આ કથા મનોરથભાઈ વિશે છે, જે સુરતના પ્રસિદ્ધ બિલ્ડરોમાંના એક છે. તેઓ મહેનતુ અને સફળ છે, પરંતુ તેમનામાં એક ઇચ્છા છે - 'બેસ્ટ બિલ્ડર ઓફ ધ યરનો એવોર્ડ' જીતવો. એક દિવસ, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ એવોર્ડની જાહેરાત કરતાં, મનોરથભાઈની ઉંઘ ઉડી જાય છે કારણ કે તેમના પુત્ર બન્ટી ટી.વી. પર શો જોયા કરે છે. મનોરથભાઈ જાણે ન જાણે, પણ તેમને આ એવોર્ડ જીતવાની ખૂબ ઈચ્છા છે, જે તેમના મનની ખુશીની વ્યાખ્યા છે. તે સમજવા લાગ્યા છે કે પૈસા જ ખુશી નથી લાવી શકતા, પરંતુ તેમના સપનાઓનું પૂરું થવું મહત્વપૂર્ણ છે. પ્રેમનાં પ્રયોગો - 2 by Hiren Kavad in Gujarati Short Stories 60 2.5k Downloads 5.2k Views Writen by Hiren Kavad Category Short Stories Read Full Story Download on Mobile Description સત્ય ક્યારેક કડવુ હોઇ શકે, ક્યારેક ક્રાંતી લાવનારૂ હોઇ શકે, એનો લાભ ચોક્કસ થતો હશે, પરંતુ એ દરેક વખતે થોડીક ચોંટ તો પહોંચાડે જ. પરંતુ શું પ્રેમ ચોંટ પહોંચાડનારો હોઇ શકે શું તમે કોઇ વ્યક્તિને પ્રેમ કરતા હશો એના વિશે ખરાબ વિચારશો વિશ્વાસ વિના પ્રેમ પ્રગટે જ નહિ, અને વિશ્વાસ તો સ્વતંત્રતા અપાવે. વિચારોની સ્વતંત્રતા અને આચારોની સ્વતંત્રતા. વર્તમાનમાં જીવવાની સ્વતંત્રતા અને સહજ થવાની સ્વતંત્રતા. એટલે જ સત્યના પ્રયોગો અમુકવાર કઠોર હોઇ શકે, પરંતુ પ્રેમના પ્રયોગો મૃદુ જ હશે, એ છતા એના માટે જબરી હિમ્મત પણ જોઇએ. આ પુસ્તક આવા જ કેટલાંક પ્રેમના પ્રયોગોનુ સંકલન છે. નવ પ્રયોગ, નવ વાર્તા અને એક જ સત્ય પ્રેમ ! પ્રેમના પ્રયોગો એટલે યુવાનીની ઝલક અપાવતુ પુસ્તક. બધીજ વાર્તાઓ યુવાનો માટેની છે. પછી એ ઉંમરથી યુવાન હોય કે વિચારોથી. મોટાભાગના લોકો પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ માને છે. પરંતુ પ્રેમનો અર્થ આટલો ટુંકો તો ના જ હોય ! દિવસમાં કોઇનાં ચહેરા પર એકવાર સ્મિત લાવવુ એ પ્રેમ છે, બાળકના વાળમાં આંગળા ફેરવવા એ પણ પ્રેમ છે, પ્રેમ એટલે કોઇ ફુલને કારણ વિના તાકતા રહેવુ. પ્રેમ એટલે ફુલને સુંઘવુ, પ્રેમ એટલે વરસાદના પાણીના ટીપાને મહેસુસ કરવા. પ્રેમ એટલે વ્યક્તિને અપાતી પુરેપુરી સ્વતંત્રતા, પ્રેમ એટલે પોતાના ગમતા કામમાં ડુબી જવુ, પ્રેમ એટલે હિમ્મત અને સમજદારી ભર્યા પગલા. સ્ટીવ જોબ્સે એની સ્ટેન્ફોર્ડની કમેન્સમેન્ટ સ્પીચમાં કહ્યુ હતુ કે ‘ડુ વોટ યુ લવ !’, એટલે પોતાના હાર્ટને ફોલો કરવુ એ પણ પ્રેમ જ છે. આ પુસ્તક વિશ્વાસને વ્યક્ત કરતુ પુસ્તક છે. વિશ્વાસ એ પ્રેમનો પાયો છે, વિશ્વાસ વિના પ્રેમ પ્રગટે નહિ. એવો વિચાર લઇને જ આ પુસ્તક આવે છે. નવ શોર્ટ ટુંકી વાર્તાઓથી બનેલા આ પુસ્તકમાં અલગ અલગ નવ વાર્તાઓ છે. ક્યારેક એમાં પરિવારના પરસ્પર સંબંધોની વાત છે, ક્યારેક પોતાના ગમતા કામની વાત છે તો ક્યારેક કરૂણાની વાર્તા છે. ક્યારેક ભુતકાળની વાર્તા છે તો ક્યારેક વર્તમાનમાં જ જીવી લેવાની વાત છે. આ પુસ્તક મુખ્યત્વે યુવાનો માટે બન્યુ છે, પહેલા જ કહેવાયુ એમ વિચારોથી યુવાન માટે. બધી જ સ્ટોરી યુવાનીની આસપાસ છે, પેશનની આસપાસ છે, પ્રેમથી તરબતર છે, સમજણના પાયાથી બાંધેલ છે. પ્રેમના પ્રયોગો એક તણખો છે. સ્વિકારે એના માટે પ્રકાશ બની શકે અને અસમજણ ભર્યો વિરોધ કરો તો ભડકો બનીને આગ પણ લગાવી શકે. એ આગ પણ એવી કે જે પ્રેમ ઉત્પન્ન કરે ! Novels પ્રેમનાં પ્રયોગો સત્ય ક્યારેક કડવુ હોઇ શકે, ક્યારેક ક્રાંતી લાવનારૂ હોઇ શકે, એનો લાભ ચોક્કસ થતો હશે, પરંતુ એ દરેક વખતે થોડીક ચોંટ તો પહોંચાડે જ. પરંતુ શું પ્રેમ ચોંટ પ... More Likes This રૂપિયા management by E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 by Rohan Joshi સોલમેટસ - 1 by Priyanka એક ચાન્સ by Priyanka એક પંજાબી છોકરી - 51 by Dave Rup ખુણાની ધાર - 1 by Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. by Varsha Bhatt More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories