Alisha - 2 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | અલિશા (Part-2)

Featured Books
Categories
Share

અલિશા (Part-2)

ભાગ - 2

લિશાની માતા એ લિશાને કહ્યું તું જાણે છે તું કોણ છે?

હુ, રી પુત્રી છું ....

"ના" લિશા તુ મારી પુત્રી નથી.

તું ઈશ્વરની પુત્રી છો..

અમારુ કામ તો ફક્ત તારુ ઘડતર કરવાનું હતું ...

લિશા એ કહ્યું; ઈશ્વર કોણ છે?

ઈશ્વરએ છે કે જેમણે આ પુથ્વીનુ સજઁન કર્ય જેમણે માણસને બનાવ્યો .,,

અનેક નાના જીવ -જંતુને પથ્વી પર જન્મ પ્યો..

જોવા માટે આંખ પી!!!

સાંભળવા માટે તેમણે કાન પ્યા ચાલવા માટે પગ, અને કામ કરવા માટે હાથ આપ્યા, આ બધી જ વસ્તુ ઈશ્વર આપણને પી ..,

તો આપણે ઈશ્વર માટે કામ કરવુ જોને જીવનમાં?

"હા" માં

તું ઈશ્વરનું સંતાન છે..

ઈશ્વર તને પથ્વી પર કોય કાયઁ કરવા માટે મકલી છે...

જો તું ઈશ્વરને ગમતું કામ કરીશ તો ઈશ્વર તારા પર ખુશ થશે અને ઈશ્વર તારા કામમાં પરે પુરો સાથ આપશે..,

ઈશ્વર ક્યારે મને દેખાયૉ નથી..

ઈશ્વર અનંત છે..

બધી જ જગ્યા પર છે

જો ઈશ્વર દેખાશે લિશા તો માણસ તેની નિંદા કરશે...

આવો ઈશ્વર હોય? એમ કહીને લોકો તેને ધિક્કાર શે માટે ઈશ્વર દેખાતો નથી..

જેમ કો બેટરીનો સેલ જોઇએ તો બહારથી તેમાં પાવર દેખાતો નથી...પણ તેની અંદર પાવર હોય છે

તેવું જ ઈશ્વરનું કામ છે...

તો હુ ઈશ્વર માટે શું કરુ?

તું તારા જીવનમાં તારુ મનગમતું કામ કર કે ઈશ્વર તારા પર ખુશ થાય...

તું તારા જીવનમાં કોય સારુ કાયઁ કરીશ તો ઈશ્વર તારી સાથે જ રેહશે.,...

તો શું હુ ઈશ્વરને પ્રાર્થના કરુ તો ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે ..

હા, જરુર સાંભળશે કેમ નહી? અને તેનો ઉતર પણ આપશે...ઈશ્વર

તમે મને ઈશ્વર સાથે વાત કરતા શીખવશો

ા,કેમ નહી....લિશા

લિશા અને તેની માતા સવારમાં વહેલા તેના ઘરની બાહર રહેલ ગાડઁનમા જાય છે

લિશા તું આ જગ્યા પર બેસ તું માંગીશ એ તને ઈશ્વર પશે..

તું પ્રાર્થના કર..

તારી પ્રાર્થનામા ઈશ્વર હશે એ તને પ્રેરણા આપશે..

ઈશ્વર તને જે જોયે તે વસ્તુ આપશે પણ તારે તેની પાછળ કમઁ કરવુ પડશે..,

જો તું તેની પાછળ મહેનત નહી કરે તો ઈશ્વર પણ નારાજ થઇ જશે..

તો તમે મને એમ કહેવા માંગો છો કે ઈશ્વર કહે તે કર...

"ના" લિશા

હુ એમ કેહવા નથી માંગતી

હુ એમ કહેવા માગું લિશા કે ઈશ્વર તારા શરીરમાં તને મનગમતી વસ્તું કરવાની શક્તિ મુકી છે તેને તું બહર લાવ અને તે શકિત પર જીવનમાં તું આગળ વધ...

પણ "મા" એ શકિત જાણવી કઇ રીતે? એ તૉ કહે.

ઈશ્વર મારામાં કઇ શકિત મકી છે..

લિશા તેના માટે તારે મહેનત કરવી પડશે..

તારે ધ્યાન કરવુ પડશે...

ત્યારે જ તું જાણી શકીશ કે ઈશ્વર તારી અંદર કઇ શકિત મકી છે..

તું ધ્યાનમાં ઈશ્વર સાથે વાતાઁલાપ કર એ તને જવાબ આપશે જેથી તું બીજા લોકોનું કલ્યાણ કરી શકે..

તું જે કામ કર તે લોકાના કલ્યાણ માટે હોવું જોઇએ...લિશા

લોકાના કલ્યાણ માટે કામ કરુ એટલે કે હું મારા માટે નહી બીજા માટે કામ કરુ..,

હા"લિશા તું કોય બીજા માટે કામ કરીશ તો ઈશ્વર તને તારા જીવનમાં ખુશ રાખશે અને તું પણ જીવનમાં નંદ અનુભવીશ .,

લિશાને આટલીનાની ઉંમરમા વાત તેને ગળે ઉતરતી ન હતી પણ તે તેની માતા હતી તેની શિક્ષક હતી તે માનવા ત્યાર હતી તો મારે એવું કામ કરવુ જોયે કે મારા કામથી લોકોનું કલ્યાણ થાય અને મારા કામથી બીજાને પણ ખુશી મળે અને હુ પણ ખુશ થાવ..

"હા" લિશા

કાલે સવારે વહેલા તું ધ્યાન કરજે તને અંદરથી કો કહી કઇ રહ્યું હશે..

તે બીજું કોય નહી પણ ઈશ્વર હશે..

લિશા તું આમ કરજે,

લિશા તું કરજે,

લિશા હુ તને આ બનાવા માંગુ છું,

મન તો ચંચળ છે તે બધી બાજુ ફરશે.

જેમ ઘોડને કાબુ કરવા માટે ઘોડોસવાર તેનામા રહેલી બધી શકતી લગાવી દે છે.

તે ઘોડો... ઘોડોવારને મારશે?

ઘોડોસવારને પરથી પાડશે,

પણ તે ઘોડોસવાર મનથી હારે નહી,અને ઘોડોને કાબુમા કરીલે ,

તે પછી ઘોડો ઘોડોસવાર કહે એમ કરવા લાગશે.

તારુ મન ભટકશે પણ તુ ભટકવા નહી દેતી તારા મનને ,થોડા સમયમાં તને ખબર પડી જશે કે તું શું કરવા માંગે છો...

તારું કામ તને મળતા જ ઈશ્વર તને કેશે.

લિશા તારે આ કામ કેમ અને કેવી રીતે કરવુ ,તું જીવનમાં શું બનવા માંગે છો..

અને ઈશ્વર તને શું બનાવવા માંગે છે..

લિશા એ સતત ૩ મહિના સુધી સવારમાં વહેલા ધ્યાન કર્યું ..,

લિશા ને અંદરથી કો કહી રહ્યું હતું .,

લિશા જીંદગીમા કોય એવી વસ્તુ નથી કે જે તુ હી કરી શકે બસ તારએક જ દિશામાં તે કામની શરુવાત કરવી પડશે,

તારામાં એટલી તાકાત છે કે તું કઇ પણ કરી શકે છો કેમકે તું એક ઈશ્વર મારી પુત્રી છો..,

લિશા ને ઘણી વાર એવું પણ થતું શું ઈશ્વર હશે કે નહી..?

જો ઈશ્વર હોય તો મારી સામે આવી ને કેમ નથી કહેતો લિશા તારે જીવનમાં આ જ કરવાનું છે અને આજ કામને વળગી રહેવાનું છે..

લિશા સતત ત્રણ મહિના સુધી ધ્યાન કરયા પછી તે તારણ પર આવી કે...

હુ ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ...

હુ મારા જીવનમાં એવું કામ કરીશ કે મારુ કામ મને ઉત્સાહ વધારે..

લિશા એ સવારમાં જ તેની માં ને કહ્યું

મા હુ ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ..,

મે ઈશ્વર સાથે વાત કરી માં...

ઈશ્વર મને કહ્યું તું ગરીબ માટે કામ કર તારા કામ સાથે હુ જોડાશ...

લિશાની માં પણ ખુશ થઇ ગઇ પણ એના માટે તારે કોય કાયઁ કરવુ પડશે લિશા

વહાણ દરિયાકિનારે હંમેશાં સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ

હા, મા મને ખબર છે..

હુ તેના માટે હવે પુરે પુરી તૈયાર છું ..

ક્રમશ:

(લી-કલ્પેશ દિયોરા)