બાજી - 5 Kanu Bhagdev દ્વારા Detective stories માં ગુજરાતી પીડીએફ

Bazi by Kanu Bhagdev in Gujarati Novels
શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.
એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હ...