માસૂમ મહોબ્બત - 1 Hitesh Parmar દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ

Innocent Love by Hitesh Parmar in Gujarati Novels
"કેમ? પણ એવું કેમ કરવું છે?!" રચના એ રીતસર જ વિરાટના ખભાને જ પકડી લીધો. "અરે તારે તો ખાલી નાટક જ કરવાનું છે કે તું જયાને પ્યાર કરું છું એમ...