Dhak Dhak Girl - Part - 8 book and story is written by Ashwin Majithia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhak Dhak Girl - Part - 8 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધક ધક ગર્લ - ભાગ ૮ by Ashwin Majithia in Gujarati Love Stories 82 2.3k Downloads 6.5k Views Writen by Ashwin Majithia Category Love Stories Read Full Story Download on Mobile Description બહુ વિચિત્ર હોય છે માનવીનું મન અને તેની માન્યતા. મારી મમ્મી..તેની રોજીંદી વાતચીતની ભાષામાં અડધોઅડધ શબ્દો મરાઠી ઘુસી આવ્યા છે, તેની તેને પોતાને પણ ખબર નથી, આમ છતાંય, તેને એવું લાગે કે છોકરાની પત્ની જો મરાઠી આવશે, તો તેની સાથે કામ પાર પડતા રોજેરોજ તકલીફ પડશે. તેનું કલ્ચર અમારાથી ઘણું જુદું હશે. ભવિષ્યમાં મારા સંતાનોને મૂંઝવણ થશે કે, ઘરમાં મરાઠીમાં બોલવું કે ગુજરાતી. મરાઠી સંસ્કારો લેવા કે ગુજરાતી, તેની તે બિચારાઓને કાયમની તકલીફ રહેવાની. સંસ્કારો સારા કે ખરાબ હોય તે તો હું સમજી શકતો હતો, પણ સંસ્કારો મરાઠી યે હોય અને ગુજરાતી પણ હોય, તે મને વિચિત્ર લાગતું. મારા સંતાનોની માતા જો નોન-ગુજરાતી હશે, તો મોટા થઈને તેઓ પણ નોન-ગુજરાતીને જ કદાચ જીવનસાથી તરીકે પસંદ કરશે, તેવી ફિકર મારી મારી મમ્મીને તેઓના જન્મ પહેલાથી જ લાગી રહેલી છે. દિવસ-રાત્રી બસ આ જ જાતનું ટોચન કરી કરીને તેણે પપ્પાનું પણ બ્રેઈન-વોશ કર્યું હશે કદાચ, કારણ તેઓ પણ..ભલે થોડું સોફ્ટલી..પણ આવું જ બધું બોલે. તેઓ બંનેની સામે હું એકલો પડી જતો. મારું દિલ તેમનાં બંનેના માટે જ હતું, પણ મારી લાગણીઓ તેમનાં આવા રંગે રંગાવાની સાફ ના પાડતી. તન્વી સાથે એફેર ચાલુ રહ્યો તે હાફ-હાર્ટેડ હતો, તેનું કારણ આ જ. પણ હવે જયારે હું તેને ખોઈ ચુક્યો હતો, ત્યારે મારું હોલ-હાર્ટ તે બાબતમાં અફસોસ કરી રહ્યું હતું. Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This Dear Love - 1 by R B Chavda ગ્રહણ - ભાગ 1 by Shaimee Oza કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1 by Kishan vyas પ્રેમ : જીવનનો આધાર - 1 by HARSH DODIYA શંકા ના વમળો ની વચ્ચે - 6 by Jalanvi Jalpa sachania પ્રેમ નો એહસાસ - ભાગ 1 by Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) by outofworldthough More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories