથી ફેકી દીધી.

લિશા સડક પર લોહી લુહાણ હાલતમાં નગ્ન અવસ્થામાં બેભાન થઇ રસ્તા પર પડી હતી..

લિશા હજ બેભાન અવસ્થામાં રસ્તા પર પડી હતી ..

ત્યાં જ કોય ટ્ક લિશા ની પગ પરથી પસાર થઇ ગયો..

થોડી વારમાં જ ત્યાં ઘણા લોકો ભેગા થઇ ગયા લિશા ને હોસ્પટલમાં લઇ જવામાં વી.,

તે હોસ્પીટલમા હજી બેભાન અવસ્થામાં જ હતી.

લિશા ને બંને પગે ફેકચર આવ્યું હતું .

લિશા ત્રીજે દિવસે જાગી.....જાગતા જ..

લિશા બોલી.,.… બચાવો બચાવો..!!!.........

લિશા હોસ્પીટલમા હતી..

લોકો થોડી જ વારમાં દોડી આવ્યાલિશા પાસે..

લિશાને ખબર પડી ગઇ કે હુ હોસ્પીટલમા છું.,

તેના બંને પગ પર પાટા હતા..,

લિશા ઊભી થઇ રહી હતી.,

કો કહ્યું ... તમારા પગમાં ફેકચર છે

તમે ઊભા નહી થઈ શકો.,

લિશા થોડી વાર ગભરાય ગઇ.

કેમકે લિશા જાણતી ન હતી કે પગમાં ફેકચર..ક્યારે આવ્યું?

લિશા ને ધીમે ધીમે બધુ યાદ આવી રહ્યું હતું ..

બળાત્કારી ઓના અવાજ યાદ આવી રહ્યા હતા..

લિશા મનમાં મનમાં વિચારી રહી હતી મને શા માટે હવે હોસ્પીટલ લોકો લાવ્યા છે?

એક સ્ત્રીની ઇજત સંસારમાંથી વહી જાય પછી તે ક્યારેય પાછી આવતી નથી..

લોકો મને એક બળાત્કારી સ્ત્રી તરીકે જૉશે.,

લોકો મને સડક પર કેહશે..ચલતી હે ?

એવા શબ્દ બોલશે ..

તો મારે જીવીને શું કામ છે હવે?

ઇશ્વર મારા બંને પગ પણ છીનવી લીધા..

લિશા રાત્રે ૩:૧૫ એ ઊભી થઇને હોસ્પીટલની બારી એ થી

આત્મહત્યા કરવા જ રહી હતી..

લિશા જેવી ઊભી થવા જાય છે ,ત્યાં જ તેન માં યાદ આવે છે

લિશા આ તું શું કરી રહી છો?

તારામાં હજી જીવ છે..લિશા

તું આવું કદી ન કરી શકે..

તું ઇશ્વરને પ્રાર્થના કર કે તને મત્યુ માથી બચાવી તેમણે..

તું એમ કેહે કે....

હે ઇશ્વર..! તારો ખુબ ખુબ આભાર..

હુ તારુ સંતાન છું કદાસ મારાથી કઇક ભલ થઇ હશે માટે તે મને સજા આપી હશે પણ હવે તે ભુલ નહી થાય..

કદાચ એ ભુલ મારી જાણ બાહાર હશે..

હુ જે કામ કરીશ તે લોકોના કલ્યાણ માટે કરીશ..

લિશા તું ડર નહી જીવનમાં પરિસ્થતી તો બદલતી રહેવાની ..

તું તારા જીવનમાં આગળ વધ..

કેમકે તું એક ઇશ્વરની પુત્રી છો..

હા"મા"

લિશા ફરી બેડ પર સુઇ ગઇ,.

લિશા એટલી બધી પીડા સહન કરી રહી હતી તો પણ ઇશ્વરનો આભારમાંની રહી હતી..

કેમકે ઇશ્વરની ઉચ્છા મુજબ જ આ દુનિયા ચાલે છે..

તેના વગર સૃંકુ પાંદડું પણ કો હલાવી શકતું નથી..

ું જાણતી ન હતી કે તે બળાત્કારીઓ કોણ છે?પણ ઇશ્વરએ બળાત્કારીઓ ને જરૂર સજા આપશે..

લિશા ને હોસ્પીટલમા બે મહીના થઇ ગયા હતા..

લિશા પાસે નસઁ આવીને પુછયૂ, તમે કોયને બોલાવી શકો છો?તમારા સગા સંબધીને.

કે તમારા માતા-પિતાને..

લિશા થોડીવાર અચકાણી કઇ બોલી નહી પછી કહ્યું .,

"ના"

હુ એક ઇશ્વરનું સંતાન છું

મને સારુ થઇ જશે ઇશ્વર મારી સાથે છે..

લિશાનો જવાબ સાંભળી નસઁ પણ ચોંકી ગઇ..

લિશા ધીમે ધીમે હવે હોસ્પીટલમાં ચાલવા લાગી હતી..

લિશાની બાજુમાં જ બેડ પર એક નાનકડો એવો છોકરા સતો હતો..

લિશા ઘણા દિવસથી તેને જોય રહી હતી.

નસઁ દરરોજ સવારે અને સાંજે તેને ઈન્જેકશન આપવા માટે આવતી હતી..

તેને લિશા દરરોજ જોય રહી હતી

છોકરો જોવામાં ૭-૮વષઁનો લાગી રહ્યો હતો..

જ્યારે નસઁ તેને ઈન્જેકશન આપતી તો છોકરો રડવા લાગતો ધ્રુજવા લાગતો..

લિશા ને તેની માં ના શબ્દો યાદ આવ્યા ..

લિશા તું તારુ મનગમતું કાયઁ કરીશતો તારુ દ;ખ દુર થઇ જશે..

લિશા ધીમે ધીમે તે છોકરા પાસે ગઇ..

તારુ નામ શું છે?

મીત..!!

તને શું રમવું ગમે છે..?

વોલીબોલ!!!

પણ હુ હવે નહી રમી શકુ મને ડોકટર ના પાડે છે..

કો દવાનૂં રીયકશન આવી ગયું છે તેને કારણે મારુ શરીર નબળું પડી ગયું છે

અરે..! એવું તો કઇ બનતું હશે..

તને જો રમવું ગમતું હોય તો તું રમી શકે છો..

તું ઇશ્વરને પ્રાર્થના કર તને બધુ સારુ થય જશે અને થોડા દિવસમાં જ તું રમતો થય જશ.

હુ તને વોલીબોલનો સરસ મજાનો બોલ લઇ આપું છું તેનાથી તું રમજે..

લિશા એ છોકરાના પપ્પાને વોલીબોલના દડાના પૈસા આપ્યા ..

છોકરા એ ઇશ્વરને પ્રાર્થના કરી હે ઇશ્વર મને જલદી સાજો કરી દેજે મને વોલીબોલ રમવું બોહૂં ગમે છે..

હુ રમવા માંગું છું...

વોલીબોલનો બોલ જોતા છોકરો રાજી રાજી થ ગયો...

તે બેડ પરથી ઊભો થ ગયો અને રમવા માટે તૈયાર થઇ ગયો..

ડોકટર સાંજે તપાસ માટે આવ્યા ..

તે છોકરાને સાંજે જ સારુ ગયું ..

ડોકટર પણ થોડીવાર વિચારી રહ્યા..,

ડોકટરે તે છોકરાને કાલે રજા આપવાનું નસઁને કહયુ ..

લિશા ને થયું ઇશ્વર છે એ સત્ય છે.

તેને કોય ન નકારી શકે..

સવારમાં છોકરા એ જતા જતા એક સરસ મજાની સ્માઇલ આપી લિશાને થેક્યું કહયુ..

પણ ' લિશાની પીડા હજુ થોડી થોડી શરુ હતી..

ઇશ્વર જે કરે તે સારા માટે કરે છે..

લિશાને હવે સારુ થઇ ગયું હતું ..

હવે થોડાક દિવસો મા લિશા ને હોસ્પીટલમાથી રજા આપવાના હતા

લિશા હોસ્પીટલ ઘણું બધુ ત્યાં રહીને શીખી હતી..

લિશા વિચાર કરતી હતી કે કદાસ ઇશ્વર ડોકટરનુ સજઁનનો કરુ હોત તો મારુ શું થાત..?

પણ ઇશ્વર પર મને ભરોસો હતો કે ઇશ્વર મારી સાથે છે ટલા માટે ઇશ્વરે ડોકટરને બનાવ્યા ..

જીવનમાં જે વાત કરો તે હમેશાં ર્પાઝિટિવ કરો તેનાથી તમારું મન પ્રફુલીત રહેશે..

કોયને તમે નેગેટીવ વાત કરશો ..

મે આ ન કરુ હોત તો સારુ હતું ..

મે આમ ન કીધુ હોત તો સારુ હતું .

મન વિચારોમા વીંટળાયેલું રહેશે..

તમે ર્પાઝિટિવ વાત કરશો તો એ વાત ને કહી તમે, લી જશો..

તે વાતનો તમને અફસોસ નહી થાય ..

લિશા આજ હોસ્પીટલમાથી રજા લેવાની હતી..

હોસ્પીટલની બાહર નીકળતા જ તેને ઘણા લોકો જોવા મળ્યા ..

જેવો ફક્ત ટાઇમ પાસ કરી રહ્યા હતા.

કો દુકાનની સામે તો કો હોટલમાં તો કો ચા ની લારી પર ગપાટા મારી રહ્યા હતા,

લિશાને થયુ આ લોકોની પાસે કોય કામ નહી હોય..?

ઇશ્વર આ લોકો ને કઇ કામ નહી આપ્યૃં હોઇ....

તે લોકોને એ પણ નહી ખબર હોય કે કાલ મારુ શું થવાનું છે?

જો તેને ખબર હોય..

તો તેને એક એક ક્ષણ જિંદગીની જીવી લેવી જોઇએ..

બની શકે કાલ તે મત્યુ પણ પામે પણ' તે શા માટે આ કામ નથી કરતા?

લિશા તેનું કારણ શોધવા માંગતી હતી.

લિશાએ તેનાં જીવનમાં ઘણા બધા પુસ્તકો બાળપણથી જ વાંચી લીધાં. હતાં.

લિશા જીવન અને મુત્યુ શું છે? તે જાણતી હતી.

લિશા ઘણા દિવસ પછી તેની રૂમ પર આવી..

તેણે નક્કી કર્યુ કે હુ લોકો ને પછીશ કે તમે શા માટે તમારું જીવન બરબાદ કરો છો?

લિશાને બળાત્કારની પીડા યાદ આવી રહી હતી ..

પણ લિશા એને ભલી તેની નવી ીંદગી શરુ કરવા માંગતી હતી.

લિશા સવાર મા વહેલા તૈયાર થઇ નીકળી પડી..

લિશા હવે ધીમે ધીમે ચાલવા લાગી હતી..

તે લોકોને પછતી હતી તમે શું કરો છો?

તમે કઇ કામ નથી કરતા..?

લિશાને એક જ જવાબ મળતો હતો.

તું કોણ મને કેહવા વાળી?

મારી મરજી હુ જે કરુ એ...

લિશા મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી આ લોકો ૨૪ કલાક સમય બરબાદ જ કરતા હશે...

લિશાને તો નવાઇ લાગતી હતી કેમકે તે પણ એક ઇશ્વરની સંતાન હતા ને હુ પણ એક ઇશ્વરની સંતાન હતી.,

તેનું પણ કામ દુનિયામા આવી કમઁ કરવાનું હતું અને મારુ પણ કામ એ જ હતું .

પણ લિશા ઘણા દિવસ પછી એ તારણ પર આવી કે ..

માણસ ફક્ત શરીરથી એક હોય છે પણ તેના કમઁથી તે જુદો જુદો હોય છે.

કોને કમઁ કરવુ ગમે છે

તો કોયને તેની જિંદગી શું છે એ જ ખબર હોતી નથી...

જિંદગી એક ઇશ્વર આપેલ ભેટ છે

તમારી જિંદગીમા તમે જો ઇશ્વરને ગમતું કામ કરશો તો ઇશ્વરને તમે ગમશો ..

જેમ તમારા માતા-પિતાને તમે સારુ કામ કરો તે ગમે તેમજ ઇશ્વર પણ ખુશ થાય છે..

તમે સારુ કામ કરશો તો ઇશ્વરને તમે ગમશો.

માણસને પોતાના કમઁથી હમેશા જોડાયેલુ રહેવું જોયે..

પોતાના માટે નહી પણ બીજા માટે.......એ સત્ય છે!!!

લિશા હવે મોટી થ રહી હતી..

લિશા હવે એ જાણવા માંગતી હતી કે માણસમાં પ્રેમ ,લાગણી દયાના ભાવ ક્યાંથી?

અને ક્યારે આવે છે..?

માણસ માણસને પ્રેમ કરે એ વાત સત્ય છે

પતિ-પત્ની , ભા -બહેન પરસ્પર પ્રેમ ભાવના હોય છે.

ઘણા લોકો પ્રેમ કરે તો ફક્ત દેખાવ માટે જ કરે છે.

માણસને કોના પર લાગણી થાય પણ તે કઇ કરી શતો નથી..

માણસને દયા આવે છે પણ થોડી વાર જ રહે છે.

આવું કેમ?

લિશા તેનો જવાબ શોધવા માંગતી હતી

થ્વી પર માણસ સામે માણસ જ ઇષાઁ કરશે તો તે માણસ આગળ કેમ વધશે.?

માણસ શા માટે આવુ કરી રહ્યો છે?

માણસ શા માટે આવુ કરે છે ?

મકે એને ખબર જ નથી

કે હુ કોણ છું?

હુ ક્યાંથી આવુ છું ? અને

હુ કોનું સંતાન છું ?

માણસે સમય કાઢીને તેના આત્માને પછવુ જોયે કે હુ કોણ છું ?

હુ શા માટે પથ્વી પર આવ્યો છુ?

હુ શું કરી શકુ તેમ છુ ?.,

મારામાં કઇ એવી તાકાત છે ?કે મારા થકી હુ કોને કઇ આપી શકુ?

હુ કોનું કલ્યાણ કરી શકું?

હે ઇશ્વર મને એવી શકિત આપ તે થકિ હુ જગતના કલ્યાણ ના માગઁ પર ચાલી શકુ ..

મારા શરીરમાં એક પણ વસ્તુ મારી નથી.

હુ જ્યારે મત્યુ પામીશ ત્યાર એક પણ વસ્તુ સાથે હુ લઇ જવાન નથી

હુ માટી માથી બન્યો છુ અને એક સમયે માટી પર પથરાય જશ..

એ હુ જાણું છુ ઇશ્વર!!!

મે ફક્ત એક નાનકડી સફર માટે પથ્વી પર જન્મ લીધો છે

તો મારે શા માટે બીજા માટે ઇષાઁ કરવી જોઈએ ...

એ તેનું પણ રહેવાનું નથી ને મારુ પણ રેહવાનુ નથી..

જો આ વાતની માણસને ખબર પડી જાય તો માણસ ઇષાઁ ,લોભ, કપટ ,કરતો બંધ થઇ જશે..

....ક્રમશ:

(લી-કલ્પેશ દિયોરા)