Farz - Review book and story is written by Jyotindra Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Farz - Review is also popular in Film Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફર્ઝ (૧૯૬૭) – રીવ્યૂ
by Jyotindra Mehta
in
Gujarati Film Reviews
Five Stars
1k Downloads
3.6k Views
Description
ફિલ્મનું નામ : ફર્ઝ ભાષા : હિન્દી પ્રોડ્યુસર : સુંદરલાલ નાહટા, પોઠીના દુન્દેશ્વર રાવ ડાયરેકટર : રવિકાંત નગાઈચ કલાકાર : જીતેન્દ્ર, બબીતા, સજ્જન, આગા, રાજનલા, મોહન ચોટી, મુકરી, કાંચના અને અરુણા ઈરાની રીલીઝ ડેટ : ૬ ઓક્ટોબર ૧૯૬૭ જીતેન્દ્ર હજી તે સમયે નવો જ હતો. તેની ફક્ત બે જ ફિલ્મો રીલીઝ થયેલી હતી. તે સમયે રવિકાંત નગાઈચ તેને મળ્યા અને આ ફિલ્મમાં રોલ કરવા વિષે પૂછ્યું. ફિલ્મનો વિષય જેમ્સ બોન્ડ પ્રકારનો હતો. ૧૯૬૬માં એક તેલુગુ ફિલ્મ આવી હતી ‘ગુડાચારી ૧૧૬’ જે સુપરહીટ સાબિત થઇ હતી, જેના સીનેમેટોગ્રાફર ખુદ રવિકાંત હતા. રવિકાંત આ ફિલ્મને હિન્દીમાં બનાવવા માગતા હતા.
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories