પ્રેમ કે આકર્ષણ ભાગ-૨ Pinky Patel દ્વારા Fiction Stories માં ગુજરાતી પીડીએફ

Prem ke aakarshan by Pinky Patel in Gujarati Novels
સવારે સૂરજ દાદા તેમનું તેજ ધરતી પર પાથરી રહ્યા છે....પંખીઓ નો કલરવ સંભળાઇ રહયો છે..ચોમાસું હમણાં હમણાં પૂરુ થઇ રહયું છે..વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે...