Description
અગ્નિદાહ આપ્યો.. ને રાત્રે પાછાં ખેતરે આવ્યાં,,,...ત્યાં થી આગળ,,,,...નાં માં ને કાંઈ ભાન હતું નાં મારું રડવાંનું બંદ થયું હતું... પણ નાના ભાઈ ને તો કાંઈ ખબર નોહતી પડતી એટલે એ"માં ભુખ લાગી છે,, ખાવાનું આપને માં ભુખ લાગી છે"એમ રડતાં રડતાં કેહતો હતો...એટલે હું જરા મક્કમ બની અને માં નું મોઢું હાથમાં લઈ કહેવા લાગી,," માં એ માં,, સાંભળ માં,,""""મહારાણી અયોધ્યા ની,,એક વન વગડામાં રેતી તી,,દુઃખ તો સૌ એ વેઠ્યા છે,,"માં" તું જ એક વાર કેતી તી,,કુંખ બાંધી કાંખમાં એ,, કુવે પાણી સિંચતી તી,,રક્ષા કરતી સ્વાભિમાન ની,,જાતે ધાન પીંસતી તી,,નામ એનું સીતા છે, પણ તું જગદંબા કેતી તી,,દુઃખ તો