Seven Day, Six Night - 8 book and story is written by Mukul Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Seven Day, Six Night - 8 is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સેવન ડેઝ, સિક્સ નાઇટ-૮ by Mukul Jani in Gujarati Travel stories 18 1.2k Downloads 4.7k Views Writen by Mukul Jani Category Travel stories Read Full Story Download on Mobile Description કેરળમાં મુસાફરી કરવી અને રાત્રે મુસાફરી કરવાની ફરજ પડે એતો જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સુધી કોઈ નળી વાટે પહોંચાડવા જેવું થયું! સેન્ચુરીમાં આવેલ આ ટાયગર રિઝર્વ, ભારતની સાત અજાયબીઓમાં ગણાય છે, આ સેન્ચુરીમા વાઘ સિવાય જંગલી હાથી, જંગલી પાડા, મોટા કદની મલાબાર ખિસકોલી, જંગલી સૂવ્વર, જાત જાતના હરણ, નોળિયા ઊપરાંત સૌથી ધીમી ગતિ માટે દુનિયામાં મશહૂર સ્લોથ જાતિનું રીંછ ખાસ આકર્ષણ છે. અને બીજી એક ખાસ વાત ઊડીને આંખે વળગે એવી એ હતી કે દરેકે દરેક ગામમાં ચર્ચ દેખાતું હતું પણ મંદિર કોક જ્ગ્યાએ જ દેખાયું. છેવટે કોચી પહોચ્યા ત્યારે સાંજના ચાર થવા આવ્યા હતા, કોચીમાં પ્રવેશતાં જ દરિયાની ખાડીમાંથી આવતા ખારા પવનમાં ભળીને આવતી માછલીની ખુશ્બૂએ મનને તરબતર કરી દીધું. ખુશ્બૂ એક શુધ્ધ શાકાહારીને માટે માછલીની ગંધ એ ખુશ્બૂ ના, કશીક ભૂલ નથી થતી, સભાનપણે આ શબ્દ અહીં લખાયો છે અને એનાં કારણો છે! Novels સેવન ડેઝ, સિક્સ નાઇટ ૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું જોઇ શકાય પણ સાત દિવસમા... More Likes This અયોધ્યા પ્રવાસ by Ankursinh Rajput Early Morning Entry In Ahemdabad - 1 by Rushabh Makwana હિમાચલનો પ્રવાસ - 1 by Dhaval Patel ઉત્તરાયણ મકરસંક્રાંતિ by SHAMIM MERCHANT દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1 by Tr. Mrs. Snehal Jani સાસણ-ગીર ડાયરીઝ - 1 by Bharat(ભારત) Molker લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 1 by Payal Chavda Palodara More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories