આ વાર્તા "અધુરા અરમાનો-૩૫" માં, કિશોરીલાલની દીકરી સેજલ એક ગરીબ યુવાન સાથે ભાગી જાય છે, જેને કારણે શહેરમાં હંગામો મચી જાય છે. લોકોની ચર્ચાઓમાં સેજલનું નામ અને તેની પસંદગી વિશે ઘણી માથાકુટ થાય છે. નર્મશંકર, જે કિશોરીલાલના મિત્ર છે, આ મામલે કિશોરીલાલને સમજાવવા માટે આવે છે. કિશોરીલાલ inicialmente બુદ્ધિભ્રષ્ટ થઈ જાય છે, પરંતુ નર્મશંકરની વાતોથી તેને સમજાય છે કે સેજલને પ્રેમમાં જવાનું અને લગ્ન કરવાનું તેના માટે મહત્વપૂર્ણ છે. અંતે, બંને પરિવાર એકબીજાને ક્ષમા આપે છે અને કિશોરીલાલ નર્મશંકરને આ વાતો પર વિચાર કરવા માટે પ્રેરણા આપે છે. અધુરા અરમાનો-૩૫ by Ashq Reshammiya in Gujarati Fiction Stories 29 1.1k Downloads 3k Views Writen by Ashq Reshammiya Category Fiction Stories Read Full Story Download on Mobile Description ઘરમાં ખુશી હતી કે ગમ એ સ્પષ્ટ કળાતું નહોતું. સેજલ હવે શું કરશે કે એનું હવે શું થશે એ સવાલે જોર પકડ્યું. મમ્મી, હવે હું ક્યાંય નથી જવાની હો! અને સૂરજને તો સાવ ભૂલી જ જવાની! એને પ્રેમ કરતાં જ ક્યાં આવડે છે ડરપોક છે એ. હાં, પણ એ મને વીસરી નહી શકે! મને મળવા એ દોડતો આવશે. પણ હું હવે બહાર એને મળવા નહી જઉં! એક કામ કરીશ મમ્મી મારા વિના બેતાબ મારો સૂરજ જો મને મળવા ડેલીએ ડગ મૂકે તો એને આવકારજે. મારા રૂમમાં મોકલજે. હું અહીં જ એને મળીશ. હું એને ભૂલી ગઈ છું એવો અહેસાસ પણ નહીં થવા દઉં હો! અને એ ઢળી પડી. થોડાંક દિવસો બાદ વાવડ મળ્યા કે સૂરજ ક્યાંય શોધ્યો જડતો નથી. એ સાંભળીને એ ફાટી પડી. બીજા દિવસે માનસિક સંતુલન ગુમાવેલી સેજલને તાત્કાલિક ધોરણે મહેસાણાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This તોફાની છોકરી' ઢ, - ભાગ 1 by Dhamak અભિષેક - ભાગ 1 by Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 by Heena Hariyani જાદુ - ભાગ 1 by PANKAJ BHATT સોલમેટસ - 9 by Priyanka શ્રાપિત પ્રેમ - 21 by anita bashal રાય કરણ ઘેલો - ભાગ 1 by Dhumketu More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories