Anyamanaskta - 4 book and story is written by Bhavya Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anyamanaskta - 4 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અન્યમનસ્કતા પ્રકરણ ૪ by Bhavya Raval in Gujarati Love Stories 71 2k Downloads 5.1k Views Writen by Bhavya Raval Category Love Stories Read Full Story Download on Mobile Description અન્યમનસ્કતા નવલકથા શું છે - ગુજરેલા સમયના ગર્ભમાં નિષ્પાપ ઘટી ચૂકેલી ઘટનાઓના અવસાદભર્યા રહસ્યોની કહાની... - શરીર અને મન બેફામ બની દિમાગ સાથ ટકરાઇ સિધ્ધાંત, આદર્શ અને સ્વાર્થની લડાઇ લડે છે ત્યારે કોને, કેમ, કેટલું અને શા માટે ઇમાનદાર, સમજદાર અને જવાબદાર રહી સંધર્ષમય જીવતા મારા-તમારા જેવા પાત્રોની વાર્તા... - દગાબાજી અને બેવફાઇ જ્યારે ચુંબકના અસમાન ધ્રુવો પર બાજીને સંબંધોને ખતમ કરતાં પહેલાં ક્યા પ્રકારે જૂઠ અને ફરેબભર્યું અનહદ સુખ આપે છે તેવા કેટલાક અનુભવોની દાસ્તાન... ઉપરાંત... સમયની જીવલેણ પકડમાં બદલાઇને મુર્ઝાઇ જતા સંબંધમાં ફસાયેલી વિરલ સ્ત્રી સોનાલી, નવા શ્વાસની જેમ નિત્ય પેદા થતી રહેતી અઢળક ઇચ્છાઓ અને આકાંક્ષાભર્યા સપનાં સેવતો માયાળુ વિવેક, સા,રે,ગ,મ,પની લયમાં, આરોહ-અવરોહના અનુક્રમમાં જ્યારે પ્રાસબધ્ધ વહેતી જિંદગીમાં સૂરમય ઉતાર-ચડાવ આવે છે ત્યારે તેના કારણોનો લેખાંજોખાં પ્રસ્તુત કરતાં ખંજન અને આલોક. પરણિત યુવાદિલોની કશ્મકશ, વાયદાઓનાં આટાપાટા, મનનો એકએક ખૂણો ખૂંદી નાંખે તેવા સંવાદ અને ઘટનાઓનો અંત નથી તેવી યાદોનો પટારો ખોલીને તમારા અને તમારી આસપાસના પરિચિતોનો આયનો દર્શાવી પોતીકું પ્રતિબિંબ રચી દેતી કથાવિશ્વની સફર એટલે અન્યમનસ્કતા નવલકથા... Novels અન્યમનસ્કતા ‘અન્યમનસ્કતા’ એટલે? અન્યમનસ્ક્તા એટલે ભવ્ય રાવલ લિખિત ગુજરાતી વર્તમાન પત્રમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા. બીજા અર્થમાં કહીએ તો... More Likes This કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1 by Kishan vyas પ્રેમ : જીવનનો આધાર - 1 by HARSH DODIYA શંકા ના વમળો ની વચ્ચે - 6 by Jalanvi Jalpa sachania પ્રેમ નો એહસાસ - ભાગ 1 by Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) by outofworldthough અઘૂરો પ્રેમ - 1 by Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા by Munavvar Ali More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories