Description
ક્રમશઃ- ભાગ-૧ થી,,,,,,ચાલુ,,,,,, તો હે,,,,દાદીમા,,,,દાદાને જ્યારે ધંધામાં ખોટ ગઈ હતી,, ત્યારે તમને કોણે મદદ કરી હતી,,?, માનસીબેન,,, (દાદીમા) બોલ્યાં,,, અ તો છે ને મારા નણંદબા,,, રાધાબેન ખૂબ જ પૈસાવાળા હતાં ને મોટા દિલના હતાં, તેથી તેણે તેના ભાઈને ખૂબ જ મદદ કરી હતી. હવે છેલ્લો સવાલ,,,મારા પપ્પા - રમેશભાઈના લગ્ન થયાં, ને તમારે પૈસાની જરૂર હતી, ત્યારે તમને કોણ, મદદરૂપ થયું હતું,,,?અરે શું એકની એક વાતો પૂછ્યાં કરે છે,,, અમારા રાધાબા, વળી બીજુ કોણ,,,?સાચું કહું,!!! મારી નણંદ રાધાબેન હતામે એ દેવી હતા, દેવી,,!!!!,એનાથી કોઈનું દુઃખ જોયું ન જાય,બિચારા જીવ્યાને ત્યાં સુધી અમારા બધાં જ દુઃખમાં ભાગીદાર થયાં છે....હો.....એ દેવ થયાં