I AM SORRY PART - 12 book and story is written by Ashwin Majithia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I AM SORRY PART - 12 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. I AM SORRY PART - 12 by Ashwin Majithia in Gujarati Love Stories 94 1.9k Downloads 6.1k Views Writen by Ashwin Majithia Category Love Stories Read Full Story Download on Mobile Description [નિખિલથી રિસાયેલ તેની પ્રેમિકા નિકી જિદ્દ કરીને તેની સાથે તે એ જ બારમાં ગઈ કે જ્યાં નિખિલ અવારનવાર જઈને તેણીની જાણ બહાર બીજી યુવતીઓનો સંગ કરી તેણીની સાથે બેવફાઈ કરતો. ત્યાં જઈને નિકીએ શું અનુભવ્યું ] . નિકી પોતે જ કહે છે પોતાના વિચારો- અમે જયારે અહિયાં આ પબમાં પ્રવેશ કર્યો, ત્યારે અહીંનું વાતાવરણ જોઇને જ હું ઠરી રહી. નિખીલ વગર એકલી તો બે ડગલા પણ ચાલવાની હિંમત નહોતી કરી શકતી, પણ પછી, બીયરની અસરને લીધે મારામાં અચાનક જ જોશ અને જનુન બંને આવી ગયા હતાં, એટલે રસ્તામાં વચ્ચે ઉભેલાં એક ટોળાને બેધડકપણે હડસેલીને હું આગળ વધી ગઈ. મારે તેમને સોરી કહેવું જોઈતું હતું, પણ તેય મેં ન કહ્યું. સાલી..આવી હલકી પબ્લિક સામે એવી બધી ફોર્માલીટીની શી જરૂર.. અને તેઓમાંથી કોઈની કોઈ હિંમત પણ ન થઇ, કે મને કંઈ કહે. કદાચ મારી મસ્તાની ચાલ જોઈને મારી પર ફિદા થઇ ગયા હોય, તો કહેવાય નહીં.. બટ હું કેર્સ..!! નિખિલ આવી જગ્યા પર રોજ રોજ નહીં.. તો ય નિયમિત તો આવતો જ હતો, તે વિચાર માત્રથી મને કંપારી છૂટી આવી. તે તો એક શરમાળ અને સભ્ય યુવક છે. મારી કેટલી કાળજી રાખનારો.. પણ ના.. હવે મને લાગે છે કે આ બધો તેનો દેખાડો હશે, કદાચ. અને એટલે જ.. મારો તેની પર ગુસ્સો વધી રહ્યો હતો. અહિયાં દેખાતી આ બધી છોકરીઓ તો કેટલી ચીપ અને કેવી ચાલુ ટાઈપની લાગે છે, ને આમાંથી કોઈ એવી બ્યુટીફૂલ નથી..કે જેમને કારણે નિખિલે મારી સાથે આવું કરવું પડે. નો..નેવર... નિખિલને માફ તો ન જ કરાય. . પોતાના પ્રેમ-જીવનમાં પડેલી આ મડા-ગાંઠને જેમ જેમ નિખિલ ઉકેલવાનો પ્રયત્ન કરતો રહ્યો તેમ તેમ તે નિકીની નજરમાંથી નીચે ઉતરતો ગયો. તો, કેમ આવશે તેની આ વિટંબણાનો અંત . જાણવા માટે વાંચો... આઈ એમ સોરી -પ્રકરણ ૧૨ Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This પ્રેમ નો એહસાસ - ભાગ 1 by Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) by outofworldthough અઘૂરો પ્રેમ - 1 by Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા by Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 by Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 by Tejas Vishavkrma પ્રેમતૃષ્ણા - ભાગ 1 by Rupal Jadav More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories