આ કહાણીમાં અભય, અનંતને ફોન કરીને વિષ્ણુસિંહજી બાપુની હવેલી તરફ જવા નીકળી જાય છે. રાજગઢ, જે ક્યારેક સમૃદ્ધ અને જિંદગીથી ભરેલો નગર હતો, હવે ધીરે-ધીરે વૃધ્ધ થતો જઈ રહ્યો છે. અભય જ્યારે હવેલીઓના વિસ્તારમાં પ્રવેશે છે, ત્યારે તે એક સુંદર બગીચા અને તળાવના દૃશ્યને જોઈને આકર્ષિત થાય છે. વિષ્ણુસિંહજી બાપુ બગીચા પ્રત્યે એક વિશેષ લાગણી રાખે છે, અને તેઓ ઘણીવાર ત્યાં એકલામાં બેસી તળાવને જોઈને સમય પસાર કરે છે, જે તેમના પત્ની કુસુમદેવીને આશ્ચર્યમાં મૂકે છે. આ વાતચીતમાં અભયની મુલાકાત અને વરસાદના માહોલ વચ્ચેની સજાવટ છે, જે વાર્તાનું ગહન અને લાગણીસભર તત્વ દર્શાવે છે.
અર્ધ અસત્ય. - 11
by Praveen Pithadiya
in
Gujarati Detective stories
6.4k Downloads
10k Views
Description
ઘરેથી નીકળતા પહેલાં અભયે અનંતને ફોન કર્યો હતો. અનંત એ સમયે વિષ્ણુસિંહની હવેલીએ હતો. તેણે અભયને ત્યાં જ આવવા જણાવ્યું. અભયનું બુલેટ રિપેર થઇને સાંજે મળવાનું હતું એટલે માથે છત્રી ઓઢીને ચાલતો જ તે વિષ્ણુસિંહજી બાપુની હવેલી તરફ જવા નીકળી પડયો. રાજગઢ કોઇક જમાનામાં અતી સમૃધ્ધ અને વસ્તિથી ધમધમતું નગર હતું. એક સમયે જેવો રાજપીપળા સ્ટેટનો દબદબો હતો એવો જ દબદબો રાજગઢનો પણ હતો. પરંતુ સમયની સાથે ઘણું બદલાયું હતું અને લોકોએ નગર છોડીને બહેતર જીવનની તલાશમાં શહેર તરફ ઉછાળા ભર્યાં હતા. હવે રાજગઢમાં લોકો રહેતાં તો હતા છતાં પહેલા જેવો માહોલ શેરીઓમાં જામતો નહી. એક રીતે સમૃધ્ધ ગણાતું રાજગઢ નગર ધીરે-ધીરે વૃધ્ધ થતું જતું હતું.
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories