Kavita ni kadi(Part - 2) book and story is written by Hiren Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kavita ni kadi(Part - 2) is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કવિતાની કડી ( ભાગ - ૨) by Hiren Bhatt in Gujarati Poems 10 1.2k Downloads 6k Views Writen by Hiren Bhatt Category Poems Read Full Story Download on Mobile Description નમસ્કાર મીત્રો, કવિતાની કડી ને મળેલા અદભુત પ્રતિસાદ અને પ્રેમ પછી આજે આપની સમક્ષ ©એમજદિલથી હેઠળ મારી લખેલ કવિતા સંગ્રહ માંથી કવિતાની કડીનો ભાગ-૨ રજુ કરુ છું. આશા છે કે આપને આ જરૂર પસંદ આવશે. અનુક્રમણીકા ૧. ભણીને આવ્યો છું ૨. નક્કી જ છે જવાનું ૩. કંઈ થાય છે... ૪. હંમેશા એવું કેમ લાગે છે ૫. આ દર્પણ —————————————————————————————————————————— ૧. “ભણીને આવ્યો છું” -Hiren Bhatt(©એમજ દિલથી) દંભનો જામ ભરીને આવ્યો છું ,પ્રેમ ને પાટુ મારીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંલુટાય એટલું લુટીને આવ્યો છું,રોટલા રળવા ધન લઈને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસ્ત્રી-સંતાનને વિદેશ લઈને આવ્યો છું, મા-બાપને સાવ તરછોડીને આવ્યો છુંશું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસગા-વહાલાને છોડીને આવ્યો છું, મીત્રો-યારોને ય મુકીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસંસ્ક્રુતિની ભાન ભુલીને આવ્યો છું , ધર્મ ની ધજા તોડીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંલાગણીનો છેડો ફાડીને આવ્યો છું,આકાંક્ષાનો રથ હાંકીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંહર્ષ ને હરખ હડસેલીને આવ્યો છું, ભોગનો પ્યાલો પીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંરૂપના અભરખા માણીને આવ્યો છું, ચામડું નવું ચઠાવીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસધળા દરવાજા રખડી આવ્યો છું, અંતે હરી તવ શરણે આવ્યો છુંશું કહું સાહેબ અંતે હું અભણ થઈને આવ્યો છું ————————————————————— ૨. નક્કી જ છે જવાનું ........ નક્કી જ છે જવાનુંધરેથી શ્મશાન સુધીનું જ અંતર કાપવાનુ પાછુ વળીને એમાં શું જોવાનું જે જીવનભર કર્યું છે એજ સાથે આવવાનુંસમય છે કરીલે જે કરવાનું છોડ તું મસમોટા હિસાબ માંડવાનું તોળીને જો કર્મો , છે પાપ ને પુણ્ય જોખવાનુ ગયા પછી કોણ કેટલું યાદ કરવાનું ભલે બાંધે ધર કે સંબધ, મડદાને કોણ સંધરવાનુમાનવદેહ મળ્યો સુંદર , પામીલે પામવાનું ગયા પછી ખબર નથી ફરી કોને શું મળવાનું જ્ઞાનનો સબુડો ભરીલે તો આવડશે ઊગરવાનું ભૈ જ્ઞાન-ભકતી-કર્મ થકી જ મોક્ષ સુધી પહોંચવાનું ————————————————————- ૩. Novels કવિતાની કડી નમસ્કાર મીત્રો,કવિતાની કડી રુપે સૌ પ્રથમવાર ©એમજદિલથી હેઠળ મારી લખેલ કવિતા આપની સમક્ષ રજુ કરુ છું. આશા છે કે આપને એ જરૂર પસંદ આવશે.અનુક્રમણીકા૧. ફુલની... More Likes This ક્યારેક. - પ્રસ્તાવના by Pankaj શબ્દોના શેરણ by SHAMIM MERCHANT મંથન મારું by shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ by Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 by Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 by Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 by Tru... More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories