Ketlik kindness kathao book and story is written by Murtaza Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ketlik kindness kathao is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કેટલીક કાઈન્ડનેસ કથાઓ... by Murtaza Patel in Gujarati Motivational Stories 41 1.2k Downloads 5.7k Views Writen by Murtaza Patel Category Motivational Stories Read Full Story Download on Mobile Description આજના મુશ્કેલી ભર્યા લાગતા જીવનના દુઃખી જેવાં દૂધમાંથી મોહબ્બતની મલાઈ ખાઈ તન-મન મજ્જાનું બનાવવું છે તો પછી સિમ્પલ રસ્તો એ છે: ભલાઈ કરતા રહો. પહેલી નજરે કોઈક સંતનો ક્વોટ સીધો ઠપકાર્યો હોય એવું લાગે. પણ દોસ્તો, બીજાં અસંખ્ય લોકોના તેમજ મારા ખુદના અનુભવના પૂરાવાઓ પેટીમાં પડ્યા હોય ત્યારે શક કર્યા વિના સ્વિકારી લેવું સજ્જનતા નો પહેલો ગૂણ છે. અને એટલે જ તેમાં રહેલી ભલાઈનો ગૂણ આપણે સૌને ગૂણો ભરીને આશિર્વાદ તો આપતું જ રહે છે, સાથે સાથે જીવનની ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકલી જાય એવાં રસ્તાઓ ખોલી આપે છે. પ્રસ્તુત કેટલીક કાઈન્ડનેસ કથાઓ... પુસ્તકમાં સાચી પાંચ કહાનીઓનું કલેક્શન્સ છે. જે આવી જ ભલાઈને દર્શાવી દિમાગ પર કિક મારવાનું કામ કરે છે. ઘટનાઓ આમ તો સાવ નાનકડી લાગે છે. પણ તેની પાછળ રહેલી નિયતનું વજન ઘણું ઘણું હોઈ શકે. પુસ્તક દ્વારા મેસેજ એટલો જ પહોંચાડવો છે કે...સમય અને સંજોગો ગમે તેવા હોય (યા ન ગમે એવાં પણ હોય) છતાં દિલમાં ભલાઈની લ્હાઈથી માનવતાનું જોડાણ મજબૂત બની શકે છે. જો તમને આ કહાનીઓ ગમી જાય તો મને બીજી આવી કહાનીઓ માટે રિક્વેસ્ટ મોકલશો. એટલે ભાગ -૨ પબ્લિશ કરવાનું કામ પાકું થશે. More Likes This નિતુ - પ્રકરણ 50 by Rupesh Sutariya અહિંસા નો ઉપાસક - ભાગ 1 by GIRISH PARMAR મારા જીવનના અનુભવો - 1 by પરમાર ક્રિપાલ સિંહ આપણાં શબ્દો આપણાં કર્મો by Krupa Thakkar #krupathakkar ગણપતિ ઉત્સવ કે ઉપહાસ? by वात्सल्य રુદ્રદત્ત - 1 by bhavyani મારી એ ખાસ મુલાકાત by Tr. Mrs. Snehal Jani More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories