આ કહાની "સ્વપ્નસૃષ્ટિ"નું પ્રકરણ 29 છે, જેમાં મુખ્ય પાત્રને સામાજિક કુરિવાજો અને અપમાનનો સામનો કરવાનો છે. પાત્રને લાગે છે કે તે એક ભયંકર પરિસ્થિતિમાં છે, જ્યાં તે પોતાની સમ્માનની લૂંટ થઈ રહી છે. આ ઘટનામાં, તે મહાભારતની કથાને યાદ કરે છે, જ્યાં દ્રોપદીના પાત્રમાં તેની સરખામણી થાય છે. પાત્રને લાગે છે કે આજના સમાજમાં કોઈ પણ મદદ કરવા માટે નથી, અને તે એકલા જ દુશ્મનો સામે લડવામાં છે. તેમાં પાત્રની લાગણીઓ, દુખ, અને આઈનાના અભાવને બતાવવામાં આવ્યું છે, જેમાં તે પોતાની દુઃખદાયક સ્થિતિને સમજવા અને સમજીને આગળ વધવાનો પ્રયાસ કરે છે.
Svapnsrusti Novel ( Chapter - 29 )
by Sultan Singh
in
Gujarati Love Stories
1.2k Downloads
3.3k Views
Description
જેમ તેમ કરીને મેં મારામાં હિંમ્મત ફરી એકઠી મારી આંખોમાં છવાયેલું રોષનું ભૂત મારા પર હાવી થઇ ચુક્યું હતું. અબળાનો ગુસ્સો અને રોષ જયારે ભેગા મળે કદાચ ત્યારેજ એમાં છુપાયેલી કાળકા જાગી જતી હશે અને માણસાઈ ભૂલી જતી હશે. મેં એજ લોખંડના રોડ વડે બધાજ શૈતાનોનો ભોગ લઇ લીધો હતો એકના પણ માથા, હાડકા, હાથ, પગ કે કંઈ પણ કદાચ ફરી જોડાવાની કે સાઝા થવાની સંભાવનાઓ બની શકે એ પણ હું પણ મિટાવી ચુકી હતી. જાણે કોઈ અજાણી શક્તિ સમાન કાળકા સાક્ષાત એમનો ભોગ લેવા જાગી ઉઠી હતી એક વિફરેલી સીહણના જેમ એમને ફંફોળી નાખ્યા હતા કદાચ એમનો તો જીવ પણ સ્વર્ગ સીધારી ગયો હશે. ગુસ્સો હજુય હતો પાંચે રાક્ષસ તો હવે હણાઈ ગયા હતા પણ, હજુય એમનો સરદાર બાકી હતો. મારા સબંધો હું ત્યારે ભુલાવી ચુકી હતી એ મારો પતિ હતો એય ત્યારે યાદ નઈ આવ્યું હોય એમ એના પાછળ દોડી ગઈ. એ નીચે ઉતરતા ઉતાવળમાં સીડીઓમાં ગબડ્યો અને એકજ ફટકામાં વધેરાઈ ગયો જાણે કોઈ નારિયેળ વધેરાયું હોય એમજ ત્યારે મારા પર ખૂન સવાર હતું. વધુ કઈ કરું એ પહેલાજ મારા ગાલ પર એક ઝોરનો લાફો ઝીંકાયો એ લાફો મને વર્તમાનમાં પાછાડી ગયો પણ હવે બધુજ પતિ ગયું હતું મારા હાથ, કપડા અને આંગણું બધુજ લોઈથી ખરડાયેલું હતું. એ લોઈ બધા શૈતાનોનું હતું કદાચ લાલ હતું પણ એમાં હેવાનિયતના કીડા ટળવળી રહ્યા હતા. read more... give your feedback here... dont forget to write a reason for low or high retings...
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories