ફરેબ - ભાગ 4 H N Golibar દ્વારા Fiction Stories માં ગુજરાતી પીડીએફ

Fareb by H N Golibar in Gujarati Novels
આ ગીત ગણગણતી કશીશ કારમાંથી ઊતરી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી. તેણે કી-ચેઈનમાં વોર્ડરોબ-તિજોરી અને કારની ચાવીઓ ભેગી ભેરવાયેલી મુખ્ય દરવાજાની ચા...