આ લેખમાં, લેખિકા પોતાની સખીઓના પ્રેમસંબંધો વિશેની વાતોને સાંભળતી વખતે મજાક કરતી રહે છે. તે પોતાના મિત્રો દ્વારા કહેવામાં આવેલી કેટલીક બાબતોને હાસ્યસભર ગણાવે છે, જેમ કે કોઈ પ્રેમી દ્વારા 'આઈ લવ યુ' કહેવામાં આવી શરમ. તે કહે છે કે આ વાતો અમુક વખત વધારવામાં આવી રહી છે, અને આ પ્રેમની અનુભૂતિઓને તે ગંભીરતાથી નહિ લેતી. લેખિકા અન્ય સખીઓના અનુભવો વિશે પણ ચર્ચા કરે છે, જેમ કે એક પ્રેમી દ્વારા હાથ પકડવાનો અનુભવ. તે આ બાબતોને એક પ્રકારની મર્યાદામાં રાખવા માટેના યુગની વાત કરે છે, જ્યાં છોકરીઓ એકબીજા સાથે મળીને વધુ ખુલ્લાપણે રમે છે. લેખિકા પોતાને મજાકમાં કહેશે કે આ બધું માત્ર સખીઓની કલ્પનાઓ છે, પરંતુ તે ઈશારો કરે છે કે એક દિવસ તે પણ પ્રેમમાં પડી જશે. અંતે, તે પોતાના પ્રેમી આશુ વિશે વિચારે છે અને તેના માટેના લાગણીઓની તીવ્રતાને વ્યક્ત કરે છે, જે તેના હૃદયમાં સતત ઉન્માદ ભરી રહેલ છે. આવી રીતે, લેખિકા પ્રેમ, મૈત્રી અને વિવિધ અનુભવોને હાસ્ય અને ગંભીરતાના સંમિશ્રણમાં રજૂ કરે છે. નાજુક નમણી પ્રિયતમા - 12 by Sneha Patel in Gujarati Love Stories 13 1.1k Downloads 4.2k Views Writen by Sneha Patel Category Love Stories Read Full Story Download on Mobile Description આશુ આ કેવી અજબ જેવી વાત છે કે મારી સખીઓ એમના પ્રેમપ્રસંગોનું વર્ણન કરે ત્યારે જે વાતો કરે એ વખતે મને હસવું આવી જતું હતું. જેમ કે, એણે મને આઈ લવ યુ બોલવાનું કહ્યું, બહુ ફોર્સ કર્યો અને એમ છતાં હું બોલી ના શકી. કોઇ બહેનપણી આમ કહે ત્યારે મને એમ થાય કે, આજના આટલા ફાસ્ટ જમાનાની છોકરીઓ એક આઈ લવ યુ જેવા થ્રી મેજીકલ વર્ડસ બોલવામાં આમ શરમાય એ વાત ગળે ઉતરે કે ના..ના. એ ચોક્કસ પોતાની વાતો વધારી વધારીને રસપૂર્વક કહે છે એટલે, એમનો પ્રેમ દુનિયાના બીજા પ્રેમીઓથી સાવ જ અલગ અને અલૌલિક એવું દર્શાવવા માટેના પ્રયત્નો જ, બાકી આવું બધું શક્ય છે ના હોં, હું આ વાત ના જ માનું. તો બીજી બહેનપણી કહે કે, એણે કાલે મારો હાથ પકડ્યો તો મારા રુંવાડાં ઉભા થઈ ગયા - એક પુરુષનો પ્રથમ સ્પર્શ અદભુત હોય છે. ત્યારે પાછું મારું મન ચકડોળે ચડ્યું, આ બધી કોન્વેન્ટીયણ પ્રજા કે જે નાનપણથી છોકરાં - છોકરીઓની સંયુક્ત સ્કુલમાં ભણતી આવી છે, એનાથી ય વધીને એ લોકો સ્પોર્ટસ પણ સાથે જ રમતાં આવ્યાં છે જ્યાં એકબીજાના સ્પર્શની કોઇ લિમિટ જ ના હોય - જોકે હા, દરેક જાતિ પોતપોતાની મર્યાદા સમજીને જ રમે છે એટલી એમની ખાનદાની ખરી ! અમુક અપવાદો બાદ કરતાં આજના જમાનાની પ્રજા એમને મળતી સ્વતંત્રતા પચાવી પણ જાણે છે એ એમના સંયમભર્યા વર્તન પરથી હું સમજી શકી છું, પણ તો ય આવી પ્રજાને એક હાથ પકડવા જેવી ઘટનામાં આવી અનુભૂતિ ! આવું વિચારતી સુગંધીની ખુદની સાથે કેવા અનુભવો થાય છે એ વાચવા ઇબુક ડાઉનલોડ કરો અને ગમે તો અવશ્ય આપના પ્રતિભાવો આપજો. આભાર. More Likes This અજનબી હમસફર - 1 by janhvi પ્રેમ ની મૌસમ - 1 by janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 by R B Chavda સોલમેટસ - 8 by Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 by Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 by ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 by Jaypandya Pandyajay More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories