mirror book and story is written by Kishan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mirror is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દર્પણ by Kishan in Gujarati Poems 5 1k Downloads 4.9k Views Writen by Kishan Category Poems Read Full Story Download on Mobile Description જગત સાવ ખાલી હવે કેમ લાગેકવિતા બધી મોન થઈ એમ લાગેબધીએ જ સચ્ચાઇ સામે મુકે છેનયન કોઇ દર્પણ એના જેમ લાગે 1.રસ્તે હું અળગો ચાલતા એ જિંદગી ડરતો હતોદરરોજ ને દરરોજ રસ્તામાં જરા મારતો હતોઆ જિંદગી જીવવી પુરી તો લાગતી અઘરી હતીતેથી જ તો આ જિંદગીના ભાગલા કરતો હતોથોડોક આ દેખાવ સારો એ થયો તેથી જ તોઉભો રહી પેલા અરીસા પર હું તો હસતો હતોઆ કેમ જાણે તે સમય પણ રાહ જોતો કોઈનીએ પણ પળે પળ કેમ જાણે કેમ ત્યાં રડતો હતોઆજે અહીં છેલ્લો દિવસ મારો હતો તે એટલેઆજે ખુદા જેવો ખુદા એ મોત પર રડતો હતો2.કેમ લોકો સાવ આવી રીતથી More Likes This ક્યારેક. - પ્રસ્તાવના by Pankaj શબ્દોના શેરણ by SHAMIM MERCHANT મંથન મારું by shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ by Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 by Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 by Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 by Tru... More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories