Najuk Namni Priytama - 12 book and story is written by Sneha Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Najuk Namni Priytama - 12 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નાજુક નમણી પ્રિયતમા - 12 by Sneha Patel in Gujarati Love Stories 13 944 Downloads 3.9k Views Writen by Sneha Patel Category Love Stories Read Full Story Download on Mobile Description આશુ આ કેવી અજબ જેવી વાત છે કે મારી સખીઓ એમના પ્રેમપ્રસંગોનું વર્ણન કરે ત્યારે જે વાતો કરે એ વખતે મને હસવું આવી જતું હતું. જેમ કે, એણે મને આઈ લવ યુ બોલવાનું કહ્યું, બહુ ફોર્સ કર્યો અને એમ છતાં હું બોલી ના શકી. કોઇ બહેનપણી આમ કહે ત્યારે મને એમ થાય કે, આજના આટલા ફાસ્ટ જમાનાની છોકરીઓ એક આઈ લવ યુ જેવા થ્રી મેજીકલ વર્ડસ બોલવામાં આમ શરમાય એ વાત ગળે ઉતરે કે ના..ના. એ ચોક્કસ પોતાની વાતો વધારી વધારીને રસપૂર્વક કહે છે એટલે, એમનો પ્રેમ દુનિયાના બીજા પ્રેમીઓથી સાવ જ અલગ અને અલૌલિક એવું દર્શાવવા માટેના પ્રયત્નો જ, બાકી આવું બધું શક્ય છે ના હોં, હું આ વાત ના જ માનું. તો બીજી બહેનપણી કહે કે, એણે કાલે મારો હાથ પકડ્યો તો મારા રુંવાડાં ઉભા થઈ ગયા - એક પુરુષનો પ્રથમ સ્પર્શ અદભુત હોય છે. ત્યારે પાછું મારું મન ચકડોળે ચડ્યું, આ બધી કોન્વેન્ટીયણ પ્રજા કે જે નાનપણથી છોકરાં - છોકરીઓની સંયુક્ત સ્કુલમાં ભણતી આવી છે, એનાથી ય વધીને એ લોકો સ્પોર્ટસ પણ સાથે જ રમતાં આવ્યાં છે જ્યાં એકબીજાના સ્પર્શની કોઇ લિમિટ જ ના હોય - જોકે હા, દરેક જાતિ પોતપોતાની મર્યાદા સમજીને જ રમે છે એટલી એમની ખાનદાની ખરી ! અમુક અપવાદો બાદ કરતાં આજના જમાનાની પ્રજા એમને મળતી સ્વતંત્રતા પચાવી પણ જાણે છે એ એમના સંયમભર્યા વર્તન પરથી હું સમજી શકી છું, પણ તો ય આવી પ્રજાને એક હાથ પકડવા જેવી ઘટનામાં આવી અનુભૂતિ ! આવું વિચારતી સુગંધીની ખુદની સાથે કેવા અનુભવો થાય છે એ વાચવા ઇબુક ડાઉનલોડ કરો અને ગમે તો અવશ્ય આપના પ્રતિભાવો આપજો. આભાર. More Likes This શંકા ના વમળો ની વચ્ચે - 6 by Jalanvi Jalpa sachania પ્રેમ નો એહસાસ - ભાગ 1 by Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) by outofworldthough અઘૂરો પ્રેમ - 1 by Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા by Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 by Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 by Tejas Vishavkrma More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories